મને દાઢી અને બાલમા જર્રાક અમથા ધોળા આવ્યા ...
અકલે એ જોઈને મને વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કહેલી
અટપટી છતાં સરળ ગૂઢ વાત યાદ આવી ગઈ .
જો કે એમાં મારો વાંક તો હરગિઝ નથીજ !
વર્ષો પહેલા ભાઈબંધ બે અર્થમાં કહેલુ કે ,
*બ્લાસ્ટ *
"અપવાદ બાદ કરતાં "
"અપવાદ બાદ કરતાં "
સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે ..!
જ્યારે પુરુષ બહારથી ...!
સ્ત્રી બહારથી સદા બહાર લાગે છે .
સ્ત્રી બહારથીજ સદા બહાર રહે છે ..!
એ અર્થમાં ..!
બે અર્થમાં ..!
મગર "અનંત" પુરુષ અંદરથી સદા બહારજ હોય છે ..!
"અનંત"
અનંતની આવી અટપટી છતાં સરળ ગૂઢ વાતોના અનંત ......
મતલબ નીકળી શકે છે !
No comments:
Post a Comment