“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Tuesday, 28 August 2018
એક પાગલ નાદાન છોકરી
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02RzHWfBEK6dCGE2QyTo3mc5v8RMfcDzHrJRVM4tDSBSsj5sZAfvjQe1CRiNP6JfiVl&id=100002991311961&mibextid=UyTHkb
ઓ નાદાન પાગલ છોકરી કદાચ તે જે જવાબ આપ્યો છે તે
નાદાની માં ના સામાજીમાં આપ્યો છે !
પણ તે પૂછેલા આ સવાલ
"
પર્સ બહુ સરસ છે મને મળશે...!?"
ની સામે મેં જે
જવાબ આપેલો કે,
બદલામાં ...
પર્સ ને શું મળશે પેલ્લા એ કે'
એ સવાલની સામે તે
નાદાનીમાં આપેલા આ જબાબ સાંભળી
પર્સ ને હુ મળીશ.....
ક્ષણભર હું પણ
ઝણઝણી ઉઠ્યો પણ પછી,
તારા જ
વાબે મારી આખોમા ઝળઝળિયા અવાડી દીધા ..
મને વિચાર આવ્યો કે, ઓલો બચાકળો અનંત વર્ષો પહેલા
તે આપ્યો એવો જવાબ કોઈ આપે એવું જંખતો હતો। ..
કાશ તારા જેવી એને કોઈ મળી ગઈ હોતે વર્ષો પહેલા
તો કદાચ એ જીવી જાત
ખૈર...
તે મારા સવાલ સામે જે જવાબ આપ્યો એનો મતલબ તને ખબર છે ?
કદાચ નહીંજ ખબર હોય
તો હું તને સમજાવું
અનંતે વર્ષો પહેલા એની કોઈ ચહીતીને કહ્યું હતું કે ,
*લાસ્ટ બ્લાસ્ટ *
પુસ્તકને તો તું ખાલી તારી છાતીએ ચાંપીને રાખે છે.
મગર નાનકડા પર્સને તો તું છાતીમાં સાવ હૃદય પાસે દાબીને રાખે છે !
એટલેજ મને તારા એ પર્સની ઈર્ષા આવે છે !
અને પછી ,
મને વિચાર આવે છે કે,
તારી છાતીના ધબકારા સાંભળતો
"અનંત" હું પણ તારા હૃદયને
સતત
સ્પર્શતો હોત !
કાશ...
હું તારું નાનકડું પર્સ હોત !
"અનંત"
અગર જો એ પર્સ હોય તો !
તું કહે છે કે પર્સને હું મળીશ
એનો અર્થ એજ કે તું અનંતને તારી છાતી પાસે જગા આપે છે !
અરે પગલી કદાચ તું ખરેખર એવુજ ચાહતી કે ઇચ્છતી હોય ,
તો પણ હવે એ શક્ય નથી
કારણ તું પણ જાણેજ છે
હું પણ જાણું છું કે
એ અનંત હવે દૂર દૂર સુધી ક્યાંય નથી .....
ખૈર .....
હવે જ્યારે પણ તું અહીં આવે ત્યારે જાણજે ભાઇબંધનું સ્વપ્ન કેવું હતું
અસ્સલ અદલ આ ગીત જેવું હતું
નિર્દોષ ગુનેહગાર
August 23 at 5:09 AM
·
અંદર અંદર ઝણણ ઝણણ ઝણ ઝણતો અનંત
સડસડાટ ગલીની બહાર નાકે આવેલી પાનની
દુકાને પહોંચી ગયો .
તે રાત્રે કદાચ પેલીને ઊંઘ પણ નહીં આવી હોય .
PKATIRA.BLOGSPOT.COM
છાતી સરસો ચાંપ મને !
તારા આ પુસ્તકની માફક છાતી સરસો ચાંપ મને ! હું પુસ્તક છું લે !વાંચ મને ! આવું આકલુક અમથું વર્ષો પહેલા ભાઈબઁધે એક છોકર...
3 Comments
1
Shree Nasib
Like
Comment
Share
Comments
Shree Nasib
પર્સ બહુ સરસ છે મને મળશે...!?
Manage
Like
·
Reply
·
4d
નિર્દોષ ગુનેહગાર
બદલામાં ...
!
!
!
!
!
!
!
પર્સ ને શું મળશે પેલ્લા એ કે'
1
Manage
Like
·
Reply
·
3d
Shree Nasib
પર્સ ને હુ મળીશ.....
😊
Manage
Like
·
Reply
·
1d
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment