ON THIS DAY
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
MEMORIES YOU MAY HAVE MISSED
હિશાબ અનંતનો બે હિશાબ ...
અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માથી....
હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?
અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માથી....
હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?
કહેવાય છે લગન કર્યા મગર લગન હવે કોઈ કરતુ નથી. સૌ પરણે છે .!
પરણાવી દીધેલા કે પછી પરણેલા પરાણે પરાણે જીવન ઢસરડે છે..!
ભીતરના અનંત પ્રેમના પવીત્ર સબંધો બારી બારણા જેવા હોય છે..
બારણું જો કોઈ ખખડાવે તો બારણા સાથે બારી પણ ધણધણે છે ...
બહાર થી જે ખળભળતો હોય બની શકે ભીતરથી હોય એ શાંત...
બહારથી જે સાવ શાંત દેખાતો હોય,પણ, ભીતરથી એ ખળભળે છે.
જીવવાને તો સાથે જીવે છે એક સ્ત્રી અને એક પુરુષ સંસારી સહ જીવન.
મગર એ ભાગ્યશાળી જીવન સાથી છે જેની પથારીમાં રોજ સળ પડે છે.!
કારણ વિના તો ક્યારેય કશું જ થતું નથી જીવનમાં, હશે કોઇ તો કારણ-
પર ભવના આપણા હિસાબ મુજબ ક્યારેક સુખ કે દૂ:ખ આ ભવે મળે છે.
છે સાવ કરતાં સાવ મફત..! સપના સુખન, તું જોયા કર સતત અનંત
આ ભવમાં જોયેલા સ્વપ્ન અગર અધૂરા રહે છે તો આવતા ભવે ફળે છે.!
હ્રદય અગર ભારે ભારે લાગતું હોય તો એકાંતે આંખો જરીક નિતારી લે,
હાં, એજ ખુલ્લા મનથી હસી શકે છે ! છાને ખૂણે જેની આંખો રળે છે.!
કોઈ ભીડથી કંટાળે છે તો કોઈ ઝંખે છે ભીડ, અજીબ આ વિરોધાભાષ છે.
કોઈ અટુલો એકાંતથી કંટાળે છે તો, કોઈ સતત એકાંત માટે ટળવળે છે.
હિસાબથી ના જરીયે ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.! હું તો
“અનંત” યુગોથી જાણું છું કે હિસાબ મુજબજ અહી બધાને બધુ મળે છે.!
“અનંત”
*બ્લાસ્ટ* 1
"અનંત"એ જરૂરી નથી કે હરેક સ્વપ્ના આ ભવમાં જ ફળી જાય.
આ ભવમાં જોયેલા સ્વપ્ના ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે !
"અનંત"
*બ્લાસ્ટ* 2
અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.
"અનંત"
એવુ ઘોઘાએ પછી કહ્યું.
નિર્દોષ ગુનેહગાર
"बे,मतलब की बाते"
ઘોઘાને એમ કૈ ગૈ તે ગૈ હવે ઘોઘી પાછી આવશે નૈ...
પણ એતો આવી...
બે, અર્થમા
ગમે.! ત્યાંથી શરૂ થાય..!
ગમે..! ત્યાંથી પુરી...
ગમે..! ત્યાંથી પુરી...
ગમે.! ત્યારે શરૂ થાય...!
ગમે.! ત્યારે પુરી..!
ગમે.! ત્યારે પુરી..!
અને, મને, ના ગમે તો.!?
હાં તો શુઉઉઉઉ... ?
જટ ફાટને મોમાથી...
ઘોઘી સખત ચીડાઈ ગૈ..
અકલે ચીલ્લાયને બોલી.
અકલે ચીલ્લાયને બોલી.
કાંય નૈ...
ઘોઘા નો મુડ બગડી ગ્યો અકલે,
સાવ ટૂંકો જવાબ આપીને ચૂપ્પ થૈ ગ્યો...
કેમ.!? કૈ ને..? ધોધીએ પુછ્યુ.
બસ. ફરી ટુંકો જવાબ અને, ઘોઘો ચૂપ્પ..!
ઘોઘી:-તે હમણા સુધી તો લાંબી લચક લવારી કરતો'તો...
ઘોઘો:- તો..?
ઘોઘી:- તો શુ, હવે જે વાત કરતો હતો એ પુરી કર..!
ઘોઘો:- વાત કે લવારી...
મુંજાય ગૈ ઘોઘી બીચારી....
ઘોઘાથી છુટવુ પણ છે
પણ છુટી નથી શકાતુ..
હાય રે... આ કેવી લાચારી.
આવુ ઘોઘી મનમાં બબડી અને પછી..?
ઘોઘી તો છમ છમ કરતી....
ઘરની બાર નીકળી ગૈ...
હુહ..! આજે તો સુધારી જ નાખવો છે આખે આખો...
ગુસ્સાયેલી ઘોઘી આવુ મનમા બબડતી ભાગી..
અકલે ઘોઘો સમજ્યો હવે નૈ આવે...
અકલે સોફા પર લાંબો થઈને,
સૂતો, ન સૂતો ત્યા તો...
ઘોઘી છરી લૈને આવી..
અને છરી ઘોઘાના નાક્ક સામે ધરીને બોલી..
બોલ ઘોઘા ક્યાંથી શરૂઆત કરૂ....
હાં હાં એક તમે જ નહી,
દૂનીયા આખી ઘોઘીના પક્ષમાં...!
અને, ઘોઘો એક, - લો....
ખબર છે.!
પણ તમને નથ ખબર
કે,
સાવ ભલા ભોળા ધોધા પર શુ શુ વીતી છે..!
એક ઘટના કૌ અકલે તમને સમજાય જશે...
પછીય તમે તો ઘોઘીની પડખેજ ઊભા રે'શો ...
ખબર છે...
ઘોઘાને બોલતા નોતુ આવડતુ....
ઈજ એનો વાંધો..
જો કે ઘોઘીને..! કાયમ એવુ લાગતુ...
જેવુ હતુ નૈ.. એમા ઘોઘાનો શુ વાંક..!
હોય તોય ઘોઘાને કેમ ખબર પડે.!
બસ બીજી કોઈ ખામી નૈ ઘોઘામા...
એ સીધુ બોલે તોય ઘોઘીને અવળુ લાગે...
અને કાયમ ફરીયાદ કરે...
ઘોઘાઆઆઆ...
કો'ક દિ તો સીધુ બોલ..!
તારી અડધો અડધ વાત..!
મારે ઉપરથી જાય છે..!
અકલે ઘોઘાએ ટુંકમાં જો કે વ્યંગમા કહ્યુ.
હેં.!
અકલે પાછી ઘોઘી વીફરી...
શુ હે હે કરે છે.! અક્કલ વગરના...
તને કેટલી વાર સમજાવુ, સુધારૂ...
અકલે ઘોઘાએ કૈ અલગજ સ્વર અને,
શબ્દોમા કહ્યુ.
એમ શ્શાક્ક બક્કાલ્લાની જેમ સુધાર્યે..
કોઈ નૈ સુધરતા હોય અક્કલ વગરની..!
અકલે પછી ઘોઘી ભાગી ગૈ...
ઘોઘાએ રાડ પાડી..
ઓયે... પાણી તો પાતી જા...
સાંભળે એ બીજા..!
ઘોઘી તો છમ છમ કરતી
ઘરની બાર નીકળી ગૈ...
અકલે ઘોઘો સમજ્યો હવે નૈ આવે...
અકલે સોફા પર લાંબો થઈને,
સૂતો, ન સૂતો ત્યા તો...
ઘોઘી છરી લૈને આવી..
અને છરી ઘોઘાના નાક્ક સામે ધરીને બોલી..
બોલ ઘોઘા ક્યાંથી શરૂઆત કરૂ....
હુ નૈ કૌ... ઘોઘાએ મો ફેરવી ને કહ્યુ.
લ્યો હૌ... હવે સામેય નૈ જુવે કે...!
આમ મારી સામે જો તો ખરો....
ગુસ્યેલા સ્વરે લહેકાથી ઘોઘીએ ઘોઘાને કહ્યુ .
સટાક્ક કરતો ઘોઘો સોફા પરથી ઊભો થૈ ગ્યો,
અને જૈને અરીસા સામે ઊભો રૈ ગ્યો.
લે પણ સાવ ગાંડા જેવો છેને આ
આકલુ મનમા બબડી પછી,
મોનો ઉપયોગ કરતા ઘોઘીએ ઘોઘાને વઢીને કહ્યુ.
અક્કલ વગરના ત્યા અરીસા સામે જઈને શુ ઊભો રૈ ગ્યો
અરીસામાં શુ દાટ્યુ છે તારૂ....?
ડાચુ તારૂ...
અરીસા સામે જોતા ઘોઘાએ ફરી ટુંકમાં જવાબ આપ્યો...
અરે પણ ગાંડા મે તને મારી સામે જોવાનુ કહ્યુ.
જોઊ છુ..! ફરી ટુંકો જવાબ.....
ઘોઘી જોરદારની ગુસ્સે થૈને બોલી....
શુ મારૂ ડાચુ...!
હાં...!
ઘોઘાઆઆઆઆ....એમ ચીલ્લાતી ઘોઘી ઘોઘા પાસે ગૈ...
જૈ ને પાછળથી પહેલા કાઠલો અને પછી ખભેથી જાલી
જોસથી જુસ્સાથી ઘોઘાને પોતાની તરફ સીધો કર્યો....
તોય ઘોઘાએ ટુંકમાજ કહ્યુ.
કાં
કા શુ કા મે તને મારી સામે જોવા કહ્યુ હતુ અને તુ.....
લે પણ હુ તો એજ કરતો હતો.
શુ એજ કરતો હતો
અરે પણ એતો પછી તને પણ ખબર પડી ગૈ 'તી
શુ ખબર પડી ગૈ' તી..? ઘોઘીએ ગુસ્સે થૈ પૂછ્યુ
ઘોઘો કહે. જ્યારે તે મને કહ્યુ કે
ત્યારે મે તને કહ્યુ તે.,
હજુ ઘોઘો કહી રહ્યો હતો પણ અધીરી ઘોઘી ઉતાવડી થૈ.
શુ જ્યારે તે મને કહ્યુ કે
ત્યારે મે તને કહ્યુ તે લૌચા મારે છે.!
કાંઈ સમજાય એમ તો બોલ..!
બોલતા આવડે નૈ તોય કરે છે બોલ બોલ
બોલતા આવડે નૈ તો, ના બોલ..!
રાડો પાડમા શ્શાંત્તી રાખ્ખ..! હવે ઘોઘો ખીજાય ગ્યો.
બોલવા દેતી નથી ને બોલ બોલ કરે છે...!
હાં બોલ ચાલ હુ સાંભળુ છુ...
હાં તો સાંભળ.
જ્યારે તે મને કહ્યુ કે,
ત્યારે મે તને કહ્યુ કે,
ઘોઘી માથે હાથ દૈ બેસી ગૈ...
ફ્લેશ બેક
અરે પણ ગાંડા મે તને મારી સામે જોવાનુ કહ્યુ.
જોઊ છુ..! ફરી ટુંકો જવાબ.....
ઘોઘી જોરદારની ગુસ્સે થૈને બોલી....
શુ મારૂ ડાચુ...!
હાં...!
ફ્લેશ બેક પૂરો.
અને ખનનનન...
ઘોઘીએ છરી પટમાં પછાડી,
અને પાંચેય આંગળીને ભેગી કરી કપાળ પર ઠપકારી
પછી જટક્કાથી હાથ જાટકી....
નૈ સુધરે ક્યારેય નૈ સુધરે આ ઘોઘો......
એમ બબડતા ચાલતી પકડી....
ઘોઘી દરવાજો ઓળંગે એ પહેલા ઘોઘાએ દોડીને,
છોડીને પાછળથી પકડી (છોડીને અકલે ઘોઘીને એમ)
શુ છે
પાછુ ફરી ગુસ્સે થૈ ઘોઘીએ ઘોઘાને ટુંકમાં પુછ્યુ.....
હુ પણ એજ કૌછુ /પુછુ છુ, શુ છે, આ બધુ..?
કૈ નૈ. હવે એમ કહી ઘોઘી ચૂપ્પ..!
કેમ.! ગુસ્સો કેમ આવે છે..?
તો શુ કરૂ
તુ એમ કર
કેમ કરૂ
મારી જેમ કર
પણ શું.....
અર્રે યાર્ર એમ ...
એમ અકલે પ્રેમ એમ
ઘોઘાના "એમ" નો અર્થ થતો
પણ ખબર નૈ કેમ ઘોઘાને સીધે સીધુ "પ્રેમ" એમ
બોલવામા શુ વાંધો આવતો હશે...!
રિસાયેલી ખીજાયેલી ઘોઘી ઘોઘાને,
ઘોઘાની જેમજ ટુંકા જવાબ આપે છે.
ત્યારે એવુ લાગે છે જાણે
ઘોઘી પૂરે પૂરી...
ઘોઘાની અસરમા આવી ગૈ હોય એમ
અકલે કે ઘોઘી ઘોઘાની જેમ
ટુંકમાં જવાબ આપવા લાગી...
ચૂપ ઘોઘીને ઘોઘાએ પૂછ્યુ
કૈ નૈ કેમ..?
ઘોઘા તુ બરાબરજ છે એમનેમ
એમનેમ એટલે કેમ...?
મારી ભૂલ થૈ ગૈ બાપ.! મને માફ કર...
મારો પીછો છોડ., હુ જાઊ છુ....
લે આલે, આલે લે આ, જો....
(આવુ ઘોઘો મનમા હસતા મનોમન બોલ્યો,
ઘોઘીએ પીછો છોડવાનુ કહ્યુ એ વાત પર)
ઘોઘીએ પીછો છોડવાનુ કહ્યુ એ વાત પર)
હુ જાઊ છુ એમ કહી પગ પાછાડતી
હુહ હુહ એમ છણકો કરતી ઘોઘી
ઘરની બહાર નીકળી ગૈ...
અને, ગુસ્સે થૈ ઘોઘીએ પછાડેલી તે,
અને, ખનનનન કરતી પટમા પડેલી તે,
છરી પટમાંથી ઉપાડી ઘોઘાએ
રાડ પાડી ઓય ઘોઘી...
આ તારી છરી તો લેતી જા.....
ઘોઘી જરા થંભી, જરી પાછુ ફરી, ઘોઘા સામે જોયુ,
પણ પાછી ન ફરી, છરી લેવા.
અકલે ધબ્બ દૈને સોફા પર બેસતા ઘોઘો,
હસતા હસતા બબડ્યો
ગાંડી શ્શાક્ક સુધારવાની છરી થી...☺☺😇
તો એ બધ્ધાજ સાવ ખોટ્ટળીના...!
જે એમ કહી ગયા હોય અર્થાત્..
ખીલોસોફી ઠોકતા કહેતા હોય કે,
"સમય ક્યારેય રોકાતો નથી..."
અર્થાત્ વક્ત કભી રૂકતા નહીં.!
તો કદાચ એ લોકોની નજરૂ...
અમાર મોરબીન ટાવર સુધી પુગી નૈ હોય...
અકલે એ ખાલી કહેવાતા મહાન લોકો..!
"સમય ક્યારેય રોકાતો નથી"
એવી બધી
ખીલોસોફી ઠોકે
એમાં એનો જર્રાય કરતા જર્રાય વાંક્ક નથી..!
😉😉😉
એવી બધી
ખીલોસોફી ઠોકે
એમાં એનો જર્રાય કરતા જર્રાય વાંક્ક નથી..!
😉😉😉
નિર્દોષ ગુનેહગાર
पल पल होओओओ पल पल
समय तू धीरे धीरे चल
समय तू धीरे धीरे चल
सारी दूनिया छोड के पीछे
आगे तू ना निकल
पल पल....
समय तू धीरे धीरे चल
समय तू धीरे धीरे चल
सारी दूनिया छोड के पीछे
आगे तू ना निकल
पल पल....
અને પછી....
મારા શીખે ગામના લોકોએ પણ,
ઊપર જોવાનુજ બંધ કરી દીધુ...
નાહક એના ભરોસે રોજ ઊઠીને કોણ સાંભળે..
તે પછી નીચા જીણુ જ થાય ને...
નાક કપાયા જેવુજ અનુભવાય ને...!
અગર જે ઈમારત ગામનુ નાક ગણાતી હોય,
અને તેની હાલત બગડેલી હોય,
છતા રખેવાળ રખોપુ ના કરે,
તો નીચા જીણુ થાય જ..!
જો ગામના નાકને ખુદનુ નાક સમજતા હોય તો...
પણ, આજે સવારે મારાથી..
ભૂલ ભૂલમા ભૂલથી જોવાઈ ગયુ ઊપર..
અકલે પછી મે જાણી જોઈને બંને બાજુ જોઈ..
અને,
કૌતુક...!!!
આશ્ચર્ય...!!!
થોડીવાર તો મને., મારી.,
સગ્ગી આંખ પર વિશ્વાસ ના આવ્યો...
યાર્ર ચાર ચાર વાર મે આંખો ચોળી...
તોય બે શક્ક.!
મને, શક જતો હતો..
અકલે ગજવેથી મારા કરતા જે વધુ સ્માર્ટ છે..!
એ મોબાઈલ કાઢ્યો અને, ફોટા ખેંચ્યા...
જેથી આંખો ખેંચવી ના પડે અને,
ફોટો ઝુમ કરીને જોઈ ખાત્રી કરી શકાય કે...
મારી આંખો દગારી તો નથી ને....
ખૈર...
જેવી હોય તેવી અકલે કે જેવી તેવી,
ખરાબ ઘટના સામે લાવતા હોય, તો,
સારી બી સામે લાવવી જ પડે...!
હવે અગર બંને નોકરીયાત યુવકને
નોકરી પર જવામા વહેલુ મોડુ થશે તો બંન્ને યુવકો....
પોત પોતાના ઘરની ઘડિયાલનેજ ભાંડશે...
બસ ધ્યાન આજે બપોર ના 12 બાર વાગ્યા પર અને,
રાત્રે સાડા આઠ વાગ્યા પર કાનને દેવાનું છે...
અહી ઘેર બેઠા આંખ જોઈ શકતી નથી..
કાન સાંભળી શકે છે ઘરબેઠા જો કાનનુ ધ્યાન....
એ તરફ હોય તો...
બંધ આંખે ખબર પડી જાય છે કે,
બપોરના બાર વાગ્યા છે કે રાત્રીના સાડા આઠ....
કેમકે.....
વર્ષો પહેલા આ બે સમયે નહેરૂ ગેઈટનો ટાવર ગાજતો...
અકલે કે ભૂંગરૂ વાગતું એમ....
મને યાદ છે..! ત્યારે ઘણા બોલતા...
ચાલો ભૈ ચાલો ભૂખનુ ભૂંગરૂ વાગી ગયુ....
ફટાફટ..!
ફતાવત શોધો..😉
ફતાવત શોધો..😉
નિર્દોષ ગુનેહગાર
આવતા વેંત મે પરીયાને કહ્યું ,
ક્યાં સુધી ખેંચવાનું હોય યાર હવે ..!
બૌ કરી યાર પરીયા તે તો !
...See More
પલ પલ સમય તું ધીરે ધીરે ચલ ... સમય તું ધીરે...ધીરે...ચલ ...
આમ આ ગીત ગણગણતો હું પરીયા કને ગયો... ને' ...
લ્યા ! પરીયા... પછી, કાલ તું કાં'ક મોરબીની આઠમી અજાયબી વિષે
કે' 'તો 'તો એનું શું થ્યુ..?
ચૂપ રે' katira થોડી વાર ....
હા પણ, એવું તો તું કાલેય કે' 'તો 'તો ....
તો ? કે' 'તો'તો તો શું ? પરીયાએ ક્રોધિત થઈ શાંતિથી કહ્યું ...
ક્રોધ અને શાંતિ આ બેનો એક સાથે મેળ ખાય ! ? તો પણ આવું ચાલે છે ! ચલાવી લ્યો !!
કેમ બરી ! ? સોરી ઠરી ગ્યો કે ?
યાર katira ! થોડી વાર ચૂપ મરને !!!
થોડી વાર ! ? થોડી એટલે કેટલી પરીયા.. ?
તારી થોડી વારના મારે કેટલા કલાક ગણવા ...
ઘડીલાલ બંધ કરી દે એટલે કલાકો નૈ ગણવા પડે...
મે કહ્યું , તો પણ સમય તો ચાલતો જ રહેશે ને !
પણ પછી ભાન નહીં રહે, સમયનું ...
ઘડિયાળ જો,જો કરવાથી તો તું બે ભાન થઈ જશે...
જો કે આ અવસ્થા મને વધુ પસંદ છે, માટે હું ઘડિયાળ નથી જોતો ...
કેમકે ઘડિયાળ ભાન કરાવે છે ! સમયનું....
અને "સમયનાં બંધનમાં સર્જન શક્ય નથી ! "
અર્થાત :- સમયની મર્યાદામાં રહીયે તો ઉતાવળ થાય...
અને ઉતાવડે ઉતાવડે ક્યારેય ઉતમ સર્જન ના થાય ....
ઉતમ સર્જન કરવામાં વર્ષો ના વર્ષો પણ લાગી શકે છે !
એ વાત નોખી છે કે અગર ભાગ્ય પ્રબળ હોય તો ક્યારેક અનાયાસે ,
ઓછા પ્રયાસે પણ ક્ષણમાં પણ ઉતમ સર્જન થઈ જાય...
હું આમ બબડતો હતો ત્યાં પરીયો મારા પર ખીજવાયો ..
સમયનાં બંધનો મારે ઝખ્ખ મારીને નિભાવવા પડે છે katira ... !
વર્ના મને સમયનુ બંધન બિલકુલ પસંદ નથી...
મારી મોજ મસ્તી મારો નિજ આનંદ સમયને આધીન નથી !
આ આનંદ આ મસ્તી આ મારી જાહોજલાલી મારી ભીતરની પોતીકી પૂંજી છે !
સંપૂર્ણ સ્વતંત્ર છે ! પરાધીન નથી katira ...પરાધીન નથી... !
હવે હું ગુસ્સે થયો....
લ્યા હવે તારી ફિલોસોફી બંધ કર...
અને ધૂંધળું ચિત્ર સ્પષ્ટ કર...
આમ જૂના પુરાણા ઝર્ઝરિત પીળા પડી ગયેલા ફાટેલા તૂટેલા કાગળિયાનોપથારો કરીને
કાગળિયાના ઢગલા વચ્ચે બેસીને આખરે તું શોધે છે શું !?
અરે યા...ર... સમયને અનુરૂપ " અનંત" ની કોઈ રચના શોધું છું ...
તું ચૂપ રે ને ...
પુષ્પા એ.. પુષ્પા .... એક કપ ફૂલ ગરમા ગરમ ચાય આપ તો...
મારા માટે પણ મંગાવ જે હોં... મનેય બૌ તલપ લાગી છે..!
મારી વાત સાંભળી ના સાંભળી કરી એણે પુષ્પા ને હુકમ કર્યો...
પુષ્પા... આ તારા katira ને અહીથી બહાર કાઢ તો !
ક્યારનો મારા રંગમાં ભંગ પાડે છે લેવા દેવા વગરનો ... !
ના ..ના.. પરીયા ના ! મને બહાર તું ના કાઢતો પરીયા હું ચૂપ ચાપ બેસિસ બસ...
તું કહીશ તો તને આ જૂના પુરાણા ઝર્ઝરિત પીળા પડી ગયેલા ફાટેલા તૂટેલા-
કાગળિયા માથી સમયને અનુરૂપ અનંતની કોઈ રચના શોધવામાં મદદ કરીશ બસ...
આમેય આટલા બધા કાગળ ઊથલાવી તું એકલો એકલો થાકી જઈશ...
અચ્છા તો ઠીક છે ... લે ! katira ચાય પી અને પછી કાગળિયા ઊથલાવી શોધવા માંડ....
ક્રમશ :-
जानता हु अंजाम
अंजाम जानता हु
ना हूवा कुछ ना होगा..
जानता हु अंजाम
अंजाम जानता हु
सच बोलने का..
लेकीन फीर भी..!
फीर वही कर के आया हु,
जो बर्षो पहेले किया था...
खैर....
मुजको रख्खे राम मुजको अल्लाह रख्खे.... 😇😇😇
बीना यार अज्ञानी या अनंत की बात किये,
"क, तीरा मुजे मेरी हर बात अधूरी लगती है।
"क, तीरा मुजे मेरी हर बात अधूरी लगती है।
ब्लास्ट :- "अनंत-औ-अज्ञानी"
एक दीन मैने अनंत और अज्ञानी से पूछा...
यारो... पूरा दीन, और देर रात तक.,
तूम कडी मजदूरी करते हो.!
फीर ईतना सारा कब और कैसे लिखते हो...
जवाब मे दोनो ऐक साथ बोल उठे..
आंखे जो देखती है...
रूह जो महसूस करती है...
बस कलम वो लीख देती है...
और क्या..!
वैसे हमारी इतनी औकात कहा..!
की हम लिखे कुछ भी।
कुछ भी लीखे...
और फीर, अंतमे अनंत ने कहा,
"अनंत" मे खुदको कभी भी.! मजबूर नही करता
हां, हो जाता हु मजबूर कभी कभी ये बात और है।
हां, हो जाता हु मजबूर कभी कभी ये बात और है।
"अनंत "
નિર્દોષ ગુનેહગાર added a new photo to Narendra Modi : Report Card's timeline — at Mojilu Morbi.
श्री मोदि जी मे भली भांति जानता हु की,
आप मेरी बात कितनी गौर से सुनेंगे...
खैर...
500/1000 वाली नोट के बारे मे तो आपने...
मीडीया के झरीये बयान जारी किया था की...
8 नवंबर को नोटबंदी का एलान किया था की,
और पूरे देश को बताया था की,,,
500 और 1000 के नोट,
बंद हो जायेगे 8 नवंबर रात 12 बजे के बाद
500/1000के नोट केवल कागज कै टुकडे हो जायेगे...
हो गया जो होना था..?
खैर....
हम आम लोग यानी सामान्य जनता बहोत परेशा हुई...
लेकीन फीर भी आगे कुछ अच्छा होने की चाह मे...
आम लोगो को बडा फायदा होगा इस आश मे...
घन्टो खडे रहे लाईनमे ढंडमे धूपमे हर हाल मे....
फीर क्या खोया क्या पाया सब जानते है...
सायद आप भी अंजान नही....
हां, चूप है ये बात और है।
खैर....
अब बताईये ये नया तीकडम क्या है...
कुछ दिनो से,
लोग दस रुपरेका शीक्का लेने से इन्कार कर रहे हे..
इस लीये मजबूरन ग्राहक से
मै भी दस का शीक्का नही ले शकता...
और तो और आज जब मै रेल्वे टिकट लेने गया तो...
मेरे हिसाब कि वापसी मे मुजे,
दस दस शीक्का जब दिया गया ...
जो मजबुरन मैने लेने से इन्कार किया....
लेकिन,
मैने जब टिकट मास्टर को दस दस वाला शिक्का
देना चाहा तो उसने भी लेने से इन्कार कर दिया...
बाद मे कुछ बहेस के बाद ले लीया ये बात और है...
तो मे यहा वहा जाने के बजाय सीधा आपसे...
आपके रिपोर्ट पेज पर आके पुछता हु की,
क्या ये चलन यानी दस रुपये के शीक्के...!
वाकय बंध हो चूके है...
या महेझ अफवाह..…?
अगर ये अफवाह है तो मीडीया के झरीये...
जल्द से जल्द बयान जारी करीये....
और अफवाह का खंडन की जाये...
ताकी आम लोग और परेशा ना हो...
मै कठ पुतला कीसीका तब भी नही था
आज भी नही हु.।
जय हिन्द....
















No comments:
Post a Comment