Sunday, 15 July 2018

જાસૂસ



Rahi Soni  જાસૂસ ખુદ શંકા ના દાયરામાં 

LikeShow more reactions
Comment
Comments
Rupesh Kundlia Superb ji 
🙏🙏🙏
Manage


LikeShow more reactions
Reply4d
Nishar Kureshi V ere naes and beuytiful
Manage


LikeShow more reactions
Reply4d

LikeShow more reactions
Reply4d
Rahi Soni Nirdoshji, ahi darek potpotani manyta mujab Sacha ane khota hoi shake chhe.... aapni manyta nu sachu jaNavva vinanti. ....
Manage


LikeShow more reactions
Reply4d
Rahi Soni Bevajah koi ne saja nathi maLti. .... tya to ek nahi pan be vajah hashe to j saja maLi hoy....
Manage


LikeShow more reactions
Reply4d
નિર્દોષ ગુનેહગાર મેં એજ કર્યું છે એજ કહ્યું છે !

ખોટ્ટું અકલે ખોટ્ટું 


અડધી સવારે 

ખોટી ભેજા મારી ના કરો.. 

ચૂપચાપ્પ સમજાય તો સમજો !
Manage


LikeShow more reactions
Reply2d
Rahi Soni Mari khoti bheja mari ane tamaari saachi bheja maari.... khush thaav. .... 

Naa samjaatu hoy to puchhva ma ame nanam nathi samjta. ... paN kadach tame anant agyani nI samjaN thi samjo chho etle samjaavi shakta nahi ho... 

Bahu taklif javu lagatu hoy to post ane post ni comments ne ignore kari levi.....
Manage


LikeShow more reactions
Reply2d
Raju Raju Super
શેરડી ત્યાં સુધી જ કામની જ્યાં સુધી એમાં રસ હોય, એમાં કસ હોય... સાવ ચુસાઈ ગયેલી, કસ વગરની, રસ વગરની શેરડીને કોણ પૂછે?
હે ગોવિંદ!
તું મને આ સાવ કસ રસ વગરની ચુસાઇ ગયેલ શેરડી સમી કરી દે.... કોઇ પૂછે નહી, એક તારામય મારુ આ_જીવન રહે.... !
એક તારા સીવાય કોઇ મને પૂછે નહી....!
હવે, એમ નહી કે'તો કે, એ બધા મારા જ સ્વરૂપ હતા..... કારણ ..... બહુ નહીં પણ તારી કૃપાથી એટલું તો જાણું છું કે, સૌ જરૂરીયાતને લીધે પૂછતાં હતા..... ! સ્વાર્થથી આવતા હતા.... અને એ ય જાણું છું કે તું સમર્થ છુ, સક્ષમ છું, તને મારા જેવા મગતરાની કેટલી જરૂર પડે??? એટલે તું મને અમથે અમથો કઇ કામ હોય તોય પૂછે એમ નથી....! છતાં તું મારુ પ્રતિ પળ ધ્યાન રાખું છું.. મારી પ્રત્યેક વેદ_ના ના સીસકારા ની તને ખબર છે...
25/12/2017

***********************************

વર્ષો પહેલા ભાઈબંધ અનંત અને અજ્ઞાની એ કહ્યું હતું કે, 

"જેવી ઈચ્છા કરો તેવું પામો "

"અનંત" પ્રકૃતિ પણ મુરજાયેલા ફૂલોને વૃક્ષ પરથી ખંખેરી નાખે છે 
તો માણસ એવું કરે એમાં શી નવાઈ એ પણ પ્રકૃતિનો એક અંશ છે !

અગર ચાહત કાયમ જોઈતી હોય તો ફૂલને સત્તત  મહેકતું  રહેવું પડે !
પ્રકૃતિ ને પણ સુંદરતા ગમે છે તેથીજ તો આઠ મહિના સુધી ઝાડ પાન 
પર બાઝેલી ધૂળો 
નદીમાં ફેલાયેલી બદી ચારેકોર વેરાયેલી ગંદકીને દૂર કરવા 
સતત ચાર મહીના ધોયા કરે છે આકાશી નીરથી 
જો આટલો સહજ સરળ પ્રકૃતિ સ્વભાવ પણ ના સમજાય 
અને એની સામે પણ વિરોધ કે દલીલો જ કરતા રહેશો તો
પામવા કરતા વધુ ગુમાવશો 
"અજ્ઞાની" 

*********************************************************

ઈશ્વર પણ એવોજ છે જેવો તમે માણસને ધારો છો !

એ કોઈ અલગ નથી એ ખુદ પ્રકૃતિને આધીન છે ! 

જરૂરિયાત ને લઈને કોઈ પૂછે અને સ્વાર્થ લઈને આવે 

એ તો સહજ પ્રક્રિયા થઇ એમાં શું આકલી પીડા 

આપણે એવું જીવો ને કે કોઈદિ ' જરૂરિયાત પૂરીજ ના થાય !
જરૂરિયાત પુરી ના થાય એવું જીવો તો કોઈ દુરજ ના જાય !

અને પ્રાણી માત્રને સૌથી વધુ જરૂરિયાત પ્રેમ હોય છે !

બાકી બધું પછીની વાત છે !

તો ,પહેલા પણ પ્રેમ આપો અને પછી પણ આપતાજ રહો તો ,

કોઈ દૂર ના જાય અને પછી પણ જાય !

જાય તો સમજવું કે , અસંતોષ થયો છે પ્રેમમાં 
પ્રેમ ઓછો પડ્યો છે !

અને પ્રેમ એતો કાયમ ઓછો પડવોજ જોઈએ !

અમસ્તુજ ભાઈબંધે વર્ષો પહેલા નહિ કહ્યું/લખ્યું હોય કે, 

"અનંત"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
અને ,

ઉમ્રભર નહીં મિટતી "અનંત" યે દો ભૂખ !
ઈક પ્રેમી કી ઈચ્છા ઔર દુજી પ્રેમીસે હૂંફ !

"અનંત"

એકલે એ ઘટે તોજ મન સમેત માનવ ભટકે !

ચુસાયેલી શેરડી પણ જાનવરોના ઘાસચારામાં કામ આવતી હોય છે !

તમે ઈશ્વર પાસે સાવ કરતા સાવ બાલિસ ઈચ્છા કરી રહ્યા છો ! 

અનંત ઈશ્વર ખુદ સુકાયેલું કે મુર્જાયેલુ કશુંજ પસંદ નથી કરતો 
પછી તે ફૂલ હોય કે વ્યક્તિ !

છોડ પર સવારે ખીલેલા ફૂલ સાંજે જ્યારે મુરજાઈ જાય છે  !
ત્યારે છોડ એને અમસ્તા તો ખેરવી નહીં નાખતા હોય ને !

ઈશ્વરે મસ્ત મંદીર જેવું સુંદર શરીર આપ્યું છે તો સાચવોને ભૈ 

તમે તમારું ધારી લીધું છે માટે આવી બાલીશ વાતો કરો છો !

બાકી આ શરીર પણ આત્માની માફક ઈશ્વરની અમાનત છે !










Like
Comment
Comments

No comments:

Post a Comment