Tuesday, 26 December 2017

પ્રેમમાં ચેતીને ચાલતો અનંત ચેતવી પણ દેતો...

વર્ષો પહેલા.....

પ્રેમમાં ચેતીને ચાલતો અનંત ચેતવી પણ દેતો 

તો પણ પ્રેમ પ્રગટ થઈ જતો. 

આમ ઉપરથી સાવ શાંત ચીત ધરાવતા..
અને ભીતરથી પ્રેમથી ઉછળતા ઘુઘવતા
અનંત સાગર જેવો સ્વભાવ ધરાવતા અનંતે
એકાંતમા વારંવાર મળતી તેની ચહીતી પોતાની
પરીક્ષા લઇ રહી છે એવુ લાગતા,
અનંતે તેની ચહીતી ને, સમજાવતા કહ્યુ હતુ કે,
આમ અગર જો તુ રોજ રોજ મને,
એકાંતમા મળશે તો પછી,
કો'ક દિ કોઈ નાજુક માદક ક્ષણે,
ભળતી ગલતી થૈ જશે...
ગર એવુ કૈ થાય તો પછી મારો વાંક ના કાઢજે...
આગળ અનંતે બે અર્થમા અકલે કે મભમમા પેલીને
ચેતવતા કહ્યુ કે, પછી,
" હુ તને ચેતવુ અને તુ ચેતી જાય તો સારૂ છે, પણ.!
ગર હુ તને ચેતાવુ ને તુ જો ચેતી જાય તો મારો વાંક નૈ "
જોકે, આકલુ સમજાવ્યા પછી પણ,
અનંતની ચેતવણીને અવગણી ને
પેલી તો મળતી જ રહેતી સતત અનંતને એકાંતમા..
એ પછી, અનંતે.. તેની ચહીતીને
ચેતવતા, ચેતવણી આપતા લખ્યુ /કહ્યુ હતુ કે,
@@@@@@@@@@@@@@@@@@
સાફ, શાંત, સ્થિર નિર્મળ નિર્મળ જળમાં.
એક ટીપું પણ સર્જી શકે છે વમળ પળમાં.
મારા પ્રેમની શુધ્ધતાને હવે તુ માપવાનું છોડ.
તારૂ મન મક્કમ કર.! મને તુ એકાંતે મળમાં.
સળગી ઉઠશે ! ગર તારા આંસુ નું એક ટીપું-
પણ., જો પડશે મારા પત્ર યાને કે, કાગળમાં.
પછી વગર ચોમાસે વરસી જઈશું કો'ક દિ'
ક્યાં સુધી આમ ભરાઈ રહેશે બુંદ વાદળમાં.
હાં, ગર ડૂબીને તરી જવાય તો વાત નોખી છે,
નૈતો ફસાઈ જઇશુ બુંદ થકી સર્જાયેલ વમળમાં.
લોકોના ઉદાહરણ આપી તુ પરેશાન ના કર.!
હુ હુજ છુ.! અન્ય લોકો સાથે તું મને સાંકળમા.
તું જોયા કરે છે મને "અનંત" ઘુઘવતા સાગરમાં.
હું જોયા કરૂ છુ તને ફૂલ પર ચમકતી ઝાકળમાં.!
“અનંત”
બ્લાસ્ટ : બે, મતલબ
ચેતવુ અર્થાત્ ચેતવણી..
ચેતાવુ અર્થાત્ પ્રગટવું ...
અર્થાત્ ભીતર પ્રેમની આગ પ્રગટાવી...એમ...!
LikeShow more reactions
Comment
4 Comments
Comments
Chirag Ruparel Very very nice mota bhai............ મારી પાસે શબ્દો નથી કે શું કવ ..... ખુબજ સરસ.....
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હું આપ સૌ નો આ મેસેજ"અનંત"ને પહોંચાડી દઈસ . અને એને કહીશ ભાઈબંધ. તારું લખેલું એળે નથી જતું લોકો પસંદ કરે છે . અત્યારે હું એના વતી આપનો આભાર માનું છું ....
Manage
6y
LikeShow more reactions
Jakir Shekh · Friends with Mansi Patel
hii
Manage
5y
LikeShow more reactions

No comments:

Post a Comment