Thursday, 23 August 2018

બસ ત્યાર પછી એ કોઈને મળ્યો નહીં

આ પણ, "એજ" ઓ, લૂ, પે, લૂ
જે સમજો તે
!
!
!
!
!
!
!
પ્રદર્શન નો એક પ્રકાર છે.!
અને,
યાદ છે તને,
તે કહે, લૂ
હાં તેજ કહે, લૂ "એજ"
પણ,
તે 'દિ મારાથી,
ભૂલ ભૂલમા ભૂલથી ભૂલ થૈ ગયેલી..!
ખરેખર ભૂલજ થયેલી ખોટુ નથી બોલતો
જો કે હુ ક્યારેક ક્યારેક સાચુ પણ બોલુ છુ.!
ત્યારે....
કોઈ વિશ્વાસજ નથી કરતુ મારા પર..!
વાંક એમા મારોજ છે.!
નૈ તો મારે તને જવાબમાં માત્ર એટલુંજ કહેવું હતું
"અહ, એ નહીં !"
પણ હું જવાબમાં કઈ કહું એ પહેલા તો
મારાથી ભૂલ થઇ ગયેલી ભૂલ ભૂલમાં ભૂલથી
જો કે એ વાત પછી તો મે તને અંગતમા
પણ કહેલી.!
અને ત્યારે પણ તારી એક આંખ વહેલી !
મેં કારણ પણ પૂછ્યું હતું આંખ વહેવાનું
પણ તે માંડી વળ્યું કંઈજ કહેવાનું
અને તું માત્ર એટલું જ બોલી હતી
કંઈ નહીં બસ કંઈ જ નહીં
જો કે કહ્યા વગર પણ હું જાણી ચુક્યો હતો કે,
તારા એ કંઈ નહીં મહીં કઈ કેટલુંય દર્દ છુપાયું હતું !
ત્યાં આપણી આજુ બાજુ કોઈજ નહોતુ..!
ત્યા માત્ર ને માત્ર...!
એક હતો હું' ને એક હતી તૂ...!
આવુ કા'ક વર્ષો પહેલાં
ભાઈબંધ એની કોઈ
ચહીતીને કહે, લૂ
કૈ? એ, મને, તો, ખબર હોય નૈ..!
ખૈર....
કોઈક તો હશેજ! 😉
નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.
તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
!
!
!
!
!
!
એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....
"ક,તિરા"
ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!
ક્યારેક ક્યારેક ,
જૂના રૂપમાં ...
Comments
Himatbhai Mehta હુ તો કહું છું મારા શ્ર્વાસ નું નામ પરી..યો છે પરીયા નો પર્યાય શ્ર્વાસ છે ને શ્ર્વાસ નો પર્યાય પરીયો તે નકકી કરી લેજે વાલમ ! ! !
Manage
LikeShow more reactions
Reply3d
Himatbhai Mehta એટલે જ ગુન્હો કરનાર નું ભુલ કરનાર નું નામ નિર્દોષછે...હું તને દોષિત માનતી નહિ
Manage
LikeShow more reactions
Reply3d
નિર્દોષ ગુનેહગાર ભૂલ કરનાર કોઈ ભોગવનાર કોઈ 
તમે ધારો છો એવું તો કઈ નથીજ 
દાદા 

તમે ભલે ના માનો 
યા તો તમે ધારો છો 
એટલો હું નિર્દોષ પણ નથીજ
Manage
LikeShow more reactions
Reply3d
નિર્દોષ ગુનેહગાર ક્ષમા કરજો દાદા। ..!

હૃદયના ઊંડાણેથી તમે અતી અઘરી લાગણી વ્યક્ત કર્યાને 14 કલ્લાક વીતી ગયા 


અને મેં પ્રત્યુત્તર ના આપ્યો એ વાત તમને ખુબ અકળાવતી હશે હું જાણું છું ! 

પણ અતી લાગણી પચાવવી પણ મારા માટે સહેલી નથી !

બૌ અઘરું કામ છે આવી ઊંડી લાગણીનો જવાબ આપવું !

અકલે હું એમનેમ જેમતેમ જવાબ ના આપી શકું ને !

એના માટે મારે છેક ઊંડે જવું પડે 

પેલા ખંડેરની અંદર છેક ઊંડેથી અચૂક કોઈ જવાબ મળેજ 

અને એના માટે મારે રાત્રી થવાની રાહ જોવી પડે 

અંતે રાત પડી હવે હું ત્યાંથી કૈક જવાબ શોધીશ 

તમે પણ ચાહો તો ત્યાં જઈને જવાબ શોધી શકો છો 

પણ બૌ ઊંડે જવાની ઈચ્છા હોય તો
Manage
LikeShow more reactions
Reply3dEdited

No comments:

Post a Comment