Monday, 13 November 2017

वही पुरानी यादे और बाते ....

વર્ષો પહેલા સાંકડી ગલીની માલીપા....
છેક ઊંડે આવેલા મહોલ્લાની ભીતર આવેલા ખંડેરમા....
મધરાતે અંધારે અંધારે આતમના અજવાળે અનાયાસે....
ભાઈબંધની વાણી ને વાચા ફૂટી..
રાત ખૂટી પણ વાત ના ખૂટી....
અને પછી...
એક દિ' એના એ અંધારે ઊચ્ચારેલા અને ત્યાર બાદ મે
એક જૂના કબાટમાં સંઘરેલા જૂના ઝર્ર ઝર્રીત કાગળમાં..
છેક અધ વવચ્ચે દબાયેલા શબ્દો પર ફરી પ્રકાશ પડ્યો, 'ને....,
વાતના અંતે એ રાતના અંતે છેક પરોઢે...
એણે કહેલું.. કે,
બ્લાસ્ટ :-
એ સુખી કે દુઃખી થાય પહેલું.
જે કોઇ ભવિષ્ય જાણે વહેલુ.
એ કહેતો કે પ્રયાસે કે અનાયાસે...
યેન કેન પ્રકારે ભવિષ્ય જાણી શકાય છે....
પણ.! બદલી નથી શકાતુ....
"અજ્ઞાની"

"અજ્ઞાની"ની અગમ વાણી માંથી .... પાકી ચૂક્યો છે...! વર્ષો પહેલા એણે ભાખેલો સમય... આવી ચૂક્યો છે.... ! એણે લખ્યું /કહ્યુ હતુ...
PKATIRA.BLOGSPOT.COM
2 YEARS AGO TODAY


Katira Paresh updated his cover photo.
ઈવડા ઇ બેઉની વાણી ...
*બ્લાસ્ટ* 1 “અજ્ઞાની”
ક્ષણ ક્ષણનો ગૂઢાર્થા જો તું સમજે તો...
નબળી સબળી ક્ષણો તો સતત જીવનમાં આવતી હોય છે.
ત્યારે જો તું મૌન રહેવાનો નિર્ધાર કરી શકે.
‘ને મૌન રહી તું ક્ષણભર, ક્ષણ ક્ષણ પર, હર એક ક્ષણ પર-
જો શાંત ચિતે તું મનન કે વિચાર કરી શકે.
તો, “અજ્ઞાની” હર ક્ષણ ,ક્ષણ, ભંગુર છે, એ તને સમજાશે.
ક્ષણો તો આવશે ને જશે ,
પણ ! જો તું મક્કમ મને,
એકા’દ નબળી ક્ષણ પણ જો શાંતિથી પસાર કરી શકે...
તો અંધકાર થતો અટકાવી શકે ‘ને સવાર કરી શકે.
“અજ્ઞાની”
*બ્લાસ્ટ*2 “અનંત”
“અનંત” હું કશીજ ફરિયાદ નથી કરતો..!
એનો અર્થ એ નહીં કે યાદ નથી કરતો..!
"અનંત"
"હર એક ક્ષણ ક્ષણ ભંગુર હોય છે "
જો,કે, હું આ વાત સાથે બિલકુલ સહમત નથી....!
કેમકે એ ક્ષણો જ સાથે આવતી હોય છે...!
"કતિરા"
ભાઈબંધ હોય તો શું થઈ ગ્યું.....

Personalize your profile with a new cover photo.
You and Jaysukh Talavia became Facebook friends.
3 YEARS AGO TODAY
Pravin Miyatra.. હજુ તો ખાલી પડઘો પડ્યો છે... !
आगे चलकर गूंज सारी दुनियाको गूंज सुनाई देगी....
પવલા આ સમાચાર સાચેજ ખુશીના છે.. પણ ..
તેમ છતાં હજુ એમ આસાનીથી 'આમ' લોકોની જેમ હું હરખાઈ જાવ એમ નથી ...
આ ખુશીના સમાચાર માત્ર સમાચાર ના બની રહેતા....
જ્યારે સ્વચ્છતા નું નક્કર રૂપ ધારણ કરશે.....
ત્યારે જ એ મારા માટે સાચી ખુશીનું કારણ બનશે .... 
શ્રી મોહન ભાઈ કુંડારિયાને પણ માલૂમ થાય કે અગર સફાઈ બાબતે કે અન્ય કોઈ
બાબતે મારો સહકાર કે સૂચન ઇચ્છતા હોય તો હું ચોક્કસ આપીશ.... 
Vipul Prajapati is with Mohanbhai Kundariya.
મોરબીને ચોખ્ખુંચણાક બનાવી કેન્દ્રીય કૃષિમંત્રીનો થશે સત્કાર
સફાઈ અભિયાનમાં વિવિધ સંસ્થાઓ,સિરામિક ઉદ્યોગ સહીત સમગ્ર શહેર જોડાશે
મોરબી : મોરબીને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળતા આખો જિલ્લો ખુશખુશાલ બન્યો છે ત્યારે પ્રધાનપદ મેળવનાર સાંસદને આવકારવા માટે પણ આખા મોરબીએ અનોખી પહેલ કરવાનો નિર્ણય કર્યો છે.
સાંસદના અનોખી રીતે આવકારવા, સત્કારવા માટે આખા નગરમાં સફાઈ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં રાજકોટના સાંસદ અને મોરબીના પનોતા પુત્ર મોહનભાઈ કુંડારીયાને રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો.મોરબીને પ્રથમ વખત જ કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળતા મોરબીમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આ અંગે ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં કૃષિમંત્રી તરીકેનો હવાલો સંભાળ્યા બાદ મોહનભાઈ કુંડારીયા પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે.
આથી તા.૧પ ને શનિવારે તેમનો ખરા અર્થમાં સત્કાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે મોરબીની વિવિધ શેરી, મહોલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
આ સ્વચ્છતા અભિયાનમાં રાજય,કેન્દ્રના મંત્રી, ધારાસભ્ય, સ્થાનિક સંસ્થાઓ, પંચાયત, સરકારી અધિકારીઓ, વગેરે જોડાઈને મોરબીને સ્વચ્છ રાખવાનો સંદેશો વ્યકત કરશે.તેમજ સિરામિક ઉદ્યોગ દ્વારા આ સ્વચ્છતા કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે કચરાપેટીઓ વિવિધ સ્થળે ગોઠવાશે.
Comments
Katira Paresh ભૈ શુભેચ્છા સો વાર સ્વીકાર .... 

પણ નથી હજુ હું અભિનંદન નો હક્કદાર... 


ઘણી વાર છે kunjal જી હજુ ઘણી વાર.... 

જ્યાં સુધી કે કશું જ નક્કર કર્યા ના થાય , 

અને નક્કર પરિણામ ના આવે મારે માટે આ બધુ નકામું છે... 

November 18, 2014 at 9:07pmEdited
LikeShow more reactions
1
Manage
Katira Paresh Pravin Miyatra.. હજુ તો ખાલી પડઘો પડ્યો છે... !
आगे चलकर गूंज सारी दुनियाको गूंज सुनाई देगी..


પ્રવીણ મિયાત્રા ... ગુંજ સુની... ?

February 12, 2015 at 12:52am
LikeShow more reactions
Manage
PARESH BHAI...TAMARI POST NO PADGHO PADYO KHARO!!
Vipul Prajapati is with Mohanbhai Kundariya.
મોરબીને ચોખ્ખુંચણાક બનાવી કેન્દ્રીય કૃષિમંત્રીનો થશે સત્કાર
સફાઈ અભિયાનમાં વિવિધ સંસ્થાઓ,સિરામિક ઉદ્યોગ સહીત સમગ્ર શહેર જોડાશે
મોરબી : મોરબીને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળતા આખો જિલ્લો ખુશખુશાલ બન્યો છે ત્યારે પ્રધાનપદ મેળવનાર સાંસદને આવકારવા માટે પણ આખા મોરબીએ અનોખી પહેલ કરવાનો નિર્ણય કર્યો છે.
સાંસદના અનોખી રીતે આવકારવા, સત્કારવા માટે આખા નગરમાં સફાઈ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં રાજકોટના સાંસદ અને મોરબીના પનોતા પુત્ર મોહનભાઈ કુંડારીયાને રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો.મોરબીને પ્રથમ વખત જ કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળતા મોરબીમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આ અંગે ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં કૃષિમંત્રી તરીકેનો હવાલો સંભાળ્યા બાદ મોહનભાઈ કુંડારીયા પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે.
આથી તા.૧પ ને શનિવારે તેમનો ખરા અર્થમાં સત્કાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે મોરબીની વિવિધ શેરી, મહોલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
આ સ્વચ્છતા અભિયાનમાં રાજય,કેન્દ્રના મંત્રી, ધારાસભ્ય, સ્થાનિક સંસ્થાઓ, પંચાયત, સરકારી અધિકારીઓ, વગેરે જોડાઈને મોરબીને સ્વચ્છ રાખવાનો સંદેશો વ્યકત કરશે.તેમજ સિરામિક ઉદ્યોગ દ્વારા આ સ્વચ્છતા કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે કચરાપેટીઓ વિવિધ સ્થળે ગોઠવાશે.


Katira Paresh updated his cover photo.

Personalize your profile with a new cover photo.
આજે એકલો એકલો ..... એલચો ..!   
પત્ની અને પ્રેયસીમાં આટલો તફાવત હોય છે !
"બે અર્થમાં .." 
પત્ની આંખો ખૂલી જાય ત્યારે દેખાય છે.
અને પ્રેયસી આંખો બંધ થાય ત્યારે દેખાય છે.
અર્થાત :-
હવે આટલુય ના સમજી શકો એટલા તો તમે લોકો ભોળા નથીજ ...!
કે, તમને સપના અને વાસ્તવિક્તાનો ભેદ ના સમજાય ...
રાત પડતાં જ પત્નીથી છુપાઈને પ્રેયસીની આત્મા પ્રેમીની આંખમાં પ્રવેશી જાય છે.!
'ને સવાર પડતાજ જેવી પત્ની સૂતેલા પતિને જગાડવા આવે કે પ્રેયસી ભાગી જાય છે.!
ક,તિરા.!!!
Comments
Himatbhai Mehta hmmmmm
November 13, 2014 at 2:18am
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra કાશ...એ બંને એક જ હોય!
November 13, 2014 at 6:17am
LikeShow more reactions
1
Manage
Katira Paresh કા....શ.....  તો તો જમવાટ થઈ જાય હોં પવલા.... 
November 13, 2014 at 2:44pm
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra દહિ ખાવુ હોય તો ય દુધને જમાવવુ પડે!!!
November 13, 2014 at 3:34pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh હાં હો પવલા ....  

પહેલા ઇ 'ચી' દૂધમાં ભેળવી ને ચાખી લીધું ... 


ને પછી મે ખાટો છાંટો નાખી જ દીધો છે.... 

November 14, 2014 at 11:38pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh કુંજલ જી કોને પૂછો છો... નામ લખતા જાવ નૈ તો અનર્થ થતાં વાર નૈ લાગે કૈ દઉં સુ.... 
November 14, 2014 at 11:38pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh તોય લખવામાં કાય વાંધો છે ... ?  હું કોઈ સિરિયસ સિરિયલ ફિરિયલ નથી જોતો ઈશિતા સિવાય.... "યે હે મોબતે ".... 
November 14, 2014 at 11:43pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh કેવો ડાયલોગ ... ?
November 14, 2014 at 11:47pm
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra જીંદગી ની સીરીયલ મા ડાયલોગ ઓછા ને એકસન વધારે હોય છે! બોલવા ના મોકા તો મળવા જોઇ?
November 15, 2014 at 7:56am
LikeShow more reactions
1
Manage
Katira Paresh બોલ! હજુ તને બોલવાનુય મન થાય છે ...!!!? 

હે ,પવલા... બૌ કેવાય... 

November 13, 2015 at 11:21amEdited
LikeShow more reactions
1
Manage
Katira Paresh બસ હવે કાન પટપટાવ નૈ... કો'ક હાંભળી જશે . તો..... 


November 13, 2015 at 1:14pm
LikeShow more reactions
1
Manage
Shri Kkparmar આમા હુ કઈ નહિ કહુ !! ( પોલ ખુલી જાય ! ) પણ હા અક્ષર સારા આડા લખ્યા છે !!
November 14, 2015 at 9:17am
LikeShow more reactions
1
Manage
Katira Paresh શ્રી શ્રી... 

હુય કોઈને નૈ કહું...


ઢાંકેલું ક્યાં છેજ કશું... !  

સીધું લેવું... 

November 14, 2015 at 2:22pm
LikeShow more reactions
1
Manage
Shri Kkparmar ભાઈ ! મારી વાત છે !!
November 14, 2015 at 5:08pm
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra હમામ મે સબ....!!!!!!
November 14, 2015 at 5:09pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh Shri Kkparmar & Pravin Miyaatra ભૈ મુજ ભોળાનેય ભેળવી દ્યો... 

હમ સબ એક ડાલકે .......

November 22, 2015 at 9:09pm
LikeShow more reactions
1
Manage
4 YEARS AGO TODAY
આતમ નાદ ....
-3:56
Comments
Katira Paresh Arun Shah ઈકડે યે... 
November 14, 2013 at 11:51pm
LikeShow more reactions

That's all for November 13.
Here are some more memories that we hope you like.
સબ, સ, બ,.... શબ.. મોહ માયા....
સભી શબ મી ઔર સબ કે શબ.....
!
!

!
!
ઔર નહી તો ક્યા... હે..! 👀
"सब" "शब"
"अज्ञानी " पता नही की कीसको, कब, होना हे।
हो गोरा या काला, आखीर सब को शब होना है।
बर्षो पहेले म्हारा यार ऐसा कैता था...
और मे,,, बस, सुनता था... 👀
Katira Paresh
ઘોઘો આરામથી સામે પડેલી ટીપોય પર પગ લંબાવી ,
જૂના ઝર્ઝરિત સોફા પર બંને હાથ પર માથું અઢેલી બેઠો છે....
ઘોઘી ફૂલફટાક તૈયાર થઈને ઘાઘરા ચોળી પહેરીને ઘોઘાના દરવાજે આવી ઊભી રહી.
રોજ સાંજ પડ્યે ઘોઘાના ઘરમાં ઘોઘાને મળવા દોડી આવતી ઘોઘીએ આજે બારોબારથી દરવાજે ઊભી
હાઉકલી કરી બૂમ પાડી ..
ઘોઘા.... એ ...ઘોઘા .. હું જાવ છું હો ને.....!
ઘોઘોએ અંદરથી પૂછ્યું ....
પણ અંદર આવ્યા વિના જ ?
હાં... મારે મોડુ થાય છે..!
ક્યાં જવું છે ...?
દર્શન કરવા ...!
તો માલિપા આવીને કરિલે ને કોણ ના પાડે છે..!
ઘોઘાએ ઘોઘીની ફિલમ ઉતારી...!
એક તો મને ઉતાવળ છે ને તું ..
આમ બબડતી રૂમજૂમ કરતી અંદર આવીને,
આંગળીમાં ઓઢણી નો છેડો રમાડતી ઊભી રહીને,
ઘોઘી ઘોઘા સામે છણકો કરતાં બોલી.
તારા તો રોજ કરું છું !
તો આજે શું વાંધો છે...? ઘોઘાએ વાયડાય કરી...
ઘોઘી છેડાઈ ચિડાઈને બોલી ...
ઘોઘા તું મગજમારી ના કર..! મને મોડુ થાય છે,
મારી સખીઓ મારી રાહ જોતી હશે મને જવાદે ... !
પણ એતો કહે કે તું આજે કોના દર્શન કરવા જાય છે ?
મંદિરમાં દેવના દર્શન કરવા જાઉં છું ..!
એ.....મ....!
કે....મ...? સૂર લંબાવીને ભારમાં બોલે છે... ?
લે બોલ હું તો સાવ હળવો ફૂલ છું ..!
અને હળવાશથી તને ખાલી પૂછું છું કે તું...
દર્શન કરવા જાય છે કે કરાવવા ...?
મતલબ...? તું કહેવા શું માંગે છે હે...? ઘોઘી ગુસ્સે થઈ ગઈ.
કહેવા ..., કહેવાનું શું હોય ...
હું તો ખાલી એમ પૂછું છું કે આમ સજી ધજીને તું....
દર્શન કરવા જાય છે કે પ્રદર્શન કરવા... ?
ઘોઘાએ અટકી અટકીને અંતે કૈ જ દીધું ..!
એટલે ..? એટલે.. તું કહેવા શું માંગે છે હે !
હું ગામને દેખાડવા જાઉં છું ...?
હાસ્તો ... આ તો મારો ભાઈબંધ કહેતો કે ....
"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે "
ઘોઘી ધબ્બ દઈને ઘોઘાની બાજુમાં સોફા પર બેસી ગઈ...!
લે બેસી કાં ગઈ જા, જા , તારે પ્રદર્શન કરવા નથી જવું ...?
ઘોઘી ભાર પૂર્વક બોલી. ના ..! નથી જવું .
પણ તારી સખીઓ ...
ઘોઘા ને આગળ બોલતો અટકાવી ઘોઘી બોલી ,
પહેલા, મને, તું, તારા ભાઈબંધે, બતાવેલા,
દર્શન અને પ્રદર્શનનો ભેદ સમજાવ ...
લે બોલ એ તો ક્યારનું મે સમજાવી દીધું.....
તને હજુ નથી સમજાયુ..!!? બૌ કેવાય...
ના.!
હું તારા જેવી અક્કલ વગરની નથી.!
કે આટલું સરળ મને જલ્દી સમજાય જાય...
ઘોઘો મુંજાય ગ્યો...
ઘોઘી શું બોલી એ એને સમજાયું જ નહીં ..
એટલે માથુ ખંજવાળવા લાગ્યો .....
બોલ ,બોલ જલ્દી બોલ !
ઘોઘી ના કોયડા જેવા જવાબને ઉકેલતો ઘોઘો ઝબકી ને ...
હ , હ ,હાં હાં.. કૌ છું જરા શાંતિ તો રાખ .
રાખી,! હવે બોલ !
કઈ નૈ તું જતી હતી એમાં બેઉ આવી જતું હતું ... !
હવે મુંજાવાનો વારો ઘીઘીનો હતો...
ઘોઘી મુંજાઈને ઘોઘા સામે જોતાં બોલી ,
શું..શું ..ફરીવાર કહે તો...!
મારી પાસે તારા જેટલી બુધ્ધિ નથી કે ફરીવાર બોલું ...
ઘોઘીએ ઘોઘા સાથળ પર ચીંટિયો ભર્યો....
પીડાનો માર્યો કણસતા કણસતા ઘોઘો બોલ્યો.
ઑ..ઑ...કૌ..કૌ...કૌછું હવે...,
પણ પે'લા તારી આંગળીની ચીપટી તો છોડ ...
ઘોઘીએ ચીપટી છોડી . બોલ હવે જલ્દી બોલ નૈ તો...
ઘોઘીના ચિંટીયાના કારણે....
ચચરતી સાથળ પર હાથ ફેરવતા ફેરવતા ઘોઘો બોલ્યો.
સાંભળ ઘોઘી ધ્યાનથી સાંભળજે બીજી વાર નૈ કૌ કૈ દૌ છું ..!
ઘોઘીને જાણવાની ખૂબ ઉત્સુકતા હતી છતાં બોલી .
હાં હવે બીજી વાર સાંભળવું છેય કોને....
એક વારમાં તો બૌ થૈ જશે... !
અચ્છા તો સાંભળ એ કહેતો કે દર્શન કરવા જવું પડે ,
અને પ્રદર્શન કરવા જવું પડે .
ઘોઘી ગુસ્સે થઈ શું ગોટાળા વાળે છે !
દર્શન કરવા જવું પડે ,
અને પ્રદર્શન કરવા જવું પડે .
એ તો બધુ એનું એ થયું...
એમાં અલગ અલગ કે તફાવત જેવુ ક્યાં કશું તે કહ્યું ...
ઘોઘો પોતાની ને પોતાની આંગળી હોઠ પર ફેરવવા લાગ્યો..
ઘોઘી ઘોઘા સામે જુવે છે ઘોઘો છતને તાકે છે.
અલ્યા બોલને હવે તું કહેવા શું માંગે છે...!
ઘોઘો થોથવાયો ...
ઘોઘી..ઘોઘી... સાચું કૌ ઘોઘી તો,
મને જે કહેવું છે એ તને કહેતા નથી આવડતું .
અરે... પાગલ થઈ ગયો છે કે !
તને જે કહેવું હોય એ મને કહેતા ક્યાથી આવડે..!
પણ..પણ.. હું એમ નથી કહેતો ,
શું એમ નથી કહેતો ? એમ નથી કહેતો તો કેમ કહે છે ?
તો ચૂપ રહું હે ઘોઘી હું ચૂપ રહું ?
કેમ મે ક્યાં ચૂપ રહેવાનુ કહ્યું....?
હાં તે કહ્યું ને ...
ઘોઘા... હવે બૌ લાંબી ના કર, જે કે'વું હોય એ જલ્દી કે'
હ,,હાં,,, તો હું એમ કહેવા માંગુ છું કે,
હું એને જે કહ્યું એ હું તને સમજાવી નથી શકતો...
મને એટલું જ યાદ છે કે એ કહેતો કે ...!
"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે...." બસ..!
અંતે ઘોઘી કંટાળીને ઊભી થઈ ઘર ભેગી થઈ ગઈ...
(ક્રમશ : ) .................
:-બ્લાસ્ટ:- અજ્ઞાની ..
"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે."
કોઈ જોવા આવે એને દર્શન કહેવાય .
અને સામે ચાલી બતાવવા જઇયે એને પ્રદર્શન કહેવાય..."
"અજ્ઞાની"
આ સાથે મે કતિરાએ કરેલ પ્રદર્શનનો એક નમૂનો રજૂ કર્યો છે. દર્શન કરી લેજો...
કાળનુ કૈ નક્કી નૈ...
કાલનુ કૈ નક્કી નૈ...
"કાલ હોય કે ના હોય કોને ખબર ..
Share
Comments
Katira Paresh કેમ.!? 
કોડા બા'ર આઈ ગ્યા,'ને લાંબી જીભડી લાલ..!
😇

Manage
Katira Paresh અકલે શું..? 
શુ પુછુ છુ ને શુ જવાબ આપે છે તૂ... 👀

Manage
ગૌતમભાઈ. ટોયટા દર્શન કરી આખ્યુ ઠરી ...
Manage
Katira Paresh હેં.. 👀

No comments:

Post a Comment