Sunday, 25 March 2018

અનંત તું કુછ ભી કર મગર...

वो भी क्या दीन थे..
!
!
!

यै भी क्या दीन हे..!?
ऐक दीन अपनी कीसी चहीती से अनंत ने ऐसा,
कहते हवे कहा था।।।
अब हम चले तो कैसे चले,!?
रात और दीन दीया जले...
आ बंने गीत वो खूब गाता सुनता था बर्षो पहेले...
July 3, 2012
વર્ષો પહેલા ...
અનંત ને પ્રેમમાં પાડી પછાડીને ચાલી ગયેલી એની ચહિતીએ ...
જ્યારે આંટો દેવા આવી ત્યારે ...
એકલા પડી ગયેલા અનંતને
એજ ખૂણામાં જ્યાં કદિ એ બંને મળતા ...
ત્યાજ એકાંતમાં બોલાવ્યો ...
ઈચ્છા ના હોવા છતાં અનંત ખબર નૈ કેમ ત્યાં ગયો ...
ત્યારે પેલીએ અનંતને પૂછ્યું ...
હે અનંત
શું હજુય તને યાદ આવું છું હું ?
જવાબમાં ...
તગતગતી આંખો અનંત મૌન...
અને ફરી પેલી પૂછે છે ...
બોલને અનંત તને થયું છે શું ?
કઈ નૈ એમ કૈ,
ચૂપ ચાપ એક ઊંડો ઘાવ લઈને અનંત ....
એકાંતમાં ચાલ્યો જાય છે ...
અને બસ એજ ફાટેલ તૂટેલ કાગળિયાની હોડીમાં બેસી ...
કલમના હલેસે ખુદને તારવા ઉગારવાનો પ્રયાસ કરે છે ...
હાં કાગળની હોડીને કલમ ના હલેસે હંકારવાનો પ્રયાસ કરે છે ...
પણ કાગળની હોડી ક્યાં સુધી તરે ...
આખરે ડૂબી જાય છે ...!
અનંત.....
યાદોમાં ...

મને કશું જ યાદ નથી. હું બધુજ ભૂલી ચૂક્યો છું.
**********************************************
ઝખ્મો જૂના જૂના રહી રહીને દુજે છે.
લાખ કોશિશ કરી તોય ક્યાં એ રૂઝે છે.
દિલાસાઓ આપે છે અહી બધા મને.
ભીની આંખો મારી ક્યાં કોઈ લૂછે છે.
જાણું છું. એ નહીં આવે કદી.તો પણ,
પાગલ આંખો સપના એનાજ જુવે છે.
ફરી પાછી એજ ઘટના યાદ આવે છે.
ત્યારે ભીતર કઈ કાંટા જેવુ ખૂંચે છે.
બીજ વાવી ગઇ ’તી એ કદી પ્રેમનું.
આંખો વરસતા કૂંપણ એમાં ફૂટે છે.
બંજર આ હ્રદયમાં ફૂલ નથી ખિલતા.
પણ હવે દર્દ ભરી એક કવિતા ઊગે છે.
‘ને એક’દિ અચાનક એ આવીને મને પૂછે છે.
"અનંત"
શું હજુય તને યાદ આવું છું હું ?
બોલને અનંત તને થયું છે શું ?
ઝખ્મ દેનાર જ મને ઝખ્મ વિષે પૂછે છે.
ત્યારે ઉદાસ નજરે જવાબ આપે છે.
બાકી શું રહ્યું ? કે હજુ શું તું ઈચ્છે છે ?
લૂટવા સમું તુંજ લૂંટી ગઈ કેમ ભૂલે છે.
“અનંત”તૂટી ચૂકેલા ખંડરમાં હવે તારી,
યાદો ચામાં ચિડિયાની માફક ઊડે છે.
************************************
"અનંત"
*બ્લાસ્ટ*
એક દિ' કાગળ ફરિયાદ કરે છે ....
અનંત મારી છાતીમાં ચીરા પડે છે ...
જ્યારે જ્યારે તું મારી છાતી પર લખે છે ...
અને ઉપરથી તારા ખારા ખારા આસું ...
મને ઊંડે ઊંડે ખૂબ બળતરા ઉપડે છે
બસ કર અનંત બસ કર ...
મુજપે એસા સિતમ મત કર...
અનંત તું કુછ ભી કર મગર...
મેરી છાતી પે લીખના બંધ કર ...
"અનંત" તું લીખના બંધ કર....
LikeShow more reactions
Comment
18 Comments
Comments
Shailesh Chaudhary બાપ્પો મારો ! ખરા ગુરુ ! શું કહીં દીધી....

ઝખમ દેનાર જ ઝખમ વિશે પૂછે છે!


વંદન છે બાપુ તમને ! મોજ કરાવી દીધી!હ્યદય નિચોવી કરેલું નિરુપણ !
Manage
5y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેગાર જી'' Shailesh Chaudhary..... અરે વ્હાલા આ મોજ તો એણે વર્ષો પહેલા કરેલી .... હુતો એનો સેવક. કહો કે ચેલો બસ એજ હું. એના નામે ચરી ખાઉ છું . બાકી કશું જ નહીં
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' Kunjal Pradip Chhaya ગુરુ....... ?
Manage
5y
LikeShow more reactions
Shailesh Chaudhary ઊછેર્યો'તો બાગ એની કાજ જતન કરી,
શમણુ બનીને એ ફૂલ ત્યાં હજી ઝૂલે છે!


અગમ
Manage
5y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેગાર જી'' Shailesh Chaudhary મસ્ત મસ્ત મસ્ત......... અગમ
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' અલ્યા રફીક શું વાત છે યાર ... 

તું તો છુપો રૂસ્તમ નીકળ્યો ... 


એકદમ હ્રદય ને સ્પર્સી ગયો યાર આ શેર તારો .... 

હશે અંગાર જેવી ચીજ આ જગમાં કઈ બીજી ?
મને જો એ "રફીક " કોઈ પૂછે તો કહી નાખું કે ઉલ્ફત છે .
Manage
5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર :)જી. 

Maitray Antani .. not ? vot ?
Manage
5y
LikeShow more reactions
Kaushik Savariya speechless ..............
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર શું કહ્યું kaushik ભાઈ તમે...? 

યાર ગુજરાતી હોત તો.. ના પૂછતે પણ................ 
Manage
2y
LikeShow more reactions
Kaushik Savariya sabdrahit................
Manage
2y
LikeShow more reactions
Kaushik Savariya hahahaha pan aa sabdrahit sabd pan nathi samjato mane etle english ma lakhyu .....................gujarati bhasa bav samruddh 6 ...etle samanya sabdo pan samajva ma taklif pade 6 .jara tame samjavo ne ..............
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હાં પણ હવે મને લાગે છે કે હું ગુજરાતી પણ ભૂલી જઈશ ... 
Manage
2y
LikeShow more reactions

No comments:

Post a Comment