Saturday, 23 December 2017

એક સુંદર સ્ત્રી



એક સુંદર સ્ત્રી
પુરુષની આગોશમાં હોય.  
એક સૌમ્ય પુરુષ
સ્ત્રીના આલિંગનમાં હોય.
બન્નેના મસ્ત હોઠ
વ્યસ્ત ચસોચ્ચસ ચુંબનમાં હોય ...
“અનંત” આ સુખ , અનંત આ હુંફ જો મળે તો બસ્સ ..!
 બીજું ના કશું મારે આ જીવનમાં જોય ...
આટલું જો મળે આ ભવમાં, તો,  ઓછું ના કહેવાય ...  
બૌ કેવાય ...
ભાઈ બંધ “અનંતે” આ વાત વર્ષો પહેલા ...
તારે જીવનમાં કેવું/શેનું સુખ જોઇયે ..?
ધન દૌલત ભૌતિક સુખ કે પછી  ,
“અનંત” પ્રેમ અને પ્રેમીની હુંફ...?
ભાઈબંધે પેલીને આ સવાલ કર્યો ત્યારે...
પેલીએ સામો એજ સવાલ કર્યો....
તું ક્યુ સુખ ઝંખે છે ..?  
ત્યારે જવાબમાં ભાઈબંધ અનંતે ,
ઉપર લખ્યું એ લખીને પેલીને કહ્યું હતું કે,
એ નું એ
એક સુંદર સ્ત્રી
પુરુષની આગોશમાં હોય.  
એક સૌમ્ય પુરુષ
સ્ત્રીના આલિંગનમાં હોય.
બન્નેના મસ્ત હોઠ
વ્યસ્ત ચસોચ્ચસ ચુંબનમાં હોય ...
“અનંત” આ સુખ , અનંત આ હુંફ જો મળે તો બસ્સ ..!
 બીજું ના કશું મારે આ જીવનમાં જોય ...
"અનંત"

















No comments:

Post a Comment