Thursday, 9 August 2018

તને હેરાન કરવાની મને બૌ મજા આવે

तू पंख वगरनी छे.! छतां परी,!
तू पतंगीयु नथी.!
हां डाली पर चीपकेल फूल छे तू,!
पण तोय बौ उडा उड करे छे.!
तू नै अक्कल वगरनी...!
तारी खूशबू....
हुं तो भवरोंज छु.!
अकेले तो,,,
हु नजीकथी फूल ने चूमू छु!
हु दूरथी खुश्बु ने सूंघु छु.!
हु चाहु छु बस चाहु छु,!
कोने.? ए हु नै कौ।
पछी ते फूल ने खुश्बु तू होय तोय शु..!
खबर नै मने के,
"हु प्रेममा छु के प्रेम मारामा"
बौ मथामण ना अंते पेल्ली वार घोघाऐ,
कै लखवा प्रयास कर्यो अने,
आवु तो कै केकलूय घोघाऐ मनो मन लखी नाख्यु.
पण पछी, हंमेश माफक छेल्ले दाट वार्यो ।
" नै फावे, आ लखवा बकवानु मारु काम नै"
आम मनोमन बबडी पतर फाडी।
अकेले के, मनमा लखेल पतरने फाडीने,
डुच्चो वारी नाख्यो अने गुस्से थै घा कर्यो।
अने ए समये ज घोघीनो प्रवेश थयो।
ने पत्र सीध्धो,
घोघीनी छाती साथे भटकाईने,
घोघीना पग पासे पड्यो
लजवाती घोघी हजु कागज उपाडवा जाय छे,
त्यां तो घोघो चील्लायो...
" रेवा दे..घोघी...रेवा दे...
केम..?
" लाजी मरीश।"
हां तो भले ने.!
एवा अवसर के दि'
घोघीने समज फेर थयेली अकले,
नै तो घोघाऐ " दाजी मरीश " एम कहे, लू
घोघोए कह्यु अक्कल वगरनी..
फोडला उपडी जशे हाथ पण लगाडशे तो,,,
" शु ने शु बोले छे अक्कल वगरनो खबर नथी पडती"
घोघी बगडी अकले बबडी ।
बस पछी परी उडी गै.,. फूर्ररर.,.
બ્લાસ્ટ :-
મને પ્રેમ કરતાં કદાચ નથી આવડતું હજુ એટલેજ ભટકું છું..!
નૈ તો પ્રેમ અને હુંફ તો મારી ભીતર "અનંત" અઢળક છે ..!
"અનંત"
નિર્દોષ ગુનેહગાર
શ્રી સવા..... "ઈશારો"...અકલે કે,
પેલુ ઈશારો કરતુ પીળુ મુખડું નથી આવતું....
અકલે શબ્દોમાં કૌ છુ એમ..! સાચ્ચે..!
તો,
બાકીનો હિસાબ રાત્રે સમજી લૈશુ હોને...?
આજુ બાજુ ના જો હવે...! અરી..! તનેજ કૌ છુ..!
Comments
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Awwwww
Manage
LikeShow more reactions
Reply44w
LikeShow more reactions
Reply44wEdited
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Kai pari ni vato karocho tame
Manage
LikeShow more reactions
Reply44w
LikeShow more reactions
Reply44w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Saru na ko
Manage
LikeShow more reactions
Reply44w
નિર્દોષ ગુનેહગાર તૂ હોય તોય શું
Manage
LikeShow more reactions
Reply44w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Lololoxxx hu hoij nahi
Manage
LikeShow more reactions
Reply44w
નિર્દોષ ગુનેહગાર ખબર છે એ તો
મને અંગ્રેજી નથી આવતુ અકલે ને
અને કેતાય નથ આવડતૂ અકલે

તૂ તો એમજ કૈશ
પણ,
Manage
LikeShow more reactions
Reply44w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Akle akle atle su???
Manage
LikeShow more reactions
ReplySee Translation44w
નિર્દોષ ગુનેહગાર અ, અ, અ, અકલે..
લે પ, પ, પણ તુ ગુસ્સો શુ કામ કરે છે મારા પર
Manage
LikeShow more reactions
Reply44w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Le gusho kya kariyo
Manage
LikeShow more reactions
Reply44w
નિર્દોષ ગુનેહગાર કર્યો જ છે.!
!
!

!
બૌ ગૂસ્સો કરે એના કરતા ગીત યા ગજલ ગા ને..
તબીયત સારી રહેશે...
મારી પણ તારી પણ...
અને,
ઝણણ ઝણણ ઝણઝણઝ્ણ
Manage
Reply44wEdited
નિર્દોષ ગુનેહગાર જો.! છે ને ભારો ભાર... ગુસ્સો... આંખમાં..!
Manage
Reply44w
નિર્દોષ ગુનેહગાર તોય હું જ વાંક્ક મા..?
Manage
Reply44w
નિર્દોષ ગુનેહગાર જો Pari માર્રો વાંક્ક તો છેજ નૈ
પેલ્લા નેટ ધીમું હતુ અકલે, મને એમ થ્યુ 
અને હવે,

ફાસ્ટ થૈ ગયુ છે અકલે,
મને 'એમ' થાય છે..! 
પછી જો તુ માર્રો વાંક્ક ના કાઢજે...
મને ભાઈબંધે એની કોઈ પેલ્લી ને કહેલી વાત યાદ
આવે તો,,
Manage
Reply44w
નિર્દોષ ગુનેહગાર ખોટ્ટુ ના બોલ હવે
આકલો ગુસ્સો કરીને
એના કરતા 

પ્રેમથી પુછ ને
Manage
LikeShow more reactions
Reply44w

No comments:

Post a Comment