Sunday, 25 March 2018

તે દિ ભૂલ ભૂલમાં મારાથી લખાય ગયેલું ...

તેદિ ભૂલ ભૂલમાં મારાથી લખાઈ ગયેલું ...
આ વિશ્વ મજાનું છે..
**********************
મજા છે હર વાતમાં બસ,બધુ મજાનું છે.
હજુ તો મારે કઈ કેટલુય સમજવાનું છે.
બસ આટલીજ સમજ વિકસી છે જીવન-
શાળામાં.કે, મારે હજુ ઘણું શીખવાનું છે.
હું કાયમ ચેલો ને બધાજ મારા ગુરુજી.
આ પરમ સત્ય પ્રેમથી શ્વિકારવાનું છે.
છે એક વિશ્વ બહાર, બીજું વિશ્વ ભીતર.
અને ત્રીજું વિશ્વ આ નેટ પણ મજાનું છે.
એક સાદ પાડો ને સાંભળે આખી દુનિયા
“કતિરા" આ વિશ્વ મોટું એટલુજ નાનું છે.
આ વિશ્વ કેટલું નાનું છે.!
&&&&&&&&&&&&&&&&&&&&&&&
"કતિરા"

LikeShow more reactions
Comment
10 Comments
Comments
Ajay Mahendra એક વિશ્વ બહાર બીજું વિશ્વ ભીતર.
ત્રીજું વિશ્વ અહિયાં પણ મજાનું છે. 


એક વિશ્વ બહાર બીજું વિશ્વ ભીતર.
ત્રીજું વિશ્વ અહિયાં પણ મજાનું છે.

Manage

6y
LikeShow more reactions
Arvind Trivedi એક સાદ પાડો ને સાંભળે બધાય.
“અજ્ઞાની”આ વિશ્વ એટલુ નાનું છે. -- સાચે જ ભાઈ

Manage

6y
LikeShow more reactions
Ajay Mahendra એક વિશ્વ બહાર બીજું વિશ્વ ભીતર.
ત્રીજું વિશ્વ અહિયાં પણ મજાનું છે. 
Abhaar bhai treeja vishva maate............

Manage

6y
LikeShow more reactions
Chirag Ruparel Nice....... 
Manage

6y
LikeShow more reactions
Suman Joshi so sweat pic i like very much
Manage

5y
LikeShow more reactions
Shri Kkparmar બહુજ સરસ રચના છે !! વહાલા ને વંદન !!
Manage

2y
LikeShow more reactions

No comments:

Post a Comment