“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Saturday, 21 March 2020
વર્ષો પહેલાં એકાંતમાં આનંદ કરતો અનંત...
"અનંત" તું આવે તો તારી સાથે વાતો કરૂ છું.!
નહીં તો એકાંતમાં હું મારી સાથે વાતો કરૂ છું.!
આમ મારા વગર પણ.!
અનંત પરમ ચરમ અખંડ આનંદમાં રહેતો હતો...
ખુદ સુખમા હો યા દુ:ખમા.!
"અનંત" મસ્ત રહેતો ખુદમા.!
વર્ષો પહેલાં...
ક્રમશ...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment