Thursday, 1 February 2018

આ પણ માત્ર કહે, બોલે છે ..


Gora N Trivedi is feeling disappointed.
12 hrs
દેશની દુર્દશા માટે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે.
મારો ફેસબુક પર કે ટ્વીટર પર હોવાનો મુખ્ય ઉદ્દેશ સામજીક સંદેશા ફેલાવવાનો જ હતો અને છે પણ છેલ્લા ઘણાં સમયથી નોંધુ છું કે લોકોને ફક્ત મોજ મજામાં જ રસ છે. ઓછુ ભણતર, સમજણ, ઉમર, આવડત વાળા લોકો તો અહીં ટાઈમપાસ માટે જ હોય તે સમજી શકાય તેવી વાત છે પણ ભણેલા, સમજદાર, ગોઠવાયેલા લોકો પણ અહીં શુ કરે છે તે જોઈને આઘાત જ લાગે.
ફેસબુક અને વોટ્સએપ પર જેટલા પ્રકારના ગ્રુપ હોય છે તે જ બતાવે છે કે લોકો કઈ માનસિકતા ધરાવે છે. જોક્સ, શાયરી, કવિતા, વાર્તા, ખાવા-પીવાનું, હરવા-ફરવાનું, બ્યુટી ટીપ્સ, પશુ પંખી પ્રાણી જગતની વાતો, સેલીબ્રેટીસની વાતો, ડબલ મીનીગવાળા ટુચકાઓ ... ધ લીસ્ટ ગોઝ્સ ઓન... ફાંકા ફોજદારીની વિચારી ના શકાય તેટલી બ્રાંચ અહીં ખુલી ગઈ છે. દરેકને એકાદ શોખ/હોબી/પેશન હોય; સમજી શકાય તેવી વાત છે પણ અહીં તો અડધો ડઝન શોખ જ લઈને લોકો બેઠા છે અને આમાં એક પણ જગ્યાએ સમાજ કે દેશને કોઈ સ્થાન નથી!!
સામન્ય બુદ્ધિ – ચર્ચાની પોસ્ટના ૨૦૦-૫૦૦ થી લઈને ૧૦૦૦ શેર થશે પણ એક કામની, સેવાની, યોગદાનની પોસ્ટ પર ૧૬,૦૦૦ ફોલોઅર્સ અને ૪૦૦૦ ફ્રેન્ડસ – ૨૦,૦૦૦ના ૧૦% એ ય દેખાશે નહીં!! યોગદાનની વાત કરો તો એક જ જવાબ હોય ‘રૂપિયા જ નથી’!! સરસ તો પહેલું કામ કરો કે વોટ્સએપ-ફેસબુક બંધ કરી કમાવા પર ધ્યાન દ્યો, અહીં ગપ્પા મારીએ રૂપિયા નહીં કમાવાય. અહીં કંઈ મોટી રકમના યોગદાનની વાત પણ નથી થતી, મહિનામાં એક મુવી કે ડીનરના લઈએ તેટલા જ રૂપિયાની વાત થાય છે. લોકો ક્યાં અને કેટલા રૂપિયા ખર્ચે છે તે તો જોઈ જ શકતા હોઈએ છીએ. ઘણાં પાછા વર્ષે એક વાર ક્યાંક નાની રકમ આપતા હશે તે પાંચ વાર ગણાવશે.
ચાલો! રૂપિયાની વાત મુકો... સમય આપો! નવરા પડ્યા ********** એવા લોકો પણ કામ ચીન્ધ્શો એટલે કહેશે કે હું બહુ બીઝી છું, સમય જ નથી!! ચા પીવા ભેગા થાય અને સાંજ પડીએ ૨ કલાક વાતો કરે, જમવા ભેગા થાય અને ૩ કલાક ટાઈમપાસ કરે, પાછુ રાત્રે ચા પીવા ભેગા થવાનું અને ૨ કલાક ગપ્પા મારવાના અને તો ય પાછા બીઝી ના બીઝી જ હોં!
એક સેવાને લગતી પોસ્ટ શેર પણ ના કરે [ ફોટોગ્રાફ શેર કરી નાખે ] અને દરેક પોસ્ટ પર દેખાતા – કોમેન્ટ કરતા લોકો ‘કામની પોસ્ટ’ પર દેખાય જ નહીં!! ફક્ત અને ફક્ત અક્કલવગરની વાતો, એકબીજાના વખાણ, કોઈક ને કોઈ ઘટનાનો વિરોધ, ગપ-ગોળા અને ટાઈમપાસ!!! અહીં રહીને હું શુ કરું છું તે સવાલ હવે મને થઇ રહ્યો છે!?!?!

LikeShow more reactions
Comment
53 Comments
Comments
Gora N Trivedi મહેશભાઈ ત્રિવેદી પહેલી લાઈક માટે આભાર.

સામાન્ય રીતે મારી પોસ્ટ જસ્ટ નાઉ બતાવતી હોય ત્યાં જ ૧૦/૧૫ લાઈક્સ હોય, ધાર્યા પ્રમાણે જ આ પોસ્ટની ૨/૩ મિનીટ પછી પહેલી લાઈક આવી.


એવું નથી કે લોકો વાંચ્યા પછી જ લાઈક આપતા હોય છે પણ આ લખાણમાં ૧૦૦ વાર વિચારીને જ પ્રગટ થશે તેવી મારી ગણતરી હતી જ.

Manage


Reply12h
Ashok Dhanak ગોરાબેન ને બહુ ગુસ્સો આવ્યો લાગે છે ધ્યાન આપો Friend and following people
Manage


Reply12h
Kaushik Dixit આક્રોશ સમજી શકાય એવો છે. પણ સોસીયલ મીડિયા હવે હું પણ બહુ લાઈટલી લેવા માંડ્યો છું. ગંભીર મુદ્દાઓ છેડતી પોસ્ટ ઉપર વિચારભેદને લોકો ખેલદિલીથી લેતા નથી, અને મનદુઃખ થાય તેવી ભાષા વાંચવી ગમતી નથી. 
મને આર્થિક યોગદાન માટે કોઈ વાંધો હોતો નથી, પણ હું સંસ્થા મારા
...See More

Manage


Reply11h

Reply11h
Ashok Dhanak Bhai aapde bhu bhanela ma na aaviye etle tamari jevu na lakhi shakiye pn Kaushik bhai hu pn tamari vat sathe sahmt chu
Manage


Reply11h
Yogesh Yuvraaj Vyas Same question here. એટલે જ ઓછું કરી નાખ્યું છે. અને ઘણી વખત પરાણે ગ્રુપમાં સામેલ કરી દેવાય છૈ. સવારથી સવાર ગ્રુપ આપણી વોલ પર મારો ચલાવે.
Manage


Reply11h
મુકેશ રાવલ આવો પ્રયોગ એકવાર અમે કરેલો... 
બે પોસ્ટ એક સાથે મુકી...
એક માં મજા અને હાસ્ય ટીખળ....

બીજીમાં જ્ઞાન વિજ્ઞાનની સમજદારી ભરી વાત....
બીજી પોસ્ટ પર મિત્રોએ વાડકી વ્યવહારને લીધે ૫૦-૬૦ લાઇક અને દસેક કોમેન્ટ આવી...
પહેલી પોસ્ટ બે દિવસ સુધી ધમાધમ ચાલી....
જતીન ઈલા શુકલ ભાઇ ... યાદ છે ને આપણે આવુ કરેલુ!!!! 😀😀
એટલે કે હવે લોકોને ગમતું હોય તે જ ચાલે...
અને તેના કારણો મા એવુ આવે/બતાવે કે....
અહીં લોકો ઘરકામ કે નોકરી ધંધાથી થાક્યા બાદ હળવા થવા કે મજા કરવા ફેસબુક પર આવતા હોય... જો મગજ કસવાનું હોય તો ફેસબુક પર શું કામ આવીએ!! કંઇક નક્કર કામમાં ના વાપરીએ!!!!
બસ આવા કારણો બતાવીને કોઇ વધારે મગજ વાપરતું નથી...
હવે હું મગજનું દહીં કરતી જ પોસ્ટ મુકે રાખું તો વાડકી વ્યવહાર વાળા મિત્રો પણ દસ બાર પોસ્ટ પછી અકળાશે અને છેવટે મારી પોસ્ટ પર આવતા બંધ થઇ જશે.....

એટલે જો મારેય ફેસબુક પર રહેવું હોય તો બહુધા લોકોને ગમતુ કરવું પડે....
BTW... હું તો હજુય દરેક પ્રકારની પોસ્ટ મુકુ જ છું... દરેક પોસ્ટ પર શું સ્થિતિ હોય છે તે દેખાઇજ આવે છે....

Manage


Reply11h
Kirit Bhakta ગોરા,
સલાહ નથી...
क्रोध थी मुढता आवे....
...See More

Manage


ReplySee Translation11h
Janak Gajjar Dr Gora humbly allow me to express that mindset is slowly but steadily shifting and it takes time for the change to be initiated and accepted by masses also your expectations are far more in the current above mentioned scenario expressed by you Please remain focused and calm and carry on with your passion. Not all can do it and mostly you come across stiff resistance and dejection initially 
God bless 🙏

Manage


Reply10h
AjayKumar Panchal મેં ઘણીવાર આવા પ્રયોગ કર્યા છે. લોકોને ફાલતુ વાતોમાં જ રસ વધારે હોય છે. ક્યારેય પણ સમાજસુધારણાને લગતી વાત હોય એટલે પહેલા તો કોઈ જણાય જ નહિ. પણ જો આપણે કડક શબ્દોમાં આક્રોશ કરીએ તો પાછા આપણને NRI નું લેબલ લગાવીને આપણી નિષ્ઠા પર પણ પ્રશ્નો ઉઠાવે. એટલે પછી...See More
Manage


Reply10h
Gora N Trivedi હું પણ હવે કંટાળી-થાકી જવાના સ્ટેજે પહોંચી ગઈ છું.

ઓડ મેન આઉટ!


કાં બધા જેવા થઇ જાવ, કાં નીકળી જાવ!

Manage


Reply9h
Janak Gajjar Old time saying you can’t change the system be part of it or quit
Manage


Reply9h
AjayKumar Panchal Gora N Trivedi તમે જેમ જેમ અહીં વધુ સમય ગાળશો તેમ તેમ તમને અહીંના લોકોની માનસિકતા અને સુધારા પ્રત્યેની જાગૃકતા જોઈને અને ખોટા હોય ત્યાં સ્વીકારી લેવાની સૂઝ જોઈને આપણા દેશના લોકો બાબતે વધુ ને વધુ નિરાશા થશે. હું જયારે પણ બિઝનેસ ટ્રીપ દરમ્યાન કોઈ નવી ક...See More
Manage


Reply8h
Krunal Dave જો આપણે કડક શબ્દોમાં આક્રોશ કરીએ તો પાછા આપણને NRI નું લેબલ લગાવીને આપણી નિષ્ઠા પર પણ પ્રશ્નો ઉઠાવે.

આ વાત સાવ સાચી છે.
...See More
Manage


Reply4hEdited
LN Bavda Great words
Manage


Reply10h
KD Rathod મને પણ હવે સોશ્યલ મીડીયા પર ઉબ આવે છે......
સાલુ ઝેર વધુ ફેલાતુ હોય અને સારી વાતોને જોઈએ એટલી શેર થતી નથી...
કંઈ પણ હોય.....
...See More

Manage


Reply9h
Vishal Kothari સોશિઅલ મીડિયા ની દુનિયામાં હખે જીવવા નો એક જ રસ્તો છે- "નેકી કર ઔર દરિયા મેં ડાલ". કેમ કે લોકો પર આપડો કંટ્રોલ નો હોય 
Manage


Reply8h
Kavita Khatadia Rajesh Khatadia Tamari vat lage chhe ahi😂 have gaam aakha ni postu Ma commonto karine vadhare timepass band kro....
Manage


Reply7h
Sameer Nanavati chalya kare, swikari lo ke apno bija par koi control nathi, je karo tema ekla j chho ane rahesho, tevu mani ne chalso ne to je yogdaan bija taraf thi aavshe te vadhare j lagshe ( bonus)....
Manage


Reply7h
Veena Panchal I have observed one thing ...people do not wish to learn good things from India or even western countries.There is an alarming behavior among young people as well as elderly people. Even the jokes are ...I would rather not comment. Although I must say ...See More
Manage


Reply7h
ShRey Joshi Truth is told... Excellent. 👌👌👌
Agree with you.

Manage


Reply7h
Nivarozin Rajkumar અજાણ્યા લોકો સાથે સર્જનાત્મક કામ કરવાનો મારો જોરદાર મૂડ હતો કે મસ્તી સાથે કાંઈક નવું સર્જન થાય અને ઉપજાઉ સમય પસાર થાય. અને ઘણા પડકારો સાથે એ કર્યું પણ ખરું. રેકોર્ડ તો થયો પણ પછી વખાણ અને મારા વિચાર અને મહેનતની વાહ વાહ બદલાઈ બદનામી ,બદનક્ષી ,અપમાન,અપશબ...See More
Manage


Reply6hEdited
Dipti Desai Bhatt Dear Gora
We have been very recently connected. So I really have not much idea about you.
...See More

Manage


Reply7h
નીતા સોજીત્રા મને અનુભવે એવું સમજાયું છે કે સમાજસેવા કે સુધારાવાદી વિચારો પેજ કે વેબસાઈટ પર મુકવા પણ ફેસબુક મોટાભાગે મનોરંજન માટે જ છે જો કે હું તમામ પ્રકારનું લખવું પસંદ કરું છું પણ લાઈક કે કોમેન્ટ ની જફા માં નથી પડતી. કેમકે મોટાભાગની રમતિયાળ પોસ્ટમાં હું પણ લાઈક કે કોમેન્ટ નથી કરતી તો એ લોકો મારી પોસ્ટમાં નહિ જ કરે એનો મતલબ એવો પણ નથી કે એણે વાંચ્યું કે વિચાર્યું ન હોય..હું ક્યારેક જોડકણાં જેવા શે'ર એટલા માટે જ લખું છું કે એમાં વાહવાહ કરનારને બ્લોક કરી શકાય અને આમ પોરસાવનારનું લિસ્ટ ઓછું કરી શકાય
Manage


Reply6h


Reply6h
Rohit Prajapati ગુસ્સો અને જુસ્સો જરૂરી છે... 
હું ખુશ છું એ જાણી કે ફરી તમે ઓન ટ્રેક આવી રહ્યા છો...
...See More

Manage


Reply6h
Nelson Parmar સામાજિક પોસ્ટમાં કે સારી વાતમાં કોઈ ને રસ જ ક્યાં છે....
ઘણીય એવી પોસ્ટ છે જે ઘણી ગંભીર અને જરૂરી કામની કહી શકાય એવી હોય છે તેમ છતા કોઈ વાંચતાં નથી એની સામે જોક્સ મુકીએ તો કલાકમાં 100 લાઈક આસાનીથી મળી આવી જાય.....એટલે ક્યારેકકતો એવું થાય લોકોને ગમતું જ આપીએ......
...See More

Manage


Reply6hEdited
Ritesh Davda True. Ghetao nu todu chhe bus..
Manage


Reply6h
Rajendra Naik Very true... Sad part of present culture...
Manage


Reply6h
Ashok Herma Agreed, and according me there are 2 reason for that : 1. Such mentality is in Indian culture, I.e. Negligence towards reality and core issue, and dreaming in stupid non realistic world.
2. Nowadays most people, not all but maximum , say 75 to 80% people are using social media for time pass or entertain purpose, so its time for balance 25 to 20% people to come forward for such social responsibility and noble cause.

Manage


Reply5h
Nirupama Shah Jain Apni vat 100% sachi che ben...
Manage


Reply5h
Mitesh Agrawal હું એક સામાન્ય વેપારી છું... અને ટ્રાફિકના બધા જ નિયમો ફોલો કરું... ખાસ કરીને થોડા સમય પેહલાં મારા બેન અને એમની સાસુનું એક્સિડન્ટ કારમાં થયું તેમાં ડ્રાઈવરે સિટબેલ્ટ નહતો બાંધ્યો.. જો સીટ બેલ્ટ બાંધ્યો હોત તો એ કદાચ કારને કન્ટ્રોલ કરી શકતો..એ ઘટના પછી અમારા પરિવારે નક્કી કર્યું કે કાર પોતાની હોય કે રેન્ટ પર હોય..ડ્રાઇવર ને દબાણ કરીને પણ સીટ બેલ્ટ પેરાવવો અથવા ડ્રાઇવર કે ગાડી બદલી દેવી.. અને પોતે પણ પહેરવો... એની માટે પણ મેં એક પોસ્ટ મૂકી હતી... #Safety_First
હવે બીજી વાત...જયારે હું ડ્રાઇવ કરતી ઘડી ફેસબુક પર લાઈવ થયો હતો...પૂરતી કાળજી લઈને તો પણ એ ખુબ જોખનભર્યું જ હતું...કારણકે મારી નજર મોબાઇલ હોલ્ડરમાં લાગેલા મોબાઈલમાં વારે ઘડી જતી હતી🙏
ખાસ કરીને સિટબેલ્ટ હાઇવે પર બાંધવાની જરૂર છે જે લોકો સિટીમાં પ્રેવશતા પોલીસની બીકે પહેરી લે😢.. જો કોઈ આવી મુવમેન્ટ હોય કે હાઇવે પર કોઈ સિટબેલ્ટ વગરનો ડ્રાઇવર જોવાય એટલે એને હાથ સિગ્નલ આપીને રોકીને એક સરસ મજાનું ફુલ આપીને સીટ બેલ્ટ પહેરવા વિનતી કરવામાં આવે... તો હું જોડાવા માંગુ છું

Manage


Reply5h
Mitesh Agrawal Hitesh Narsingani ભાઈ..જો તમે અને તમારી આખી ટિમ જો સાથ આપો તો આપણે દર રવિવારે દાહોદના હાઇવે પર આ કાર્ય કરી શકીએ💐
Manage


Reply4h
Krunal Dave Koi pn vastu ma Protest krva akkal mattha dhagalo madi jase... Pn e j vastu ne sahajtathi samji ne bija ne pn samjava ni mehnat krvama koi ne rash nti... Bs gadriyo pravah nikde m nikdi pdo... 😢😢
Manage


Reply4h

Reply4h
Alka Sitwala સાચું સારું આપણું બાકી બધું બહાર... અમુક પોસ્ટ તો જોઈનેજ ખ્યાલ આવી જાય કે આ આપડાં કામની નથી.....આગળ વાંચવાનુંજ નઈ.....😊કોઈક વખતે સમયને અભાવે કોઈ સારી પોસ્ટ ચુકી પણ જવાય....
Manage


Reply3hEdited
Hardik Jani સાચું કોઈ ને સમજવું નથી..
ખબર બધી હોવા છતાં જયારે સેવા કરવાનું આવે ત્યારે બધા અજાણ બની જાય છે.
સમય બધા પાસે છે જ પણ...
Manage


Reply4h
Ruchir Dave હમમમમમ......
Manage


Reply4h
Anam Sagarsir તમે પણ સિરીયસલી ન લો !! 
15000 - 4000...વગેરે ને.
લોકો માટે જાહેર જીવન ,રાજકારણ, દેશ ની બાબતો ...એ માત્ર મનોરંજન નુ સાધન બની ગયા છે.
...See More

Manage


Reply4hEdited
કેતન 'સ્પર્શ' દેશની દુર્દશા માટે માત્ર ને માત્ર અનામત જ જવાબદાર છે
Manage


Reply3h
Dhakan Paras right to freedom gora ji je ne jem jiv va ni maja aawe tem jive ema su fb par hoi ke whats up par e saw saw ni individul choice che harek ne potani marji mujab rewu joi ema kay khotu nathi
Manage


Reply3h
Ruchir Dave તમે તમારું કામ કરતા કરો.
લેટ ધ અધર્સ ડુ વોટ ધે લાઈક...
Manage


Reply3h
Dhakan Paras medam gaam ne salah aapiye whats up fb bandh karwani ena thi better e ke aapde k bandh kari day mate gaam fb wapre chhe te najre j no aawe su kewo chhe idea
Manage


Reply3h
Vimal Tevani ફેસબૂક પર આવવાના દરેક ના કારણો અલગ હોય છે.

એક વાત વાંચી હતી. કોફી શોપ નો માલિક માથું દુખે ત્યારે મેડિકલ શોપ માં ગયો અને મેડિકલ વાળો કોફી શોપ માં. બનેં ને રાહત થઈ.
...See More

Manage


Reply3h
Dhakan Paras jem tamne fb samajik meseg mate use karo tem harek loko kyak ne kyak karno sar j fb whats up use karta hoi chhe mate aa tadan tamari waat khoti chhe
Manage


Reply3h
Jdeepsinh Gohil આભાર, આપે મહિના માં એક પોસ્ટ આવી કરવી, જેથી કરીને સારી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લોકો ની સમક્ષ તે પોહચી શકે.
મને હતું જ કે ટૂંક સમય માં તમારી આવી પોસ્ટ આવી જોઈએ.
ફેસબુક પર મોટા વર્ગ તમારા કાર્ય તરફ આકર્ષિત છે, અને વધી રહ્યો છે, અને હજી પણ વધછે જ.
Manage


Reply3h
Haresh Vekaria One thing I have observed.. Agree or disagree... NRIs are found to be more nationalist more patriotic, creative than domicile people... Reason beyond my guess or understanding ..
Manage


Reply3h
DrSonal Rochani Will you believe Gora N Trivedi ke ghana vakahat thi FB ane biji social sites chhodi devanu vicharu chhu !
Manage


Reply3h
Dipak Sindhavad પ્રજા ને રસ ન હોય અથવા નિષ્ક્રિય હોય તેવું લાગે છે! સરકાર ને સારા ને સર્મપિત કાર્યકર્તા ની જરૂર નથી લાગતી! હવે અમારૂ શું બગડી જવાનું છે કે બગડશે તેવું અભિમાન આવી ગયું છે. રાષ્ટ્રીય વિચારક કે હીતેચ્છુઓ ની જરૂર નથી ખોટી વાહ વાહ કરે ને બે ચાર કોઈ કામના ફોટા મૂકીદે એટલે સરકારી યોજના ને કામગીરી થઈ ગઈ તેવું સમજી લેવાનું જનતા ને સરકારે! દંભી નો ને સ્વાર્થી જમાનો છે! એમા સેવાભાવી ની શું જરૂર પડે!
Manage


Reply2h
Pratik Gala Just do one thing 

Je saru lage ee karwanu 
...See More
Manage


Reply2h
Punita Parekh Highighly edicated ne pan potani wah wah khote khota philoshopi ma j int che ne e pan akho dives like mate j post kare che khali bhadan maravani kai j karavanu nahi bhasan fb per marava thi samaj nathi sudharto n ema chamcha wah sir ji khehi ne fulave
Manage


Reply2h
Dhakan Paras ek dum correct koi wyakti fb whats up par su kare sukam kare chhe tema interfier karwa ras j no lewo joi
Manage


Reply2h
Punita Parekh Dhakan Paras i dont get ur point u r against my opion or with my opion
Manage


Reply2h
Dhakan Paras no i am not againts your point
Manage


Reply2h

Reply2h
Bhakti Prajapati Sab ka sath,sab ka vikas..!
Manage


Reply2h
Nikhil Bhatt ખુબ જ સરસ વિચાર તમે ફેસબુક ના માઘ્યમ થી રજુ કરયો ....આભાર મેડ મ
Manage


Reply2h
નિર્દોષ ગુનેગાર વરી નાઇશ...( મે તો નાઈ નાખ્યું કેદુનું )  ગુડ, બધાને આમેય બૌ મીઠો લાગતો હોય છે નૈ ...  ખૂબ સરસ ... સહમત... સરસ વિચાર... લ્યો ખુશ્શ ..! 

શું તમને એમ લાગ્યું કે, અને તમે માનતા હો કે મે આવું કહ્યું, કે, કહીશ... 

તો તમેય મારગ ભૂલ્યા... માણસ પણ ભૂલ્યા .. 

કહેવા માટે તો બૌ બધુ કહેવા સમું છે ... તમનેય તે ... 

પણ નૈ કૌ... કારણ કે,,, ? એ પણ નૈ કૌ ... 

મને બીક બિલકુલ નથી ... અકલેજ ... ! 

સત્ય બૌ જોખમી હોય છે... 

હવે કદાક...! 

તમેય છેલ્લું શસ્ત્ર ઉગામો એવું બને ...

પણ તોય શું... 

"મરેલા કદિ ફરી મરતા નથી " 

બાકી બધુ ધ્યાન કે વધુ ધ્યાન તો સૌ પોતાનામાં જ આપતા હોય છે ... 

કોઈ નિશ્વાર્થ સાવજ મફતમાં તો કોઈ સવારથી રૂપિયા છાપતાં હોય છે ... 

વગર જોયે જાણ્યે વાંચ્યે ગાયબ કરવાની છૂટ પહેલા કે પછી ... 

શું છે કે આવું થતું હોય છે અકલે કૌ છું ... 

અકલે મારે મન આઘાત જેવુ કાય નૈ ... 

https://www.facebook.com/katira.paresh/posts/824274097682293

અક્કલ વગરનું સાવ બુધ્ધિનું બારદાન ઇ મૌજી ને આ મૌજી ... 
   

શું થાય ... છેલ્લે તો બીક લાગે...! 

અકલે પછી હાસવુંય પડે ...!
Manage
નિર્દોષ ગુનેગાર added 2 new photos.
ક, તિરાનો કાળો કકળાટ ...
ક,તિરા હવે સુય બોલશે સૌને એવો ફફડાટ ...
ઉપર લખ્યું એ વાક્યને મારો ભ્રમ સમજવો...! 
હવે મારે ઝખ્ખ મરાઈને લેવું પડશે એકાદ પ્રાઈવેટ છતરું ...
અર્થાત મનોરંજન આપનાર સેટેલાઈટ કનેક્શન, પૈસા ખર્ચીને ...
આખરે પાડા ના વાંકે પખાલીને ડામ ! ખમવો જ રહ્યો ...!
હવે કોઈ એવિ ફિલોસોફી ના ઠોકશો કે....,
"ભાઈ તારે ના જોવું હોય તો તું આંખ બંધ કર !"
અમારા મનોરંજનની પત્તર ફાડમાં !
ભૈ હું આમેય બૌ નથ જોતો ટી.વી....
તો પણ, હું મજબૂર છું ...!
કદાચ તમે પણ ...
તો, અગર એક જૂટ થઈ મુઠ્ઠી વાળીએ તો મુક્કો થાય...
અને એ મુક્કો જેના પર ઉગામીએ એનો ભુક્કો થાય ...
પછી સારા સારા જુકી જાય " એવો મને ભ્રમ છે ! "
જોકે હું જાણું જ છું કે લોકો નાહક એવા ભ્રમમાં જીવે છે કે ....
અહી લવારી કરવાથી દુનિયા સુધરી જશે !
એવા વેમમાં હુયે હતો કે,,,,,
અહીથી કાન ફાડી નાખે એવો બકવાસ કરીશ તો ,
લોકોની આંખ ફાટી જશે ..!
અર્થાત અંધાને આંખો આવશે...
આમ તો જોકે,
હું એવા ભ્રમમાથી...
પોણા ભાગનો તો કેદુનો બહાર આઈ ગ્યો છું ..!
આમ તો હું ક્યારેય લાઈક કમેંટ ની ભીખ પણ નથી માગતો ...
હુ હરપલ હરઘડી મારામાં જ મસ્ત રહું છું !
પણ આ બાબતે થોડીક ઠગારી આશા હતી !
એ ઠગારી જ નીવડી !
નૈ તો માત્ર આંધળી લાઈક કે વેવલી કમેંટ નહીં ...!
બલ્કે નક્કર ચર્ચાની ઈચ્છા માત્ર હતી..!
મારામાં થોડીક અમથી અક્કલ આવી ત્યારથી ...
હું મારુ મનોરંજન ખુદ ખોળી લઉં છું...
મને આ દુનિયા ભરપૂર મનોરંજન આપે છે !
( જે ક્યારેક ક્યારેક હું સુત સમેત પાછું આલુ છું )
પણ મારામાં રહી ગયેલા આ "પા" ભાગના ભ્રમણા ,
મને ભ્રમિત કર્યો ...
અને, આ ગાંડપણ કર્યું, નર્યું...!
મે જ્યારે કહ્યું કે મફત મનોરંજન મળી શકે છે..!
ત્યારે...
"કેબલ કટ" એવિ "કટ" પણ મારેલી...
પણ કોઈએ સવાલ સુધ્ધાં ના પૂછ્યો કે,
ના તો કહ્યુ કે, ભૈ એ કેવી રીતે.? એ તો કહો...!
નૈ તો અત્યારે કહ્યું એજ ત્યારે કહેત ....
" પણ પૈસાદાર લોકો આવા ગરીબ સવાલો થોડી ના પૂછે ! "
પૂછે તો ક્યાક પોતે ગરીબડામાં ખપી જશે તો !
એ બીકે કોઈએ કૈ પૂછ્યું નૈ !
અકલે પછી બાકી બચેલો "પા" ભાગનો મારો ભ્રમ પણ,
ભાગ્યો ...ભૂમ્મ !
મને એમ થયું કે, હું લોકોને કૌ કે,
ભાઈ મનોરંજન મફત મળી શકે છે !
જો થોડી ધીરજ ધરી, માત્ર થોડોજ સમય,
સૌ મનોરંજન મુક્ત થઈ જાવ !
અર્થાત થોડા દિવસ ખમી ખાવ અને ટીવી ટોટલી બંધ કરી દ્યો ...
અકલે પછી , સરકાર ઘેર ઘેર પગ પકડતી આવશે,
'ને કહેશે ટીવી ચાલુ કરો માય બાપ !!!
અમે મનોરંજન બિલકુલ ફ્રી કરી નાખ્યું છે !
કારણ કે, આ નેતા લોકો ટીવીના માધ્યમ થકીજ !
ભાષણ ઠોકી ઠોકીને .....
આપણાં મગજની ચટણી કરી કરીને ચૂંટણી જીતતા હોય છે !
અને મોટી મોટી કંપનીઓ ખોટી ખોટી જાહેરાત થકી.....
આપણાં ઘરની ઘોર ખોદતાં હોય છે !
મોટી મોટી સાચી ખોટી જાહેરાત દ્વારા.....
બાળકોને નાના નાના રમકડાનું પ્રલોભન આપી આપી ને.....
સસ્તી પ્રોડક્ટ મોંઘા ભાવે વેચી કરોડો કમાય છે !
આ બધી કંપનીઑ અને નાટકિયા નેતાઓના પગ તળેથી.........
જમીન સરકી જાય......
જો એકાદ મહિનો આપણે સૌ સમજી વિચારીને ....
ટીવીને તિલાંજલિ આપીએ ... અર્થાત "કેબલ કટ"
500 રૂપરડીના સેટપ બોક્ષ ના,
1500 થી 1700 રૂપિયા...? ઉઘાડી લૂંટ ...
એ પછી પેકેજ મુજબ ચાર્જ ! એથીય નાગી લૂંટ ...!
આપણે સૌ એ લોકો માટે પ્યોર હાફૂસ કેરી જેવા છઇએ ...
એ લોકો આપણાં ગોટલા છોતરાં નીકળી ન જાય,
ત્યાં સુધી........
મજેથી આપણને સૌને ચૂસયા જ કરે છે ..!
જ્યાં સુધી આપણાંમાં રસ ઉમેરાતો રહેશે ત્યાં સુધી !
અર્થાત આપણે પૈસા ખર્ચીને રસ લેતા રહેશું ત્યાં સુધી ....
એ લોકો રસ ચૂસ્યા કરશે ...!
જરા મોબાઇલના શરૂઆતના કોલ દર યાદ કરશો તો,
ખ્યાલ આવશે ....
એવું તો અઢળક છે !
ફરીવાર કૌ છું.!
કોઈ એવિ ફિલોસોફી ના ઠોકશો કે....
"ભાઈ તારે ના જોવું હોય તો તું આંખ બંધ કર !"
અમારા મનોરંજનની પત્તર ફાડમાં !
કેમકે હું આમેય બૌ નથ જોતો ...
હું મજબૂર છું ...કદાચ તમે પણ ...
ક, તિરાનો કાળો કકળાટ ...
બ્લાસ્ટ :- આ ધડાકો ઓછો પડ્યો ...!
કે હજુ બ્લાસ્ટ ની રાહ જોઈ બેઠા છો ...!
ચાલો રમો ....
સૌ સૌને ઘેર જાવ ! ટીવી તમારી રાહ જુવે છે ....
ભારે રહુળ્યા હોં બાકી, ટીવીના ગુલામો .....
મારા ઘરમાય છે..!
કીધા ભેળા હાલતા થઈ ગ્યાં લે પણ ! 
ઊભા ર્યો ઊભા ર્યો હરખ પદુડાઉ કીધા ભેરા હાલ્યા ક્યાં ...
જતાં પહેલા ....
કાન બંધ કરી ને ભાઈબંધ નો,
અસસ્લ બ્લાસ્ટ હાંભાળતા જાવ...
બિલકુલ મફત છે...!
કદાચ આંખ ખૂલી પણ જાય ...
એવોય મારા એકલાનો જ ભરમ છે ..!
ભાઈબંધે કહ્યું હતું કે ....
બ્લાસ્ટ :- 1
"અજ્ઞાની" હું ક્યાં કૌ છું કે કોઈજ ના સ્વાર્થ હોવો જોઇયે..!
હાંપણ ! સ્વાર્થમાં પણ કોઈક છુપો પરમાર્થ હોવો જોઇયે... !
"અજ્ઞાની"
અને એણે એવું પણ સ્પષ્ટ અને ચોખ્ખું ને ચટ કહ્યું હતું કે...
બ્લાસ્ટ :- 2
"અજ્ઞાની" કોઈ પણ જાતના સ્વાર્થ વગરનું જીવન,
શ્ક્યજ નથી..!
માણસ જ્યારે કઈ આપે છે ત્યારે તેની ભીતર કઈક ને કઈક
પામવાનો છુપો સ્વાર્થ છુપાયોજ હોય છે ...!
એ સ્વાર્થ બૂરો પણ હોય શકે છે !
ભલો પણ હોય શકે છે ..!
"અજ્ઞાની"
આટલું બોલી તે દિવસે રાત્રે "અજ્ઞાની" અંતર ધ્યાન થઈ ગયેલો...

ReplyRemove Preview25m
નિર્દોષ ગુનેગાર આ બધુય પછે કે પેલાઅકલે કે વાંચ્યા પછી કે પેલા ગમે ત્યારે એમ રીમુવ કરી નાખજો નૈ તો,,,,:)
https://www.facebook.com/photo.php?fbid=783298115113225&set=a.119481608161549.20378.100002991311961&type=3
Manage
નિર્દોષ ગુનેગાર
'ક,તિરા' નું કારેલું..........
ચૂપ ચાપ પ્રજાના કામ કરવા લાગો....
સાયકલમાં લોકો વચ્ચે ફરવા લાગો....
...See More

ReplyRemove Preview10m
નિર્દોષ ગુનેગાર બસ આટલું તો કાફી છે ..! 
શું કરવાનું વધુ બાફી ને ..!

આ ઉકાળો અકલે કે ઉકળાટ અકલે કે કકળાટ 

કાઇ તમારા ધ્યાનબાર તો નથી જ જાણું છું ... 

છતાં ધ્યાનમાં કેમ નથી એ પણ જાણું જ છું ... 

બસ જણાવતો નથી ... કેમેકે ભાઈબંધોએ ના પાડી છે ...  
https://www.facebook.com/photo.php?fbid=694166364026401&set=a.119481608161549.20378.100002991311961&type=3
Manage
નિર્દોષ ગુનેગાર
(3)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......
અન્યાય સામે અસંખ્ય વાર ક્રાંતિ થઈ....
કઈક ક્રાંતિ વીરો પેદા થયા. અને સૌ પોત પોતાના હિસ્સાનું અન્યાય સામે લડી લડીને શહિદ થઈ ગયા ....
ને આપણને આઝાદી દઈ ગયા ...
પણ હવે કદાચ ક્યારેય ક્રાંતિ નહીં થાય....
કે ના તો ક્રાંતિ વીરો પેદા થશે....
કારણ કે...
અન્યાય સામે જંગ લડવાનું જનૂન....
એનામાં જ પેદા થાય છે ...
જે પ્રજા....
લાંબો સમય સુધી ચૂપ ચાપ સહન કરે છે...
અને મનોમન રિબાય છે ...
આવા રિબાતા અસંખ્ય લોકોનું મન...
સતત અન્યાય કરનાર સામે ....
જંગ છોડવાનું બદલો લેવાનું અને
પાપીઓની શાન કેમ ઠેકાણે લાવવી...
એ વિચારતું રહે છે....!
એ વિચારો ધીરે ઘીરે ચિનગારી બને છે....
અને પછી, આખરે એક દિવસ...
એના મનમાં સતત ચાલતા વિચારો જ !
એના મનની દશા બદલે છે અને એજ દશા દીશા બદલે છે..!
જેમ જેમ અન્યાય સામે જંગ છેડવાના વિચારો પ્રબળ થાય છે,
તેમ તેમ કૈક નવુજ બળ એને બદલો કેમ લેવો જંગ કેમ કરવી,
અન્યાય સામે કેમ લડવું .....
એના માટેની નીત નવી દિશા બતાવે છે !
અને એક દિવસ એ લોકોના.....
ક્રાંતિકારી વિચારો....
વિશ્ફોટક રૂપ ધારણ કરી યા હોમ કરી....
એ અન્યાય કરનાર....
જે પણ હોય તેની સામે કૂદી પડે છે ...!
એ લોકો દેખીતી રીતે ખૂબ નાના હોય છે!
પણ વિરાટ થવા સક્ષમ હોય છે !
એ ગરીબ હોય છે, લાચાર હોય છે,
મજદૂર કે મજબૂર હોય છે...
એ ઉપર મુજબ બધુ જ હોય છે ...
પણ એમાથી કોઈ પણ !
હિન્દુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ,કે,
પારસી નથી હોતા...
એ લોકો માત્ર ને માત્ર ગરીબ હોય છે,
પીડિત હોય છે ...
જે એક હદ સુધી....
ચૂપ ચાપ અન્યાય સહન કરે છે....
આપણી માફક એ ગરીબો....
ફાલતુની બકવાસ નથી કરતાં....
હવેની વાત જુદી છે !
બલ્કે જ્યારે અન્યાય સહન કરી કરીને એ લોકો થાકે છે,
ત્યારે....
એક ઘા 'ને અનેકના કટકા કરે છે..!
એક હદ પછી ....
સતત અન્યાય સહન કરતું ,
એનું મન મક્કમતા થી વિચારે છે કે...
રોજ તીલ તીલ મરવા કરતાં કે,
બાયલાની મૌત મરવા કરતાં....
એક વાર મર્દ ની મૌત મરી ફીટવું બહેતર છે...
જો બસો પાંચસો ના અન્યાય સામે...
લડીને મરી ફિટવાથી ....
બાકીના હજારો લોકોનું કલ્યાણ થતું હોય....
તો મર્દ ની મૌત મરવું બહેતર છે...
પણ ! હવે , ક્યારેય એ ક્રાંતિ નહીં આવે ...
કારણ કે હવે અન્યાય કે ભ્રસ્ટાચારી
સતાધિસોની ....
નકટાઈ , નફટાઈ બેવકૂફી , નાગડદાઈ , હલકાઇ
લુચ્ચાઈ જોઈ જોઈને સહન કરી કરીને....
ભીતર લાગતી આગ કે ,
મનમાં આવતો ગુસ્સો ...
વિકરાળ થાય એ પહેલા,
અહી વરાળ થઈને ઊડી જાય છે...
અહી બળતરા ઠાલવી સૌ કોઈ ....
હળવા ફૂલ થઈ જાય છે ...
ને પછી સૌ પોત પોતાનમાં...
મશગુલ થઈ જાય છે....
મોટી મોટી વાતો કરીને અહી સૌ કોઈ....
મનોમન મહાન થઈ જાય છે,...
ખૂબ શરમિંદગી સાથે કહું છું કે ...
કદાચ મે પણ અત્યારે એજ કર્યું છે....  
હું જાણું છું કે માત્ર એક આંગળી....
કોઈ પણ વ્યક્તિ તરફ કરતાં....
હજારો આંગળી સાથે....
મારી ખુદની પણ ચાર આંગળી...
મારી સામે ઉઠશે...
બની શકે કદાચ થોડી જ ક્ષણો બાદ ....
આ કહેવા બદલ હું વધુ શરમ અનુભવું ...
કેમકે હું જાણું છું આ નક્કર પ્રવૃતિ નથી ....
આમ અહી બકવાસ કર્યે કશું ઉકળવાનું કે,
હાંસિલ થવાનું નથી જ ...
અહી આભાસી દુનિયામાં.....
આવી તેવી વેવલી ગાલાવેલી કે પછી-
અન્યાય સામે અવાજ ઉઠાવતી......
કોઈ પણ વાત પર જમા થઈ જતી ભીડ...
જો બહાર એકઠી થઈ ના શકતી હોય તો ...
તો મહેરબાની કરી માત્ર !
સૌ સૌનું મનોરંજન કરો...
હું ભીડ નથી ઈચ્છતો....
( કાલ ઊઠીને કદાચ હું પણ ફરી એજ કરીશ. )
આ બધુ બૌ અઘરું છે !
એકલાનું આમાં કામ નથી...!
એકલા એકલા અન્યાસ સામે લડવા જતાં
કૈ કેટલાય ઊકલી ગ્યાં ...
મુજકો રખે રામ મુજકો અલ્લાહ રખ્ખે ....
એક દિ' હું પણ !
આમ ને 'આમ' ઊકલી જવાનો ....
*બ્લાસ્ટ*
મે કિસીકા ભી કઠ પૂતલા નહીં...!
ભક્ત મે ભી હું લેકિન, અંધા નહીં..!
મુજે વો ભી દિખતા હૈ જો દિખતા નહીં..!
જે દેશમાં અન્યાય સામે ઉઠતાં અવાજને,
યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતો હોય..
જે દેશમાં જાગતા નાગરિકને .....
ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવતા હોય...
જે દેશમાં સરહદ પરથી નિવૃત થઈ આવેલા...
સૈનિકને હોસ્પિટલના -
પટાંગણમાં સારવાર લેવી પડતી હોય...
જે દેશના નેતાઓ સત્ય સાંભળવાને બદલે...
સાચ સામે આંખ આડા કાન કરતાં હોય...
જે દેશમાં માત્ર ભાષણ સમયે પૈસા આપીને...
ટોળાં એકઠા કરવા પડતાં હોય...
જે દેશમાં માત્ર વડાપ્રધાન પસાર થવાના હોય
એજ રસ્તા, હા, માત્ર એજ તૂટેલા રસ્તા....
રાતો રાત રીપેર થતાં હોય...
જે દેશના નેતામાં પગાર ચૂકવતા હોવા છતાં !
કામ ન કરતાં નીચલા અધિકારીઓને ...
આદેશ આપવાની
આવડત કે તાકાત ના હોય...
જે દેશના નેતા....
ચંદ કરોડ પતિઓના પૈસે ચૂંટણી લડતા હોય ...
ને જીતી ગયા પછી માત્ર એ લોકોનાજ
ફાયદા નુકસાન નો જ વિચાર કરતાં હોય...
જે દેશના નેતાને ભ્રસ્ટાચાર સામે કાર્યવાહી
કરવામાં સંબંધો આડા આવતા હોય...
જે દેશના નેતા મોટા ભાગનો સમય...
પોતાના જ પ્રચારમાં વેડફતા હોય...
જે દેશમાં હોનહાર ઈમાનદાર અફસરને
બિરદાવવાને બદલે ....
શહિદ કરી નાખવામાં આવતા હોય....
જે દેશમાં એકતાની માત્ર વાતો ....
અને અંદર ખાને અનેકતા પ્રવર્તતી હોય...
જે દેશના નેતા પ્રજાને રેડિયો,મીડિયા કે,,,
સોશિયલ મીડિયામાં સૂચન કરવાનું આહ્વાવાન
આપી, ને પછી જો !
એના રિપોર્ટ પેજ પર એની વાહ વાહી જેવી
વાહિયાત પોસ્ટ ને બદલે ....
કોઈ ઠોસ સૂચન મૂકવામાં આવે તો ,
ડિલીટ મારી દેતા હોય...
( જે નેતા તેના રિપોર્ટ પેજ પર ,
સૂચન આપનારની પોસ્ટ ડિલીટ કરી શકે !
એ કોઈ સમયે એ પોસ્ટ કર્તાને પણ આ
દુનિયામાં થી ડિલીટ કરી શકે છે ... )
જે નેતા પોતાની ઇજ્જ્ત....
સાચવી ના સકતા હોય...
જે દેશના નેતાની ગમે તે
આલિયા માલિયા મશ્કરી કરી જતાં હોય....
તે દેશ પર કોઈ પણ આલિયો માલિયો...
ગમે ત્યારે આક્રમણ કરી શકે છે... !!!
જરૂરી છે હવે નેતા ખુદ ,
સતાના મદ અને નિંદ્રા માંથી જાગે ....
પ્રકૃતિનો નિયમ છે.
સારી ચીજ જો સમય સર ખાય ને
પચાવવામાં ના આવે તો....
ધીરે ધીરે સડે છે !
અને સડેલી ચીજનો ધીરે ધીરે ....
ખુદ પ્રકૃતિ નાશ કરે છે...
જો કે પછી તો એ વિનાશજ કરે છે...
હવે કદાચ પ્રલય એજ આખરી વિકલ્પ....
કભી કભી હી સહી,
લેકિન...
કતિરા.. જો દિખતા હૈ વો લીખતા હૈ...
कोईये खाली खोटी वाह वाह करी
मारामा हवा भरवानो प्रयास ना करवो !
आ वराल पण आपो आप हवामा वीलीन
थ्ई जशे ....
હું બંધ નથી ખુલ્લો છુ....!
ભૈ હુ કૈ ફુગ્ગો નથી કે મારામાં હવા ભરાય....
હુ તો ખુલ્લો છુ, હવા ખુલ્લામાં ભરાય......?
અકલે કૌ છુ બીજુ કૈ નૈ
શુ લેવા ખોટી મહેનત કરાવવી જાણી જોઈએ દોસદારો ને.. 😉
मात्र मारामा हवा भराय....
एवी वाह वाह मने लगीरे पसंद नथी ...!

ReplyRemove Preview1m

https://www.facebook.com/gora.trivedi/posts/10214631431236100

બ્લાસ્ટ :- ક,તિરા ... 


"માત્ર ને માત્ર વખાણ ... વાહ ,નાઇસ, સુંદર, વગેરે વગેરે સાંભળવા ટેવાયેલ..

વાસ્તવિક વાતો સ્વીકારી નથી શકતા "

No comments:

Post a Comment