Monday, 13 November 2017

वही पुरानी बाते और यादे

વર્ષો પહેલા ...
પ્રેમમાં ઠોકરે ચડેલા અનંતે લખ્યું હતું કે ,
આ દરિયામાં માછલાં કેટલા..!
તરફડે છે ખારા પાણીમાં...
એ જાળ કેટલી સુંદર હશે કે,
જાણવા છતાં કે મરવાનું નિશ્ચિત છે ..!
છતાં ..,
ક્યારે કોઈ જાળ ફસાવે એની રાહ જોયા કરે.......
આ ઝાડમાં પણ આમતો પંખી ઘણા.
એમાથી એક સુંદર પંખી ,
જે ઝાડને અતી પ્રિય હતું.
પંખી એજ ઊડી ગયું ...
એના વિના.
ઝાડ સાવ સૂનું સૂનું .............
&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
LikeShow more reactions
Comment
9 Comments
Comments
February 29, 2012 at 3:29pm
LikeShow more reactions
2
Remove
Ajay Mahendra એમાથી ઝાડને પ્રિય એક હતું. ......Jaad nu priya pinkhee vaah vaah.....
February 29, 2012 at 7:07pm
LikeShow more reactions
2
Remove
Katira Paresh જી''
February 29, 2012 at 9:24pm
LikeShow more reactions
Manage
Katira Paresh हां पंखी वोही उड़ गया..... 

પંખી એજ ઊડી ગયું એના વિના. 
...See More
December 15, 2012 at 2:10am
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra ...Pachhu kevu nirday!!!! tahuko'y(comment) nathi kartu!! aam to adhrat madhrate uda ud kartu hoy ne.......
December 15, 2012 at 11:43am
LikeShow more reactions
3
Remove
Katira Paresh हां यार .प्रवीण ...... टहुको .... पण ते तो कर्यों .ने.....
December 15, 2012 at 10:40pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh Pravin Miyaatra ...............

લ્યા પવલા.... 
...See More
February 29, 2016 at 10:41pm
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra ઉપાય થૈ ગ્યો હશે કદાચ..
March 1, 2016 at 5:38am
LikeShow more reactions
1
Remove
Katira Paresh अहअ , इलाझ चालू छे... 

मीठी वलुर नो मधुर इलाझ चालु छे ... 


पण स्साल्ली आ वलुर अस्सल प्रेम जेवी होय छे...

जो के प्रेम ! वलुर जेवो होय छे... 

पावला वलुरता वलुर एम वधे जेम प्रेम ... 
March 1, 2016 at 12:58pmEdited
LikeShow more reactions

No comments:

Post a Comment