Saturday, 2 December 2017

आज फिर वहा जो सामने आया ,में उसे यहाँ ले आया

2 YEARS AGO TODAY
Pravin Miyaatra
વધારે ઉંમર એટલે વધુ જ્ઞાની??
ના વો... એવું કાય ના હોય... 
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
"સાઠે બુધ્ધિ નાઠે" એવી પણ એક કહેવત છે.....
બાકી તો ....
70 સીતેર વર્ષ ના ડોસા ને પણ 27 વર્ષના વકીલ ની સલાહ લેવા જવું પડે ...!
વર્ષો પહેલા ભાઈબંધ અવાર નવાર આ વાક્ય ઉચ્ચારતો એવું મને હાંભરે છે ..!
બાકી મારી સમજ મુજબ, જ્યારે મારા દાદી મને પૂછતાં કે બોલ ! પરિયા..!
અક્કલ બડી કે ભેંસ ?
ત્યારે હું જવાબ આપતો , ભેંસ... 
Pravin Miyaatra
વધારે ઉંમર એટલે વધુ જ્ઞાની??
Comments
Pravin Miyaatra ભેંસ જ મોટી ને યાર!!!
દુધ કેટલુ બધુ આપે!!!??
LikeShow more reactions
Reply
2
December 3, 2015 at 5:30am
Manage
નિર્દોષ ગુનેગાર લે બોલ! પવલા ! તું તો સાવ દૂધમાં બેસી ગ્યો.... 
>
>

>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
વધુ આવતા અંકે...
LikeShow more reactions
Reply
1
December 3, 2015 at 2:56pm
Manage
Pravin Miyaatra તો ત્યા સુધી મારે દુધમા જ બેસી રહેવાનુ??
LikeShow more reactions
Reply
1
December 3, 2015 at 2:58pm
Manage
નિર્દોષ ગુનેગાર ......................

ના ! ખાલી, ખાલી ખાલી બેસવાનું નૈ... 

>
>
>
>
>
>
>
>
>
>
>
થોડું થોડું પીતુ પણ રહેવાનુ....
LikeShow more reactions
Reply
1
December 3, 2015 at 3:00pm
Manage
Pravin Miyaatra મને વાસી દુધ થી અપચો થાય છે દોસ્ત😊😊😊
LikeShow more reactions
Reply
1
December 3, 2015 at 3:06pm
Manage
નિર્દોષ ગુનેગાર થાય ,એતો થાય પવલા અપચો .........

વાસી દૂધ આખરે ફાટીને દહી થઈ જતું હોય છે ,,, 


તેથી/ જે પછીથી ખાટુ લાગે છે.... 

તો , હું એમ કૌ છું કે, તો , તાજું દોહી લેવાનું અને જો ભેસ........ 
>
>
>
>
>
>
>
>
>
>
>
>
વધુ તું આવ તો કૌ....... 
LikeShow more reactions
ReplyDecember 3, 2015 at 10:18pmEdited
Manage
"અનંત"ની અંતર વાણી...
"અજ્ઞાની" ના બ્લાસ્ટ....
જાણી,જોઈને, જોઈ જાણીને, પણ !
કોઇની ક્રિયા પર પ્રતિક્રિયા ના આપવી , 
એ પણ આમ તો એક અલગજ અંદાજમાં-
આપેલી પ્રતિક્રિયા જ ગણાય...
"અનંત"
આવું વર્ષો પહેલા ભાઈબંધ "અનંતે " ખૂબ ઊંડાણ પૂર્વક વિચારીને....
એની નોંધ પોથીમાં નોંધેલું /લખેલું છે..!
અંતમાં એણે એવું પણ નોંધેલું છે./ લખેલું છે કે,,,,
આ રીતની મૌન પ્રતિક્રિયા ઘણા લોકોને બેચેન કરે છે .
તો, ઘણા લોકોને આવી પ્રતિક્રિયાથી અકળામણ પણ !
થતી હોય છે.....
ખૈર... 
અંતમાં ભાઈબંધના બે ભડાકા..... 
*બ્લાસ્ટ* 1
જે વ્યક્તિ માત્રને માત્ર વસ્તુનેજ ચાહે છે પ્રેમ કરે છે,
તે "અજ્ઞાની" આખરે એક દિ' પ્રેમાળ વ્યક્તિને ગુમાવે છે... !
"અજ્ઞાની"
*બ્લાસ્ટ* 2
"અજ્ઞાની" પારકાને પોતાના કરવા જતાં ક્યાક,
પોતાના પારકા ના થઈ જાય એ ખ્યાલ રાખજે...!
"અજ્ઞાની"
ચોઇખવટ .....
તમને એમ લાગે કે તમને કહે છે !
મને એમ લાગે કે લે ! આ તો મને જ કહે છે.!
એ બન્ને નું લખેલું કઈ પણ !
વાંચ્યા પછી આવતો આ વિચાર આ અનુમાન મારુ કે તમારું -
સાવ કરતાં સાવ ખોટું...
કેમકે એ હંમેશા જાત સાથે જ વાતો કરતા ....
અર્થાત....
એ કઈ પણ, કોઈ કરતાં ને કહેતા નહીં સિવાય પોતાના...
ચોઇખવટ પૂરી.....
5 YEARS AGO TODAY
चोटों पे चोट देते ही जाने का शुक्रिया
पत्थर को बुत की शक्ल में लाने का शुक्रिया
अब यह हुआ कि दुनियाँ ही बन बैठी मेरा घर
यूं मेरे घर में आग लगाने का शुक्रिया
...जागा रहा तो मैंने नए काम कर लिए
अय नींद, तेरे आज ना आने का शुक्रिया
आतीं ना तुम तो, क्यों मैं बनाता ये सीढ़ियाँ
दीवारो, मेरी राह में आने का शुक्रिया
गम मिलते हैं तो, निखरती है शायरी
ये बात है तो.....सारे जमाने का शुक्रिया।
कुँवर बेचैन
Comments
નિર્દોષ ગુનેગાર :)જી. Pravin Miyatra.. બહોત ખૂબ ઢૂંઢ લાયા રે..... 
गम मिलते हैं तो, निखरती है शायरी
ये बात है तो.....सारे जमाने का शुक्रिया। 


कुँवर बेचैन
December 5, 2012 at 12:40am
LikeShow more reactions
Manage
That's all for December 3.
Here are some more memories that we hope you like.
Comments
નિર્દોષ ગુનેગાર ना प्रवीण ए नही एना जेवी ज बिजी जग्या छे आ..,:-)
Manage
Pravin Miyaatra bhatkto manvi..ane e pan agani!!! enu koi kaymi thekanu hoy?See Translation
Manage
Pravin Miyaatra ye jo ahesan jata raha hai vo anant hai ya paresh?See Translation
Manage
Kiran Shah kiranAksar Sakhi.

મૂકીને જાવું,

તારે કાજે,
વહાલનો દરિયો..........

Good Night to all My Dear's 

KiranSakhi....19.3.14.
Manage
album
ઊંઘતો ઝડપાઈ ગ્યો......
Comments
Shivani Raval to sleep is also one type of meditation ...
November 28, 2012 at 10:16am
LikeShow more reactions
4
Manage
નિર્દોષ ગુનેગાર જી' 
Shivani Raval હવે આનું ગુજરાતી કોણ કરશે ..... ? 


તમે કરો છો....? કે હું ગૂગલ ભાઈ ભાષા પરીવર્તન વાળા પાસે જાઊ.... ?
November 28, 2012 at 10:49pm
LikeShow more reactions
2
Manage
Arun Shah નીંદર લેવું એ પણ ધ્યાન છે
November 29, 2012 at 12:54am
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra .....SOU NA ....NASIB MA MITHI UNGH NATHI HOTI ..PARES.....TARI TO UNGH PAN KAVITA JEVI LAGE CHHE!!!
December 1, 2012 at 4:18pm
LikeShow more reactions
3
Manage
Kaushik Savariya by the way aa unghta jadpi le evi mahan vyakti akhre 6 kon.............hahahahahaha
December 2, 2012 at 10:51am
LikeShow more reactions
2
Manage
Deepak Kumar sound sleep
December 2, 2012 at 12:00pm
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર ઓહ..! પ્રવીણ....
December 5, 2012 at 12:27am
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર  જી'' કૌશિક ભાઈ મહાન...!!! 
December 5, 2012 at 12:28am
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર અલ્યા અરુણ્યા મારુ માનવું છે નીંદર એટલે.... 
બે ધ્યાન હોવું.. "બે અર્થમાં" "અંદર અને બહાર" .. 


ના સમજાય તો ઉકેલવા માટે જાગવું નહીં... 
નહીં તો પછી તારી નીંદર બગડશે .. કે બગડે તો પછી મારો વાંક નૈ ..... 
December 5, 2012 at 12:33am
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર :)જી . Shivani Raval લાગે છે તમે અભણ છો. તમને ગુજરાતી નથી આવડતું હે ને ? 

તો... બીજું શું કહું આવડતું હોય તો કર્યું ના હોય.. 


કેટલા દિવસ થયા ...?

એક કામ કરો મારુ ટ્યુસન રાખવો ...! 
December 5, 2012 at 12:35am
LikeShow more reactions
1
Manage
Kaushik Savariya મહાન અને કૌશિકભાઈ હહાહાહાહા મસ્ત જોક છે હો .................. 
December 5, 2012 at 11:20am
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર  ના વ્હાલા આ કોઈ જોક નથી ... નિર્વીવાદ સત્ય છે... ! એને હસી ના કાઢો.
December 5, 2012 at 2:36pm
LikeShow more reactions
2
Manage
Kaushik Savariya હસું જ ને પરેશભાઈ તમે આવી અફવા ફેલાવો તો ..................See Translation
December 5, 2012 at 2:56pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર Kaushik Savariya... કૌશિક ભાઈ હું ઈચ્છું છું કે હવા જોરદાર આવે ને આ અફવા ફેલાઈ જાય.... 
December 25, 2013 at 12:38am
LikeShow more reactions
2
Manage
December 25, 2013 at 12:17pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર બોલો kaushik ભાઈ આ હજુ સૂતો છે... 
November 17, 2014 at 9:56pm
LikeShow more reactions
2
Manage
San Patel PHOTE padava suta ke suta mate phote padyo ........pahelu sukh te jate suta
November 17, 2014 at 10:06pm
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra વાદા કીયા થા ઉસ ને સપને મે મીલેંગે.......કે વાદા કીયા થા ઉસને સપને મે મીલેંગે......વાહ વાહ....

ઉઠી ને આપણે કામે'ય શુ હતુ?😴😴😴
November 17, 2014 at 10:41pm
LikeShow more reactions
3
Manage
નિર્દોષ ગુનેગાર Pravin Miyatra કેવી વાત કરે છે ગાંડા..! 

સૂતા વિના તે કોઈ દિ' 'કામ' થાય... ? 


'કામ' કરવા માટે સૂવું તો પરે જ ને... 

'કામ' કરીને થાકતા હોય ,, એટલે તો સૂતા હોય કાય અમથા અમથા કોય નો સુવે 

અને 'કામ' કરીયે એટલે થાક પન લાગે જ.... ! 

પન હાચું કૌ પવલા 'કામ'માં જ પરમ આનદ સમાયો છે હો ... 

બૌવ જ ! બૌ કરતાં બૌવ જ આનંદ આવે ... 

જેવો થાક લાગે તેવો જ ઉતરી પણ જાય હો ... ! 

હા એક સૂત્ર મે બનાવેલૂ હું ને મારો ભાઈબંધ જ્યારે જ્યારે વાત કરીયે ત્યારે ત્યારે વાતે વાતે અમે આ સૂત્ર ઉચ્ચારતા ... 

કામ ત્યાં કરમ , કરમ ત્યાં રોટલો... 

રોટલો ત્યા ઓટલો અને ઓટલો ત્યાં ચોટલો... 

એટલે કે કામ નો કરતાં હોય તો કોઈ પોતાની છોળી ના આલે ... 

નવરા ને કોણ આલે કામ કરે એને જ આલે ને હે... ?  

હા પણ લે ...  

નવરા બેથાં ગપાતા મારવા ને ગામની અણિયું કાધવી એના કરતાં એય 

ને નિરાતે કામ નો કરીયે હે ..!બે પૈસા તો પેદા થાય ... 

સવારે કામ કરવું હોય એટલે રાતે સૂવું પરે,

ને રાતે કામ કરવું હોય એટલે બપોરે સૂવું પરે.... 

હા. લે . હાચું કૌ છું હો કાય ખોતું નથી બોલતો.... 

તું શું સમયો હે... ? 

અરે ગાંડા તું ખોટું અર્થઘતન ના કર હવે... 

અમારે સિઝનમાં રાતપારીમાંય કારખાને જવું પરે... હું એમ કૌ છું ...  

લે પન જો બારીમાથી પ્રકાસ આવે છે .... 

એટલે કે હું રાતે કામ કરવાનું હોય બપોરે સૂતો છું જો આંખોય ખૂલી નથી....  

અને થોરોક અમથો આરામ ના કરીયે તો રાતે કામ કેમ થાય હે ....! ?   
September 8 at 2:46pmEdited
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra સમજ સમજ કે જો સમજે ઉસમે બડી સમજ હૈ......સમજ સમજ કે ના સમજે વો બડે ના સમજ હૈ....હમજાણુ?
November 18, 2014 at 2:51pm
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર San Patel એલા શાન ભૈ તમે કો છો એવું કઈ નથી.... 

આ તો તે દિ હું ઓચિંતો બપોરે મરી ગ્યો તો.. 


તો પછી મારા તોફાની પોર્યાએ ફોતો પારી લીધો છે... 

ભૈ મને તો કૈ ખબરય નથી ... 

ક્યાથી હોય હું તો ત્યારે મરી ગ્યો તો.... 
November 18, 2014 at 2:55pmEdited
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર પ્રવીણ... હરામ બરાબર જો કાય હમજાણુ હોય તો .. કાય કરતાં કાય નો હમજાયું ... 

એતલી બુધ્ધિ હોત તો અહિયાં હોત જ નૈ ને... 
November 18, 2014 at 2:55pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર kunjal જી એમ કો છેક હવે તમારી આંખો નવરી થઈ.... 
November 18, 2014 at 2:57pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર kunjal જી... 

એમ હે... ઇ તમારી shivani ક્યે તોજ અમને ખબર પડે હે... 


નૈતર નો પડે હે.... હુઈ જાવને હવે બેય જણિયું ..... 
November 18, 2014 at 2:59pm
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra Maney nathi samjanu
November 18, 2014 at 3:01pm
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર હા...હા... જાવ અને હુઈ જાવ ઓનેય તમારી ઓલિનેય ભેગા લેતા જાવ,,,જાવ,,:)
November 18, 2014 at 3:02pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર લ્યો બોલો...! એલા પવલા તનેય ના હમજાયું મનેય ના હમજાયું .. 

તો હાલ આપણે બેઉ ભેગા ભાઈબંધની વાત ગણ ગણીએ ....  


એ પવલા તને એક ખાસ અંગત વાત કૌ... 

kunjal જીને કદાચ હમજાયું હશે.. કદાચ હો... પાકું નથી કેતો....  "કાચું પાકું " 
November 18, 2014 at 3:06pmEdited
LikeShow more reactions
1
Manage
Pravin Miyaatra ખાયા પીયા કુછ નહી....ગ્લાસ તોડા બારા ના...
November 18, 2014 at 3:25pm
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર યાર ખાય પી ને પણ ગલાસ તોડી જ શકાય છે ને...  

તું ભારે ઉતાવડો હો પવલા....  


ચલ અબ મુજે જાના હોગા.... 
November 18, 2014 at 3:57pm
LikeShow more reactions
1
Manage
"ભૂલ તો માણસ માત્રથી થાય પણ જ્યારે ભુલ થઈ છે તે જાણી લઈએ ત્યારે એ સ્વીકારી લેવામાં. સુધારી લેવામાં અને ફરી એવી ભુલ ના થાય તેનું જ્ઞાન રાખવામા જ સમજ દારી હોય છે ".
"અજ્ઞાની "

No comments:

Post a Comment