Sunday, 8 July 2018

ભાઈબંધ સમેત ભાયડાના ભડાકા

2012 - 2015
Atul, Milan and 7 others
ON THIS DAY
3 years ago


નિર્દોષ ગુનેહગાર shared a photo.
July 8, 2015 at 2:29 PM
લે આ જો !
આ જૂનો ને જાણીતો કિસ્સો તો પાછો સામે આયો। .
છેક નીચેથી ઉપર આવીને મારી એકલાનીજ સામે બોલ્લો। .!

અને હવે પાછો ગુજલીસો મણિ બાઓ અને બુધ્ધી શાળીઓ
આ કિસ્સાનેં નજર અંદાજ કરશે...
પાછી સૌને મારા પર દાઝ ચડશે ....
'ને, પછી તો બધા વિખેરાય ગ્યાં બોલો ! મને કાય ખબરેય નૈ...
આ વાતનિય મને છેક આજે ખબર પડી ...
લ્યા મારી એવિ સતેજ યાદદાસ્ત ક્યાં..!
આ તો આવડું આ ફેસબુક આવું આવું બધુ યાદ અપાવે છે ...
ભુલાઈ ગયેલી ઘટનાઓ ફરી ફરીને નજર સામે લાવે છે...
નિર્દોષ ગુનેહગાર is with Atul Mirani and 3 others.
July 8, 2012
કાયમ હું ભાઈબંધ ના વર્ષો જૂના સાહિત્યને અહી પીરસતો રહું છું સાવ મફતમાં....
છતાં મને કઈક મળતું જ હોય છે ...!
સાવ મફતમાં આપ્યા પછી પણ એવું તે શું મળતું હોય છે મ...
See More
3 years ago
Nivarozin Rajkumar ખરેખર ગજબ થઈ ગ્યો હો બાકી....
આ ફેસબુકે છેક મને આજે જણાવ્યુ કે હવે તમે...
ખૈર કઈક તો કારણ હશે જ ! ...
પણ એવું તે શું... ?
નિર્દોષ ગુનેહગાર is with Atul Mirani and 4 others.
એક ગુજેશ એવા. એલા
એ...... ખૂબ ભક્તિ ઘેલા.
જે સવારે ઊઠે વેલા..... (વહેલા)
એ પણ પત્ની પેલા.......(પહેલા)
ને પછી જ્યાં સુધી વાગે ના આઠ.
ઘર મંદિરમાં કરતાં રહે પુજા પાઠ.
એને લાગે પુજા થકી જ છે બધો ઠાઠ.
તોય શરૂ શરૂમાં થોડા સમય થોડી રાત ...
ભગતે પરાણે પરાણે આપ્યો પત્નીને સાથ ...
પરાણે પરાણે આપ્યો હોવા છતાં ...
સમય જતાં...
પારણું બંધાયું બોલો !
'ને આયો એક બાબો....!!!??? 
પૂજા પાઠ .. પુજા પાઠ... પૂજા પાઠ....
આ તો રોજીંદી દિન ચર્યા.
કરું થોડી શરૂવાતની ચર્ચા.
બાકી બધુ નાનું બસ એક મોટી ફાંદ.
પરથમ રાતેય પુજા કરી ને પછી માંડ માંડ.
શરમાતા શરમાતા ઘૂંઘટ ઉઘાડી જોયો ચાંદ.
વિચારો પેલીનું શું થતું હશે "આમાં" એનો શું વાંક. ("આમાં" 2 અર્થમાં )
એકવાર ભગતને ઈશ્વર પ્રસન થયા....
પતિની પત્ની ભક્તિ કરતાં ઈશ્વર ભક્તિ વધુ હતી.
"આ કારણે આમતો પત્ની પ્રસન ના રહે."
પણ બિચારી પોતાનું દુખ કહે તો કોને કહે ..?
કિન્તુ હમણાં હમણાં તોય એ પ્રસન રહેતી ...!!!????
પેલાને ભગતની ખૂબ ભક્તિ થકી એક દિ ઈશ્વર પ્રશન્ન થયા ...
અને, ઈશ્વરે વરદાન આપ્યું ...
જા બચ્ચા તારું હવે પછીનું સંતાન જે બોલશે તેજ થશે... ))
પત્ની ખુશ ! ગુજેશ... ખુશ ખુશ.
ભક્ત ખરોને તે ભક્તિના નિયમ સઘળા પાળે.
કિન્તુ અમુક સમયે અમુક નિયમ આડે આવે....
તેથી પત્ની ને પ્રેમ કરે પણ...!
બિતા બિતા પરાણે પરાણે....
ક્યાક ચૂક થઈ જશે તો...??? જાણે અજાણે
આખરે સ્ત્રીની પણ સ્ત્રી સહજ કઈ ઈચ્છા હોય કે નૈ.... ?
આમ આવું બધુ પત્નીને ક્યાસુધી ચાલે ?
પુરુષ હોવા છતાં આ પીડા !
આવું અતડું અતડું જીવન રોજ તે થોડું આવું પાલવે..... ?
બૌ ઓછા ઓછા મળ્યા છતાં ...
સમય જતાં ....
પત્નીને સારા દિ ગયા/ રહ્યા અર્થાત ગર્ભ રહે ત્યારે જે કહેવાય તે ,
અને પછી એ સારા દિવસોના અંતે એક બેબી બેન આયા.
સમય સરકતો જાય છે.
હજુયે પુજા પાઠ થાય છે.
ગુજેશ બુઢા થાય છે.
'ને બાળકો મોટા થાય છે.
હવે તો ઘરમાં ને બહાર....સમજાય તો...!
ના સમજાય તો..! પુજા પુજામાય ફેર ભાઈ.
થાય જો પ્રેમથી પ્રેમ એ પણ પુજા કહેવાય.
બાળકો હસતાં રમતા થયા મોટા.
તૂટક તૂટક બોલતા થયા .
બેબી બેન મો ખોલતા થયા.
હવે .......... ???
રમત રમતમાં એક દી બન્ને ભાઈ બેન બાખડ્યા.
વચન સિધ્ધ બેબી ગુસ્સામાં ભાઈને બોલ્યા....
તાલો બાપ મલે ..."મરે"
આ વાતની ઘરમાં ખબર પડી.
બન્નેના મનમાં થઈ ધમાંચકડી.
ભારે કરી ....બેબી બોલી છે.
ઈશ્વરનું વરદાન છે. જે બોલે તે થાય.
ભગત મનમાં કહે માર્યા હવે...
ભગત પણ ડરે ને તેની પત્ની પણ.
જુદા જુદા બન્નેના ડરવાના કારણ....
ને અચાનક બાજુવાળા ઘેરથી નનામી નીકળી......
બાજુવાળા બેન વિધવા થઈ ગયા .....
ના સમજાય તો ભજન કરો....
મંજીરાં વગાડો
એક સત્ય.... કહું ?
આ જૂની જોક છે નવા સ્વરૂપે ... 

નીચે મુકેલ તસવીરના ટોળાઓમાં પણ એ ક્યાક હોય શકે.. 
Katira Paresh
3 years ago
તે દિ 'યે મારો કાય વાંક નો'તો આજેય હું બે', ગુનાહ છું.....!
ભઇ, આ ફેસબુક જૂના ઉખેડીયા કાઢે તો હું શું કરી ! લે પણ....< <<( આટલું નવું )
>>>> બાકી બધુ જૂનું.ન, જૂનું સ ભઇ .....   
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન...
જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....! 3g મને ના પોસાય... smile emoticon
આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! smile emoticon
બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
"अज्ञानी"
નિર્દોષ ગુનેહગાર
ભાઈ બરફ સાથે રાખવો, શક્ય હોય તો માથે રાખવો... 
આ મસ્ત ગુજરાતી ગીત કેવુ ...?
આવો તોય સારું ના આવો તોય સારું .... 
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું...
પણ અહી જરા જુદું... !
આપો તોયે વાંધો. ના આપો તોયે વાંધો...હવે કરવું શું...?
પહેલાના જમાનામાં બાવાઓ જ્યારે ભીખ માંગવા નીકળતા ત્યારે ભીખ આપો કે ના આપો આવતા જતાં આમ બોલતા ...
"દે ઉસકા ભી ભલા , ના દે ઉસકા ભી..! ભલા..."
અને હવેતો બાવાઓને ભીખ ! આપો તો આશીર્વાદ, ના આપો તો શ્રાપ ..!
ભીખ ના આપો તો જતાં જતાં આમ બોલે ...
" તેરા ધંધા મંદા હો જાય ... મુવે તેરા નખ્ખોદ જાય..."
ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે ..!
સાલું બૌ પરીવર્તન આઈ ગયું છે ભિખારીઓ માં પણ લે... !
આવું જ કઈક અનોખુ મે અહી પણ જોયું બોલો...)
Like & comment આ બન્ને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે..!
હવે ખાટી દ્રાક્ષ વાળી વાત ના કરશો ...!
કેમકે
"માંગેલા કે ઠેકડા મારી મારીને તોડેલા ઝૂમખા કરતાં માગ્યા વગર બેઠે બિઠાએ
જે બેચાર દ્રાક્ષ મળે એ મીઠી મધુર જ હોય છે...!"
તમારે જોઈએ ભીખેલા હજાર જણા ....
મારે પ્રેમથી આવેલા બે ચાર ઘણા ...
કોઈ ગમાડે તે જરૂર ગમે જ પણ પ્રેમથી..!
પરાણે હરગિઝ નહીં જ નહીં....!
જ્યારે કોઈ સામે ચાલી ને માંગે ત્યારે જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે ...!
આ શબ્દો ના ગમવા છતાં બોલવા પડ્યા એ બદલ હુ બૌ શરમ અનુભવું છું ...
પણ કહેવા માટે બોલવું તો પડે જ ને ....
તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ હું નવું સૂત્ર આપું છું ....!
( લાઈક કે કમેંટ માગીને મળે તો ભીખ,ને વગર માંગયે મળે તો દાન સમજવું ... )
મને તો આવા પરાણે થતાં વાઘ્રી વહેવાર બિલકુલ જ પસંદ નથી... !
મારૂ તો ભઈ એવું છે ....!
ગમે તો ગાંગલી ઘાંચણમાં પણ ગમાડી આવું ને કઈક બોલી પણ આવું....!
ના ગમે તો ગમે તેવો ચમરબંધી હોય કાઇજ ના કરું ના ગમાડું ના બોલું ...!
માત્ર વાંચીને મનોમન મનોરંજન કરું ને મોજથી જીવું ... દે દે..દે..દે... દે તાલી ...
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન...
જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....! 3g મને ના પોસાય... 
આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! 
બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
"અજ્ઞાની":- સમજના અંતમાં એટલું સમજાયુ કે, કશુજ સમજવાનું ન હતું...!
ચાલો હવે માણો પ્રેમશંકર ભટ્ટ.જી ની મૂલ્યવાન રચના મફતમાં ...
તું નાનો, હું મોટો - એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો - એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો....
પ્રેમશંકર ભટ્ટ.
Comments

LikeShow more reactions
Reply3y
નિર્દોષ ગુનેહગાર લે ! દાંત શું કાઢો છો એમાં ! હું કાય ખોટું નથી બોલતો લે વળી... 
Manage


LikeShow more reactions
Reply3y
4 years ago
ભાઈ બરફ સાથે રાખવો, શક્ય હોય તો માથે રાખવો... 
આ મસ્ત ગુજરાતી ગીત કેવુ ...?
આવો તોય સારું ના આવો તોય સારું .... 
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું...
પણ અહી જરા જુદું... !
આપો તોયે વાંધો. ના આપો તોયે વાંધો...હવે કરવું શું...?
પહેલાના જમાનામાં બાવાઓ જ્યારે ભીખ માંગવા નીકળતા ત્યારે ભીખ આપો કે ના આપો આવતા જતાં આમ બોલતા ...
"દે ઉસકા ભી ભલા , ના દે ઉસકા ભી..! ભલા..."
અને હવેતો બાવાઓને ભીખ ! આપો તો આશીર્વાદ, ના આપો તો શ્રાપ ..!
ભીખ ના આપો તો જતાં જતાં આમ બોલે ...
" તેરા ધંધા મંદા હો જાય ... મુવે તેરા નખ્ખોદ જાય..."
ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે ..!
સાલું બૌ પરીવર્તન આઈ ગયું છે ભિખારીઓ માં પણ લે... !
આવું જ કઈક અનોખુ મે અહી પણ જોયું બોલો...)
Like & comment આ બન્ને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે..!
હવે ખાટી દ્રાક્ષ વાળી વાત ના કરશો ...!
કેમકે
"માંગેલા કે ઠેકડા મારી મારીને તોડેલા ઝૂમખા કરતાં માગ્યા વગર બેઠે બિઠાએ
જે બેચાર દ્રાક્ષ મળે એ મીઠી મધુર જ હોય છે...!"
તમારે જોઈએ ભીખેલા હજાર જણા ....
મારે પ્રેમથી આવેલા બે ચાર ઘણા ...
કોઈ ગમાડે તે જરૂર ગમે જ પણ પ્રેમથી..!
પરાણે હરગિઝ નહીં જ નહીં....!
જ્યારે કોઈ સામે ચાલી ને માંગે ત્યારે જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે ...!
આ શબ્દો ના ગમવા છતાં બોલવા પડ્યા એ બદલ હુ બૌ શરમ અનુભવું છું ...
પણ કહેવા માટે બોલવું તો પડે જ ને ....
તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ હું નવું સૂત્ર આપું છું ....!
( લાઈક કે કમેંટ માગીને મળે તો ભીખ,ને વગર માંગયે મળે તો દાન સમજવું ... )
મને તો આવા પરાણે થતાં વાઘ્રી વહેવાર બિલકુલ જ પસંદ નથી... !
મારૂ તો ભઈ એવું છે ....!
ગમે તો ગાંગલી ઘાંચણમાં પણ ગમાડી આવું ને કઈક બોલી પણ આવું....!
ના ગમે તો ગમે તેવો ચમરબંધી હોય કાઇજ ના કરું ના ગમાડું ના બોલું ...!
માત્ર વાંચીને મનોમન મનોરંજન કરું ને મોજથી જીવું ... દે દે..દે..દે... દે તાલી ...
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન...
જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....! 3g મને ના પોસાય... 
આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! 
બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
"અજ્ઞાની":- સમજના અંતમાં એટલું સમજાયુ કે, કશુજ સમજવાનું ન હતું...!
ચાલો હવે માણો પ્રેમશંકર ભટ્ટ.જી ની મૂલ્યવાન રચના મફતમાં ...
તું નાનો, હું મોટો - એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો - એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો....
પ્રેમશંકર ભટ્ટ.
Comments
Radhe Govind Good morning...
Manage

4y
LikeShow more reactions
Pravin Miyaatra મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો...... દે દે..દે..દે... દે તાલી ...MARI COMENT NE BHIKH KE DAN SAMJAVA NI KOSHISH KARI CHHE TO KHABARDAR!!!!!!
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra નૈ કૌ બસ...ભીખ પણ નૈ કૌ ને દાન પણ નૈ કૌ ખાલી ભીખુદાન કહીશ.....  ઠીક છે ને... ? 

નૈ ... 


ચાલ તને કદાચ એ પણ નૈ ગમે તો પછી.....!!!! જરા વિચારી લઉં ... 
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
તો... 

મીઠી દ્રાક્ષ વેરાણી મારા ચોકમાં રે લોલ એવું ગાઈ તો ચાલશે ને હે પવલા.... 

Manage

3yEdited
LikeShow more reactions
Pravin Miyaatra મીઠી દ્રાક્ષ વવેરાણી NE HARE BEHI NE KHADHI.....
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rafik Kazi અરે યાર મીઠી દ્રાક્ષ.... તે વાત તો જબર દસ્ત લખી છે 

પણ .... 


પણ મારે જ લેખક નૈ થાવું એનું શું ...! )

Manage

4y
LikeShow more reactions
Pravin Miyaatra "SONIYA GANDHI NE PM NAHOTU BANVU TO ENE MANMOHAN JI NE PM BANAVI DIDHA..AAP NE 'Y :ANANT" CHHE J NE?

Manage

4y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra.. બસ તો પછી ખાધી ને..! મીઠી લાગી ને...! 

પત્યુ... મારે બીજું જોઇયે શું.... 


ભાઈ બંધ કહેતો કે.... 

મીઠાશ આપો તો મીઠાશ મળે.... 
કડવાશ આપો તો કડવાશ મળે... 

બોલો ગમે ! તે સારું યા ખરાબ ... 
"અનંત" એક દિ એનો પડઘો પડે.... 

Manage

4yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra હાસ્તો એતો છે જ ને એક નહીં બબ્બે "અનંત" અને "અજ્ઞાની" પણ હારા બેઉ મરિ ગ્યાં .. 

ને લટકતો ભટકતો રે ગ્યો હું ..શું કહું....

Manage

4yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rafik Kaz પ્યારે.... કદાચ એ શક્ય છે હો....  

ચાલ 2 નંબર 1 પર ગોઠવી દે....
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર rafik प्यारे वहोत खूब तेरे जझबात .!
मेरी भीठी द्राक्ष ... 

Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rafik Kazi.... बहोत ही मीठी प्यारे.... 

तूने बर्षो पहेले चखी थी आज मुझे यादा आया .... 


तो फिर बड़ा मीठा स्वाद आया... 
Manage

2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર पवला तू महेरबानी करीने मने वढतो नै... 

नवरा बेठा कैक नवु करवु हतु पण जुनू सामे आई ग्यु तो एमा मारो शु वांक.... 


हवे एम ना कहेतो के नजर अंदाज पण थै शके.... 

हुय जाणु छु , एवुय करू ज छु, पण आजे मने आवु मन थयु...

दे...दे...दे...दे.... दे ताली.... 
Manage

2yEdited
LikeShow more reactions
Pravin Miyaatra મન થાય એ કરવૂ જ જોઈયે
પરેશ શુ પ઼રભાત

Manage

2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર हां तो बरोबर.... पवला... 
चाल हवे तु सौनी 
सवार... संवार... 😇

Manage

2yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra એલા છુટા છેડા લઈ લીધા કે શું ટેમ્પરરી?

.
Manage

1h
LikeShow more reactions
6 years ago
એક ગુજેશ એવા. એલા
એ...... ખૂબ ભક્તિ ઘેલા.
જે સવારે ઊઠે વેલા..... (વહેલા)
એ પણ પત્ની પેલા.......(પહેલા)
ને પછી જ્યાં સુધી વાગે ના આઠ.
ઘર મંદિરમાં કરતાં રહે પુજા પાઠ.
એને લાગે પુજા થકી જ છે બધો ઠાઠ.
તોય શરૂ શરૂમાં થોડા સમય થોડી રાત ...
ભગતે પરાણે પરાણે આપ્યો પત્નીને સાથ ...
પરાણે પરાણે આપ્યો હોવા છતાં ...
સમય જતાં...
પારણું બંધાયું બોલો !
'ને આયો એક બાબો....!!!??? 
પૂજા પાઠ .. પુજા પાઠ... પૂજા પાઠ....
આ તો રોજીંદી દિન ચર્યા.
કરું થોડી શરૂવાતની ચર્ચા.
બાકી બધુ નાનું બસ એક મોટી ફાંદ.
પરથમ રાતેય પુજા કરી ને પછી માંડ માંડ.
શરમાતા શરમાતા ઘૂંઘટ ઉઘાડી જોયો ચાંદ.
વિચારો પેલીનું શું થતું હશે "આમાં" એનો શું વાંક. ("આમાં" 2 અર્થમાં )
એકવાર ભગતને ઈશ્વર પ્રસન થયા....
પતિની પત્ની ભક્તિ કરતાં ઈશ્વર ભક્તિ વધુ હતી.
"આ કારણે આમતો પત્ની પ્રસન ના રહે."
પણ બિચારી પોતાનું દુખ કહે તો કોને કહે ..?
કિન્તુ હમણાં હમણાં તોય એ પ્રસન રહેતી ...!!!????
પેલાને ભગતની ખૂબ ભક્તિ થકી એક દિ ઈશ્વર પ્રશન્ન થયા ...
અને, ઈશ્વરે વરદાન આપ્યું ...
જા બચ્ચા તારું હવે પછીનું સંતાન જે બોલશે તેજ થશે... ))
પત્ની ખુશ ! ગુજેશ... ખુશ ખુશ.
ભક્ત ખરોને તે ભક્તિના નિયમ સઘળા પાળે.
કિન્તુ અમુક સમયે અમુક નિયમ આડે આવે....
તેથી પત્ની ને પ્રેમ કરે પણ...!
બિતા બિતા પરાણે પરાણે....
ક્યાક ચૂક થઈ જશે તો...??? જાણે અજાણે
આખરે સ્ત્રીની પણ સ્ત્રી સહજ કઈ ઈચ્છા હોય કે નૈ.... ?
આમ આવું બધુ પત્નીને ક્યાસુધી ચાલે ?
પુરુષ હોવા છતાં આ પીડા !
આવું અતડું અતડું જીવન રોજ તે થોડું આવું પાલવે..... ?
બૌ ઓછા ઓછા મળ્યા છતાં ...
સમય જતાં ....
પત્નીને સારા દિ ગયા/ રહ્યા અર્થાત ગર્ભ રહે ત્યારે જે કહેવાય તે ,
અને પછી એ સારા દિવસોના અંતે એક બેબી બેન આયા.
સમય સરકતો જાય છે.
હજુયે પુજા પાઠ થાય છે.
ગુજેશ બુઢા થાય છે.
'ને બાળકો મોટા થાય છે.
હવે તો ઘરમાં ને બહાર....સમજાય તો...!
ના સમજાય તો..! પુજા પુજામાય ફેર ભાઈ.
થાય જો પ્રેમથી પ્રેમ એ પણ પુજા કહેવાય.
બાળકો હસતાં રમતા થયા મોટા.
તૂટક તૂટક બોલતા થયા .
બેબી બેન મો ખોલતા થયા.
હવે .......... ???
રમત રમતમાં એક દી બન્ને ભાઈ બેન બાખડ્યા.
વચન સિધ્ધ બેબી ગુસ્સામાં ભાઈને બોલ્યા....
તાલો બાપ મલે ..."મરે"
આ વાતની ઘરમાં ખબર પડી.
બન્નેના મનમાં થઈ ધમાંચકડી.
ભારે કરી ....બેબી બોલી છે.
ઈશ્વરનું વરદાન છે. જે બોલે તે થાય.
ભગત મનમાં કહે માર્યા હવે...
ભગત પણ ડરે ને તેની પત્ની પણ.
જુદા જુદા બન્નેના ડરવાના કારણ....
ને અચાનક બાજુવાળા ઘેરથી નનામી નીકળી......
બાજુવાળા બેન વિધવા થઈ ગયા .....
ના સમજાય તો ભજન કરો....
મંજીરાં વગાડો
એક સત્ય.... કહું ?
આ જૂની જોક છે નવા સ્વરૂપે ... 

નીચે મુકેલ તસવીરના ટોળાઓમાં પણ એ ક્યાક હોય શકે.. 
Katira Paresh
Comments
6y
નિર્દોષ ગુનેહગાર જી'' k.p. g 'ને મે કીધું ....
Manage

6y
Jyoti Shailesh Dudhwala ગજબ થઇ ગ્યો!!!!!!!!!!!!!!

Manage

6y
See Translation
નિર્દોષ ગુનેહગાર જી'' Jyoti Shailesh Dudhwala એ પછી તો વધુ ગજબ થઈ ગયો. ખબર છે ?
Manage

6y
નિર્દોષ ગુનેહગાર Nivarozin Rajkumar ખરેખર ગજબ થઈ ગ્યો હો બાકી.... 

આ ફેસબુકે છેક મને આજે જણાવ્યુ કે હવે તમે... 


ખૈર કઈક તો કારણ હશે જ ! ... 

પણ એવું તે શું... ? 
 

Manage

3y
નિર્દોષ ગુનેહગાર કાય નય હવે એમાં તમારો કાય વાંક નથી મને બૌ બધી ખબર નથી પડતી ને એટલે એ મારો જ વાંક કેવાય... કે મને છેક આજે ખબર પડી કે.............. 

તેદિ' હું સાવ નવો નવો ને તમે બૌ જૂના ને જાણીતા અને આજે હું જૂનો થયો, તો, જાણ્યું કે તમે અજાણ્યા થઈ ચૂક્યા છો ..... 


લે વળી પાછા મને પ્રશ્નાર્થ (? ) કરીને ચીડવો છો ... 

હું કાય નૈ કૌ કારણ કે તમે અને તમારો આત્મા બધુ જ જાણે છે ... 

Nivarozin Rajkumar.. હું રીતસરનો રિસાઈ ગ્યો છું...! 

( રિસાયેલ ચહેરો )
Manage

3y
6 years ago
વર્ષો પહેલા ....
રાત્રિ મહેફિલ દરમ્યાન થયેલી વાતો , સવાલો,જવાબોને અંતે ...
ભાઈબંધ અજ્ઞાની એ તારવેલું તારણ , કારણ સમેત ....
ચાલો આ સત્ય સ્વીકારીએ...
સવારે ખિલતા ફૂલને ખીલીને મસ્ત-
ખુશ્બુ આપીસાંજે ખરી જવાનું હોય છે.
નિસદિન ઊગતા સૂર્યને પણ જોને !
શાંજ પડ્યે આથમી જવાનું હોય છે.
કોઈ ના સમજ પ્રેમ કે ઈર્ષાથી ભીતરને -
ભીતર ઉકાળતો રહે એ વાત નોખી છે.
એ સમજીને ઠરે તો ઠીક છે, બાકી હર એક-
ઉભરાને અંતે તો શમી જવાનું હોય છે.
આપણે સૌ અહી આવ્યા છીયે જવા માટેજ !
બસ એકા’દ કામ એવું કરી જવાનું કે,
જીવન ભર સૌને યાદ રહે. અહી ક્ષણભર-
કોઈને ગમાડી 'ને ગમી જવાનું હોય છે.
ઈરાદા પૂર્વક આપણે ખુદ કોઈને ના નડીએ.
છતાં લાગે અગર જો કોઈને નડતર જેવુ.
ત્યારે હસતાં હસતાં પ્રેમથી ચૂપ ચાપ ત્યાથી,
સન્માન સહિત હસીને ખસી જવાનું હોય છે.
અગર જો કોઈની સારી વાત હ્રદય પર અસર-
કરે, તો , બે હાથ એને જોડી જુકવું જરૂરી છે..!
એવું હું નથી માનતો.બસ પ્રેમાળ હ્રદયથી -
એવા હ્રદય કને મનોમન જુકી જવાનું હોય છે.
ફૂલને જેમ સુવાસ આપી મુરજાય જવાનું
સૂરજને જેમ ઉગીને આથમી જવાનું હોય છે
એજ રીતે અવનિ પર જન્મ લેતી હર એક -
વ્યક્તિને એક દિવસ ચાલી જવાનું હોય છે.
"અજ્ઞાની" આ બ્રહ્માંડની અટપટી લીલા
સમજવા જેવી છે ! પણ, સમજાવવી,
એટલી સહેલી તો નથીજ...!
ક્યારેક જીવન ભર કશું જ જાણી નથી શકાતું .
તો, ક્યારેક એક
ક્ષણ માત્રમાં ઘણું બધુ પામી જવાતું હોય છે.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
અગર જો પ્રકૃતિમાં સતત બદલાવ આવ્યા કરતો હોય,
તો, આપણામાં પણ આવેજ !
અને એ બદલાવને , હું ,તે , તમે , આપણે સૌ ,
છૂટથી યા, ના છૂટકે એ સ્વીકારીજ લઈએ છીયે ને.... ?
તો પછી પ્રકૃતિનો અંસ એવો હું "અજ્ઞાની" સદાય તારી મરજી મુજબનો જ રહું..!
હું કદિ પણ, જરી પણ ના બદલાવ તું એવી અપેક્ષા શા માટે રાખે છે ?
"અજ્ઞાની" તે દિવસે આકલું , આવું બધુ કહીને ઊંઘી ગયેલો....
6 years ago
કાયમ હું ભાઈબંધ ના વર્ષો જૂના સાહિત્યને અહી પીરસતો રહું છું સાવ મફતમાં....
છતાં મને કઈક મળતું જ હોય છે ...!
સાવ મફતમાં આપ્યા પછી પણ એવું તે શું મળતું હોય છે મને ? 
...Continue Reading
Friends Made On This Day


Bipin Hadiyl4 years ago today


Niraj Tailor6 years ago today
MEMORIES YOU MAY HAVE MISSED
·
એક વાર રાતની જ્યારે મહેફિલ જામેલી ત્યારે ...
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું હતું કે,
માપે એ પામે નહીં ..
પામે જે માપે નહીં ..
"અજ્ઞાની" એજ કહે .
માંગે એ આપે નહીં.
આપે એ માંગે નહીં .
"અજ્ઞાની"
Comments
4y
નિર્દોષ ગુનેહગાર Himatbhai Mehta દાદુ 
Manage

4y
Himatbhai Mehta ભટકવાનું છોડી ને અંદર ઉતરતા જો આવડી જાય તો જ્ઞાન તો અંદર જ પડેલું છે દુર નથી

Manage

4y
See Translation
નિર્દોષ ગુનેહગાર Himatbhai Mehta "દાદા " તમે બીજા વ્યક્તિ છો ... જે ભાઈબંધના કહેવાનો મર્મ સમજી શક્યા છો...

તમારા પહેલા કોઈ ગાયત્રી દેવી હતા જે મર્મ સમજ્યા હતા...


હું મારા તેમજ મારા ભાઈબંધો વતી ખૂબ ખુશ થયો.... 

Manage

3y
Himatbhai Mehta હું મર્મ સમજી શક્યો પણ ભરમ ભાંગતો નથી
Manage

3y
Himatbhai Mehta :=

અખિલ બ્રહ્માંડ ના નાથ ધરણી ધરા 

અખિલ બ્રહ્માંડ છે માત્ર રોંમ જેહનું 
મર્મ જાણ્યા વગર ભરમ ભાંગે નહિ 
સગુણ સ્વરૂપ નિર્ગુણ તણું !!!

Manage

3y
નિર્દોષ ગુનેહગાર  "દાદા" એના માટે તમારે જરા વધુ ઊંડે જવું પડશે.... 

અર્થાત :- બે અર્થમાં .... 


અહી ક્યહી, અહી તહી મારા ભાઈબંધો ના શબ્દો ભ્રમણ કરે છે, જેમાં "ભ્રમ વિષે ની સત્ય ઘટના પણ ક્યાક ને ક્યાક છુપાયેલી હશે જ આપ અગર ઊંડે ઊંડે જશો તો અવશ્ય પ્રાપ્ત થશે એ બધુ જવાબ સમેત.... 

Manage

3y
Pravin Miyaatra ... તારો ફોન હતો માટે થોડી વાર આયો છું પણ યાર એટલુજ કહેવા આયો છું
કે આજે હું ખૂબ થાક્યો છું....
બૌ બધી નીંદર આવે છે ...
આંખ ભારે ભારે થઈ ગઈ હોય ..
આજે આંખ સાથ નથી દેતી વાંચવા કે જાગવામા...
તો હું આટલું કહીને ઢોઇંગ & ગોઇંગ થઈશ....
કાલે બધુ,બધાને જોઈ લઇશ... વાંચી લઇશ....હોને...!
આંખ બૌ ઘેરાય છે..... શુ............. ભ......... રા.......ત......રી................ 
નિર્દોષ ગુનેહગાર is with Pravin Miyaatra and 2 others.
ઊંઘતો ઝડપાઈ ગ્યો......
Comments
Kunjal Pradip Chhaya શુભ રાત્રી

Manage


ReplySee Translation3y
Pravin Miyaatra ગુડ મોરનીગ
ચેન સે સોના હૈ તો જાગ જાઓ..

Manage


Reply3y
નિર્દોષ ગુનેહગાર પણ પછી તું સૂઈ જાય છે ને ..! 

હું એકલો એકલો જાગી ને શું કરું કે'...


પાછા ઉપરવાળા જાણે સૂઈ જાય એમાજ રાજી હોય એમ... 

શું કહે છે ખબર છે..! 

ઉપર જોઈ લે હન્ધુય હમજાઈ જશે... ....

Manage


Reply3y
Krystyna Obrzut Zycze wszystkiego najlepszego

Manage


ReplySee Translation3y
Pravin Miyaatra વાહ આ કઇ ભાષામા વાર્તાલાપ ચાલે છે?
મને લાગે છે તુ આ ફિરંગી સાથે વ્યસ્ત છો એટલે ગુજરાતીઓ થી દુર થતો જતો લાગે છે....!!
ભલે..

પણ
વચ્ચે વચ્ચે
આવતો રહેજે...

Manage


Reply3y
Kunjal Pradip Chhaya Kon kya vyast thai jay chhe; kya khyal ave chhe!? Vyast ma jivan mast hoy ethi rudu shu?!

Manage


ReplySee Translation3y
નિર્દોષ ગુનેહગાર પ્રેમની ભાષામાં ....  

એલા ભાઈ એવું કાય નથી પવલા ઇ રંગીન ફિરંગી પણ મારામાં વ્યસ્ત છે ...! 


બાકી હું અમથોય સાઇડમાં રહીને વચ્ચે જ આવું છું....

અર્થાત:- અર્થમાં બૌ ના પડવું એમાં પડવા જેવુ જ નથી.. .

Manage


Reply43wEdited
નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya તમને વધારે ખબર હોય એ તો
Manage


Reply58m
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra એક સાથે બેઉ ને કૈ દઉં છું .... 

મારે એવું કાય નો હોય.... 


બાકી આપણુય અસસ્લ ભાઈબંધ જેવુજ...! 

https://www.facebook.com/photo.php?fbid=722782957831408&set=a.119481608161549.20378.100002991311961&type=1

Manage


Reply3y

No comments:

Post a Comment