Saturday, 22 February 2020

फिर छिड़ी रात, बात फूलों की

फिर छिड़ी रात, बात फूलों की
रात है या बारात फूलों की
फूल के हार, फूल के गजरे
शाम फूलों की, रात फूलों की
फिर छिड़ी रात...
आपका साथ, साथ फूलों का
आपकी बात, बात फूलों की
फिर छिड़ी रात...
फूल खिलते रहेंगे दुनिया में
रोज़ निकलेगी बात फूलों की
फिर छिड़ी रात...
नज़रें मिलती हैं जाम मिलते हैं
मिल रही है हयात फूलों की
फिर छिड़ी रात...
ये महकती हुई ग़ज़ल मखदूम
जैसे सहरा में रात फूलों की
फिर छिड़ी रात...
Movie/Album: बाज़ार (1982)
Music By: खैय्याम
Lyrics By: मखदूम मोहिउद्दीन
Performed By: लता मंगेशकर, तलत अज़ीज़
Comments
  • Sunil Thakar Man gamut full malu?.mali jay to aamnai sunghva daja ...ho...
    2
  • નિર્દોષ ગુનેહગાર बधा फुल मने गमता छे . छे सुगंध बधानी जूदी जूदी तारी पसंद कई मने शु खबर सुनिया..... :)
    2
  • Pravin Miyaatra ફુલ ને શુ નવી કવિતા સંભળાવશ?
    3
  • Shri Kkparmar ફુલ તુ ઓળખે છે આ કાતિરા પરેશ છે ?
    ફુલ :- ' હા ઓળખુ છુ ને !


    કેવી રીતે ?

    ફુલ :- એ મને બહુ પ્રેમ કરે છે ! દીવસે તો ઠિક અડધી રાતે આવીને મને ચુમીજાય છે !!
    3
  • Kunjal Pradip Chhaya આવી જા સ્હેજ ઓરી, ઓ નમણી ફૂલ કુંવરી.
    તારી મહેક લાવણ્યને વખાણું, ઓ સુંદરી!
    #કુંજકરવ Katira જી સુંદર તસવીર :)
    4
  • નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા ....
    ના... પવલા... હું એ નથી...!


    યાર હું તો સાંભળનાર છું ...!

    એટલે હું ફૂલો પાસે જઈને સુગંધની કવિતા સાંભળું છું...!

    શું યાર તું પણ... :)
    4
  • નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar ....

    યાર તમે તો ત્રિકાળ જ્ઞાની નીકળ્યા...


    ખરેખર ખોટું નથી બોલતો...!

    તમે કહ્યું એ બિલકુલ સાચું છે...

    મને એ રોજની આદત છે...!

    કે રોજ રાત્રે હું ફૂલોને ચૂમું છું ...! :)

    એક ખાનગી વાત કૌ ..?

    તમે કોઈને ના કહો તો... !
    4
  • નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya કોની ફૂલોની ને ...!

    લે તે એ તો હોયજ ને...


    ફૂલોની તસવીર સુંદર ના આવે તોજ નવાઈ....

    પણ હાં એ હોવા જોઈએ મારી માફક તાજા... ! :)
    3
  • Kunjal Pradip Chhaya આમ તો ફૂલ તાજા હોય એમાં જ મઝા છે;
    કરમાયેલ એકાદ જૂનું ફૂલ કિતાબમાંથી કોઇ તસ્વીરી ચહેરો યાદ અપાવી જાય તો.. ગમે જ!
    4
  • નિર્દોષ ગુનેહગાર હાં એવું ચોક્કસ બને , અને એવું પણ બને કે માત્ર ફૂલ કરમાયું હોય પણ સુગંધ તરો તાજા ... :)
    2
  • Kunjal Pradip Chhaya એમ જ હોય. ઊંડે ઊંડે મહેક તો ધરબાયેલી હોયજ! બસ એ કરમાયેલ ફૂલને સાચવીને નાકે અડક્યા વિના જ સુંઘી લેવું. નહિતર.. જર્જરીત પાખડીઓ જરાવારમાં કચરો થઇ ખરી પડે! :(
    5
  • નિર્દોષ ગુનેહગાર હાં એ તો રોજ અગાસી પર થાય જ છે ઝર્ઝરિત પાંખડીઓનો ઢગલો ...

    એમાં મો શું બગાડવાનું હોય.. હે...!
    5
  • Kunjal Pradip Chhaya હસીને વિદાય દેવાનો રિવાજ નથી પડ્યો હજુ;
    જૂના કરમાયેલ ફૂલો નાહક પુસ્તકોમાં મહેકે છે?
    #કુજકલરવ ૦૩.૦૩.૨૦૧૫
    4
  • નિર્દોષ ગુનેહગાર તો તમે શરૂ કરો ને કોણ રોકે છે તમને... હે..:)
    2
  • Kunjal Pradip Chhaya ભલે :) આવજો. હું અત્રેથી વિરમું હાલમાં. શુભ રાત્રી.ॐ
    3
  • Shri Kkparmar ભલે કહો …હું કોઈને નહી કહુ…
    2
  • નિર્દોષ ગુનેહગાર shri ભાઈ, તો... હું એમ કે'તો'હતો કે...
    2
  • Shri Kkparmar જોયુ ભુલી ગ્યાને …
    1
  • નિર્દોષ ગુનેહગાર હાં, યાર ખરેખર ભૂલી ગ્યો.... હો કે....
    3
  • Shri Kkparmar કોઈ વાંધો નય …ભુલેલુ જો યાદ આવી જાય ને ન્યાલગણ હું જીવતો હોય તો કહી દેજો ! નહીતર હરી…હરી…
    1
  • નિર્દોષ ગુનેહગાર નૈ આવે યાર... હવે એ નૈ... આવે.... જે વાત ભુલાઈ ગઈ એ યાદ નૈ આવે...

    અત્યારે તો હું આમ કૌ છું પણ..!


    પછી કદાચ અકસ્માતે અચકાનક યાદ આવી જાય અને હું મરી જાઉં તો.... ?

    :) :) :)
    2
  • Shri Kkparmar લે…તમેતો સામી ફુક મારો છો !!
    1
  • નિર્દોષ ગુનેહગાર હાં પણ દોડવું ના હોય તો બીજું શું કરું.... :)
    2
  • નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar...हु गघेडो छुं ! 😸
  • નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya.....

    ते दि 'तमे बौ कवीता करता 'ता नै ...! 🙋
    1
  • Kunjal Pradip Chhaya કૈંક કેટલુંય વિસરાયું છે જુઓને;
    હા, અઢળક ખોટ સાલે છે જુઓને.
    #કુંજકલરવ
    2
  • Kunjal Pradip Chhaya જૂના ભાઈબંધની ભાઈબંધી :)
    1
  • નિર્દોષ ગુનેહગાર હોય હવે એ તો ચાલ્યા કરે ...

    જેટલું યાદ છે ! એટલું રહે ! તોય, બૌ કેવાય...


    પછી મારે ભાઈ બંધ ના શબ્દો ચોરી ને કહેવું પડે આ ભવમાં આટલું ઓછું ના કહેવાય ...kunjal જી :)
    1
  • નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra ...છેક આજે તારી ઈચ્છા પૂરી કરી ભેરા ભેરી ઓલીનીય...

    હવે એમ ના પૂછજે કેલીની ..:)


    બૌ શોધી પણ ભાઈબંધની ના મળી,

    અકલે કોઈ મહાન શાયરની બાઠ્ઠાવી ને ચીપકાવી દિધી ગીત સંગીત સમેત ...

    નકટું ઇ મૌજી
Write a comment...

No comments:

Post a Comment