Thursday, 6 September 2018

અડધું પીધા પછી કીધું...

નીટ...?
હાં નીટ ..!
પણ, જાહેરમાં ..!?
હાં કાં ,એમાં શેની બીક..!?
!
!
!
!
!
!
અકલે ઇ ક્યે તો,
ઠીક ..!
તો તું તારે ઢીંચ ...
નીટ..!!!
અચ્છા ...
અડધું પીધા પછી કીધું...
નીટ અકલે નીટ..!
કઈ પણ મિલાવ્યા વગરનું પ્યોર નીર.....
યાની સોડાની બોટલમાં સોડા પણ નહીં ..!
કેવલ પાણી બોલો..! ... 
Comments
Pushpa Kataria Yes, Darringbaz
Manage
LikeShow more reactions
Reply36w
નિર્દોષ ગુનેહગાર હઅ ,સાવ સાચી છે,પણ ,જાણે કેમ તું પીતીજ ના હોય, મારે તો આદત છે રોજ સવારે એક બોતલ 
!
!

!
પ્યોર પાણી પીવાની ... 
પાણી પીતું ઇમૌજી
Manage
LikeShow more reactions
Reply36w
Nilesh Ruparel સોડા છે ને
Manage
LikeShow more reactions
Reply36w
નિર્દોષ ગુનેહગાર અહ, સોડા અકલે શું ..?
હું નિર્દોષ છું ...
Manage
LikeShow more reactions
Reply36w

No comments:

Post a Comment