Thursday, 20 June 2019

એકલો પડ્યા પછી ભા ઈબંધ એકાંત મા ગાતો

વર્ષો પહેલાં.... 
એક પછી એક બધી છોડી 
ભાઈબંધ અનંતને છોડી ગઇ 
ત્યાર પછી 
સાવ એકલો અટુલો થૈ ગયેલો અનંત 
એકાંતમા એક ખૂણે 
ભીની આંખે 
આ ગીત સતત ગાતો સાંભળીતો... 

No comments:

Post a Comment