ધીરે ધીરે રાત જામવા માંડી
શીયાળા ઉનાળા વચ્ચે નું મૌસમ કૈક અજીબ અને અલૌકિક હોય છે !
એ સમયની સવાર બપોર સાંજ પણ એકદમ આલ્હાદાયક હોય છે !
અને રાતની તો વાતજ નિરાળી ઠંડો ગુલાબી પવન વાતો હોય ...
ત્યારે...
આજુબાજુમાં પડતર જમીનમાં ઉગેલું ઘાસ પણ માદક સુગંધ રેલાવતું હોય ...
એવામાં જો ક્યાંક મધુમાલતી કે રાતરાણી હોય તો ..!!!
જોકે આવા માદક મૌસમનું વર્ણન શબ્દોમાં કરવાનું મારું ગજું નથી !
અને આમ પણ મૌસમ ગમે તે હોય એને પ્રેમની માફક અનુભવવાનું હોય છે !
ઠંડીમાં થીજવાનું ગરમીમાં ઓગળવાનું અને વરસાદમાં પલળવાનું હોય છે !
આવું ભાઈબંધ ખુદ કહેતો હતો ...
તે રાત્રે હું મસ્ત પવનમાં ડોલતો ડોલતો
ઉબડ ખાબડ સાંકડી ગલીની ભીતર છેક છેવાડે આવેલા મહોલામાં
છેક ખૂણે આવેલા ખંડેર સમા ઘરના અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી ભીતર ગયો .
ત્યારે રેડીયો પય આ ગીત ગુંજી રહ્યુ હતુ.
એકતો ગુલાબી મોસમ ઉપરથી ધૂપ સાળીની સુગંધ ...
અહ્હ્હ્હાં ...
કેટલું સુંદર જીવન ...
મારી ખાલી પડેલી ખુરશીને મેં મારા શરીરથી ભરી દીધી ...
અનંત અને અજ્ઞાની સામ સામે પોતાની ખુરશી પર બેઠા હતા ...
અનંતે બેઉ હથેળી ઘસતા ઘસતા કહ્યું
પરીયા જલ્દી ચાય ભર યાર્ર ...
મસ્ત ગુલાબી ઠંડકમાં ગરમા ગરમ ધુવાણા કાઢતી
હૂંફાળી ચાય પીવાની મજા જેના ભાગ્યના ખાતામાં
કોઈ પુણ્ય જમા હોય તેનેજ મળતી હોય છે !
આપણે સૌ એટલા ભાગ્ય શાળી છીએ અનંત ...
અગ્યાનીએ અનંતની વાત સાથે સહમત થતા કહ્યું.
અનંત જ્યારે જ્યારે અઢળક દુઃખ વચારે
આનંદનો નાનો અમથો અવસર મળે ત્યારે
કાયમ બોલતો એ વાક્ય બોલ્યો .
આ ભવમાં આટલું ઓછુ ના કહેવાય ...
મેં ત્રણેય પિયાલી ચાયથી ભરી ...
સૌએ એક એક પિયાલી ઉઠાવી ચીયર્સ કર્યું ...
સુર્રરરર કરતા ચાયનો ઊંડો કસ ખેંચ્યો ...
અજ્ઞાની એ હળવો ઘૂંટ ભર્યો....
અને હું હજુ ચાયનો ઘૂંટ ભરવા જતો હતો ત્યાં મારું ધ્યાન
દીવાલ પર લટકતા પેડ પર પડ્યું ...
જેમાં આજે થોડા સારા અક્ષરમાં સાવ ટૂંકું લખાણ લખેલું જોયું ...
જોકે ટૂંકું લખાણ હતું એટલે અક્ષર સારા હોય એવું લાગ્યું ...
બાકી અનંતના અક્ષરમાં ખાસ કઈ ભલીવાર નોતી ...
એવાજ અક્ષરે એ એકજ કાગળમાં અઢળક લખે તો એજ અક્ષર ગરબડીયા લાગે .
ચાયની પિયાલી સમેત ઉભા થઇ મેં ખીંટી પરથી પેડ ઉતાર્યું ...
પછી ખુરસી પર ગોઠવાઈને પહેલા ચાયનો ઘૂંટ ભર્યો .
પછી કાગળ વાંચ્યો .
જેમાં અનંતે લખ્યું હતું .
જીવન

આનંદ
પ્રેમ
સ્ત્રી
જીવનમાં
જીવનમાં
સ્ત્રી નથી તો કૈ નથી.!
સ્ત્રી
પ્રેમ
આનંદ
જીવન
જીવંત "અનંત" સ્ત્રી થકી..!
"અનંત"
સ્ત્રી માત્ર મા.!
મને "અનંત" બ્રહ્માંડ દેખાય છે.!
દંડવત્ તો સૌ કરતા હશે પ્રણામ્
દંડવત્ શબ્દ પણ સામાન્ય સૌ બોલે છે.!
મગર અનંત કહેતો..!
વર્ષો પહેલાં ભાઇબંધે આવું કાં'ક કહ્યું હતું.
હું નાભીવત્ પ્રણામ્ કરૂ છે.!
એ સ્ત્રી માત્ર ને જે ખરા અર્થમાં સ્ત્રી છે.!
અનંત માત્ર પુરૂષ થી અલગ આકાર ઘરાવતા
શરીર ને સ્ત્રી નથી ગણતો.
સ્ત્રી સૌથી અલગ અને અલૌકિક હસ્તી છે.!
હું એ તમામ અલૌકિક સ્ત્રી ને
નાભીવત્ પ્રણામ્ કરૂ છું.. 🙏
"અનંત"
આવું ભાઈબંધ કહેતો અને કરતોજ હતો.

અમને ત્રણેય ભાઈબંધોને
અતિ ગમતુ આ ગીત..!
જો કે વર્ષો પછી ,
મે આ ફીલ્મ નવરંગ જોઈ ત્યારે...
છેક અનંતની ઝંખના હું સમજી શક્યો.
જે એની કોઈ ચહીતી સમજી નહોતી શકી.!
ખૈર....
અતિ ગમતુ આ ગીત..!
જો કે વર્ષો પછી ,
મે આ ફીલ્મ નવરંગ જોઈ ત્યારે...
છેક અનંતની ઝંખના હું સમજી શક્યો.
જે એની કોઈ ચહીતી સમજી નહોતી શકી.!
ખૈર....
અચ્છા તો હવે સ્ત્રી વીસે તારે કૈ કહેવું છે.?
કહ્યું એમ બધુ આવી ગ્યુ આમ તો જોકે
છતાં તુ પુછે છે તો અંતમાં એક વાત કૈ દૌ
સ્ત્રી માત્ર નક્કર અસ્સલ સ્ત્રી જ હોય છે
બીજુ કૈજ નથી હોતી.
અને બીજુ કૈ હોય તે સ્ત્રી નથી હોતી.
ભેગાભેગી એક ચોખવટ પણ કરી દૌ કે
માં, બહેન, પત્ની, પુત્રી સંદર્ભે આ વાત નથી કરતો
મારી વાત માત્ર સ્ત્રી સંદર્ભે જ છે..!
પુરૂષ મા પ્રાકૃતિક મીસ્ટેક હોય છે ત્યારે સ્ત્રી પુરૂષ સીવાય બીજુ પણ કૈક હોય છે અને એ એના વર્તન થકી વર્તાય આવે છે એજ રીતે જે સ્ત્રી સીવાય બીજુ કૈ હોય તો એ પણ પ્રાકૃતિક મીસ્ટેક ને કારણેજ હોય હું એ સૌનુ સન્માન કરૂ છું. જે જેવા છે તેવા પ્રક્રુતી ને આધીન છે
કોઈપણ નુ અપમાન કરવાનો મને કોઈજ હક્ક નથી. હું માત્ર મારી મૌજમા સત્ય ઉજાગર કરૂ છું
પણ એજ અંતિમ સત્ય છે એવું માનવાની મુર્ખામી નથી કરતો.
અજ્ઞાનીએ કહ્યું હતું કે એમ
"अज्ञानी" जुठ अटल अचल है।
और सच पल पल बदलता है।
હવે આમા તને જે સમજવુ હોય તે સમજ
અને તને સમજાય તો પણ ઠીક
ના સમજાય તો કાય નૈ પણ હવે આ બાબતે મારી સાથે બબાલ ના કરતો અને વધુ સવાલ ના કરતો.
અગર એવુ કરવાનો હોય તો.!
અને તને સમજાય તો પણ ઠીક
ના સમજાય તો કાય નૈ પણ હવે આ બાબતે મારી સાથે બબાલ ના કરતો અને વધુ સવાલ ના કરતો.
અગર એવુ કરવાનો હોય તો.!
આયાં કણે આવતો નૈ કાલથી..!
ખબર નૈ કેમ અનંતે ગુસ્સે થૈ મને ઘઘલાવી નાખ્યો.
મે કહ્યું. અરે પણ હું ક્યાં સવાલ કરૂ છું ક્યારેય...
મારૂ આ જુઠ જોકે હું જાણતો હતો.
તુજ તુજ સવાલ કરે છે પરીયા....
રોજ ઊઠીને તું અનેક સવાલ લૈ ફરે છે...
અને રાત્રે એજ સવાલ તું અમને કરે છે...!
એટલેજ તો અમારે તને જવાબ આપવા પડે છે.!
તારી નોકરી જો નોંધાવી છે..!
પણ યાદ રહે પરીયા....
અમે દિવસનાજ માત્ર તારા નૌકર કે ગુલાલ છીએ.!
મગર રાત...!
અમે દિવસનાજ માત્ર તારા નૌકર કે ગુલાલ છીએ.!
મગર રાત...!
રાતના...
ભૈ રાતના હું તમારો નૌકર
હું તમારો ગુલામ બસ્સ.!
હું તમારો ગુલામ બસ્સ.!
અનંત કહે એ પહેલાં મે સહર્ષ સ્વીકારી લીધુ.
ક્યારનો મૌન બેઠેલા અજ્ઞાનીએ મજબુર થૈ મૌન તોડી અનંતને કહ્યું...
શાંત અનંત શાંત...
જરા સમજદારીથી કામ લે.!
આમ ગુસ્સે ના થા પરીયો હોય કે કોઈ પણ
આમ ગુસ્સે ના થા પરીયો હોય કે કોઈ પણ
આપણે આપણી સમજ મુજબ જે સમજતા હોય એ કહીને શાંત ચીતે મૌન થૈ જવાનું...
કોઈ સમજે ના સમજે એ બાબતમાં નૈ પડવાનું.
વર્ષો પહેલાં પણ તને અને પરીયાને કહ્યું હતું ને કે
કોઈ દુનીયા ભરના સંતોના પ્રવચનો સાંભળે સંભળાવે
કે પછી, મહાન ગ્રંથો વાંચે વંચાવે...
કોઈજ ફર્ક કોઈજ બદલાવ કોઈપણ વ્યક્તિ મા ત્યાં સુધી નહીંજ આવે..!
જ્યાં સુધી તે વ્યક્તિ ખુદ સમજવા
ખુદને બદલવા તૈયાર નહીં થાય,
તેને દુનીયાની કોઈજ તાકાત સુધારી નહીં શકે.!
કે પછી, મહાન ગ્રંથો વાંચે વંચાવે...
કોઈજ ફર્ક કોઈજ બદલાવ કોઈપણ વ્યક્તિ મા ત્યાં સુધી નહીંજ આવે..!
જ્યાં સુધી તે વ્યક્તિ ખુદ સમજવા
ખુદને બદલવા તૈયાર નહીં થાય,
તેને દુનીયાની કોઈજ તાકાત સુધારી નહીં શકે.!
દુનીયા આખી એવા સમજદારો થી ભરી પડી છે.!
જે ખુદ કશુ સમજતા કે જીવનમાં ઉતારતા નથી,
એવા લોકો જગતને સમજાવે છે.!
ઓછા નથી એવા..!
શાંત થૈ અનંતે કહ્યું હાં, અજ્ઞાની
તારી વાત બીલકુલ સાચી છે.!
તારી વાત બીલકુલ સાચી છે.!
આ પરીયાને પણ એવા અભરખા હતાં.!
આખા જગતને સમજાવા સુધારવાના.
આખા જગતને સમજાવા સુધારવાના.
એટલેજ તો બહાર ભટકતો હતો..
શું વઘારી લીધું..?
અનંતે ગુસ્સેલ નજરે મારી સામે જોઈ કહ્યું.
અનંતે ગુસ્સેલ નજરે મારી સામે જોઈ કહ્યું.
કૈ નૈ કૈજ નૈ...
કૈ કરતા કૈજ નૈ...
કૈ કરતા કૈજ નૈ...
ચુલો ઠરી ગયો વઘાર બરી ગયો...
મે નત મસ્તકે અનંત અજ્ઞાની નુ સત્ય
સહર્ષ સ્વીકારી લીધું.
અને નીચી મુંડી એ કહ્યુ.
સહર્ષ સ્વીકારી લીધું.
અને નીચી મુંડી એ કહ્યુ.
અકલે જ તો અહીંયા કણે
એકાંત ખંડેરમા આવી ગયો તમારા શરણે...
આખરે સૌને અહીં આવવવુ જ પડશે..!
ઈશ્વર ના શરણે જાવુજ પડશે..!
એકાંત ખંડેરમા આવી ગયો તમારા શરણે...
આખરે સૌને અહીં આવવવુ જ પડશે..!
ઈશ્વર ના શરણે જાવુજ પડશે..!
અને અમે પણ ક્યાં પુરૂ કશું જાણીએ છીએ
કે મોટા જ્ઞાની છીએ...
અજ્ઞાની ને પોતાનુ અજ્ઞાન પણુ સ્વીકારતા કહ્યું.
એટલેજ તો વર્ષોથી..!
બહારની દુનીયાથી દૂર છેક ખુણે અંદર આવેલ ખંડેરમા
પડ્યા પાથર્યા ખુણો ખુંદીએ છીએ..!
અનંતે પણ સહજ સ્વીકાર કર્યો.
અજ્ઞાની ને પોતાનુ અજ્ઞાન પણુ સ્વીકારતા કહ્યું.
એટલેજ તો વર્ષોથી..!
બહારની દુનીયાથી દૂર છેક ખુણે અંદર આવેલ ખંડેરમા
પડ્યા પાથર્યા ખુણો ખુંદીએ છીએ..!
અનંતે પણ સહજ સ્વીકાર કર્યો.
અહીં આવવાનુ કારણ પણ
ખુણે ખાંચરે સ્ત્રી જ છે..!
ખુણે ખાંચરે સ્ત્રી જ છે..!
સ્ત્રી જ શક્તિ સ્ત્રી જ ભક્તિ.!
ક્રમશ :-
ક્રમશ :-
No comments:
Post a Comment