Tuesday, 10 July 2018

મારે ભીખ ભૂખ જેવું કાયજ નૈ


નિર્દોષ ગુનેહગાર

વર્ષો પહેલા ભાઈબંધ કહેતો કે,

"અજ્ઞાની" આ સિદ્ધિ શું ઓછી કહેવાય કે,
જીવને કોઈ પ્રસિદ્ધિની ઝન્ખના જ ના રહે.  
July 8, 2014
ભાઈ બરફ સાથે રાખવો, શક્ય હોય તો માથે રાખવો... 
આ મસ્ત ગુજરાતી ગીત કેવુ ...?
આવો તોય સારું ના આવો તોય સારું ....
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું...
પણ અહી જરા જુદું... !
આપો તોયે વાંધો. ના આપો તોયે વાંધો...હવે કરવું શું...?
પહેલાના જમાનામાં બાવાઓ જ્યારે ભીખ માંગવા નીકળતા ત્યારે ભીખ આપો કે ના આપો આવતા જતાં આમ બોલતા ...
"દે ઉસકા ભી ભલા , ના દે ઉસકા ભી..! ભલા..."
અને હવેતો બાવાઓને ભીખ ! આપો તો આશીર્વાદ, ના આપો તો શ્રાપ ..!
ભીખ ના આપો તો જતાં જતાં આમ બોલે ...
" તેરા ધંધા મંદા હો જાય ... મુવે તેરા નખ્ખોદ જાય..."
ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે ..!
સાલું બૌ પરીવર્તન આઈ ગયું છે ભિખારીઓ માં પણ લે... !
આવું જ કઈક અનોખુ મે અહી પણ જોયું બોલો...)
Like & comment આ બન્ને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે..!
હવે ખાટી દ્રાક્ષ વાળી વાત ના કરશો ...!
કેમકે
"માંગેલા કે ઠેકડા મારી મારીને તોડેલા ઝૂમખા કરતાં માગ્યા વગર બેઠે બિઠાએ
જે બેચાર દ્રાક્ષ મળે એ મીઠી મધુર જ હોય છે...!"
તમારે જોઈએ ભીખેલા હજાર જણા ....
મારે પ્રેમથી આવેલા બે ચાર ઘણા ...
કોઈ ગમાડે તે જરૂર ગમે જ પણ પ્રેમથી..!
પરાણે હરગિઝ નહીં જ નહીં....!
જ્યારે કોઈ સામે ચાલી ને માંગે ત્યારે જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે ...!
આ શબ્દો ના ગમવા છતાં બોલવા પડ્યા એ બદલ હુ બૌ શરમ અનુભવું છું ...
પણ કહેવા માટે બોલવું તો પડે જ ને ....
તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ હું નવું સૂત્ર આપું છું ....!
( લાઈક કે કમેંટ માગીને મળે તો ભીખ,ને વગર માંગયે મળે તો દાન સમજવું ... )
મને તો આવા પરાણે થતાં વાઘ્રી વહેવાર બિલકુલ જ પસંદ નથી... !
મારૂ તો ભઈ એવું છે ....!
ગમે તો ગાંગલી ઘાંચણમાં પણ ગમાડી આવું ને કઈક બોલી પણ આવું....!
ના ગમે તો ગમે તેવો ચમરબંધી હોય કાઇજ ના કરું ના ગમાડું ના બોલું ...!
માત્ર વાંચીને મનોમન મનોરંજન કરું ને મોજથી જીવું ... દે દે..દે..દે... દે તાલી ...
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન...
જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....! 3g મને ના પોસાય... 
આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! 
બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
"અજ્ઞાની":- સમજના અંતમાં એટલું સમજાયુ કે, કશુજ સમજવાનું ન હતું...!
ચાલો હવે માણો પ્રેમશંકર ભટ્ટ.જી ની મૂલ્યવાન રચના મફતમાં ...
તું નાનો, હું મોટો - એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો - એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો....
પ્રેમશંકર ભટ્ટ.
Comments
Radhe Govind Good morning...
Manage

4y
LikeShow more reactions
Pravin Miyaatra મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો...... દે દે..દે..દે... દે તાલી ...MARI COMENT NE BHIKH KE DAN SAMJAVA NI KOSHISH KARI CHHE TO KHABARDAR!!!!!!
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra નૈ કૌ બસ...ભીખ પણ નૈ કૌ ને દાન પણ નૈ કૌ ખાલી ભીખુદાન કહીશ.....  ઠીક છે ને... ? 

નૈ ... 


ચાલ તને કદાચ એ પણ નૈ ગમે તો પછી.....!!!! જરા વિચારી લઉં ... 
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
તો... 

મીઠી દ્રાક્ષ વેરાણી મારા ચોકમાં રે લોલ એવું ગાઈ તો ચાલશે ને હે પવલા.... 

Manage

3yEdited
LikeShow more reactions
Pravin Miyaatra મીઠી દ્રાક્ષ વવેરાણી NE HARE BEHI NE KHADHI.....
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rafik Kazi અરે યાર મીઠી દ્રાક્ષ.... તે વાત તો જબર દસ્ત લખી છે 

પણ .... 


પણ મારે જ લેખક નૈ થાવું એનું શું ...! )

Manage

4y
LikeShow more reactions
Pravin Miyaatra "SONIYA GANDHI NE PM NAHOTU BANVU TO ENE MANMOHAN JI NE PM BANAVI DIDHA..AAP NE 'Y :ANANT" CHHE J NE?

Manage

4y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra.. બસ તો પછી ખાધી ને..! મીઠી લાગી ને...! 

પત્યુ... મારે બીજું જોઇયે શું.... 


ભાઈ બંધ કહેતો કે.... 

મીઠાશ આપો તો મીઠાશ મળે.... 
કડવાશ આપો તો કડવાશ મળે... 

બોલો ગમે ! તે સારું યા ખરાબ ... 
"અનંત" એક દિ એનો પડઘો પડે.... 

Manage

4yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra હાસ્તો એતો છે જ ને એક નહીં બબ્બે "અનંત" અને "અજ્ઞાની" પણ હારા બેઉ મરિ ગ્યાં .. 

ને લટકતો ભટકતો રે ગ્યો હું ..શું કહું....

Manage

4yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rafik Kaz પ્યારે.... કદાચ એ શક્ય છે હો....  

ચાલ 2 નંબર 1 પર ગોઠવી દે....
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર rafik प्यारे वहोत खूब तेरे जझबात .!
मेरी भीठी द्राक्ष ... 

Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rafik Kazi.... बहोत ही मीठी प्यारे.... 

तूने बर्षो पहेले चखी थी आज मुझे यादा आया .... 


तो फिर बड़ा मीठा स्वाद आया... 
Manage

2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર पवला तू महेरबानी करीने मने वढतो नै... 

नवरा बेठा कैक नवु करवु हतु पण जुनू सामे आई ग्यु तो एमा मारो शु वांक.... 


हवे एम ना कहेतो के नजर अंदाज पण थै शके.... 

हुय जाणु छु , एवुय करू ज छु, पण आजे मने आवु मन थयु...

दे...दे...दे...दे.... दे ताली.... 
Manage

2yEdited
LikeShow more reactions
Pravin Miyaatra મન થાય એ કરવૂ જ જોઈયે
પરેશ શુ પ઼રભાત

Manage

2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર हां तो बरोबर.... पवला... 
चाल हवे तु सौनी 
सवार... संवार... 😇

Manage

2yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra એલા છુટા છેડા લઈ લીધા કે શું ટેમ્પરરી?

.
Manage

2d
LikeShow more reactions

No comments:

Post a Comment