Thursday, 12 March 2020

भूली बिसरी यादे अनंत

તે કહ્યું ‘તું એક દિ’ તને યાદ છે ?
તારું ખિસ્સું ધરીને.
સાવ દિલની નજીક છે.!
લે..! આ ખિસ્સું આંસુથી ભરીદે..!
નફકરા "અનંત" ના અંતીમ પ્રેમમાં પત્રનો...
ફીકરથી ભરેલો એક ફકરો...

નિર્દોષ ગુનેહગાર is with Samir Antani and 40 others.
March 12, 2012
વર્ષો પહેલાં એક મધરાતે અમે ત્રણેય ભાઈબંધો ચાયની ચુસકી ભરતા હતા ત્યારે...
કાયમ પોતાની વેદના લખતા અનંતે...
અચાનક એની ચહીતીને કહ્યા પુછ્યા વીના ક્યાંક દૂર ચાલ્યા ગયા પછી ...
જ્યારે આવ્યો ત્યારે તેની ચહીતી કહેલી અનુભવેલી વેદનાને પણ.!
જર્રઝર્રીત કાગળ પર અંકિત કરેલી...
જે પછીથી પેલીને અનંતે અંતીમ પત્રમાં
લખેલી જે પેલીની છાતીમાં છેક ઊંડે સુધી
કોતરાઈ ગયેલી....
બે ફીકરા અનંતના એ અંતીમ પત્ર નો
ફીકરથી ભરેલો આ ફકરો માત્ર છે..!
બાકી નકરો પત્ર વેદના થી ભરેલો છે..!
જે ફરી ક્યારેક જાહેર કરવામાં આવશે...
ક્યાં ખોવાયો પ્રિતમ પ્રેમ કરીને .....?
********************************
પ્રેમની નાની એવિ ક્ષણને કાયમનું સમભારણું કરીને.
ગયો તે ગયો જોયું નથી પછી શાને તે પાછું ફરીને?
તે કહ્યું ‘તું એક દિ’ તને યાદ છે ?તારું ખિસ્સું ધરીને.
સાવ દિલની નજીક છે લે આ ખિસ્સું આંસુ થી ભરીદે.
મારી ભીની ભીની ઝૂલ્ફો પર પ્રેમથી હાથ પસારીને
તે કહ્યું 'તું મને, છાતીએ લગાવ.પ્રેમથી તરબતર કરીદે.
કેટલાયે આંસુ સરી ગયા આંખથી એક બુંદ આંસુની.
અટકી છે તારી વાટ જોઈ મારી આંખની અટારીએ.
ક્યારેક મનોમન એમ બબડું છું એકલી એકાંતમાં કે
કેમ કરી વિતસે જીવન રોજ મળી ના શકિયે જો જરીયે.
“અનંત” બસ એક વાર ક્યાં છો ? એંધાણ તો આપ.
ક્યાં સુધી જીવું એકલી એકલી પલ પલ મરી મરીને..?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
***"અનંત"***
Comments
  • Tanishq Bajpai so cute pic. yaar
    1
  • Ravi Charandas Amazing poetry, with amazing Feeling and painful pic
    1
  • Hiten RAj Purohit Nice... But I don't understand gujarati..
    1
  • Nadeem Munshi Beautyful kya bat he kya ehsas he kya andaz he kis gehree soch me dube janaab he
    1
  • Hiten RAj Purohit Koi to soch rhi but koi samaj mei nhi aa rha hey rinaji
    1
  • નિર્દોષ ગુનેહગાર જી'' Ram Ahir ... આપ પણ છુપા રૂસ્ત્મ છો બાકી હે ને ?
    પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
    આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.
    2
  • Hanif Ibrahim nice pic
    1
  • Nadeem Munshi Thanks paresh yar
    1
  • નિર્દોષ ગુનેહગાર એ તો એ જ જાણે ....1
    1
  • Tr Jashvant Thaker Teri rahome khade hai dil thamke..
    1
  • નિર્દોષ ગુનેહગાર હોય ગરીબ કે અમીર,બચ્યું નથી કોઇ અહીં,
    રોજ ગાતુ હોય એ,દિલ ક્યારેક તૂટી પણ જાય !Rafiuddin Rafik તું પણ યાર કમ્માલ છે ....
    2
  • Rita Thakkar wonderful......keep writing..!!!!
    3
  • નિર્દોષ ગુનેહગાર જી'''Ram Ahir વ્હાલા....
    3
  • Chirag Ruparel Osme... ^_^
    1
  • નિર્દોષ ગુનેહગાર जी' Rina Patel सोचना क्या जो कहेना था कहे दिया उसने ....
  • નિર્દોષ ગુનેહગાર जी'' Kamal Raj और करे भी तो क्या करे .... वो
    1
  • નિર્દોષ ગુનેહગાર જી'' વ્હાલા Ram Ahir ગરિબ હોય કે અમિર આ મેડિયે તો માંડવા બાધે પ્રેમના હાચા મોતિ ના વાલા હોય બચ્ચા કે બુઢા માંડવા બાધે મોતિના વાલિડા....બસ આપે સત્ય કહી દીધું ....
    1
  • Parakramsinh Jethwa मस्त
    2
  • નિર્દોષ ગુનેહગાર જી'' Rafiuddin Rafik ખોળીએ માણસ અહીં,અહર્નિશ દોડાદોડી કરી,
    હોય છે ફ્કત મહોરું એ,બીજું કંઇ પણ હોતું નથી ! બસ એવું જ હોય એ તો ને એમાયે આનંદ ... આ રચના આપની કે ?
    1
  • નિર્દોષ ગુનેહગાર જી''Ram Ahir .......Rafiuddin.....
    એક ઘેરો રંગ છે મારી ભીતર,
    મૌન છે પણ તંગ છે મારી ભીતર.

    હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,એવું જ
    1
  • નિર્દોષ ગુનેહગાર જી'' વ્હાલા Ram Ahir
    1
  • નિર્દોષ ગુનેહગાર જી'' Ram Ahir
    અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
    એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં
    1
  • Mit Goda i think this rose was made from yr eye color??????? is that true??????????
    1
  • નિર્દોષ ગુનેહગાર Ram Ahir Rafiuddin Rafin.
    સંબંધો તો શૂળ થઈને કોરે..
    કોઈ રહી આઘે કોઈ રહી ઓરે ...

    સબંધો તો શૂળ થઈ કોરે ....
  • Kumarjinesh Shah .(^i^).
    कितने ही दर्द इस चश्मे-तर में छुपे हैं,
    ये वो हसीन राज़ हैं, जो तेरे हैं - मेरे हैं. ~~ कुमार जिनेश शाह.
    1
  • Ravi Mathukiya Jain good morning
    1
  • Nadir Andani premna kya koi nischit aakar hoy6e pahela sarvala ne p6i bhagakar hoy6e
    1
  • Ahir Brijesh Bheda she is in love...
    1
  • Dalsukh Dhumal ASTA,THYO KASHYAP-RAOUT NE UTRIYA AVANI PAR ANDHARI AALAM NA OLA,
    DIVASE, DAZADE OLA SURAJ NO TAP NE A CHANDANI PAN DUKH MANE AAPE CHHE BAHOLA,
    DIL TARFADE A "DILBAR" NU NE SAHEVATA NATHI A VIJOG NA VARJODA,
    See More
    1
  • Dalsukh Dhumal ...........PASTAVO...........
    1
  • Antim Panchal તે કહ્યું ‘તું એક દિ’ તને યાદ છે ?તારું ખિસ્સું ધરીને.
    સાવ દિલની નજીક છે લે આ ખિસ્સું આંશુથી ભરીદે. ...... superb
    2
  • Vipul Patel "સમય પણ અજીબ પરીક્ષા કરે છે,
    એક ને દર્દ આપી બિજાની રક્ષા કરે છે,
    આ હ્રદયની જીદ તો જુવો મિત્રો,

    જીંદગીમા જે નથી મલવાનુ તેની જ ઝંખના કરે છે.."
    2
  • Ghanshyam Hariyani Kalju kampavi de avi rasana se
    1
  • Harish Shrimankar કેટલાયે આંશું સરી ગયા આંખથી એક બુંદ આંશુની.
    અટકી છે તારી વાટ જોઈ મારી આંખની અટારીએ. .....very very nice rachna.....pareshbhai
    1
  • Rajendra Dave Are...AApna par Vite to habara pade.....Harday Hoy e l Jane...pan tame to Gujrat Polish mo 6o...Tamari Passe aasha shue Raakhvi ?
    1
  • Rajendra Dave tamaari Salah ??? maza na aavy...jo Polish wala nu Vartan chhatu karyu..Dil nathi ?
    1
  • નિર્દોષ ગુનેહગાર જી'' Rafik Kazi આજે હુ એકદમ જ ભૂતકાળમાં સરી પડ્યો છું . ખબર નૈ કેમ ? આજે સવારથી બસ આજ કામ કર્યું છે. પણ મજા પડી ગઈ હો બાકી .
  • નિર્દોષ ગુનેહગાર Arvind Trivedi માર્ક ભૈ બૌ જૂનું જૂનું ઊંડે થી ઉલેચી ઉલેચી ને સામે લાવે છે ત્યારે ...

    હવે બૌ ઓછા દેખાતા તમારા જેવા પ્રેમાળ મિત્રો સામે આવે છે ..!


    અને મને આનંદ થાય છે હું ખુશી અનુભવું છું :)
  • 1
  • નિર્દોષ ગુનેહગાર બૌ કેવાય Shilesh Joshi...

    એકદમ "અનંત"ની રચનાને બંધ બેસતું કરૂણ ચિત્ર મૂક્યું હોં બાકી .... ! :)


    હું બૌ ખુશ થયો ... :)
નિર્દોષ ગુનેહગાર
“અનંત” પાણીમાં રંગ ની માફક...
જે પ્રેમી એક બીજામાં ભળી જાય છે..!
શરીરની સાથે સાથે મન થી મન અને ,
આત્મા થી આત્મા જેના ભળી જાય છે..!
એવા પ્રેમી એક બીજાની ભીતરી વેદના-
સંવેદના ક્ષણમા સહજ કળી જાય છે ...!
ઘોઘા અને ઘોઘી વચ્ચે ...
આવીજ ઉચ્ચ કક્ષા ની પ્રીત હતી...!
કાયમ ઘોઘી સાથે પ્રેમથી લડતો ,ઝગડતો,આનંદથી
ઊછળતો ઉત્સાહની છોળો ઉડાડતો ઘોઘો ...
આજે અચાનક એક દમ ચૂપ...
સોફા પર બેઠો છે...
જોકે ચહેરા પર એવા કોઈ ભાવ નથી ઉપાસવા દેતો...
એનો આછા સ્મિત ભર્યો ચહેરો જોઈ કોઈ -
કહી / કળી ના શકે કે.....
ઘોઘાની ભીતર .....
ઝીણી ઝીણી વેદનાની કંપારી છૂટી રહી છે...
આજે ઘોઘાના પગ ટીપોય પર લંબાવેલા નથી...
ધરતી પર પગ ટેકવી ઘોઘો સોફા પર મૌન બેઠો છે...
અને ઘોઘી ઘોઘા માટે ચાય લઈને આવે છે ..!
ઘોઘીના હાથમાથી ચાયનો કપ લેતા લેતા-
ઘોઘો ઘોઘી સામે જોઈ હસે છે ...!
આમ તો જોકે ઘોઘો હસીને ભીતર ઉઠતાં વેદનાના-
સ્પંદનોને ઘોઘીથી છુપાવવા પ્રયાસ કરે છે..!
પણ ઘોઘીએ તો આવતા વેંત જ ઘોઘાના સ્પંદનો -
પકડી પાડ્યા હોય છે ..!
ઘોઘાના પગ વિના સામે ખાલી પડેલી ટીપોય પર
બેસતા ઘોઘી ઘોઘાને સવાલ કરે છે !
ઘોઘા આજે તું ઉદાસ કેમ ..!
ચાયની ચૂસકી ભરી ઘોઘાએ હળવેકથી જવાબ
આપ્યો ...
કાય નય હવે ઘોઘી એતો બસ એમજ ...!
ઘોઘાની ભીતર ઉઠતાં ...
શૂક્ષ્મ માં શૂક્ષ્મ સપાંદન ઝીલती ઘોઘીની આંખો ...
ઘોઘાનો જુઠો જવાબ સાંભળી ભીંજાઇ ગઈ...
આ જોઈ ઘોઘાની પીડા બેવડાઈ ગઈ ...
અને ઘોઘાએ ઘોઘીને કહ્યું ...!
અરે ..! ઘોઘી તને શું થયું ..!
કઈ નૈ કહી ઘોઘી ચૂપ રહી...
ઘોઘીની બંને આખોમાથી આંસુ છલકી ....
ગાલ પર રેલાઈ ગયા...
ઘોઘીની સામે જોઈ ....
તગતગતિ આંખે ઘોઘાએ ઘોઘીને કહ્યું ...
તો પછી તારી આ આંખમાં ભીનાશ કેમ ..?
નીચી ભીની નજરે धोधीए
ઘોઘા જેવોજ જવાબ આપ્યો...
કાય નય હવે ઘોઘા એતો બસ તારી જેમજ ...!
दुर दुर छेक दुर वागतु आ गीत धोधीना भीतर भाव साथे भली जाय छे
एवु लागे जाणे धोधी ज धोधा माटे गाय छे ...
अगर मुझसे मोहब्बत है, मुझे सब अपने ग़म दे दो
इन आँखों का हर एक आँसू, मुझे मेरी कसम दे दो
तुम्हारे ग़म को अपना ग़म बना लू, तो करार आए
तुम्हारा दर्द सीने में छूपा लू, तो करार आए
वो हर शय जो, तुम्हे दुःख दे, मुझे मेरे सनम दे दो
शरीक-ए-जिन्दगी को क्यों, शरीक-ए-गम नहीं करते
दुखों को बाटकर क्यों, इन दुखों को कम नहीं करते
तड़प इस दिल की थोड़ी सी, मुझे मेरे सनम दे दो
इन आँखों में ना अब मुझको कभी आँसू नजर आए
सदा हँसती रहे आँखे, सदा ये होंठ मुसकाये
मुझे अपनी सभी आहे, सभी दर्द-ओ-आलम दे दो
ઘોઘીના પોતાના પ્રત્યેના લગાવથી ઘોઘો ચિંતીત છે ! કેમકે ,,,
એ જાણે છે / વિચારે છે કે , આ નામ વગરના સંબંધનું આયુષ્ય આખરે કેટલું !
પોતે છેક લગી કદાચ નિભાવી નૈ શકે , તો ઘોઘીનું શું થશે !
એ ખુદ જાણતો હતો ખુદને કે પોતે એક સાવ નકામો અને ફાલતુ માણસ છે !
મારા જેવા નકામા નાકામ માણસને ઘોઘી કેમ નિભાવશે ..!
આ વિચારે ઘોઘાના મનમાં ઉઠતાં ભાવ સાથે છલકાતી આંખે ...
સાથ સાથ ફિલ્મનુ આ દર્દીલું ગીત ભળી જાય છે ...
અને ઘોઘો પીગળી જાય છે....
ઘોઘો મનમાં ને મનમાં ગાય છે ...
प्यार मुझसे जो किया तो क्या पाओगी
मेरे हालात की आंधी में, बिखर जाओगी
रंज और दर्द की बस्ती का मैं बाशिंदा हूँ
ये तो बस मैं हूँ के इस हाल में भी ज़िंदा हूँ
ख्वाब क्यों देखू वो कल जिस पे मैं शरमिंदा हूँ
मैं जो शरमिंदा हुआ, तुम भी तो शरमाओगी
क्यों मेरे साथ कोई और परेशान रहे
मेरी दुनिया है जो वीरान तो वीरान रहे
जिन्दगी का ये सफ़र तुम पे तो आसान रहे
हमसफ़र मुझ को बनाओगी तो पछताओगी
एक मैं क्या अभी आयेंगे दीवाने कितने
अभी गुन्जेंगे मोहब्बत के तराने कितने
जिन्दगी तुमको सुनाएगी फ़साने कितने
क्यों समझती हो मुझे भूल नहीं पाओगी
સંવાદ ઘોઘા ઘોઘીના.....
ગીત 1 આપકી પરછાઇયા
ગીત 2 સાથ સાથ
રચના “અનંત” ની
मेरा क्या है...
मेरा तो मे भी नही.....
નિર્દોષ ગુનેહગાર
ઘોઘી પાણીની છાલકનો છેલ્લો વિકલ્પ વિચારી
પાણીયારા તરફ જવા પાછું ફરી જતી હતી ત્યાજ....
ઘોઘાએ ઘોઘીનો હાથ પકડી લીધો અને ઘોઘી ...
પાછી ખેંચાઈને....
જો ઘોઘાએ ઘીઘીને કમરે પોતાનો હાથ ,
ના ટેકવ્યો હોત તો...
ઘોઘી ઘોઘાના ખોળા માં ઢોળાત ...
પણ ના ઢોળાઈ...
ઘોઘી એ ગુસ્સા ભરી નજરે ઘોઘા સામે જોયું...
અને ...
હવે શરૂ થયા બેઉ વચ્ચે...
બે મતલબની ના ઝગડા....
બે મતલબની દલીલો....
બે મતલબની વાતો વાતો...
જોકે ઘોઘી તો ...
મતલબની વાતો,દલીલો,ઝગડા જ ! કરતી...
પણ ઘોઘો હતો કે જે બે મતલબની વાતો ,
દલીલો , ઝગડાઓ કરતો ...
અને ઘોઘી એની વાતોમાં મતલબ શોધ્યા કરતી...
મતલબ ! ખરો મતલબ ..!
ઘોઘી ની ગુસ્સાદાર આંખો જોઈ
ઘોઘો ખોટે ખોટે ડરી ગયો...
હવે બંને વચ્ચે સંવાદ શરૂ થયા બે મતલબનાં ...
જે થોડી વાર પછી કૌ તો ના ચાલે ...!
નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
તમ તમારે જોયા કરો ઝાંક્યા કરો એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....
મારો વાંધો એજ છે કે , જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,
શબ્દો અનંતના હોય તોય શું !
પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!
કેમકે,
અનંત અસ્તવ્યસ્ત હતો.!
અકલે.,
એ સાવ અસ્તવ્યસ્ત લખતો...!
અકલે જ્યારે જે સમયે જે કાગળ મળે..!
તે અહી છાપી મારૂ.
તો ક્યારેય ક્યારેક..!
ભૂલ ભૂલમાં ભૂલથી હુય બાફી મારૂ..!
અકલે જ્યારે જે સમયે જે,
પણ લખેલો કાગળ મળે..!
એજ લખાણ ફરી અલગ
અંદાજે લખેલું પાછળ મળે..!
અને પળે પળે શબ્દો બદલે અકલે
મને તો કૈ ખબરજ ના પડે ...
અકલે મારે એ મરેલના શબ્દોમાં....
જીવ રેડવા આવુ કરવુ પડે..!
આમ કરતા કરતા ક્યારેક તો સવાર પડે..!
બસ આ જ મારી અલૌકિક મૌજ છે.. !
નશો છે મસ્તી છે... 
હર એક સાહિત્યકાર પોતાની કૃતિ દ્વારા
કોઈને કોઈ સંદેશ આપતા હોય છે.
અનંત ની રચનામાં પણ હમેશા...
એકાદ ગૂઢ સંદેશ છુપાયેલો હોયજ..!
તેની રચનાની એક એક પંક્તિમાં અલગ અલૌકીક વાસ્તવિકતા છુપાયેલો રહેતી....
જે સીધી જીવન ને કે પછી,
હ્રદય ને સ્પર્શતી હોય...
એજ તો એની ખૂબી હતી ....
એની રચના પ્રેમ ભૂખી હતી...
આ રચનામાં પણ એવી બધી,
ઘણી વાસ્તવિક વાત છે.
જેમ કે....
“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ....
દુર્ગંધ તરફ ખેંચાય દુર્ગંધ.....
સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”
અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’
જેમાં જેવા ગુણ હોય છે,
તેવા જ લોકોને તે આકર્ષે છે..!
અથવા તો,
એના જેવાજ લોકો,
એની તરફ આકર્ષાય છે...
જેવા તે ખૂદ હોય... .
અર્થાત્ ખૂદ પણ
એવા લોકોથી આકર્શાય છે.!
જેવા તે હોય...
"અપવાદ બાદ કરતાં..."
આદિ અનાદી અનંત કાળથી....
આકર્ષણનો આ ચુંબકીય સીધ્ધાંત....
પ્રક્રુતી ગત હોય....
કોઈ બબાલ ના જોઈ મારે....
દૂરથી આવતી સુગંધ પરથી,
એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ...?
એ જોયા વિના જાણી જવું,
'ને સાથે જ એ ફૂલનુ દ્રશ્ય પણ
નજર સમક્ષ ખડું થવું ...!
અને ક્યારેક સુગંધથી લથબથ પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું આજીવન
મન, હ્રદય પર છવાઈ જવું,
'ને પછી એ આલિંગન સમયે એને
લગાડેલા અતર ની સુગંધ ...
ક્યાંક દૂર દૂરથી સાવ નજીક
આવીને નાકને જ્યાં સ્પર્શે....
ત્યાંજ એક ક્ષણમાજ..!
એ પ્રેમી કે પ્રેમિકાને કોઈ સમયે,
એક બીજા સાથે ભોગવેલું એ માદક મધુર સુગંધીત આલિંગન....
નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે....!
અને પછી ભીતર ભીતર......
ઝણણ ઝણણ ઝણઝણઝણ....
ઝણણ ઝણણ ઝણઝણઝણ.....
થાય છે.....
આ હકીકત જેને,
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણઝણાટી થતી હોય ....
તેને ઊંડાણથી સમજાય છે....!
વર્ષો પહેલાં ભાઈબંધને
તેની ચહીતીએ અતર લગાવીને
અનંતને આલીંગેલો...
અકલે કે બાથમાં લીધેલો એમ.!
કહેવા કરતા ગલે લગાવેલો એમ..!
કહેવું આલીંગન જેવુજ શોભશે..! 😉
તે સુગંધી અતરની શીશી
પછીથી પેલીએ
ભેટ રૂપે આ ભોટને આપેલી...
અકલે કે અનંતને
એ અતર શીશી અનંત વર્ષો સુધી સાચવેલી..
ખાલી થૈ ગ્યા પછી પણ..!
જે આજે પણ કબાટના
એક ખૂણામાં વસે છે..!
ને કાગળ સાથે શ્વસે છે..!
ભાઈબંધ ને ભોટ અકલે કહેવુ પડે કે,
એ માત્ર લેવામાં સમજતો દેવાની તેને
ભાનજ ન્હોતી પડતી..!
ભેટમા ચૂડી, ચાંદલો કે રૂમાલ કૈ પણ
બસ એક આલીંગન ચુંબન સીવાય ....
"અકલેજ એને મે ભોટ કહ્યો છે "
ખૈર.......
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ પણ ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
@@@@@@@@@@@@@@@
***"પરસેવાની માદક સુગંધ”***
પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.
પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ'
અનુભવાય છે, હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે,
તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
ફૂલ સામે હોય, તોયે કદિ પણ દેખાતી નથી સુગંધ.
આકર્ષણ ના સિધ્ધાંત મુજબ...!
દુર્ગંધ તરફ દુર્ગંધ ખેંચાય.
એમ સુગંધ તરફ હોય છે હમેશા...
ખેંચાતી સુગંધ.
ગમે ત્યાંથી શોધીને આકર્ષી લેશે તને મારી તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે, એમજ
ઉત્પન થાય છે શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક !!
અતરથીયે માદક હોય છે "અનંત" પરસેવાની સુગંધ.
“અનંત”
બ્લાસ્ટ :-
પોતે કોઈને કશુ આપી નથી શક્યો...
એનો વસવસો પણ એણે પછી થયેલો....
અકલે એણે પેલીને
એક અંતીમ પત્રમાં છેલ્લે લખ્યું છે કે,
*બ્લાસ્ટ*
તે મને આપ્યુ અઢળક.....
મે કદિ'તને આપ્યુ નૈ કાય.....
મને અતર બતરમા ખબર નથી પડતી...
લે..!
આ મારા પરસેવાથી લથબથ ગંજીને
તૂ સાચવી રાખ ....!
મારી હયાતી બાદ.!
અગર ક્યારેય
હુ તને આવુ યાદ....!
તો,
સૂધીં લેજે
ચૂમી લેજે
મારી હયાતી બાદ.....
અગર જો આવુ યાદ.....
"અનંત"
*બ્લાસ્ટ*
ખુશ્બુ દાર અતરથી પણ વધુ માદક હોય છે."અનંત"
મહેક મહેનતકશ શરીરમાથી ટપકતા પરસેવાની.!
"અનંત"


નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
બ્લાસ્ટ :-
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે ઊંડા અનુભવના અંતે
મને કહ્યુ હતુ કે,
" અનંત " લાગણી હોય, એટલી તો,
ક્યારેય કોઈ સામે વ્યક્ત નાજ કરાય.
જોકે કારણ પણ એણે કહેલુ,
હુ પણ કૈ દૌ હમણાજ...!
પણ નૈ કૌ
કારણ કે અનંતનીજ કહેલી વાત,
મને કારણ કહેતા રોકે છે..!

નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
તમ તમારે જોયા કરો ઝાંક્યા કરો એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....
મારો વાંધો એજ છે કે , જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,
શબ્દો અનંતના હોય તોય શું !
પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!
કેમકે,
અનંત અસ્તવ્યસ્ત હતો.!
અકલે.,
એ સાવ અસ્તવ્યસ્ત લખતો...!
અકલે જ્યારે જે સમયે જે કાગળ મળે..!
તે અહી છાપી મારૂ.
તો ક્યારેય ક્યારેક..!
ભૂલ ભૂલમાં ભૂલથી હુય બાફી મારૂ..!
અકલે જ્યારે જે સમયે જે,
પણ લખેલો કાગળ મળે..!
એજ લખાણ ફરી અલગ
અંદાજે લખેલું પાછળ મળે..!
અને પળે પળે શબ્દો બદલે અકલે
મને તો કૈ ખબરજ ના પડે ...
અકલે મારે એ મરેલના શબ્દોમાં....
જીવ રેડવા આવુ કરવુ પડે..!
આમ કરતા કરતા ક્યારેક તો સવાર પડે..!
બસ આ જ મારી અલૌકિક મૌજ છે.. !
નશો છે મસ્તી છે... 
હર એક સાહિત્યકાર પોતાની કૃતિ દ્વારા
કોઈને કોઈ સંદેશ આપતા હોય છે.
અનંત ની રચનામાં પણ હમેશા...
એકાદ ગૂઢ સંદેશ છુપાયેલો હોયજ..!
તેની રચનાની એક એક પંક્તિમાં અલગ અલૌકીક વાસ્તવિકતા છુપાયેલો રહેતી....
જે સીધી જીવન ને કે પછી,
હ્રદય ને સ્પર્શતી હોય...
એજ તો એની ખૂબી હતી ....
એની રચના પ્રેમ ભૂખી હતી...
આ રચનામાં પણ એવી બધી,
ઘણી વાસ્તવિક વાત છે.
જેમ કે....
“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ....
દુર્ગંધ તરફ ખેંચાય દુર્ગંધ.....
સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”
અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’
જેમાં જેવા ગુણ હોય છે,
તેવા જ લોકોને તે આકર્ષે છે..!
અથવા તો,
એના જેવાજ લોકો,
એની તરફ આકર્ષાય છે...
જેવા તે ખૂદ હોય... .
અર્થાત્ ખૂદ પણ
એવા લોકોથી આકર્શાય છે.!
જેવા તે હોય...
"અપવાદ બાદ કરતાં..."
આદિ અનાદી અનંત કાળથી....
આકર્ષણનો આ ચુંબકીય સીધ્ધાંત....
પ્રક્રુતી ગત હોય....
કોઈ બબાલ ના જોઈ મારે....
દૂરથી આવતી સુગંધ પરથી,
એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ...?
એ જોયા વિના જાણી જવું,
'ને સાથે જ એ ફૂલનુ દ્રશ્ય પણ
નજર સમક્ષ ખડું થવું ...!
અને ક્યારેક સુગંધથી લથબથ પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું આજીવન
મન, હ્રદય પર છવાઈ જવું,
'ને પછી એ આલિંગન સમયે એને
લગાડેલા અતર ની સુગંધ ...
ક્યાંક દૂર દૂરથી સાવ નજીક
આવીને નાકને જ્યાં સ્પર્શે....
ત્યાંજ એક ક્ષણમાજ..!
એ પ્રેમી કે પ્રેમિકાને કોઈ સમયે,
એક બીજા સાથે ભોગવેલું એ માદક મધુર સુગંધીત આલિંગન....
નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે....!
અને પછી ભીતર ભીતર......
ઝણણ ઝણણ ઝણઝણઝણ....
ઝણણ ઝણણ ઝણઝણઝણ.....
થાય છે.....
આ હકીકત જેને,
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણઝણાટી થતી હોય ....
તેને ઊંડાણથી સમજાય છે....!
વર્ષો પહેલાં ભાઈબંધને
તેની ચહીતીએ અતર લગાવીને
અનંતને આલીંગેલો...
અકલે કે બાથમાં લીધેલો એમ.!
કહેવા કરતા ગલે લગાવેલો એમ..!
કહેવું આલીંગન જેવુજ શોભશે..! 😉
તે સુગંધી અતરની શીશી
પછીથી પેલીએ
ભેટ રૂપે આ ભોટને આપેલી...
અકલે કે અનંતને
એ અતર શીશી અનંત વર્ષો સુધી સાચવેલી..
ખાલી થૈ ગ્યા પછી પણ..!
જે આજે પણ કબાટના
એક ખૂણામાં વસે છે..!
ને કાગળ સાથે શ્વસે છે..!
ભાઈબંધ ને ભોટ અકલે કહેવુ પડે કે,
એ માત્ર લેવામાં સમજતો દેવાની તેને
ભાનજ ન્હોતી પડતી..!
ભેટમા ચૂડી, ચાંદલો કે રૂમાલ કૈ પણ
બસ એક આલીંગન ચુંબન સીવાય ....
"અકલેજ એને મે ભોટ કહ્યો છે "
ખૈર.......
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ પણ ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
@@@@@@@@@@@@@@@
***"પરસેવાની માદક સુગંધ”***
પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.
પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ'
અનુભવાય છે, હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે,
તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
ફૂલ સામે હોય, તોયે કદિ પણ દેખાતી નથી સુગંધ.
આકર્ષણ ના સિધ્ધાંત મુજબ...!
દુર્ગંધ તરફ દુર્ગંધ ખેંચાય.
એમ સુગંધ તરફ હોય છે હમેશા...
ખેંચાતી સુગંધ.
ગમે ત્યાંથી શોધીને આકર્ષી લેશે તને મારી તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે, એમજ
ઉત્પન થાય છે શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક !!
અતરથીયે માદક હોય છે "અનંત" પરસેવાની સુગંધ.
“અનંત”
બ્લાસ્ટ :-
પોતે કોઈને કશુ આપી નથી શક્યો...
એનો વસવસો પણ એણે પછી થયેલો....
અકલે એણે પેલીને
એક અંતીમ પત્રમાં છેલ્લે લખ્યું છે કે,
*બ્લાસ્ટ*
તે મને આપ્યુ અઢળક.....
મે કદિ'તને આપ્યુ નૈ કાય.....
મને અતર બતરમા ખબર નથી પડતી...
લે..!
આ મારા પરસેવાથી લથબથ ગંજીને
તૂ સાચવી રાખ ....!
મારી હયાતી બાદ.!
અગર ક્યારેય
હુ તને આવુ યાદ....!
તો,
સૂધીં લેજે
ચૂમી લેજે
મારી હયાતી બાદ.....
અગર જો આવુ યાદ.....
"અનંત"
*બ્લાસ્ટ*
ખુશ્બુ દાર અતરથી પણ વધુ માદક હોય છે."અનંત"
મહેક મહેનતકશ શરીરમાથી ટપકતા પરસેવાની.!
"અનંત"

No comments:

Post a Comment