Sunday, 22 March 2020

લાચાર માનવી

શુક્ષ્મ એ વીરાટ છે.! 
વીરાટ એ શુક્ષ્મ.! 
શુક્ષ્મ ની આગળ "અજ્ઞાની " 
વીરાટ સાવ તુચ્છ.! 
આવુ વર્ષો પહેલાં ભાઇબંધ અજ્ઞાની એ 
ખંડેર મધ્યે અડધી રાતે કહેલું.! 
એક શુક્ષ્મ જંતુ..! 
વીરાટ પ્રાણીને હંફાવી શકે છે.!
એ મને તો ખબરજ છે..!
તો પછી પામર માનવની શી વીસાત.! 
પણ તો પછી, 
આ પુંછડી વીનાનુ માનવ પ્રાણી...
દેશી ભાષામાં કહું તો, 
શેની હવા લૈને ફરે છે..!? 
શું સમજીને ફાંકા ફોજદારી કરે છે..? 
ઈશ્વર ના એક ઈશારે... 
એક શુક્ષ્મ જંતુ ભલભલા 
ખેરખાંને ખોખરા કરી શકે છે..! 
અભીમાનમા રાચતો માણસ 
મજબુત બાવડાના જોરે 
નીર્દોશ ગરીબો પર નીર્દોશ પ્રાણી પર 
ધાક જમાવતા, 
ઘમંડી માણસને પણ.! એક શુક્ષ્મ જંતુ.! 
ક્ષણમાં લાચાર કરી નાખે છે...! 
એક શુક્ષ્મ જંતુ....!
ગમે તેવા ચરમરબંધીની ચીરીને ચીંથરા કરી નાખે છે..! 
એક શુક્ષ્મ જંતુ...! 
ઓ પંતુ...! 
એક શુક્ષ્મ જંતુ..! 
ખડતલ શરીરને મુડદાલ કરી શકે છે..!
એક શુક્ષ્મ જંતુ...!
માણસને શારીરીક રીતે સાવ લબાડ કરી નાખે છે.! 
એવુ અનેક વાર અનુભવ્યા પછી પણ.! 
પુંછડી વગરના પ્રાણીને અક્કલ નથી આવતી.! 
એટલે અવારનવાર અવની પર 
એક શુક્ષ્મ જંતુ મોકલી, 
ઈશ્વર એક ઈશારો કરે છે..! 
ઈશ્વર એજ ઈશારો કરે છે..! 
તને માંદો કરવો કે સાજો નરવો રાખવો.! 
તને મારવો કે મોતથી ઊગારવો ને તારવો.! 
હજુય બધુય મારા હાથમાં છે.! 
સમય છે.! 
હજુ સમજી સુધરી જા તો સારૂ છે.! 
બાકી આગળ ઘોર અંધારૂ છે.! 
આવ "અજ્ઞાની "આવ પ્રેમથી આવ..! 
આખરે મારૂ શરણુ જ ઘર તારૂ છે..! 
"અજ્ઞાની" 
આજે એક શુક્ષ્મ જંતુએ..! 
મને વર્ષો પહેલાં.... 
મધરાતે ખંડેર મધ્યે ભાઇબંધે કહેલી વાત..!
યાદ અવાડી દીધી...
એક શુક્ષ્મ જંતુએ 
આખુય વીશ્વ બાનમાં લૈ લીધુ..! 
જન જીવન ઠપ્પ.! 
માનવ સૌ સ્તબ્ધ..! 
માનવ સ્તબ્ધ.
*બ્લાસ્ટ *
ખરાબ ઘટના ખરાબ વાતો ભૂલાય જાય એ સારૂ થાય ! 
મગર "અનંત" 
સારી ઘટના સારી વાતો ભૂલાય જાય એ ખરાબ થાય.!
"અનંત" 

ઈશ્વર ચાહે ત્યારે માણસને ઘર બહાર કાઢે.! 
ઈશ્વર ધારે ત્યારે માણસને ઘરમાં પુરી નાખે..! 
ઈશ્વર ચાહે ત્યારે... 
માનવી ને છતે ઘરે બેઘર કરી નાખે છે ... 
અર્થાત્ ઘર ની બહાર રહેવા મજબુર કરે ...! 
યાદ છે...? 
ભુકંપ.!?
મોટા મોટા આલીસાન બંગલાના હવેલીના માલીકો 
પણ ત્યારે રાતો રાત રોડ પર આવી ગયેલા...! 
અર્થાત્ રોડ પર રહેવા મજબૂર થૈ ગયેલા.. 
અને ઈશ્વર ધારે ત્યારે માણસ ને ઘરમાં પુરી રાખે..!
અર્થાત્ ઘરમાં પુરાઈ રહેવા મજબુર કરી નાખે..! 
જે સ્થીતી હાલમાં સૌ કોઈની છે.! 
આખા વીશ્વના માનવી ને ઈશ્વર ના એક ઈશારે... 
ત્રાટકેલા એક શુક્ષ્મ જંતુ એ ઘરમાં કૈદ કરી દિધા છે...! 
અચાનકજ એટલા લાચાર અને મજબુર કરી દીધા છે.! 
કે અચ્છા અચ્છા ની બોલાતી બંધ થઇ ગઈ છે .!
*પ્રલય અને પ્રાર્થના *
હવે માત્ર બેજ વીકલ્પ છે..! 
એક ઈશ્વર પાસે છે બીજો માનવી પાસે..! 
ઈશ્વર પાસે એકજ વીકલ્પ છે પ્રલય..! 
અને, 
માનવ પાસે એકજ વીકલ્પ છે પ્રાર્થના...! 
આખરે આ બધુ જે આપણે 
આપણા બાપની જાગીર સમજી બેઠા છીએ..! 
તે ધરતી આકાશ વ્રુક્ષ વનસ્પતિ.! 
કુદરતી અઢળક અનહદ સંપતી..! 
જે આપણને ઈશ્વરે... 
સાવ મફતમાં સાચવીને વાપરવા 
અને આનંદથી જીવવા આપી છે .! 
પણ, આપણે તેને બાપની જાગીર સમજીને..! 
ઈશ્વરે સાવ મફતમાં આપેલી 
હરેક ચીજ પર પોતાનો હક્ક સમજી
સ્વાર્થી બની બે ફામ દુરુપયોગ કરીને
 પ્રક્રુતી પત્તર ખાંડી નાખી છે.! 
પ્રક્રુતી ને વીક્રુત કરી નાખી છે.! 
આ જે કૈ થૈ રહ્યું છે.! 
તે એનુજ માઠુ પરીણામ છે..! 
જો સમજીને ઈશ્વરીય સંપતીનો... 
સદુપયોગ કર્યો હોત તો, 
આજે આપણે સૌ આ મીઠા પરીણામ ભોગવતા ના હોત.! 
હવે ભોગવો..! 
હવે ભોગાવો...!
એકોએક વ્યક્તિ ગુનેગાર છે...! 
એક શુક્ષ્મ જતું એ 
 એટલેજ .!એક શુક્ષ્મ જંતુએ ... 
આખા વિશ્વને લઇ લીધું બાન માં .. 
સમજો સમજો સમાજના ઠેકેદારો 
સમજો ઈશ્વર સમજાવે છે શાનમાં
આવો . આવો ..હવે તો.! આવો ભાનમાં...  
 એક શુક્ષ્મ જંતુ એ 
આખા વિશ્વને લઇ લીધું બાનમાં ..
બચ્ચો... 
અબ કોઈ નહી બચેગા...! 
આયા કણે અચાનકજ નાના ની યાદ આવી ગઈ ..!
કોઈ તેજાબી કલમ ધારીની કલમમાંથી ટપકીને 
નાના ની જબાન પર પડેલા તેજાબી શબ્દો..! 
અને નાના એ બખૂબી એ શબ્દોને જીવતા કર્યા ... 
તેજાબી જબાનમાં ...! 
આમાના  એક એક શબ્દ એ સમયની સ્થ્તીતી (જે આજે પણ એમજ જેમની તેમ છે) 
અને આજની  પરિસ્થિતીમાં એ લોકોના ગાલ પર તમાચા બરાબર છે !
જે આ પૃથ્વીને પોતાના બાપની જાગીર સમજી બેઠા છે ..! 
આ એકએક શબ્દ ધ્યાનથી સાંભળી લ્યો પેલ્લા ..! 
પછી બચવાનો મારગ બતાવું !


બચવાનો મારગ ... 
*******
હજુય થોડો ઘણો સમય છે..! 
હ્રદય પુર્વક નીચી મુંડી કરીને... 
અર્થાત્ માથુ જુકાવીને પ્રાર્થના કરો 
અને કહો ઈશ્વર ને.! 
કે, 
બાપ આ બધુ તારૂ જ છે.! 
જે અમે અમારૂ સમજી બેઠા હતાં બાપ.! 
ભુલ થૈ ગૈ બાપ કરી દે અમને માફ..! 
અગર... 
એ મહેરબાન થશે..! 
તો ઉધ્ધાર કરશે.! 
નૈ તો સૌ કોઈને 
કર્યા ભોગવવાજ પડશે..! 
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे ख़ुदा
मेरे तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे ख़ुदा
मेरे तू बक्शीस कर
ओ तेरी मर्ज़ी से ऐ मालिक हम
इस दुनिया में आये हैं
तुम लोग चुप क्यूँ हो गए
गाओ ना बच्चों
गाओ.
तेरी मर्ज़ी से ऐ मालिक हम
इस दुनिया में आये हैं
तेरी रहमत से हम सबने
ये जिस्म और जान पाए हैं
तू अपनी नज़र हम पर रखना
किस हाल में हैं ये ख़बर रखना
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
तू चाहे तो हमें रखे
तू चाहे तो हमें मारे
तू चाहे तो हमें रखे
तू चाहे तो हमें मारे
ओ. तेरे आगे झुकाके सर
खड़े हैं आज हम सारे
ओ. सबसे बड़ी ताक़त वाले
तू चाहे तो हर आफत टाले
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
तेरी है ज़मीन तेरा आसमान
तू बड़ा मेहरबान तू बक्शीस कर
सभी का है तू, सभी तेरे
ख़ुदा मेरे तू बक्शीस कर
 गाओ ना बच्चों
गाओ.
 तुम लोग चुप क्यूँ हो गए

*બ્લાસ્ટ*
"અજ્ઞાની" યાદ રાખજો સમય એવો આવશે ...!
સાચું શું ,શું ખોટું , પારખવું મુશ્કેલ થશે ..!
ખોટું ચાચું લાગશે ..!
સાચું ખોટું લાગશે ..!
મુશ્કેલીઓ અતી વધવાની ..!
તકલીફ બંને વાતે થવાની ..!
અગર જુઠ ને સાચું માનશો તો પણ હેરાન થશો ..!
"અજ્ઞાની"સાચ ને જુઠ માનશો તો પણ પરેશાન થશો ...!
લખી રાખજો ..!
"અજ્ઞાની"
*************
* બ્લાસ્ટ* 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

પ્રલય થશેજ.! અગર થાય તો.? 

નદી ડેમ દરીયા આખા ઊલેચી નાખશે કુદરત.

ઝાડ પહાડ મુળ સોતા ઊખેડી નાખશે કુદરત. 

અગર વીફરશે તો તમામને વીખેરી નાખશે કુદરત. 

"અનંત" પૃથ્વી આખે આખી ખદેડી નાખશે કુદરત. 

"અનંત" 




No comments:

Post a Comment