Sunday, 1 October 2017

બે મતલબની બકવાસ



Katira Paresh shared his photo.













Katira Paresh updated his cover photo.
અનંત એની વાત પર અડગ હતો ...
અકલે જ એણે વર્ષો પહેલા દ્રઢતા પૂર્વક કહ્યું છે / લખ્યું છે કે,,,
ના , !
બિલકુલ ઇનકાર નથી ..!
અસુંદરતામાં પણ,
કઈક તો સુંદર છુપાયુજ હશે ..!
હાં ,
અસુંદરતામાં પણ ...!
કઈક તો સુંદર છુપાયુજ હોય છે ..!
પણ તેમ છતાં ..!
આ સત્યને પણ ..!
હરગિઝ અવગણી નાજ શકાય કે,,,
પ્રથમ સૌ બાહ્ય સુંદરતાથીજ આકર્ષાય છે ...!
"અનંત" એમ તો પછી ઘણા છેતરાય પણ છે ..!
"અનંત"
આટલું લખ્યા બાદ એણે એક વધુ સ્પષ્ટતા કરેલી છે ..!
એ બ્લાસ્ટથી કમ નથી ...
બ્લાસ્ટ :- અસુંદરમાં સુંદર શોધવું પડે ..!
સુંદરતાઆમ તો ઉડીને આંખે વળગે ..!
પણ એ સુંદરની અંદર પણ કઈક અસુંદર હોય શકે છે ..!
જે અંદર હોય તે બહાર ના દેખાય એ દેખીતું છે !
માટે બહેતર છે પ્રથમ એ જાણી લેવું .!
નૈ તો પછીથી છેતરાયની લાગણી થઈ શકે છે ..!
હું મારાથી આકર્ષાતી હરેક વ્યક્તિને ચેતવું છું ..!
કે મારી બૂરાઈઓ વિષે પ્રથમ જાણી લેવું ..
નખ શીખ સાચો કે સારો માણસ હું નથીજ ..!
"અનંત"
બસ હવે હું નિરાંતે સૂઈ જઈશ ....
આવું એણે પત્રના અંતમાં લખેલું છે ... !
મારે પણ હવે જાગવાને કોઈ કારણ નથી ...!
Comments
























Shree Chawda ગુસ્સા મા પણ નીંદર આવે....!!

Manage
Katira Paresh મન નથ ખબર

Reply
1
23 hrs
Manage

Reply14 hrs

Katira Paresh









Katira Paresh

બે, મતલબ કી, બાતે...
પેલ્લી વાર..પેલ્લીજ વાર....
ઘોઘાના ઘેર આવી ઘોઘીએ,
આવુ અલગ દ્રશ્ય પેલવેલી વાર જોયુ.
ઘોઘાનુ માથુ આજે સોફાના ટેકે અઢેલુ નથી.
પગ પણ, ટીપોય પર લંબાવેલા નથી.
પગ જમીન સાથે જડેલા છે..!
કોણી ગોઠણ પર ગોઠવેલ છે...!
અને હડપચી હથેળી પર...
આમ કાયમ કરતા અલગજ અંદાજમાં બેઠેલા
અને પાછુ વીચાર મગ્ન...!
થઈને બેઠેલા ઘોઘાને જોઈને.
ઘોઘીને આંખો ચોળવી પડી.
જો કે આંખો ચોળ્યા પછી પણ ઘોઘાના અંદાજમાં
કૈ ફર્ક ના પડ્યો. એ તો અલગજ હતો અને રહ્યો.
ખાલી પડેલી ટીપોય પર બેસતા ઘોઘીએ ઘોઘાને પુછ્યું.
" કોઈ દિ' નૈ ને આજે..!!! તુ શું વીચારે છે ઘોઘા..?"
હથેળી પર ટેકવેલ હડપચી એમનેમ રાખી,
ખાલી આંખ ઊચીં કરી,
ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું. કે,,,
"ઘોઘી આજેય મનેય એવુ મન થાય છે કે,
ક્રમશ :-

Katira Paresh



બે, મતલબ કી, બાતે...
પેલ્લી વાર..પેલ્લીજ વાર....
ઘોઘાના ઘેર આવી ઘોઘીએ,
આવુ અલગ દ્રશ્ય પેલવેલી વાર જોયુ.
ઘોઘાનુ માથુ આજે સોફાના ટેકે અઢેલુ નથી.
પગ પણ, ટીપોય પર લંબાવેલા નથી.
પગ જમીન સાથે જડેલા છે..!
કોણી ગોઠણ પર ગોઠવેલ છે...!
અને હડપચી હથેળી પર...
આમ કાયમ કરતા અલગજ અંદાજમાં બેઠેલા
અને પાછુ વીચાર મગ્ન...!
થઈને બેઠેલા ઘોઘાને જોઈને.
ઘોઘીને આંખો ચોળવી પડી.
જો કે આંખો ચોળ્યા પછી પણ ઘોઘાના અંદાજમાં
કૈ ફર્ક ના પડ્યો. એ તો અલગજ હતો અને રહ્યો.
ખાલી પડેલી ટીપોય પર બેસતા ઘોઘીએ ઘોઘાને પુછ્યું.
" કોઈ દિ' નૈ ને આજે..!!! તુ શું વીચારે છે ઘોઘા..?"
હથેળી પર ટેકવેલ હડપચી એમનેમ રાખી,
ખાલી આંખ ઊચીં કરી,
ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું. કે,,,
"ઘોઘી આજેય મનેય એવુ મન થાય છે કે,
ક્રમશ :-
Comments















Bharat Vaidya Naahi le ne bhai
Manage
Katira Paresh લ્યો..! નાહી નાખ્યુ
Manage
Shree Chawda Guso utri gyo ne has....
Manage
Katira Paresh નૈ કૌ

Reply23 hrs
Manage
Shree Chawda Huh sambhdvu pn ny..

Reply14 hrs

Katira Paresh
ઘોઘી ઘોઘા પર બૌ ગુસ્સે થતી.....
જો કે એમા એનોય કૈ વાંક નથી...
ઘોઘાની હરકતોજ કૈ એવી હતી...
જો કે ઘોઘો તો ત્યારે પણ હળવુ-
હળવુ હસતો જ્યારે ઘોઘી વઢતી...
અને પછી એક દિ ગુસ્સો ઘોઘાને આયો...
અકલે એ ઘોઘીને સાવ હળવેકથી ખીજાયો...
અકલે ઘોઘીની આંખમાં આંસુ આઇ ગ્યા...
પછી તો જોર જોરથી રડવા લાગી.. ઘોઘી..!
અકલે પછી ઘોઘાને પહેલવેલી વાર જાતે લખેલી
એક બે લાઈન બકી 👈 એકજ અર્થમાં 👉બકી...
ઘોઘી જ્યારે જ્યારે તુ મારી સાથે ઝગડે છે...
મારો વાંક ના હોય તોય તુ મને જોર શોર થી વઢે છે...
તો પણ હુ તો હળવુ હળવુ હસુ છુ..!
અરે યાર્ર આજ હુ તને જર્રાક અમથુ વઢ્યો,
એ પણ પાછો સાવ હળવેકથીજ વઢ્યો...
એમા શું તુ આટલુ જોર જોરથી રડે છે..
જોકે પછી શું થયુ એ બન્ને વચ્ચે એ મન નથ ખબર....
Comments
Shree Chawda hu to kyarey guso k naraj ny thati e badhu e j kre mari sathe...
LikeShow more reactions
Reply
1
October 6, 2016 at 6:46pm
Manage
Katira Paresh તો તુ મીરા... 






એને પણ ક્યારેય ગુસ્સો ના આવતો..! 

એવુ જુઠ્ઠ એ પણ બોલતી.... 😇

"મને ગુસ્સો નથી આવતો...! "

એવુ એ ગુસ્સે થૈ ને કહેતી.. 😇😊
.
LikeShow more reactions
ReplyOctober 7, 2016 at 7:23pm
Manage
Shree Chawda ha guse ty ne khu pan eni samr kyarey nhi e na hoy tyare ene aa tarao k aa ratri ne sakshi mani nr khi dav gni vastu hu ebi hajri ma na khu pan ene na khyu hoy ye vadhu hu ene ratri e jhi dav aakash taraf joi ne ....
LikeShow more reactions
Reply
1
October 8, 2016 at 11:01pm
Manage
Katira Paresh શું વાત છે..! 





તુ પણ "આકાશી તેજ" સાથે એજ રીતે..!!!? 
બૌ કેવાય.. 😇
પણ યાર્ર તુ અંગ્રેજીમાં ગુજરાતી લખવા કરતા.. ગુજરાતીમા ગુજરાતી લખ ને..! 
આ ડબલ લેંગ્વેજ સમજવી મને અઘરી લાગે છે..!
LikeShow more reactions
ReplyOctober 10, 2016 at 2:10am
Manage
Shree Chawda ગુજરાતી બસ..huh
LikeShow more reactions
ReplyYesterday at 11:04am
Manage
Katira Paresh બસ
LikeShow more reactions
Reply21 hrs
Manage
Shree Chawda કય બસ...
LikeShow more reactions
Reply15 hrs
Katira Paresh
ઘોઘી ઘોઘા પર બૌ ગુસ્સે થતી.....
જો કે એમા એનોય કૈ વાંક નથી...
ઘોઘાની હરકતોજ કૈ એવી હતી...
જો કે ઘોઘો તો ત્યારે પણ હળવુ-
હળવુ હસતો જ્યારે ઘોઘી વઢતી...
અને પછી એક દિ ગુસ્સો ઘોઘાને આયો...
અકલે એ ઘોઘીને સાવ હળવેકથી ખીજાયો...
અકલે ઘોઘીની આંખમાં આંસુ આઇ ગ્યા...
પછી તો જોર જોરથી રડવા લાગી.. ઘોઘી..!
અકલે પછી ઘોઘાને પહેલવેલી વાર જાતે લખેલી
એક બે લાઈન બકી 👈 એકજ અર્થમાં 👉બકી...
ઘોઘી જ્યારે જ્યારે તુ મારી સાથે ઝગડે છે...
મારો વાંક ના હોય તોય તુ મને જોર શોર થી વઢે છે...
તો પણ હુ તો હળવુ હળવુ હસુ છુ..!
અરે યાર્ર આજ હુ તને જર્રાક અમથુ વઢ્યો,
એ પણ પાછો સાવ હળવેકથીજ વઢ્યો...
એમા શું તુ આટલુ જોર જોરથી રડે છે..
જોકે પછી શું થયુ એ બન્ને વચ્ચે એ મન નથ ખબર....
7 Comments
Comments
Shree Chawda hu to kyarey guso k naraj ny thati e badhu e j kre mari sathe...
Manage
Katira Paresh તો તુ મીરા... 






એને પણ ક્યારેય ગુસ્સો ના આવતો..! 

એવુ જુઠ્ઠ એ પણ બોલતી.... 😇

"મને ગુસ્સો નથી આવતો...! "

એવુ એ ગુસ્સે થૈ ને કહેતી.. 😇😊
.

Manage
Shree Chawda ha guse ty ne khu pan eni samr kyarey nhi e na hoy tyare ene aa tarao k aa ratri ne sakshi mani nr khi dav gni vastu hu ebi hajri ma na khu pan ene na khyu hoy ye vadhu hu ene ratri e jhi dav aakash taraf joi ne ....
Manage
Katira Paresh શું વાત છે..! 





તુ પણ "આકાશી તેજ" સાથે એજ રીતે..!!!? 
બૌ કેવાય.. 😇
પણ યાર્ર તુ અંગ્રેજીમાં ગુજરાતી લખવા કરતા.. ગુજરાતીમા ગુજરાતી લખ ને..! 
આ ડબલ લેંગ્વેજ સમજવી મને અઘરી લાગે છે..!

Manage
Shree Chawda ગુજરાતી બસ..huh
Manage
Katira Paresh બસ

Reply21 hrs
Manage
Shree Chawda કય બસ...

Reply14 hrs



Katira Paresh
જેમ વરસાદ પડતાં જ દેડકો ને દેડકી ડ્રાઉ ..ડ્રાઉ....ડ્રાઉ.....
કરતાં અચાનક જ ગમે ત્યાથી ફૂટી નીકળે, બસ એવું જ કઈક ઘોઘા ને ઘોઘીનું ....
@@@@@@@@@@@@@@@@@@@@@
ઘોઘો અને ઘોઘી જ્યારે પણ નવરા પડે ને મળે ત્યારે બસ આવા જ કોઈ વિષય પર ચર્ચા કરે ..
તે આજેય ઘોઘી કામમાથી પરવારી,
નવરી થઈ ઘોઘાના ઘેર ગઈ ....
ઘોઘો ખુરશી પર બેઠો છે ,
સામે પડેલી ટિપાઈ પર પગ ઉપર પગ ચડાવીને.
ઘોઘી સામે હીંચકા પર બેસી ગઈ,
ને હીંચકાને ઠેલો મારતા. સીધી જ શરૂ થઈ ગઈ ...
હેં ઘોઘા મને એક વાતનો જવાબ આપીશ .... ?
ઘોઘો :- હશે તો આપીશ બોલ,..!
શાનો જવાબ જોઇયે છે તારે ?
ઘોઘી :- ઘોઘા માણસ પ્રેમ કરે છે,
ઘોઘી આગળ કશું બોલે,
એ પહેલા જ વચ્ચે ઘોઘો બોલ્યો ... !
ખાલી માણસ જ .! ??
ઘોઘી ગુસ્સે થઈ ઘોઘા..!
તારી આજ આદત મને નથી ગમતી,
પૂરી વાત તો સાંભળ ....
ઘોઘો હસતાં હસતાં ....
ના .ના આ તો મે ખાલી પૂછ્યું ...
ઘોઘી :- તો હવે હું આગળ પૂછું ?
ઘોઘો:- હા પૂછી જ નાખ..!
અધૂરું છોડવું સારું નૈ ,કઈ પણ ...!
ઘોઘી:- હા તો હું એમ કહેતી હતી કે,
માણસ પ્રેમ કરે છે..
ઘોઘો:- એકલો એકલો જ..?
કોને ??
અરીસા સામે પોતાને જ ???
ઘોઘાએ આગલા વ્યંગને આગળ ધ્પાવ્યો ....
ઘોઘી:- અરે યાર પૂરી વાત તો સાંભળ ...
ઘોઘો:- પણ તું પૂરું બોલ તો ને .....!
ઘોઘી:- પણ તું બોલવા જ ક્યાં દ્યે છે..!
વારે ઘડીએ વચ્ચે બકબક કરે છે, લે પણ..
ઘોઘો:- હાં તો બોલ હવે પૂરું બોલ ચાલ ...
ફરી ઘોઘીએ નવેસરથી શરૂવઆત કરી ...
ઘોઘી:- હા તો હું એમ કહેતી હતી કે માણસ પ્રેમ કરે છે..
ઘોઘો :- હ....અ... ઘોઘાએ વ્યંગમાં હકારો ભણ્યો ...
પ્રેમથી લગ્ન કરે છે ...
હ....અ...
તો લગ્ન પછી કેમ ઝગડે છે ....?
કોણ ઝગડે છે ?
કોની સાથે ઝગડે છે ? ?
એ ગાંડો થઈ ગયો હશે ...
ઘોઘો એક સામટું બોલી ગયો .......
અરે કોણ ગાંડું થઈ ગયું હશે ?
શું પૂછું છું ને શું જવાબ આપે છે.
ઘોઘી ઘોઘાના જવાબથી અકળાઈ ગઈ...
ઘોઘો પણ ગુસ્સે થઈ ગયો ...
અરે અક્કલ વગરની તો બીજું શું કરું ?
તું ક્યારની માણસ પ્રેમ કરે છે ,
માણસ પ્રેમ કરે છે ... શું કરે છે...!
પછી કહીશ કે વચ્ચે બોલે છે,
તું સરખી વાત કરને કે,
એક પુરુષ અને અને સ્ત્રી પ્રેમ કરે છે.
જો કે સ્ત્રી ને પુરુષ તો પછી થાય છે .
ઘોઘાએ પોતાની ભૂલ સુધારી ....
તો હું એમ કહું છું !
શું માણસ એકલો એકલો જ પ્રેમ કરતો હોય છે ???
કે સાથે બીજી કોઈ પણ હોય છે ....?
અક્કલ વગરની. ! ઘોઘો ગુસ્સામાં બોલ્યો.
ઘોઘી ને પોતાની ભૂલ સમજાણી અકલે,
જોરજોરથી હસતાં હસતાં બોલી ...
ઘોઘા ક્મ્માલ છે યાર તું પણ,
સાચે જ હું અક્કલ વગરની છું ..
તે બબ્બે વાર વ્યાંગમાં કહ્યું છતાં હું સમજતી નહોતી....
ઘોઘો મો ફુલાવી બોલ્યો . તો હવે તો સમજાયુ ને ?
કે પુરુષ એકલો એકલો પ્રેમ ના કરી શકે
કે ના સ્ત્રી એવું કરી શકે ..
ને કરે તો પણ થાય નહીં....
શું થાય નહીં ?
ઘોઘીએ સમજ્યા વિચાર્યા વિના પ્રશ્ન કરી નાખ્યો ....
કાઇ જ નહીં ...!
ઘોઘો ભાર પૂર્વક બોલ્યો .... "બે અર્થમાં"
તોય ઘોઘી ના સમજી. એને એમ કે ઘોઘો રિસાણો,
એટલે પ્રેમથી ઘોઘા પાસે જઈને બોલી.
શું યાર તું પણ બાળકની ....
હાં... હું ઇ જ કહું છું ઇ પણ નો થાય ....
ઘોઘીને મનમાં ઝબકારો થયો,
ને શરમના શેરડા ગાલ પર પડ્યા ....
શું યાર તું પણ...! સાવ ઘોઘા જેવી વાત કરે છે .... !
ઘોઘો મૂછમાં હસતાં. એ...મ ...!
અરે યાર હું એમ કહેવા જતી હતી કે,
શું યાર તું પણ બાળકની જેમ રિસાઈ જાય છે ...
ઠીક છે ઠીક છે હવે... તું કઈક પૂછતી હતી ને ....
ઘોઘાએ ઘોઘીને યાદ દેવડવ્યું.
હાં...હાં...
ઘોઘીને યાદ આવ્યું એટલે વ્યવસ્થિત આગળ ચલાવ્યું ....
હાં તો, એક છોકરો ને એક છોકરી પ્રેમ કરે છે ,
પછી પ્રેમથી પરણે છે , તો પછી,
લગ્ન બાદ ઝગડે છે શા માટે ???
અને ઝગડે તો ભલે ઝગડે પણ,
વાત છેક કોર્ટ કચેરી સુધી પહોંચે છે.
ને પછી છેક છૂટા છેડાં સુધી પણ,
પહોંચી જાય છે આવું કેમ ....?
પ્રેમની ભૂખ. ને પ્રેમ માટે સ્તો ,
અને બીજું સમજદારીનો અભાવ કોઈ એકમાં ....
ઘોઘાએ તુરંત ટૂંકમાં જવાબ આપી દીધો ....
એમ નહીં એમ નહીં ઘોઘા, જરા મને સમજાય એમ સમજાવ ને... ઘોઘી લાડથી બોલી .
અચ્છા.... તો સાંભળ.
નાની નાની ઘટનાઓને બાદ કરતાં ..
લગ્ન જીવનમાં સૌથી વધુ અને મોટી મોટી,
મોટા ભાગની સમસ્યાની શરુઆત,
બેડરૂમથી જ થતી હોય છે.
અગર જો બેડરૂમમાં ઉદભવતી સમસ્યા નો અંત,
રાત્રિ દરમ્યાન જ બેડરૂમમાં ના આવે તો,
સવારે પડતાં વાત છેક કોર્ટ કચેરી સુધી જતી હોય છે...
એટલે જ એને બેડ રૂમ કહેવાતું હશે નૈ ઘોઘા... ?
હાં તો સમજાઈ ગયું ને ?
હાં ... ! પણ અધૂરું ...!
બ્લાસ્ટ:-
'બેડ'રૂમ પ્રેમ થકી સુંદર બનતો હોય છે...
અન્યથા એ નામ સાર્થક કરે છે "બેડ" રૂમ"...
બેડ અર્થાત ખાસ અભણ માટે ચોખવટ...
બેડ અકલે ખ, રા, બ...
ભણેલાને બધી ભાન હોય....
!
!
!
એ જરૂરી નથી....
અભણ એકલા અજ્ઞાની હોય,
એવુય ના હોય....
સોલાઆની વાત..
પાંચયા ની કીંમત દસકો કરે તોજ પંદર થાય.....
નૈ તો આજીવન કીંમત એની એજ રહે ઊપર કે અંદર ન જાય...
પણ હે પાંચકા...!
જો તુ આ આંચકા પચાવી શકે તો,,,
તને ડબલ ફાયદો તુ પાંચમાથી પંદર થશે...
નૈ તો આજીવન.....
કીંમત તારી દશકાની અંદરજ રહેશે....
😇

LikeShow more reactions
Comment
7 Comments
Comments
Kaushik Savariya   
September 30, 2013 at 12:03pmEdited
LikeShow more reactions
1
Manage
Katira Paresh kaushik ભા..આ..આ...આ...આ.. ઈ.....ઈ ....ઇ...ઇ..ઇ... 
October 17, 2013 at 9:08pm
LikeShow more reactions
1
Manage
Shree Chawda Hju kanku na baki che...
September 30 at 3:56pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh તો કર
Yesterday at 9:38am
LikeShow more reactions
Manage
Shree Chawda Ekla thi na thay...
Yesterday at 10:50am
LikeShow more reactions
1
Manage
Katira Paresh ખબર છે એ તો
21 hrs
LikeShow more reactions
Manage
Shree Chawda To pchi na ty ne hu em kv...
14 hrs
LikeShow more reactions

No comments:

Post a Comment