Sunday, 1 October 2017

फिर मैने बबाल करना छोड़ दिया ...

3 YEARS AGO TODAY
Comments
Katira Paresh Sunil Thakar ગુડ છે કે બેડ એતો સમય નક્કી કરશે દોસ્ત હું માત્ર પ્રયાસ કરું છું ... 
October 2, 2014 at 11:03pm
LikeShow more reactions
Manage
મારૂ મગજ ફરી ગયું છે....
તેથી અહી મારા દ્વારા થોડા દિવસોમાં,
ઘણી બધી ગંદી...
(અર્થાત અશ્લીલ નહી યાર્ર...ગંદી અકલે ઊકરડો એમ..!)
તસ્વીરો જાહેર કરાઈ છે .. !
જુવો જરા ધ્યાનથી જુવો.....
એમાં ગામ આખાની ગંદકી ભરી છે ...!
જે મે પાલિકાના પ્રમુખ ,ચીફ તેમજ,
આમ જનતા સામે ધરી છે ...!
હવે પાલિકાના સર્વે કર્મચારી અને,
સતાધીસો એમની ફરજ અદા કરે ...
હું જાગ્યો છું અને જાગીને,
મારી નાગરિક તરીકે ની ફરજ અદા કરી છે...
માત્ર મોરબી ની જ નહીં !
આ ગંદકી ગામો ગામની ગંભીર સમસ્યા છે ...!
બીજાને છોડો , તમે શું માનો છો..!?
આ કતિરા વાહ વાહ ના ભિખ્ખુ અકલે કે,
વાહ વાહીના ભુખ્યા તરસ્યા છે...?
તો એ તમારી ગંભીર ભૂલ છે... 
આ કડવું સત્ય હોય...
જો તમારાથી શક્ય હોય,
તો આ બાબતે કાઇક બોલો ...
વર્ના મો ના ખોલો...
આ ગંદકી મોદીના ગાલ પર લાફો છે..!
કાયમ મે જીભડી કાઢી , કઢાવી છે ....
આજે હું સ્પ્સટ કહું છું...
જો આ બાબતે બોલી ના શકો તો....
જીભળી મોમાં રાખો...
ક,તિરા.....
આજની આ તસવીર લોહાણા પરા ત્રણ નંબરની છે ...
જ્યાં મસ્ત મજાની ગાદિ જેવી( પોચી નહીં )....
જાડી લાદી ઘણા સમય પહેલા નખાઈ ચૂકી છે...
પણ વચ્ચે આવતા ભૂગર્ભના ખાડા અધ ખુલ્લા છે ....
અને એ વર્ષોથી આમજ છે...
વર્ષો પહેલા મે નજરે જોયેલું કે,
આવાજ એક ભોંખાર ના ખુલ્લા ખાડામાં,
એક નાનકડી છોકરી પડી ગયેલી ...
જોકે નસીબે બચી ગયેલી ...
અને ત્યારે હું કદાચ સૂતો હતો ....
અને ત્યારે મારી પાસે આજના જેવો ફોટા પાડી શકે એવો
મોબાઈલ પણ ના હતો ....( જોકે હતો જ નૈ... 
હોત તો કદાચ ત્યારેજ જાગી ગયો હોત ..
ખૈર જાગ્યો ત્યાથી સવાર....
Comments
San Patel ajthi hu mava ni kothali game tya ni feku 50 % ok hu palastik na zabla na badle theli vapri 20 % ok hu gamte tya ok ok ni karu all is ok baki koi saru kam kartu hoi tene sath apvo apni netik farz cheSee Translation
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya જી...... 

હું ક્યારેય કોઇની નકલ કરવાનો આદિ નથી યાર... 


કોઈ સાથે બંધ નહીં બેસે મારી સૌચ મારા વિચાર ...
August 26, 2016 at 2:03amEdited
LikeShow more reactions
1
Manage
Katira Paresh San Patel કામ સારું છે કે ખરાબ એ તો સમય નક્કી કરશે દોસ્ત .... 

ફરજ અદા કરવા બદલ ધન્ય વાદ..... 
October 2, 2014 at 11:36pm
LikeShow more reactions
Manage
Katira Paresh San Patel ઑ હો ... યાર ખૂબ સુંદર વિચાર છે તમારા ... 
February 12, 2015 at 12:51am
LikeShow more reactions
Manage
5 YEARS AGO TODAY
You are no longer tagged in this post. This post may still appear in other places on Facebook. 
I don't want this photo on Facebook
That's all for October 2.
Here are some more memories that we hope you like.
બસ..!
પછી ખાધું પીધું ને રાજ કર્યુ (પોતાનાજ ઘરમાં)
શાક્ક શેનું કર્યુ 'તુ એ યાદ નથી...! 😇
ભુલાય ગ્યુ એમાંય મારો વાંક..!!! 😇😇😇
ઈ શાક્ક કદાચ કાચુ પડ્યુ....! 😇
હું જાણતો જ હતો કે બધા અંતે,
નાસીપાસ વૃતિ વાળી વાતો કરશે..
અને એ મુજબ જ ચીલા ચાલુ સલાહ આપશે ખૈર....
આ તકલીફ તો રહેવાની જ ! 
આપણે શું કરીયે છીયે એ જોવા કરતાં...
મે શું કર્યું , હું શું કરું છું એ જુવો ...
હું એજ કરું છું જે મારે કરવું જોઇયે અને જે શક્ય હોય ....
કમસે કમ મે લોકો સુધી,
મારી વાત પહોચાડવાનો પ્રયાસ તો કર્યો ને ... ?
એ જુવોને ....!
લોકો શું કરે છે , એ મારે ના જોવાનું હોય ....
હું શું કરી શકું છું, એજ મારે વિચારવાનું હોય ....
અને હા આ માત્ર મારો પ્રયાસ છે ...
પરિણામ વિષે મે નથી વિચાર્યું ...
અને તમે શું સમજ્યા છો ,
સમજાવો છો એ વિચારો ...
મારુ કામ કચરા ઉપાડવાનું હરગીઝ નથી....!
પણ એ ઉપડવાની જેની ફરજ છે...!
એ બાબતે બેઠા બેઠા પગાર ખાઉ લોકોનુ,
ધ્યાન દોરવાની સ્વૈચ્છિક મરજી છે....!
સપ્સ્ટ સમજો.!
જો ગામમાં કે શહેરમાં કચરા જ ના થતાં હોય તો,
પાલિકા નું કામ શું છે ...
ગામને સાફ રાખવાનું કામ એમનું છે,
કચરા ઉપાડવાનું કે ઉપડાવવાનું કામ એનું છે...!
મારુ કે તમારું નહીં...!
દોસ્ત મને વિવાદ કરતાં સંવાદ થાય તે વધુ પ્રિય છે...
અને હું બસ એજ કરું છું ...
મે એવું હરગિઝ નથી કહ્યું કે મોદી કચરો વાળે ...
( જોકે આજે એ વાળતા હોય એવા ફોટા ઘણા જોયા ...) 
આ બાબતે વિગતે હું જાહેરમાં સંવાદ કરીશ ..
હાલ એટલું જ કહીશ કે,
લોકોની આ સૌચ આ વિચાર કે,
એ નથી કરતાં તો આપણે જાતે કરીયે,
એમ કહી,
એ લોકોને ગાળ દઈને મન હળવું કરી લઈએ છીયે ...
પણ એ લોકો કામ કેમ ના કરે ...?
આપણે એને એની ફરજ પૂરી કરવા કેમ મજબૂર ના કરીયે ....
જે કામ કરવાનો એ અધિકારીઓએ પૂરતો પગાર લ્યે છે...
સમયસર કર વસૂલે છે ...
થોડું મોડુ થાય તો 10% વધારાના પણ વસૂલે છે ....
છતાં એ કામ ના કરે તો,
ભઇલા હું તમે અને બાકી સૌ પોતાના સ્વછ,
સુંદર ઘરમાં આરામથી રહે છે....
રસ્તાના કચરા જાય ભાડમાં આપણે શું ?
આ અવિચારી વિચાર ...
અને કોઈ બોલતું નથી તો આપણે શું ,?
એજ કારણે એ લોકો તમે કહ્યું એવા થયા છે ..
“ હરામ ખોર... “
તમે કહો છો કે કચરાના ઢગ,
આપણાં જેવા રહીસોની મહેરબાની છે ...
તમે શું બોલ્યા કદાચ તમને એ ખબર જ નથી....
કચરો તો થવાનો છે થાય જ !
પણ એ થોડો થોડો કચરો......
નાગિ પાલિકાની મહેરબાનીથી ઉકરડો થાય છે ...
જો બધા લોકો ,
પોતપોતાનો કચરો ગામના છેવાડે નાખી આવે,
તો એ લોકોને શું ઝખ્ખ મારવા પગાર દેવાનો....?
તો પછી એને મફતમાં વેરા આલવાના .... ?
કર્યા વિના કઈ થતું નથી...
ને કરેલું એળે જતું નથી..
આ માધ્યમ થકી જ મોદી ભાઈ ચૂંટાઈ આવ્યા છે ...
તો આપણે પણ આ માધ્યમ થકી...!
કેમ એના સુધી આપણો સંદેશ ના પહોંચાડવો ...
આ માત્ર મારો પ્રયાસ છે..!
પરિણામ ના આવે તો પણ મને કશોજ ફર્ક નહી પડે...
બલ્કે આત્મ સતોષ થશે...!
કે મે કઈક પ્રયાસ તો કર્યો, બસ...!
ક્રમશ:
આ અત્યારનું આ ક્ષણનું સત્ય છે...!
આ ક્ષણ પછીની ક્ષણ વિષે હું નથી જાણતો...
Katira Paresh
આ મેઇન દરવાજા નો મેઈન ફોટો મારુ નેટ ગરીબ હોવાના કારણે અપલોડ નહોતો થયો ... 
આ અમારા મોરબી ગામનો એ દરવાજો છે, જે વાંકાનેર દરવાજા ના નામે ઓળખાય છે...
સાંભળ્યુ છે કે રજવાડા ના સમયમાં સાંજે સાડા છ કે સાત વાગ્યા બાદ આ દરવાજો બંધ કરી
દેવામાં આવતો..
દરવાજો બંધ થયા બાદ કોઈ મુસાફર આવે તો તેને રાત દરવાજા બહાર જ ગુજરવી પડતી ,
અંદર પ્રવેશ ના મળતો...
ઇતિહાસ પૂરો... 

No comments:

Post a Comment