“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Thursday, 23 August 2018
અહીં સૌ પ્રેમથી સચવાય જાય છે !
નિર્દોષ ગુનેહગાર
shared a memory.
August 22 at 9:15 PM
·
અહીં સૌ પ્રેમથી સચવાય જાય છે !
"અનંત" હોય ગમે તે !
તો , મને પ્રેમ સાચવવો ગમે છે !
હં
1 Year Ago
See Your Memories
chevron-right
નિર્દોષ ગુનેહગાર
August 22, 2017
·
ઊગે છે કાગળ પર.
તમારી ભીતર પણ.!
"અનંત" ભીનાશ...
હોવી જોઈએ..!
"અનંત "
9 Comments
2
Umesh Kotecha and Shree Nasib
Like
Comment
Share
Comments
Shree Nasib
હા જો આ જ ..આ જ કહેતી તી હુ..
કોઈ ની અંદર શુ છે યે કોઈ બીજા ને ખબર ન હોઇ...
.
.
.
.
કૈંક વિચારતું ઇમૉજી....
Manage
Like
·
Reply
·
14h
નિર્દોષ ગુનેહગાર
લે આલે ! આલ્લે લે !
!
!
!
!
!
તું પણ એજ કહેતી 'તી
તો તો તારે એની હારેજ લગન કરી લેવા જોઈતા હતા
વર્ષો પહેલા ....
Manage
Like
·
Reply
·
2h
·
Edited
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
તમે મળાવ્યો હોત તૌ મળી લેત...
.
.
.લગન મારે આમ તૌ કરવા જ નતા..પણ
.
.
.હવે થય ગયા તૌ થય ગયા...
.
.
.
.એમા મારો કાંઇ વાંક નય
Manage
Like
·
Reply
·
29m
નિર્દોષ ગુનેહગાર
લે પણ ! ત્યારે તું મને મળી નોતી ને
તો હું તને કેવી રીતરે મળાવું
અને હવે તો મળી શકે નૈ
કેમકે એ હયાત છે નૈ
!
!
!
!
બાકી મરજી વગર કાય થાય નૈ
લગન
એ તો એનેય ક્યાં કર્યા હતા
Manage
Like
·
Reply
·
23m
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
પણ મનેય ક્યાં ખબર હતી એની ખબર હોત તૌ હુ મળી લેત નય...
.
.
.
.
.મરજી નો અર્થ જ કેવો થાય ક જેમા.
.
.
.
.
. " મર "ત્યાં સુધી" જી"
Manage
Like
·
Reply
·
19m
નિર્દોષ ગુનેહગાર
કાય વાંધો નૈ આવતા ભવે મળી લેજે એમ્મા શું
ભવના ક્યાં કાળ છે
આ અઘરું લાવી લેને તું પણ
" મર "ત્યાં સુધી" જી"
મગર
એમાં મરજી હતી એવું સાબીત થાય છે
નૈ તો આમ ઉલ્ટું હોય
"જી" ત્યાં સુધી "મર "
Manage
Like
·
Reply
·
14m
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
આવતો ભવ કોણે જોયો છે ...હોય હયાતી કૈંક તૌ કહો મળી લવ... બાકી આવતા ભવ ની રાહ જોઇ ને આ ભવ મ શુ કરવું..
.
.
..
.
.
.
ને મે સીધું જ લખ્યું છે મર ત્યાં સુધી જ જીવવું પડે બાકી જીવતાં હોઇ તૌ મારવાનો સવાલ જ ક્યાં આવે..
.
.
.
.
.શુ તમેય યાર..
Manage
Like
·
Reply
·
10m
નિર્દોષ ગુનેહગાર
તું અક્કલ વગરની છે યા તો હું !
બાકી મેં કેકલાય ને જીવતા મરતા જોયા છે !
અકલે કે મરતા મરતા જીવતા જોયા છે એમ !
!
!
!
!
તે આવતો ભવ ભલે ના જોયો હોય
પણ આ ભવ તો જુવે છે ને !
એ ગયા ભવનો જ હિસ્સો છે !
બસ્સ ! બીજી મને કાય ખબર નથી
Manage
Like
·
Reply
·
4m
Shree Nasib
Manage
Like
·
Reply
·
Shree Nasib
is
feeling sad.
August 17 at 7:00 PM
·
...
🙁
😟
☹️
😞
😖
50 Comments
28
28
Like
Show more reactions
S D Vasava replied
·
4 Replies
નિર્દોષ ગુનેહગાર
હાં તો,
!
!
!
!
સેડા આવે છેને તને
તો, બામ લગાડી લે
અકલે સેડા નૈ આવે
જો મેય નાક લૂછી નાખ્યું
સેડારૂ ઈ મૌજી
Manage
Like
Show more reactions
·
Reply
·
6d
Hide 18 Replies
Shree Nasib
નાં હો મે તૌ સર્દી ની દવા લઇ લીધી...
.
.
…
See More
Manage
Like
Show more reactions
·
Reply
·
5d
નિર્દોષ ગુનેહગાર
કૈ દવા લીધી દવાનુ નામ તો આપ
યા તો આપ રૂમાલ સેડારી
Manage
Like
Show more reactions
·
Reply
·
4d
Shree Nasib
નય કહુ નામ દવા નું
😝
...મારો રૂમાલ નય આપુ તમે તમારો વાપરો...ઉહ
Manage
Like
Show more reactions
·
Reply
·
1d
નિર્દોષ ગુનેહગાર
અક્કલ વગરની એની કોઈ દવાજ નથી !
!
!
!
!
!
મારી પાસે મારો કેવાય એવો એકેય રૂમાલ નથી !
કોક આપેલા રૂમાલ જ મેં કાયમ વાપર્યા છે !
વર્ષો પહેલા ભાઈબંધ કહેતો
જે સેડા આપે તે રૂમાલ પણ આપે છે !
Manage
Like
Show more reactions
·
Reply
·
1d
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
દવા છે હો...પણ તમને નય ખબર હોઇ..બાકી છે તૌ ખરી... તમારી પાસે રૂમાલ ન હોઇ તૌ હુ શુ કરુ... હુ તૌ મારો જ વાપરું કેમ કે કોઈ મને એનો આપે નય ...ને આપે તૌ...હુ લવ જ નય....
😏
Manage
Like
Show more reactions
·
Reply
·
15h
નિર્દોષ ગુનેહગાર
Shree
દવા નથી અકલે નથી જ..!
હોય તોય લેવાય નૈ
રહી વાત રૂમાલની તો,
એ તો હુ પણ દૌ નૈ
મારૂ કામ રૂમાલની
જરૂરીયાત ઉભી કરાવાનુ છે...!
1
Manage
Like
Show more reactions
·
Reply
·
14h
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
ahhhhhhhhhhh ....પછી એ જરૂરિયાત ને બેસાડે કોણ...હુ એમ પૂછું છું...
Manage
Like
Show more reactions
·
Reply
·
14h
નિર્દોષ ગુનેહગાર
ગાંડી એવું તે કાય નૈ પુછાતા હોય
!
!
!
!
!
Manage
Like
Show more reactions
·
Reply
·
2h
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
તૌ પૂછવું શું...!? હુ એમ પૂછું છું...
🤔
Manage
Like
Show more reactions
·
Reply
·
33m
નિર્દોષ ગુનેહગાર
કાય કરતા કાય નૈ
એમાય મને તો કાયજ નૈ પૂછવાનું
Manage
Like
Show more reactions
·
Reply
·
30m
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
હમમમમમ ઠીક....
Manage
Like
Show more reactions
·
Reply
·
27m
Shree Nasib
હુ કેતા ભૂલી ગ્યં કે હવે નય પૂછું...
.
.
.પણ પેલું ...!!
😷
Manage
Like
Show more reactions
·
Reply
·
26m
નિર્દોષ ગુનેહગાર
કૈક પૂછવાનું મોમાં અટકેલું રાખ્યું
એ મને બૌ ગમ્યું
પણ વળી કા તે હમમમમમ લાંબુ કર્યું
Manage
Like
Show more reactions
·
Reply
·
22m
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
તમે કેમ પુછ્યું મને ના પાડી પૂછવાની...એટલે હવે હુંય નય કહુ..
.
.
.મોઢું ચડાવી ને બેઠું ઇમૉજી...
Manage
Like
Show more reactions
·
Reply
·
20m
નિર્દોષ ગુનેહગાર
મારાથી તો ભૂલ થઇ જાય
પણ તું એમજ બેઠી રેજે હવે
Manage
Like
Show more reactions
·
Reply
·
14m
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
ભુલ ની ભુલ થય એમ ને....
.
.
.હા હુ આમ જ બેઠી છું બારી પાસે કાળું આકાશ જોવ ...
Manage
Like
Show more reactions
·
Reply
·
11m
નિર્દોષ ગુનેહગાર
અક્કલ વ ગરની એ તો રાત છે અકલે આકાશ કાળુંજ દેખાય
સવારે જોજે સફેદ હશે
1
Manage
Like
Show more reactions
·
Reply
·
3m
Shree Nasib
નિર્દોષ ગુનેહગાર
ઉહ ...અક્કલ છે એટ્લે જ કાળું કહ્યુ સફેદ નહીં...બુદધુ
Manage
Like
Show more reactions
·
Reply
·
1
https://www.facebook.com/share/1PhqbdP7tA/
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment