“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Friday, 19 July 2019
જીવનના નવે નવ રંગ
ત્યાં પણ મજા હતી .
અહી પણ મજા છે .!
જ્યાં જોઉ
જ્યાં પણ જાઉં
ત્યાં મારે તો
બસ્સ
મજા જ મજા છે..!
જાણવા માણવા લાયક મહીપાલ ના મુખે સંવાદ
અને સંધ્યા ના અદભૂત અલૌકિક નૃત્ય...
જોયા કરું છું .
જોયા જ કરું છું ..!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment