Saturday, 22 February 2020

फ़ूल के हार, फ़ूल के गजरे

ON THIS DAY
Your Most Liked Photo of 2015
નિર્દોષ, this photo from 5 years ago today was your most liked that year. We thought you'd like to look back on it.
Only you can see this unless you share it
2 years ago
જો જો શું કરે છે ગાંડી...
!
!
!
!
!
!
!
આયનામા આંખ..!
તારી આંખનો બીલકુલ નથી વાંક..!
ખાલી મો ધોઈ નાખ..!
તારી આંખ તો સારી સાજી છે.!
બૌ ઝાંક નૈ હવે,
વાંક મારો કે તસ્વીર મારી ઝાંખી છે..!
નાહક તને નંબર વધ્યાનો વેમ જાય..
તો, તુ ડોશી થૈ ગૈ છે તને એમ થાય...
એના કરતા મને એમ થ્યુ કે કૈ દૌ...
અકલે કૈ દિધું બસ વાત પૂરી... 😉😉😉
Friends Made On This Day
Rafik Doshani3 years ago today
Rebeca Flores4 years ago today
Trivedi Sejal8 years ago today
MEMORIES YOU MAY HAVE MISSED
લે, મનેય પ્રદર્શનનો ચેપ લાગ્યો ...
"અપવાદ બાદ કરતાં ..."
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે. ...
Continue Reading
લે, મનેય પ્રદર્શનનો ચેપ લાગ્યો ...:) 
"અપવાદ બાદ કરતાં ..." 
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે. ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભીતરની લાગણી વ્યક્ત કરવા અહી ઝંખે છે સૌ.    માટે ફોટાઑ કોઈ હસતાં મૂકે તો કોઈ રોતાયે મૂકે.  
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે. ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
શરીરથી થઈ ગયા હોય સાવ ઘરડા તો પણ.! ગાલે કરચલી અને બાલ થાય ધોળા તો પણ.!    
સૌ અહી મસ્ત બચપન કે યુવાનીના ફોટાને મૂકે.  
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે. ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
મૂક્યા વિના ચાલે નૈ રોજ રોજ શું મૂકવું ? પછી જ્યારે મૂકવા કશું ના મળે તો જંગલી જનાવરના જોટાને મૂકે... 
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે. ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
સાચું કૌ છું હોં, એવું જ હોય છે,પેટ ભરીને જમી લીધા-  પછીજ,બાયડીઑ ભોજન સજાવેલી થાલી કે થાલાને મૂકે...:) 
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે. ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
*ભડકો* ક તિ.ઇ.ઇ.ઇ.ઇ.ઈ.ર્રા..આ.આ.આ.આ.આ.... 
હોય ડંખીલી વાણી 'ને આંખમાં ઝેર.તોય નાટક કરે પ્રેમનું 'ને મનમાં વેર...  માલિપા ભોંકતા હોય ઈર્ષાના કાંટા તોય પ્રદર્શનમા તો ગુલાબ ગોટાને મૂકે ... 
એક અધ્યાય પૂરો ........ :)   
બીજો શરૂ.......... :)
નાના યે મૂકે 'ને મોટા યે મૂકે.... 
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે... 
ભાગ્યથી મળ્યો છે આ મોકો. આવા મોકાને કોઈ થોડા મૂકે..? 
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...  કોઈ સાચા મૂકે કોઈ ખોટા મૂકે. સૌ ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...  
મૂક્યા વગર ચાલે જ નૈ ને .! કોઈ જાજા મૂકે કોઈ ઓછા મૂકે.
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
કોઈ પોતે પોતાના દોરીને મૂકે. કોઈ પારકા ફોટા ચોરીને મૂકે. 
છોરી બૌ ઓછા મુકે છોરાના ફોટા. છોરા  સતત ફોટામાં છોરીને મૂકે  
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
કોઈ મહેંદી મૂકેલા હાથના મૂકે... કોઈ કારી કજરારી આંખના મૂકે.. 
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ આંગળી મૂકે તો કોઈ ટેરવાં મૂકે.  કોઈ ખાલી ધડ મૂકે તો કોઈ માથા મૂકે... 
 ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ આડા મૂકે કોઈ ઊભા મૂકે... ફોટા,મૂકી મૂકીને કોઈ માજા મૂકે.
કોઈ નાના મૂકે કોઈ મોટા મૂકે. કોઈ વહેલા મૂકે કોઈ મોડા મૂકે.  
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ પોતાને એકલા મૂકે. કોઈ પત્ની સાથે જોટા મૂકે.  
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ વાસી મૂકે કોઈ તાજા મૂકે. કોઈ નવા મૂકે કોઈ જૂના મૂકે. 
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે... 
પ્રદર્શન વિના કોઈને ચાલતું નથી.  મારે શું ! જેને જેવા ગમે તેવા મૂકે...:)
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે... 
હું તો તાજો જ મૂકીશ, અને મારોજ મૂકીશ...:)   
ભાગ્યથી મળ્યો છે આ મોકો. આવા મોકાને કોઈ થોડા મૂકે..???  
*બ્લાસ્ટ* 
આજ નહીં તો કાલ મને પણ ઘડપણ આવશેજ ....! 
કદાચ ના પણ આવે... :)
મૃત્યુ એ દિવસોની રાહ ના પણ જુવે ... 
જો મૃત્યુ ઉતાવળું થઈ જાય .. તો...!!! 
ખૈર ... 
તો, હું કશું જ ના કરી શકું .. 
ભય સાબ...હું આજે બિલકુલ ખોટું નૈ બોલું ...  આ જોડકણામાં અનંત કે અજ્ઞાનીની ના આંગળી છે ના જરા સરખોય હાથ છે. 
આ આખે આખું જોડકણું મારા એકલાના ભેજાની કમાલ છે ... હાં, ભઈ સાબ..! આ Katira Paresh ની માલિકી નો માલ છે.... :)  
તમારે કહેવું હોય, તો, ક્યો, કમાલ છે... કમાલ છે... @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
આજનો આ *બ્લાસ્ટ* એ પણ Katira Paresh માલિકી નો જ માલ છે .. :) ફર્ક માત્ર આટલો જ છે.! કાંચિડામાં અને માણસમાં....   કાંચિડો શિકારીથી બચવા પોતાની ખાલના રંગ બદલે છે. સ્ત્રી ને પુરુષ શિકાર કરવાને પોતાના બાલના રંગ બદલે છે. 
Katira Pares.... :)
હાં, બે હદ પ્રદર્શન ... :) આ છે, દેહ પ્રદર્શન.... :) મારા પર શંકા તો કરવીજ નૈ...!  પછી તમારી મરજી ...:) 
હું ફોટામાં દેખાઉ છું એવો જ છું..! 
અને આ ફોટો બિલકુલ વાસી નથી... :)
પ્રેમ કરવો છે !  અને, કરું છું..!સૌ પ્રથમ હું પ્રેમ મને, કરું છું..!  :) 
આજે આ બધુજ !  Katira Paresની માલિકીનુંજ  છે..!
કાળની કોને ખબર ગમે ત્યારે કોળિયો કરી જાય.... 
'ને આવતી કાલની કોને ખબર, હોય, કે, ના હોય.... :) 
આજ મગર આનંદ ...આનંદ...આનંદ....પરમ આનંદ... :) 
મારે તો આ રોજનું થ્યું.... :)
ક્રમશ : શરીર પર ઘટતી આ ઘટનાને કોઈ રોકી નથી શકતું .... 
ધીરે ધીરે થતાં ધોળા વાળને ના રોકી શકાય ને  ... !
હાં આમ જરૂર ... ધોળા ઢાંકી શકાય છે... !
કાળા,ભૂરા કે બરગંડી રંગે રંગી  શકાય છે...!  
અને, યોગ, પ્રાણાયામ, કસરત દ્વારા..... 
ચામડીમાં પડતી કરચલી અને ચાંબડીને લબડતી  રોકી શકાય છે...!    
પણ ! એક હદ સુધીજ  ..! 
પછી બુઢાપાને આવતા કોઈજ રોકી નથી શકાતું.... 
પણ ભીતરથી યુવાની ટકાવી રાખવી  કે  
સદા બહાર રહેવું એ આપણજ હાથમાં છે.. ! 
પણ જો પછી મૌત,  ઉતાવળ કરી જાય... 
તો,તો,,તો,,,  
તો પછી બુઢપોય ના આવે અને યુવાનની પણ ચાલી જાય .... 
એક જાટકે... મૌત સાથે.... :)  
અંતમાં ભાઈ બંધ વિના અંત નાજ  આવ્યો ... 
*બ્લાસ્ટ* આ માલ આપણો  નૈ.... !
आज चली जाये.  कल कभी ना आये. 
बीते हुवे हर पल "अनंत"ख़्वाब बनके रहे जाये..!
"अनंत"
Comments
  • Pravin Miyaatra આલૂ લે લો...
    ગોબી લે લો...


    સૌ ને મારકેટીયો રંગ ચડ્યો છે..

    એમા ખોટુ પણ શુ છે?

    જેટલા દિ હાટડી ચાલે ચલાવવા દે

    નફો કોણ તારવશે કોને ખબર!

    જેની પાસે જે માલ હોય એ સજાવે.

    એ મુકે હાટડી માં. .. છેતરપીંડી તો

    બધેય છે..સારા નસીબ વાળા

    ચોકલેટીયા સ્મિત મેળવી થાસે

    રાજી રાજી...ને અમારા જેવા ને

    દુણાઇ ગયેલા....પામી ને સંતોષ

    હાલવા દે ને..સુપ્રભાત
    3
  • Shri Kkparmar ચેપ શબ્દ યોગ્જ વાપર્યો છે આપે ! આજે લોકો નિ સૌથી મોટી ભુખ છે મને કોઈક સાંભળે !મારી લોકો એ નોંધ લેવી જોઈએ ! પણ એની પાસે જે દેખાડવા જેવી જે વસ્તુઓ છે તે મુખ્યત્વે આ છે ! રૂપ , પદ , પ્રતિષ્ઠા , પૈસો , જ્ઞાતિ , હું કંઈક છુ , પોતાની બુધ્ધી , એલા ચંદીયુ હોયતો બતાય ! તુ તો ફદીયુ બતાવે છે !! જોકે એમા અમારો ગંગારામ પણ સાચુજ કહે છે ! જેની પાસે જે હોઈ ઈ બતાવે ! પણ તમારી વાત કાતિરા અલગ છે ! તમારા ચહેરામાં અમને ચંદીયુ દેખાય છે ! એટલે તમારા ચેહરા અને શબ્દો ને જોઈ આનંદ…આનંદ …થાય છે !
    2
  • નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા ... એક વાત કૌ , જો કે આ એ વાત છે જે મને,
    ભાઈબંધે કહેલી.... જો આ રહી .... સંતોષમે સુખ ભરા પડા હે... :)


    સાથે સાથે સુપ્રભાત લે...! :)
    No photo description available.
    2
  • નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar મારુ તો કામ જ આનંદ કરવાનું અને કરાવવાનું છે.... :)
    3
  • Arun Shah Nice looking man looking nice :)
    1
  • નિર્દોષ ગુનેહગાર અરુણ તું સવાર સવારમાં પ્રગટ થયો .. મજા આઈ ગઈ.... :)

    પણ મારો અદ્રશ્ય , અલોપ, અંતર ધ્યાન થવાઓ સમય ,


    થઈ ગયો છે અરુણ્યા...!

    રાત્રે પ્રગટ થવાશે તો થઈશ.... લો મે ચલા... :)
    2
  • Arun Shah Paresh plz either u write in english or in hindi but nor and never in gujarati
    1
  • Kaushik Savariya aa par-darsan ma apna darsan no labh male e j aho bhagya ................:)
    2
  • Kaushik Savariya wah kamal 6 kamal paresh bhai
    2
  • નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya & Rafik Kazi તમારા બધાનું મારી સાથે હોવું એ મારા માટે પણ સૌભાગ્ય ની વાત છે.....

    આ ભવમાં આટલો પ્રેમ ઓછો ના કહેવાય .... :)


    rafik ત્રીજો અધ્યાય લખાય રહ્યો છે ...

    એમાં કુતરા , બિલાડા, મોર , પોપટ , કોયલ, કાગડો , બાગ બગીચા ફૂલ કાંટા બધુજ આવી જશે.... :)
    4
  • નિર્દોષ ગુનેહગાર Arun Shah અરુણ્યા મને ખબર છે . આવતા ભવે તારે અમેરિકામાં જન્મવાનું છે...

    પણ ભાઈબંધ અત્યારે તો તારે ગુજરાતી સહન કર્યા સિવાય છૂટકોજ નથી... :) 
    See More
    3
  • Adv Yatharth Shah Vaah Paresh uncle ......... Looking great
    1
  • Adv Yatharth Shah कहिए काकाश्री ....... :)
    1
  • નિર્દોષ ગુનેહગાર अब में, का बोलू... :)
  • Shree Joshi વાહહહ સાચે જ કમાલની કવિતા કરી છે,,,,ગમી
    1
  • નિર્દોષ ગુનેહગાર Jayshree Josh જે.જો જી આવી નાની મોટી ભૂલ ક્યારેક મારાથી થઈ જાય છે ..! શું કરું...!

    બાકી સત્યથી આપ વાકેફ નથી કદાચ !


    બાકી તો હું મારા બે આત્મ સખા "અનંત" અને "અજ્ઞાની" ના વર્ષો જૂના લખેલા કાગળિયા ઉકેલું છું .... અને હમેશા એનો ઉલ્લેખ કરું છું ..:)

    ખૈર ....

    હવે પછી આપ જ્યારે વાંચસો ત્યારે એ સત્ય સામે આવી જશે .... :)

    ફરી કૌ તો આ શબ્દો પણ મારા નથી "અનંત"ના છે...!

    પણ, અત્યારે એના શબ્દોમાં , લાગણી મારી ધબકે છે તો...

    આ ભવમાં આટલું સન્માન ઓછું ના કહેવાય.... :)
    1
  • Kunjal Pradip Chhaya Priya khuno..
    2
  • નિર્દોષ ગુનેહગાર हां जी kunjal जी परियानो प्रिय खुणों.....

    परियानी दरिया जेवी एक अनोखी अलौकिक दुनिया..... :)
  • નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra.....

    मारामाये वांघा तो छेज ! 
    See More
  • Dhiren Jogidas Nava fota padavo have
    Nutan studio ma Jai ne
    1
  • નિર્દોષ ગુનેહગાર Jogidas..... ते दि' ई नवो ज हतो "फोटो"..

    ने हु आजेय नवा जेवोज छु !

    🙌
    1
  • Dhiren Jogidas Hu kem manu
    1
  • નિર્દોષ ગુનેહગાર Jogidas....

    भाय साब्ब एमनेम मानी जाव ने हवे !
    1
  • Dhiren Jogidas Mavo khavravvo padse..!
    1
  • નિર્દોષ ગુનેહગાર आवो तो खरा मावोय खवरावीश बोलो पछी !

    😄
    1
Write a comment...
તુ ભૂલી ગયો મને ..?
આવો સવાલ વર્ષો પહેલાં....
ભાઈબંધને એની કોઈ ચહીતીએ
(કૈ એ તો મને પુછવાનુજ નૈ....
પુછીશ તો પણ હુ કૈશ નૈ )
ત્યારે કર્યો હતો જ્યારે....
ભાઈબંધે થોડા દિવસો,
અચાનકજ અકારણ કોઈને પણ મળવાનું,
કોઈ પણ સાથે બોલવાનું બંધ કરી દીધેલુ.
( જોકે અકારણ કશુજ બનતુ નથી..!
એવુ પાછો એજ કહેતો)
જો કે પેલીને મનમા એમ કે,
મારાથી કૈ ભૂલ થૈ છે માટે ચુપ છે.
અકલે જ્યારે ફરી પાછો થોડા,
દિવસો બાદ અનંત જ્યારે,
સામે આવ્યો ત્યારે.....
પેલીએ અનંતને પુછ્યું.
કેમ ભૂલી ગયો મને ..?
ત્યારે ભાઈબંધે મર્માળુ હસતા કહ્યું.
હંહહ, કમાલ કરે છે,
આ તુ કેવો સવાલ કરે છે.
અર્રી પગલી હુ ખુદને ભૂલી જાઉં છું
ક્યારેક તો યાદમાં...
એટલો ડુબી જાઉં છું ચાહમા...!
એ પ્રેમથી હળવું મળવું...
'ને લડવું ઝગડવુ વાત વાતમાં...
કેટ કેટલી યાદો,
"કેટ કેટલી ની યાદો"
એવુ ભાઈબંધ મનમાજ બબડ્યો.
એ બધી ("ની" પાછો મનમા બોલ્યો )
યાદો જ અને,,,
ખૈર....
બસ એ યાદોજ મારૂ જીવન છે...!
અને તુ,,,
એમ કહી અટકી ગયેલો ભાઈબંધ....
ફરી હસ્યો.
હં હહ હઅ,
હુ..! હુ શુ અનંત ?
અને તુ, એમ કહી તુ અટકી કેમ ગયો..?
અને આમ હસે છે કેમ..?
અને તુ પણ એ યાદોમાં સામીલ છે..!
એવુ ક્ષણભર પેલી સામે જોઈને
ભાઈબંધ મનમાજ બોલ્યો.
અને પેલી "અને તુ, શું.?" એ સવાલના
જવાબની રાહ જોતી રહી.....
:)
Do i know u
"અહ"
....અને પછી મને ,
આખી ઘટના યાદ આઈ ગઈ ...

વર્ષો પહેલા...
...ક્રમશ...
See Less

No comments:

Post a Comment