2 YEARS AGO TODAY
Pravin Miyaatra
વધારે ઉંમર એટલે વધુ જ્ઞાની??
ના વો... એવું કાય ના હોય...
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
"સાઠે બુધ્ધિ નાઠે" એવી પણ એક કહેવત છે.....
બાકી તો ....
70 સીતેર વર્ષ ના ડોસા ને પણ 27 વર્ષના વકીલ ની સલાહ લેવા જવું પડે ...!
વર્ષો પહેલા ભાઈબંધ અવાર નવાર આ વાક્ય ઉચ્ચારતો એવું મને હાંભરે છે ..!
બાકી મારી સમજ મુજબ, જ્યારે મારા દાદી મને પૂછતાં કે બોલ ! પરિયા..!
અક્કલ બડી કે ભેંસ ?
ત્યારે હું જવાબ આપતો , ભેંસ... 
Pravin Miyaatra
વધારે ઉંમર એટલે વધુ જ્ઞાની??
"અનંત"ની અંતર વાણી...
"અજ્ઞાની" ના બ્લાસ્ટ....
"અજ્ઞાની" ના બ્લાસ્ટ....
જાણી,જોઈને, જોઈ જાણીને, પણ !
કોઇની ક્રિયા પર પ્રતિક્રિયા ના આપવી ,
એ પણ આમ તો એક અલગજ અંદાજમાં-
આપેલી પ્રતિક્રિયા જ ગણાય...
કોઇની ક્રિયા પર પ્રતિક્રિયા ના આપવી ,
એ પણ આમ તો એક અલગજ અંદાજમાં-
આપેલી પ્રતિક્રિયા જ ગણાય...
"અનંત"
આવું વર્ષો પહેલા ભાઈબંધ "અનંતે " ખૂબ ઊંડાણ પૂર્વક વિચારીને....
એની નોંધ પોથીમાં નોંધેલું /લખેલું છે..!
અંતમાં એણે એવું પણ નોંધેલું છે./ લખેલું છે કે,,,,
આ રીતની મૌન પ્રતિક્રિયા ઘણા લોકોને બેચેન કરે છે .
તો, ઘણા લોકોને આવી પ્રતિક્રિયાથી અકળામણ પણ !
થતી હોય છે.....
ખૈર... 
અંતમાં ભાઈબંધના બે ભડાકા..... 
*બ્લાસ્ટ* 1
જે વ્યક્તિ માત્રને માત્ર વસ્તુનેજ ચાહે છે પ્રેમ કરે છે,
તે "અજ્ઞાની" આખરે એક દિ' પ્રેમાળ વ્યક્તિને ગુમાવે છે... !
તે "અજ્ઞાની" આખરે એક દિ' પ્રેમાળ વ્યક્તિને ગુમાવે છે... !
"અજ્ઞાની"
*બ્લાસ્ટ* 2
"અજ્ઞાની" પારકાને પોતાના કરવા જતાં ક્યાક,
પોતાના પારકા ના થઈ જાય એ ખ્યાલ રાખજે...!
પોતાના પારકા ના થઈ જાય એ ખ્યાલ રાખજે...!
"અજ્ઞાની"
ચોઇખવટ .....
તમને એમ લાગે કે તમને કહે છે !
મને એમ લાગે કે લે ! આ તો મને જ કહે છે.!
એ બન્ને નું લખેલું કઈ પણ !
વાંચ્યા પછી આવતો આ વિચાર આ અનુમાન મારુ કે તમારું -
સાવ કરતાં સાવ ખોટું...
કેમકે એ હંમેશા જાત સાથે જ વાતો કરતા ....
અર્થાત....
એ કઈ પણ, કોઈ કરતાં ને કહેતા નહીં સિવાય પોતાના...
ચોઇખવટ પૂરી.....
5 YEARS AGO TODAY
चोटों पे चोट देते ही जाने का शुक्रिया
पत्थर को बुत की शक्ल में लाने का शुक्रिया
पत्थर को बुत की शक्ल में लाने का शुक्रिया
अब यह हुआ कि दुनियाँ ही बन बैठी मेरा घर
यूं मेरे घर में आग लगाने का शुक्रिया
यूं मेरे घर में आग लगाने का शुक्रिया
...जागा रहा तो मैंने नए काम कर लिए
अय नींद, तेरे आज ना आने का शुक्रिया
अय नींद, तेरे आज ना आने का शुक्रिया
आतीं ना तुम तो, क्यों मैं बनाता ये सीढ़ियाँ
दीवारो, मेरी राह में आने का शुक्रिया
दीवारो, मेरी राह में आने का शुक्रिया
गम मिलते हैं तो, निखरती है शायरी
ये बात है तो.....सारे जमाने का शुक्रिया।
ये बात है तो.....सारे जमाने का शुक्रिया।
कुँवर बेचैन
That's all for December 3.
Here are some more memories that we hope you like.
album
Album Untitled Album






No comments:
Post a Comment