Thursday, 9 August 2018

"હું એક અકળ અક્ક્ડ ફ્ક્ક્ડ ગીરધારી"


LikeShow more reactions
Comment
Comments
ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી આખે આખી રચના
મને છેક આજે મળી !
જેનો એક શેર બૌ પહેલા મેં અહીં ચિત્રમાં મઢીને મુક્યો હતો !
ઈર્ષાળુ દોસ્તો થકી ઢેબે ચડેલો અનંત પછીથી
એકાંત પ્રીય થઇ નીજ મસ્તીમાં જીવતા શીખી ગયેલો !
અને પોતાના મસ્ત એકાંતમાં અનંત નકરા ગરબડિયા અક્ષરે
જુના પસ્તીમાંથી મળેલા કોરા કાગળિયા ચીતરતો
જે હવે હું નવરો પડું અને મૌજમાં હોઉં ત્યારે
અકલે કે રાત્રે સવારે બપોરે ગમે ત્યારે ઉકેલ્યા કરું છું !
તો આજે નવરો પડ્યો ને એકલે અનંતના વર્ષો પહેલા લખેલા
એજ જુ ના જર્રજર્રિત કાગળિયાનો ઢગલો લઈને બેઢો
અને એમ્માથીજજ મ્મન્ને આ ઝાન્ખી પાંખી આંખે આખી રચના મળી
અકલે આપણે અહીં છાપીને છુટ્ટા !
હાશ્શ....! આજે પાછો એક કાગળ ફાટ્યો...
જૂઠ હોવા છતાં
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
હકીકતમાં જે સાથે હોય છે તે,
સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....
જ્યારે, કલ્પનામાં જે હોય છે દૂર દૂર....
તે દૂર હોવા છતાં ! હૃદયની બિલ્લકુલ નજીક હોય છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
મને તો મળશે ઘણું બધું
ના તમને કશુંજ મળશે !
મારી ઈર્ષા કરશો અગર
નાહક જીવ પણ બળશે !
અય દોસ્તો ! આમ મારી-
ઈર્ષા કરવાથી શું વળશે ?
એમાં મારો શું વાંક !
તમને માંગવા છતાં મળે ના કોઈ ચાહક !
તમને ચાહવા છતાં મળે ના કોઈ ચાહક !
અને હું માંગુ નહીં છતાં મળે જો અઢળક
તો એ તમારું દુર્ભાગ્ય ! અને મારું નશીબ છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
ભાઈબંધ વગરનો ભિખારી
હશે દુનિયામાં લાખો કરોડ પતી "અનંત"
અંતે એકલો તડપસે એ ટોળા મહી "અનંત"
એક દોસ્ત નથી જેની પાસે એ સૌથી ગરીબ છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
"અનંત"
*બ્લાસ્ટ*
એ ખુદ એવુજ જીવતો જેવું એ લખતો !
અકલેજ કદાચ એ, લોકોની/દોસ્તોની ઈર્ષાનો ભોગ બનેલો।
નીજ મૌજમાં ભાઈબંધે મીજાજ મુજબ લખ્યું છે કે,
"હું એક અક્કડુ અકળ ફ્ક્ક્ડ ગીરધારી"
જોકે હું લંબાવતો નથી હાથ કદી પહેલા
એ વાત નોખી છે !
મગર, અગર ફ્ક્ક્ડ પુરુષ હોવાના નાતે
હું હાથ કદિક પહેલા લંબાવું
તો પછી સ્ત્રી હોવાના નાતે
તું હાથ મારો પક્કડ !
ના પક્કડ તારી મરજી... !
"અનંત"
બસ્સ હવે જાજુ છેટું નથી !
बस यही ख़्वाब देखा है मैने !


-6:31


LikeShow more reactions
Comment
Comments

No comments:

Post a Comment