Wednesday, 11 March 2020

ઉછીના શબ્દો થકી પણ ક્યારેક પોતાની લાગણી વ્યક્ત કરતો અનંત..

ભાઇબંધ અનંત પાસે જ્યારે... 
પોતાની લાગણી વ્યક્ત કરવા 
નીજી શબ્દો ના હોય..!
યા હોય તો જામે એવા ના હોય ત્યારે... 
ગમે તેવા છીછરા શબ્દો થકી 
લાગણી વ્યક્ત કરવા કરતા.!
બીજી કોઈ વ્યક્તિ ના યા ને 
અન્ય રચનાકારના 
ઊતમ અને ઊંડાણ ભર્યા શબ્દોનો 
અનંત મનોમન એ રચનાકારને 
પ્રણામ્ કરી પછીજ ઉપયોગ કરતો.
પોતાની સુંદર પ્રેયસી માટે
 ઘણી વખત અનંત અન્ય શાયરોએ લખેલા 
ગીતોનો સહારો લેતો..!
એક રૂપાળી છોકરી.! 
વાને ગોરી આંખો માંજરી..! 
ગાલ ગલગોટાના ફુલ જાણે. 
ચંચળ મન ઉન્નત સ્તન કમર પાતળી. 
હોઠ ગુલાબી ભાલે બીંદી 
કરમા કાંચની ચુડી પગે ઝાંઝરી..! 
"અનંત" તારી મીઠી વાણી કરે પાણી પાણી.! 
મારો અટકચાળો કરવા ફેંકે તું દૂરથી કાંકરી.! 
અને હું આખે આખો ઝણઝણુ....
ઝણણ ઝણણ ઝણઝણઝણ 
ઝણણ ઝણણ ઝણઝણઝણ 
ઝણ..! 
આવી કૈક રચના વર્ષો પહેલાં અનંતે 
પોતાની એ ચહીતી માટે લખી પણ, 
ખુદનેજ બૌ મજા ના આવી. 
લખતા લખાઈ ગયુ. 
લખતા લખી નાખતો.! 
લખતા લખી તો નાખતો... 
પણ, પછી અનંતને ખુદને પણ, 
પોતાના શબ્દો ક્યારેક 
સાવ ચીલાચાલુ લાગતા. 
અને ચીલ્લા ચાલુ શબ્દો.! 
કોઈકના તો ઠીક નાજ ગમે..! 
પણ પોતાનાથી પણ અગર જો, 
ભુલ ભુલમા ભુલથી ચીલાચાલુ શબ્દો લખાય જાય 
તોય અનંતને ગમે નહીં.! 
અકલે પછી, 
ઉછીના શબ્દો નો આદર પુર્વક આશરો લૈ લે.! 
પોતાના શબ્દો મા ખુદને મજા ના આવી અકલે, 
પછી તે પેલીને સતત 
આ ગીત સંભળાવતો રહેતો...

https://youtu.be/zuHsssMfKIQ?si=0I_iSzjQSIObggKb

આમ અનંત અનેક રીતે 
પોતાની લાગણી વ્યક્ત કરતો... 
ખબર નૈ કેમ આ ગીત ના શબ્દો 
મને પણ સ્પર્શે છે અને તને પણ.! 
તારા સ્વભાવમાં તારી આંખોમાં 
તારી હર એક હરકત યાની અદામા 
કૈક આવોજ જાદુ છે.! 
અકલે એકદમ નીર્દોશ ભાવે.! 
બીલકુલ બીલકુલ બીલકુલ નીર્દોશતા સાથે.! 
આ ગીત મારા તરફથી તારી માટે...! 

तेरे चेहरे में वह जादू है
तेरे चेहरे में वह जादू है
बिन डोर खिंचा जाता हु
जाना होता है और कही
तेरी ओर चला आता हूँ
तेरी ओर चला आता हूँ
तेरे चेहरे में वह जादू है

तेरी हिरे जैसी आँखे
आँखों में है लाखो बाटे
बातों में रस की बरसते
मुझमे प्यार की प्यास जगाये
तू जो एक नजर डाले जी उठते
मरने वाले लैब
तेरे अमृत के प्याले
होठ तेरे अमृत के प्याले
मुझमें जीने की आस बढ़ाये
चल पड़ते हैं तेरे साथ
कदम मैं रोक नहीं पाता हु
मैं रोक नहीं पाता हु
तेरे चेहरे में वह जादू है

जब से तुझको देखा है
देख के खुदा को मन है
मनके दिल यह कहता है
मेरी खुशियों का तू है खजाना
देदे प्यार की मंजूरी
करदे कमी मेरी पूरी
तुझसे थोडीसी दुरी
मुझे करती है दीवाना
पाना तुझ्को मुश्किल ही
सही पाने को मचल जाता हु
पाने को मचल जाता हु
तेरे चेहरे में वह जादू है
तेरे चेहरे में वह जादू है
बिन डोर खिंचा जाता हु
जाना होता है और कही
तेरी ओर चला आता हूँ
तेरी ओर चला आता हूँ
બસ્સ..! 
આજે આક લૂ કાફી છે..! 
મગર આજે નૈ... આવતા અંકે..! 
હજુ તો ઘણું કહેવાનુ બાકી છે.! 



No comments:

Post a Comment