Thursday, 6 September 2018

બસ સવાલો માત્ર ઊભા કર્યા પછી બુન ફરક્યાં નહીં...

 
નિર્દોષ ગુનેહગાર shared a photo.
Nivarozin Rajkumar બસ સવાલો માત્ર ઊભા કર્યા પછી બુન ફરક્યાં નહીં...
ખબર નૈ કેમ.. ?
ખૈર..
યાદો અમર છે"
પુરુષ ભ્રમર છે.."
કોણ જાણે એવી તે -
કેવી આ અસર છે...
કે બધાની રૂપાળા -
ફૂલ પર નજર છે...
કતિરા મૂંગો મર હવે.
બધાને ખબર છે... !
' ને પછી હું ચૂપ ચાપ ખૂણામાં બેસી ગ્યો..... 


 
    નિર્દોષ ગુનેહગાર is with Radha Avtaar Kishan and 8 others.
Nivarozin Rajkumar જી હું મારી દીવાલ પર આવી ચૂક્યો છું ..
તમારા જ પ્રશ્ન ને લઈને.... 
અને સાથે સાથે તમારા ઘેરથી તસવીર પણ ચોરી લાવ્યો છું....
એંજોય... એંજોય... એંજોય...
પુરુષ માત્ર પિતા,ભાઈ,પતિ કે પુત્ર જ હોઈ શકે છે?
"એક આદર્શ મિત્ર નહિ"...?
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
નૌસો ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી... સોરી, બિલ્લા... 
ઉપર લખેલી આ જૂની કહેવત કેવળ મારા માટે જ સમજવી.....!
બસ આટલું સ્વીકાર્યા પછી હવે કઈ પણ કહેવું મને ફાવશે.....
તો ....
(1)જયારે સ્ત્રી એ માત્ર અને માત્ર પુરુષ ને પ્રેમ કર્યો, ત્યારે
સમાજે સ્ત્રી ને ધુત્કારી....
એવું નથી વ્હાલા.... આ વાત હવે અપવાદ જ રહી છે....!
અને સ્ત્રી જ કેવળ ક્યાં પુરુષને પ્રેમ કરે છે...!
પરુષ પણ કરતો જ હોય છે ને પ્રેમ... !
બાકી તો આગે સે ચલી આ રહી હે .... !
દુનિયા ફિરભી બદલ હી રહી હે ના... ?
સમજદારી પૂર્વક સઘળું સિધ્ધ થઈ જ શકે....!
(2) પુરુષ માત્ર પિતા,ભાઈ,પતિ કે પુત્ર જ હોઈ શકે છે?
"એક આદર્શ મિત્ર નહિ"...?
કેમ નહીં પુરુષ મિત્ર જરૂર હોય શકે પણ એ માત્ર ને માત્ર...!
આદર્શ મિત્ર રહે ત્યાં સુધી જ ...!
એવું જ સ્ત્રી માટે પણ સમજવું....!
વર્ના....! પ્રવાહ પલટાતા વાર નથી લગતી ....
કઈક તણાતા જોયા છે... !
જો સમય જતાં લાગણીનો પ્રવાહ પલટાઈ જાય તો ....!
એવું થાય પછી શું શું થાય એ કહેવાની જરૂર ખરી.... ???
વેર વિખેર................
“બાકી તો સ્ત્રી જેટલી સહન શક્તિ પુરુષમાં આમેય નથી હોતી ..”.
“અગર કોઈ સહન કરે છે, તો, તે કોઈ પણ રીતે કમજોર યા મજબૂર હોય શકે...”
પુરુષના જીવનમાં પત્ની સિવાય અન્ય સ્ત્રી મિત્ર પણ હોય ... !
અને સ્ત્રીના જીવનમાં અન્ય પુરુષ મિત્ર હોય...!
તો બિલકુલ ગલત નથી ....!
કિન્તુ પરિવારના ભોગે નહીં જ , પતિના ભોગે પણ નહીં હો,
ને પત્નીના ભોગે તો હરગિઝ નહીં....!
જો અંતે મે પણ સ્ત્રીનો પક્ષ લીધો એ પણ ભાર પૂર્વક.... કેમકે હું સ્ત્રી નથી....  
ફરી વાર....
પુરુષના જીવનમાં પત્ની સિવાય અન્ય સ્ત્રી મિત્ર પણ હોય ... !
અને સ્ત્રીના જીવનમાં અન્ય પુરુષ મિત્ર હોય...!
તો બિલકુલ ગલત નથી ....!
કિન્તુ પરિવારના ભોગે નહીં જ , પતિના ભોગે પણ નહીં હો,
ને પત્નીના ભોગે તો હરગિઝ નહીં....!
જો અરસ પરસ પ્રેમ અને સહજ સમજ હોય તો...!
વર્ના બહોત કુછ હોતા હે , હો શકતા હે, ઔર હો ભી રહા હૈ ...
એક સ્ત્રી અને એક પુરુષ પરણીને ને પતિ પત્નીનું ઉપનામ પામ્યા પછી પણ ...!
પતિ પત્ની કમ મિત્ર બની જ શકે છે ને..?
મિત્રની માફક હર એક વાત આપસમાં ખુલ્લા દિલથી કરી જ શકે છે.
એક સ્ત્રી અને એક પુરુષ પરણી ને દિવસ દરમ્યાન શરીરથી છો અલગ હોય પણ... !
આત્માથી તો આઠે પ્રહર જોડાયેલા જ હોય છે અને એકત્વ પ્રાપ્ત કરે છે...!
જરા સમજવા પ્રયાસ કરશો તો સમજાશે..... !
નહીં તો ઉપરથી જાશે.....!
પરણ્યા પછી બન્ને માથી એકેયનું કાઇજ અંગત કે અલગ અલગ નથી રહેતું.
(રહેવું પણ ના જોઇયે....! )
જે કઈ અંગત હોય તે બન્ને નું એકજ હોય છે, આ જરા અઘરું પડશે...
પણ જો બંનેમાં સમજદારી હોય તો .... સાવ કરતાં સાવ સરળ છે....
અગર જો પતિ પત્ની જ મિત્ર ની માફક રહી શકે તો એથી રૂડું બીજું કશું જ નહીં ...!
એ પછી પણ અગર પત્ની બનેલી સ્ત્રી અન્ય પુરુષને મિત્ર બનાવે...
પણ “મિત્ર જ હો” એ પણ પાછો આદર્શ .. તો, તો કોઈ તકલીફ પેદા જ ના થાય .
અરે હું તો એમ જ કહું છું આખી દુનિયાને ભલે ને સ્ત્રી યાની પત્ની મિત્ર બનાવે ...
પણ ધ્યાન એટલુજ રાખવાનું રહે કે.....
ક્યાક જાણે અજાણે પતિની અવગણના તો નથી થતી ને ... ?
ખાસં ખાસ:- આ વાત પુરુષને પણ એટલિજ લાગુ પડે છે...!
(હું પણ ધ્યાન રાખીશ હો ને... ! 
અગર જો એવું થાય યાને કે "અવગણના "તો... તો પછી ના થવાનું ઘણું થાય ... .
જોકે ઘણું એવું થઈ પણ રહ્યું છે....
બસ હવે કઈ નહીં આટલું તો બહુ કહેવાય જે સમજે એના માટે.... કે નૈ ?
Nivarozin Rajkumar જી આ તમે શું કર્યું ....??
કે આજે મારાથી લખાઈ ગયું... !
હાય રે... હાય હવે....!
મને પણ કોઈ લેખક લેખક કહીને ખીજવસે તો.... ???   
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
બ્લાસ્ટ:- 1 સ્ત્રી જેટલી સહન શક્તિ પુરુષમાં ક્યારેય નથી હોતી ...!
અગર કોઈ સહન કરે છે. તો તે કોઈ પણ રીતે કમજોર યા મજબૂર હોય શકે ...!
બ્લાસ્ટ :- 2 ક્યારેક અડોઅડ હોવા છતાં પતિ પત્ની સાથે નથી હોતા .
તો ક્યારેક ક્યારેક સાથે ના હોય એ પણ સાવ લગોલગ હોય શકે છે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ખાસ નોંધ :- મોકલી તોય વાંધો ના મોકલી તોય .. ?
એટલે બસ, છેલ્લી વાર અંગત ને ઘેર આ પેપર પુર્તી યાને પોસ્ટ પછી નહીં... !
Comments
Ajay Mahendra જી મસ્ત. ..
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર દોસ્ત .... 

એક વાર વાંચ્યે કશું નહીં સમજાય વારંવાર વાંચવું પડશે ... 


અને પછી પણ જો સત્ય સ્વીકારવાની તૈયારી હશે તોજ સમજાશે વર્ના ઉપરથી જાશે..... !

આકાશી તેજપુંજ........!
Manage
5y
LikeShow more reactions
Pravin Miyaatra ...aaj na samay ma purush- purush ke shtrre- shtree mitro sathe besi ne vat karva no time koni pase chhe....are sambandho sachav vavno time nathi to purush- stree mitrata ma samay dai sudhdh mitrata kelva va nu kam to paresh bhai aapna jeva mahan purush mate j shakya chhe...ha khoto dambh karnara mara jeva aachhakala no tuto nathi...
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra અલ્યા પપ્રવિણ્યા purush- purush ke shtrre- shtree mitro sathe besi ne vat karva no time koni pase chhe..બસ એજ નથી બાકી સ્ત્રીને પુરુષ સાથે અને પુરુષને સ્ત્રી સાથે એ પણ પાછા મિત્ર હોં અને પાછા આદર્શ પણ ખરા ... તો...વાતો કરવા લોકો બાકીના કામ ફટફટ પતાવી ને વાતો કરવા બેસી જ જતાં હોય છે...

ઉદાહરણ મારુ લેવાની પણ છૂટ.... ! 

જો કે હાલ કઈ જુદું જ ઘટી રહ્યું છે કે નૈ પ્રવીણ.. ?

આપણે બેઉ પુરુષ પુરુષ....! 

અને મિત્ર પ્રવીણ આ જગતમાં કોઈ જ મહાન નથી અને બધા જ મહાન છે ....! 

લે તું પણ કઈ ને મહાન થઈ ગયો... !
હું સાંભળીને ....!  

હાં એટલુ તો પાક્કુ જ કે તું બિલકુલ દંભી નથી જ નથી.... ! 

તારું અહિયાં આવવું એ વાતનો પુરાવો છે....!
Manage
5y
LikeShow more reactions
Pravin Miyaatra (હાં એટલુ તો પાક્કુ જ કે તું બિલકુલ દંભી નથી જ નથી....) વા બનું, વાદળ બનું, વર્ષા બનું કે શું બનું?
આયખાની એક ઈચ્છા હું હવે તો હું બનું.


એ અલગ વાત છે હું શૈતાન કે સાધુ બનું.
આજ અંદર *બહારથી બસ એક સરખો હું બનું.

"દર્શન ત્રીવેદી"
Manage
5y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર આકાશી તેજપુંજ तो फिर वही तो मै कहेता हू सब गहेरा है ... 
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra प्रवीण कुछ भी बनजा बस बनाने से बड़ा मजा बनने में है ... 

बनाना :- अरे भाई कही तू केला ना समजना ... 
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર आजे कांई नो समजायु हो pravin 
Manage
4y
LikeShow more reactions
Pravin Miyaatra happy utrayan...paresh jaju samjava ma shakti kharchvi sari nahi...samjayu etlu saru ne na samjayu etlu taru....bol biju!!
Manage
4y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર pravin ...
कांई नई हवे ...!
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર આકાશી તેજપુંજ હજુય/ આજેય મારી માથે આકાશ છે.... ! 
Manage
3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra પછી તો ક્યાં કોઈ /કઈ બોલવા જેવુ જ રહ્યું ... 
Manage
3y
LikeShow more reactions
Prerana Shah bchpan thi sathe mota thayela chokra..chokrio ma ek atmiyta bandhai gai hoy che...tya sex ne mhatv hotu nthi..etle bhale pti ptni ma sakhabhav na hoy to pan te dosti aardash j hoy che
Manage
3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર લે પણ ઇ તો એને ખબર હોવી જોઈએ ને જેને શંકા ગઈ... હે કે નૈ...? 

પણ હું એમ કૌ છું કે મોટા થયા પછી મિત્ર થાય તો....!? 


જવાબ આ રહ્યો .. 

જો એક સ્ત્રી અને એક પુરુષ બે માથી કોઈ એક અથવા બન્ને વધુ ને વધુ નજીક થાય તો પ્રકૃતિ સહજ આકર્ષાય જાય અને પછી તો અનાયાસે કે પછી પ્રયાસે ના થવાનું બધુ થાય .... 

જે થાય તે હિસાબ મુજબ થાય અને પછી 

ભોગ મુજબ ભોગવ્યા પછી એના સારા 

માઠાં પરિણામ પણ ! 

હિસાબ મુજબ ભોગવવા પડે .... 

માનવ મન પ્રકૃતિને આધીન હોય છે ... ! 

prerna shah ...... 
Manage
3y
LikeShow more reactions
Prerana Shah vijatiy aakarshan te normal che...te na thay to problem che...pan ati ni gati na hoy te j rite maryada ma rahe te j manvi che baki prani che.
Manage
3y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર Prerana Shah પ્રાણી એટલે શું હે...! જેને ચાર પગ હોય, માથે શીંગડા હોય, પાછે પૂંછડું હોય... 

શું એનેજ પ્રાણી કહેવાય..! બાત કરતે હો... 


લ્યા જેનામાં પ્રાણ હોય એ બધા પ્રાણીજ કહેવાય ...! 

આપણે સૌ શીંગડા,પૂછડા, ને વધારાના બે પગ વિનાના પ્રાણીજ છઇએ.... 

અને બસ થોડી વધુ અક્કલ આઈ ગઈ ,એમાં જ બધી પત્તર રગડાઈ ગઈ... 

આપણે સૌ બે પગા પ્રાણી એક વધુ ભ્રમમાં પણ રાચીએ છીયે કે આપણે સૌ બે પગા પ્રાણી ... ચો પગા પ્રાણી થી વધુ બુધ્ધિ શાલી છીયે ... 

તો આ સૌ બે પગા પૂંછડા શીંગડા વિનાના પ્રાણી નો ભ્રમ માત્ર છે ! મહા ભ્રમ છે...! 

બોલો હવે કાય કે'વું છે...? 

  
Manage
3yEdited
LikeShow more reactions
Prerana Shah hallo..etle j me prani sbd no use kryo che...janvar nhi ke jene maryada j na hoy
Manage
3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર नहीं मै नहीं हिलूंगा.... ! 

फिर आप बात बदलके भी आप गलती कर बैठे.... 


जवाब देने में कुछ जल्दी कर बैठे.... 

जानवर में भी प्राण होता है ... मतलब वो भी प्राणी...! 

और मेने पहेले ही कहा लेकिन .... 

जवाब देने की जल्दी में सायद, आपने ठीक से पढ़ा नहीं... 

ख़ैर मै वही बात पेस्ट कोपी करके दोहराता हु... 

फिर सोचके बताना .... 

આપણે સૌ બે પગા પ્રાણી એક વધુ ભ્રમમાં પણ રાચીએ છીયે કે આપણે સૌ બે પગા પ્રાણી ... ચો પગા પ્રાણી થી વધુ બુધ્ધિ શાળી છીયે ... 

તો આ સૌ બે પગા પૂંછડા શીંગડા વિનાના પ્રાણી નો ભ્રમ માત્ર છે ! મહા ભ્રમ 

છે...! 

બોલો હવે કાય કે'વું છે...? 

अब सिर्फ दो पैर शिंग और पूंछ निकलनी बाकी है.. ....

सुबह होने को है.... 

और अब आप सो जाइए वर्ना सपना.........
Manage
3y
LikeShow more reactions

No comments:

Post a Comment