વર્ષો પહેલા ભાઇબંધની આંખોમાં એની કોઈ ચહીતીએ જોયું
પછી ભાઈબંધે કઈ અનુભવ્યું ,તે, આ રહ્યું !
આંખ એકજ વાર મળી 'ને...!
*********************************
એકવાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
'ને ત્યારથી તુંજ યાદ આવે છે મને તો ટાણે કટાણે.
પછી ભાઈબંધે કઈ અનુભવ્યું ,તે, આ રહ્યું !
આંખ એકજ વાર મળી 'ને...!
*********************************
એકવાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
'ને ત્યારથી તુંજ યાદ આવે છે મને તો ટાણે કટાણે.
શા માટે ?એ પ્રશ્ન અસ્થાને છે, જે થાય છે તે કહ્યું
હવે પછી મળતા આગળ વધતા શું થશે કોણ જાણે.
હવે પછી મળતા આગળ વધતા શું થશે કોણ જાણે.
ફરી જો ક્યારેક મળીએ તો,શું તારી હાલત પણ
મારા જેવી થઈ હતી કે ? કહેજે તું પણ એ ટાણે.
મારા જેવી થઈ હતી કે ? કહેજે તું પણ એ ટાણે.
મે તો તને જોતાંજ જે અનુભવ્યું તે કહ્યું,પણ તને-
શું શું થયું ? મારી આંખો સામે જોયા પછી,તું જાણે.
શું શું થયું ? મારી આંખો સામે જોયા પછી,તું જાણે.
ખૈર,,, જે થવાનું હશે થશે. શું થશે એ સમય કહેશે.
પણ મારે જે કહેવું છે તે કહી દઉં અટાણે ને અટાણે.
પણ મારે જે કહેવું છે તે કહી દઉં અટાણે ને અટાણે.
“અનત“ હું જે પણ ઝંખું તે ઝંખું માત્ર ખરા હ્રદયથી- ,
પ્રેમથીજ ઝંખું છું ! જોઇયે ના કશુંજ મને પરાણે પરાણે.
પ્રેમથીજ ઝંખું છું ! જોઇયે ના કશુંજ મને પરાણે પરાણે.
“અનંત”
*બ્લાસ્ટ*
સૂઝે નૈ કૈ ટાણે કટાણે...
લખવું શું પરાણે પરાણે...
લખવું શું પરાણે પરાણે...
"અનંત"
અનંત સાથે આંખો મળ્યા પછી , પેલી એની ચહીતીએ
કઈ અનુભવ્યું હતું નહીં ! એ મને તો ક્યાંથી ખબર હોય ..
કઈ અનુભવ્યું હતું નહીં ! એ મને તો ક્યાંથી ખબર હોય ..

No comments:
Post a Comment