काश कोई मेरे लिये भी ऐसे गाती ...
पास ना सही दुर ही से सही ,
कोई मुझे भी ऐसे गीत सुनाती काश...
पास ना सही दुर ही से सही ,
कोई मुझे भी ऐसे गीत सुनाती काश...
આવા શીર્ષક હેઠળ વર્ષો પહેલા અનંતે ,
ગીતો ની એક આખી યાદી તૈયાર કરેલી
ગીતો ની એક આખી યાદી તૈયાર કરેલી
जे મને એના કાગળિયા ઊથલાવતા મળી .
એ ખૂબ ગરીબ હતો , અને હું પણ એટલો અમીર નહોતો કે ,
એના માટે ગીતો રેકોર્ડિંગ કરાવી શકું ...
કહેવું નથી ગમતું પણ કહેવાને તો મારામા નોકરી કરતો હતો
અકલે કે અનંત મારો નોકર હતો .
પણ અમે હમ ઉમ્ર હતા અને મને પણ એને નોકર કહેવું પસંદ નહોતું .
અકલે હું એને ભાઈબંધ કહેતો અને ભાઈબંધ ભાઈબંધ કરતાં કરતાં ,
ખરેખર અમે ભાઈબંધ થઈ ગયા .
એકવાર મજાક મજાકમાં અનંતે મને કહેલું કે,
પરિયા આજે ભલે હું તારી નોકરી કરતો હોવ ,
પણ એક દિ ' એવો આવશે તું મારી નોકરી કરતો હોઈશ.
ત્યારે મે પણ કહેલું મંજૂર છે ઐ મજૂર મને કબુલ છે ..!
તું ચાહે તો આજથી અત્યારથીજ મને તારો નોકર સમજી લે ..!
પછી ખડખડાટ હસતાં હસતાં મને ભેટી ગલે લગાડી ઐ ખૂબ રડેલો ..
અને મારી આંખો પણ,,,
ખૈર ...
પણ ત્યારે કદાચ મને નહોતું સમજાણુ પણ આજે સમજાય છે .
કે એણે ખૂબ દૂરનું જોઈ લીધેલું હતું .
આ જુવો આજે હું એના કાગળિયા ઉકેલું છું.!
ફર્ક એટલો છે મારી નોકરી દરમ્યાન અનંતે અપાર યાતના ભોગવવી પડી
અઢળક પીડા વેઠવી પડી હતી . જો કે એ પીડામાં પણ,
અનંત આનંદથી જીવતો એ વાત જુદી છે..!
અને મને એની નોકરીમાં અત્યંત અનંત આનંદ આવે છે ..!
ખૈર ....
એના કાગળિયા ઉકેલતા ઉકેલતા વચ્ચે કૈ કેટલુય યાદ આવી જાય છે ..!
એ તો આવતુજ રહેશે ...!
વાત ફરી એજ ગીતોની વાત પર લઈ જવી બહેતર છે.

હાં તો, મહા મુસીબતે એક ટેપ રોકોર્ડ તો મે એણે અપાવેલુજ હતું .
પણ નવી નવી મનગમતા ગીતોની કેસેટ લેવાના રૂપિયા એકેય પાસે નૈ .
જો કે એકાદ બે જૂની કેસેટોમાં થોડા ગીતો રેકોર્ડિંગ કરાવેલા અને થોડા ઘણા ગીતો ,
જ્યારે રેડિયોમાં આવે ત્યારે માંગી ભીખીને મળેલી જૂની કેસેટ ટેપમાં ચડેલી હોય .
એ ઉતારી લેતો અને સાંભળીયા કરતાં અમે ..
એમ તો થોડા ગીતો એવા પણ ખરા જે અનંત પેલીને સંભળાવતો ..
અને સામે પેલી પણ સંભળાવતી ...
આમ એ સમય પસાર થઈ ગયો અનંત સમેત ...

અકલે ભાઈબંધે ...
પોતાને અને મને પણ ગમતા ગીતોની યાદી કરી રાખેલી
એમ વિચારીને કે જ્યારે પણ રૂપિયાની સગવડતા થશે ત્યારે ...
એ ગીતો ની કેસેટ લઈશું પણ બની શકે એ સમયે ગમતા ગીત દિલમાં હોય
પણ દિમાગમાથી નીકળી જાય તો ..!
બસ એ માટે જ એણે ગમતા ગીતોની અલગ અલગ શીર્ષક હેઠળ
અનેક યાદી તૈયાર કરેલી જે મને થોડા દિવસ પહેલા રાત્રે મળી .
જેમાં ભાઈબંધે
काश कोई मेरे लिये भी ऐसे गाती ...
पास ना सही दुर ही से सही ,
कोई मुझे भी ऐसे गीत सुनाती काश...
काश कोई मेरे लिये भी ऐसे गाती ...
पास ना सही दुर ही से सही ,
कोई मुझे भी ऐसे गीत सुनाती काश...
એ શીર્ષક નીચે એણે જે ગીતોની યાદી તૈયાર કરી છે તે હું હવે ,
આ ખંડરની દીવાલો પર સંગ્રહ કરતો રહીશ ...!
મને પણ કહેવાનું મન થાય છે કાશ આજ એ હાજર હોત...
ખૈર...
No comments:
Post a Comment