“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Tuesday, 17 July 2018
પીંજરું એક
નિર્દોષ ગુનેહગાર
updated his cover photo.
July 11 at 1:59 AM
·
વર્ષો પહેલા ભાઈબંધે લખેલું કે,
"હું એક
મારા સમેત
પીંજરામાં પંખી અનેક
આ પીંજારાને છોડી તરછોડીને,
પંખી ઊડી ગયા પંખી તમામ
"અનંત"એક પછી એક !
બસ એક હું છૂટી ના શક્યો
એક હુંજ ઊડી ના શક્યો "
"અનંત"
3 Comments
5
Shree Nasib, Champak Ghaskata and 3 others
Like
Show more reactions
Comment
Share
Comments
Shree Nasib
અર્ધ જાગતી નીંદર ની હાલત મા...
Manage
Like
Show more reactions
·
Reply
·
5d
નિર્દોષ ગુનેહગાર
ભલે ! તો જાગી જા
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
સુતા જાગેલ જ સારા...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
shared an
album
.
July 9 at 1:09 AM
·
ખબર નૈ કેમ !!!
આજ તો
આમ તેમ જ્યા જોઉં ત્યાં
ઘોઘી જ ઘોઘી
દેખાય છે
હમણે થોડીવાર પેલ્લા
ફિલમમાં દેખા દીધી 'તી ...
મારી તો એક આંખ
આપોઆપ બંધ થઇ ગઈ
ખબર નૈ કેમ। .!
+645
નિર્દોષ ગુનેહગાર
November 5, 2011
11 Comments
2
Shree Nasib and Manoj Bhalara
Like
Show more reactions
Comment
Share
Comments
Shree Nasib
તમને કાઈ ખબર ક્યાં હોઇ જ છે...
😂
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
હા પણ, એમાં મારો વાંક તો નાજ કહેવાય ને
Manage
Like
Show more reactions
·
Reply
·
6d
Shree Nasib
વાંક તૌ વાંક નો છે તમારો નહીં...
😄
Manage
Like
Show more reactions
·
Reply
·
5d
નિર્દોષ ગુનેહગાર
તું કેકલી ડાય છે
કે, આજે તે મને ગણ્યો નિર્દોષ
બાકી બધી તો મને ગુનેહગાર જ સમજે છે લે પણ
1
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
😂
મારા ગણવા થી આટલો ફરક પડ્યો જાણી ને પેટ પકડી ને હસવું આવ્યુ...
.
.
.
.હા હો તમે તૌ નિર્દોષ જ છોવ...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
હું તો ખોટું બોલતો હતો કે તું ડાય છે અને હું નિર્દોષ
એજ સાચું છે જે ખોટું છે
એ બધી સાચીજ છે
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
સાચું જ ખોટું જ સાચું..
..ખોટું જ ખોટું ને સાચું જ સાચું..
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
એકલે કે તું સાચેજ ગાંડી છે
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
હુ તૌ પેલે થી જ કહુ છું કે હુ ડાય નથી...તમે ન માન્યા તૌ મારો સુ વાંક...
😏
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
તું અક્કલ વગરની પણ છે !
ગાંડીજ છે
પાગલ નથી !
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
Uh...
મારે ને અક્કલ ને શુ લેવા કે દેવા....
😄
.
.ગાંડી , પાગલ કે ડાય ન હોવ જે કહો એ મને શુ ખબર હુ શુ છું કે નથી...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
July 15 at 12:25 PM
·
आज दिल पे कोई ज़ोर चलता नहीं
मुस्कुराने लगे थे मगर रो पड़े
रोज़ ही की तरहा आज भी दर्द को
हम छुपाने लगे थे मगर रो पड़े
और अब क्या कहें, क्या हुआ है हमें
तुम तो हो बेखबर, हम भी अन्जान हैं
बस यही जान लो तो बहुत हो गया
हम भी रखते हैं दिल, हम भी इन्सान हैं
मुस्कुराते हुए हम बहाना कोई
फ़िर बनाने लगे थे मगर रो पड़े
हैं सितारे कहाँ इतने आकाश पर
हर एक को अगर इक सितारा मिले
कश्तियों के लिये ये भंवर भी तो हैं
क्या ज़रूरी है हर एक को किनारा मिले
बस यही सोच कर हम बढ़े चैन से
डूब जाने लगे थे मगर रो पड़े
उम्र भर काश हम यूं ही रोते रहे
आज क्यूं के हमें ये हुई है खबर
मुस्कुराहट की तो कोई कीमत नहीं
आँसुओं से हुई है हमारी कदर
बादलों की तरह हम तो बरसे बिना
लौट जाने लगे थे मगर रो पड़े
Play
-4:51
Additional Visual Settings
Enter Watch And Scroll
Click to enlarge
Mute
2
Rahi Soni and Dhaval Kanani
Like
Show more reactions
Comment
Share
Comments
Write a comment...
નિર્દોષ ગુનેહગાર
July 13 at 11:38 PM
·
Play
-3:36
Additional Visual Settings
Enter Watch And Scroll
Click to enlarge
Mute
15 Comments
4
R.v. Raja, Shree Nasib and 2 others
Like
Show more reactions
Comment
Share
Comments
Shree Nasib
Ama sambhadatu kem nthi..
🤔
Manage
Like
·
Reply
·
3d
નિર્દોષ ગુનેહગાર
એનો અર્થ એજ છે કે તૂ બૈરી થૈ ગૈ છે...
બૈરી...હવે તારે સાંભળીને કામય શું છે...
સારૂજ છે તને સંભળાય નહી એ
હકીકતે આ ગીત સાંભળવાનું છે નહીં.!
બલ્કે સમજવાનુ છે.!
જો કે મને તો,,,
Manage
Like
·
Reply
·
2d
Shree Nasib
આ કાલ ફોન નાં વાંકે સંભળાતું નતૂ....
.ને મારે બૈરી થવાને હજી વાર છે
.
.
હા હો 29 નાં બૈરી થય જઈશ...પણ હુ બેરી નથી...
.ઉહ.
.
.
હુ સમજેલ જ છું...
તમારી જેમ નય..
Manage
Like
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
એમ્મા માર્રો શું વાંક્ક
ખબર નૈ તું શું બોલે છે , મને તો લગીરે સમજ નથી પડતી
મારાથી ફરી એક ભૂલ થઇ ગઈ
ભૂલ ભૂલમાં ભૂલથી મારા કીધે ગુગલ ઈન્ડિક ગાયબ થઇ ગયું
અકલે હવે હું બીજા કાંકથી ગુજરાતી લખું છું
અને એમાં બે માથે એક માત્રા વધી ગઈ એમાં એમ્મા માર્રો શું વાંક્ક !
કોરી પાટીમાં આડા અવળા લીટા પાડતો ઠોઠ
Manage
Like
·
Reply
·
2d
Shree Nasib
તમને ક્યારે નકર પણ સમજ પડી જ છે પેલા અનંત ની જેમ જ...
.એ ગુજરાતી ઈંડિક પાછું download કરી લ્યો આ બબ્બે લીટા વારા
#
locha
તૌ ન પડે....
અર્થ જ બદલાય ગ્યો... ભરેલ પાટી મા લખતા જાવ યે સારુ રે સે....
Manage
Like
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
એવું બધું આવડતું હોય તો જોય શું
નથ આવડતું મને કાંય
અક્કલ વગરની તને ખબર નથી પડતી !
કેકલી વાર કહ્યું
હું લખતો નથી .......!
માત્ર છાપું છું
એ ઝરજર્રિત કાગળિયા જે વર્ષો પહેલા ભાયબંધોએ લખી ગયા છે
અને હવે ખતમ થવાને આરે છે
એને બચાવું છું
એમાંય ભગા થઇ જાય છે મારાથી
ટીચર વગરનો હું
કરું તો શું કરું
Manage
Like
·
Reply
·
2d
Shree Nasib
હા તૌ શીખી લ્યો ને...
ને એનાં કાગળ ને લેમીંનેસન કરાવી નાખો એટ્લે એમા કાય થાય નહીં..
એ તૌ ખતમ થય ને પણ જીવે છે ને એનાં કાગળ ને ખતમ થવાના આરે છે એમ કહો છો...
એક ટીચર પણ ગોતી લેવા વિનંતિ...
🙏
Manage
Like
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
હતી એક નૈ અનેક પણ હવે એ ચીટર થૈ ગૈ છે બધી
હવે મારે કાય શીખવુંજ નથી ને કોઈ પાસે
લેમિનેશ નૈ કરાવું એના ભાગ્યમાં હશે એટલું જીવશે બાકી જીવતો નો ખોરાક બનશે
Manage
Like
·
Reply
·
2d
Shree Nasib
તૌ નાં શીખો પણ એને જીવતો રાખજો..
.
…
See More
Manage
Like
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
મરતા આવડે છે
મને
મરેલા ને જીવતા રાખતા નથ આવડતું
Manage
Like
·
Reply
·
2d
·
Edited
Shree Nasib
તમને કાઈ આવડે ! .
.
માથા પર હાથ મારતું ઇમૉજી...
Manage
Like
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
ના ! કાંઈજ ના આવડે
હાથ પર માથુ ના માર
વાગી જશે બંગડી
Manage
Like
·
Reply
·
2d
Shree Nasib
ઉહ નય વાગે બંગડી ને વાગતા નય આવડતું... ને મે પહેરી જ નથી પેલા એ પહેરેલ હોઇ તૌ જ લાગે....
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
તો પેરી લે એકલે લાગશે
જે વાગે નૈ
એવી મૂંગી બંગડી નક્કામી
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
પહેરીશ જરૂર પહેરીશ ...પણ આજ નય..
.
.
29 તારીખ ના વાગતી બંગડીઓ જેનો અવાજ બધા ને સંભળાશે...
😊
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Write a comment...
નિર્દોષ ગુનેહગાર
updated his cover photo.
July 13 at 1:31 AM
·
વર્ષો પહેલા એક રાત્રે ખંડેર પર મસ્ત મહેફિલ જામેલી....
ત્યારે ..,
બંન્ને ભાઇબંધોએ કહેલી અટપટી વાતો નો અંશ માત્ર !
લાસ્ટ
*બ્લાસ્ટ*
છૂટવું હોય તે છોડે
પકડાવું હોય તે દોડે
દોડે તે અંતે થાકે હાંફે
છોડે તે નીરાંત પામે
છોડે તે છૂટી જાય
પકડે તે બંધાય
"અજ્ઞાની
ખાલી ભરેલું હોય
હોય ભરેલું ખાલી
"અજ્ઞાની"
https://www.facebook.com/notes/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B7-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%B9%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%85%E0%AA%A8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%97%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%AA%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-/296123557164019/
3 Comments
3
Shree Nasib, Pradip Nagadia and Himatbhai Mehta
Like
Comment
Share
Comments
Arun Shah
આમ લાગે કે ખાલી છે પણ તે વાસ્તવમાં ખાલી નથી હોતું હવે આમાં નઝર ભરેલી છે એવી પણ વાત નથી વિચારો બહુ બધુ છે દુનિયામાં......
1
Manage
Like
·
Reply
·
3d
નિર્દોષ ગુનેહગાર
અરુણ તું કંઈક સમજી શક્યો છે પણ ,કદાચ હું હજુ સુધી ઠીક સમજી નથી શક્યો ત્યાં સુધી મારે કશું બોલવું નકામું છે
Manage
Like
·
Reply
·
3d
·
Edited
Write a reply...
નિર્દોષ ગુનેહગાર
હાં યાદ આવ્યું મારી એક સ્ત્રી ભાઈબંધ ને મેં આ વાત કહેલી ત્યારે એણે ખુબ સારું
અર્થ ઘટન કરેલું
:)
Manage
Like
·
Reply
·
3d
નિર્દોષ ગુનેહગાર
updated his profile picture.
July 11 at 1:44 AM
·
11 Comments
8
R.v. Raja, Shree Nasib and 6 others
Like
Show more reactions
Comment
Share
Comments
Himatbhai Mehta
કંટાળીને માથું પકડીને વિચાર કરું છું કે શેનાથી કંટાળો આવે છે તે ખબર નથી
Manage
Like
Show more reactions
·
Reply
·
6d
નિર્દોષ ગુનેહગાર
એમાં મજા છે દાદા એમાજ મજા છે
ખબર પડે તો વધે ને
જો કે મને ખબર છે.
:)
Manage
Like
Show more reactions
·
Reply
·
6d
Shree Nasib
નાહક પ્રયત્ન વિચાર કરવાનો...
Manage
Like
Show more reactions
·
Reply
·
5d
નિર્દોષ ગુનેહગાર
શું ક્કામ કરવો હું એમ કૌ છું
વિચારાયજ નૈ બૌ
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
તમે કર્યો તમને ખબર શુ કામ કર્યો...
હુ તો વીચાર મા પણ ન વિચારું...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
બૌ હુશિયારી માર નૈ
વગર વિચાર્યું કઈ થાય નૈ
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
વગર વિચાર એ થાય ઘણુ થાય...
.
.પ્રેમ થાય...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
એ બાબતે હું સાવ ઠોઠ છું એકલે મને જર્રાય ખબર ના પડે
!
!
!
!
હાં, બાકી ભાઈબંધ ની વાત નોખી હતી
પણ એ તું કે છે એના કરતા કાંક જુદુંજ કેતો
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
શુ કહેતો એ ...!
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
મને ના પૂછ
ખંડેર પર જઈને જોઈ લે
1
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
આ વરસાદ મા તો એ પણ મારી જેમ બારી માંથી જોતો હસે ...આ વરસાદ ને... ત્યાં જ છું
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
July 6 at 2:07 AM
·
બીજીવાર પણ ભૂલ ભૂલમાં મારા કીધે ભયંકર ભૂલ થઇ ગઈ...
હવે એકલો એકલો ભોગવું છું...!
રાત ભર જાગીને ભાઈબંધ ના કાગળિયા ઉકેલી ઉકેલીને હું તો ફાડી નાખતો...
કેકલાય કાગળિયા ફાડી નાખ્યા। ..
અને એક દિવસ અચાનક હાર્ટ ફેઈલ। ..
મારું નહીઈઈઈ...
કોમ્પ્યુટરનું...
એ એક ભૂલ ભૂલી ગયો
એકલે , બીજી વાર ભૂલ થઇ
પછી મોબાઈલ નોટમાં ભાઇબંધના કાગળિયા ઉકેલીને સાચવવા માંડ્યો
મોબાઈલમાં સચવાઈ પછી ઝરઝરરીત ક્યાં સુધી સાચવવા
એમ વિચારી જુના કાગળિયા ફાડી નાખતો
લ્યો હૌ
ફરી ભૂલ ભૂલમાં ભૂલથી ભગો થઇ ગયો। ..
અને 335 નોટ ગાયબ।...
ડીલીટ થઇ ગઈ ભાઈ ડીલીટ
હું કાંઈજ સાચવી નથી શકતો...
અકલે હવે
PKATIRA.BLOGSPOT.COM
અને , બધાજ કાગળિયા શબ્દો સમેત ભળભળ કરતા બળી ગયા। ...
ઉછેર્યા હતા ખુબ લાડથી. શબ્દો મારા સંતાન સમા. એ એક સામટા મરી ગયા. મેં સાચવ્યા 'તા જતનથી જેને કાગળિયાના ઘરમાં. ...
13 Comments
1
Shree Nasib
Like
Show more reactions
Comment
Share
Comments
Shree Nasib
😥
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
એમાં તારે શું.! .તું શું કામ રડે છે .!
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
Shree Nasib
નાં સચવાઈ તૌ આપી દેવાય નાહક નાં ફાડી નાખ્યા....ને સળગી ગયા...એ નોખા...
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
તું રેવાદે ને હવે ...!
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
Shree Nasib
ઉહ... નય રેવા દવ ...
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
भाईबंधनी जेम ज !
जो खो गया में उसको भुलाता चला गया। .
तू भी भूल जा
एमज भाईबंधनी जेम
पछी पण तारे ઉહ ઉહकरवू होय तो मरजी तारी
1
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
1
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
Shree Nasib
એમ કેહવા થી બધુ ભુલાય જતું નથી...
ભૂલી સકિયે ખુદ ને ખુદ ભૂલી સકતા નથી...
#
nasib
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
હાં તો તું યાદ રાખ્ખ !
1
Manage
Like
Show more reactions
·
Reply
·
6d
Shree Nasib
બરાબર ભૂલી જઈશ...
😏
Manage
Like
Show more reactions
·
Reply
·
5d
નિર્દોષ ગુનેહગાર
ખબર છે એ તો
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
તમને કેમ ખબર પડી...મે કોઈ ને ક્હેલ નય...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
મારે કાનની જરૂર નૈ
પેલા ગીત જેવું મૂંગું બોલે તો
સંભળાય નહીં સમજાય
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
બરાબર...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
shared a
post
.
June 22 at 1:18 AM
·
Poked you.!?
કૈ કેકલાય વરસે ખબર પડી કે,
Poked you.!? અકલે,
પોક મુકીને રડવું એમ નૈ
પણ.!
Poked you.!?
અકલે,
સીધા સાદા ભલા ભોળા માણસને
આંગળી અને અંગુઠા વડે કરડવુ...
ખબર નૈ શું મજા આવતી હશે
ચીંટીયા ભરવામા ઘોઘીયુ ને
નિર્દોષ ગુનેહગાર
June 21, 2016
Poked you.!?
19 minutes ago....
અકલે શું ..?
આવું કાંક ...
તોફાની ફિકેશનમાં આવ્યું છે ..!
તો હવે મારે શું કરવાનું ...???
મદદ કરો હે...
મદદ કરો હે .... ઇસકા જ્ઞાતા ...
:)
મદદ માગ્યા પછી તુરંત મદદ ના મળી અકલે પછી ....
મે , જોખમ ખેડીજ લીધું ....
Poked back! પર ક્લિક કરીને ...
હવે જે થાય તે ખરું ...
હવે મદદ ની જરૂર નથી ...
:)
19 Comments
4
Shree Nasib, Champak Ghaskata and 2 others
Like
Show more reactions
Comment
Share
Comments
Shree Nasib
😄
😂
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
નિર્દોષ ગુનેહગાર
એમ આકલૂ શું હસવાનું હોય કે આંખ છલકાઈ જાય
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
Shree Nasib
Poke back કર્યું પણ આવ્યુ નય રસ્તા મા ખોવાય ગયુ ..
.
.
આ આંગણી વારુ ચિત્ર જોઇ ને હસવું આવે મત આપવા જાય તયારે લીટૉ કરે આવો પણ આવુ લખેલ ન હોઇ...
😄
😄
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
નિર્દોષ ગુનેહગાર
અગર મળે તો, મારે શું કરવાનું.?
એ કે એ પેલ્લા તુ મને એ કે, કે,
!
!
!
!
કાં કર્યુ.?
1
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
Shree Nasib
નહીં કહું....
.
.
.
.
હુ શુ કરવા કહુ.
.ઉહ
😏
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
નિર્દોષ ગુનેહગાર
હાશશશ.. હું બચ્ચી, ગ્યો...
1
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
Shree Nasib
ઉહ.....
Manage
Like
Show more reactions
·
Reply
·
3w
Hide 12 Replies
નિર્દોષ ગુનેહગાર
ઉહ્કારા કરમાં ખોટા કૈં દઉં છું
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
Shree Nasib
કરીશ કરીશ ને કરીશ ...ઉહ....
ઉહ.
ઉહ...
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
તો કર્યા કર તું
ઉહ....
ઉહ.
ઉહ...
માર્રે શું !
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
Shree Nasib
તૌ મારેય કાઈ નય ...ઉહ
Manage
Like
Show more reactions
·
Reply
·
1w
નિર્દોષ ગુનેહગાર
શું કામ હેરાન કરે છે અડધી સવારે
સુઈ જાને હવે
1
Manage
Like
Show more reactions
·
Reply
·
6d
Shree Nasib
હુ તૌ સૂતી જ હતી પણ... આ વરસાદ આવ્યો ને એ...
.
.
…
See More
Manage
Like
Show more reactions
·
Reply
·
5d
નિર્દોષ ગુનેહગાર
ખબર છે કોરે કોરી ભીંજાવી નાખી
1
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
ભીંજાય જવાય એમા હુ શુ કરુ...
😏
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
તું કઈ પણ કર
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
કાંઇ પણ કરવાની મંજુરી નથી હોતી મને....
.
.
…
See More
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
મનેય
1
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
Shree Nasib
જૂઠ...
Manage
Like
Show more reactions
·
Reply
·
2d
નિર્દોષ ગુનેહગાર
જૂઠ હી સહી
Manage
Like
Show more reactions
·
Reply
·
1m
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment