Saturday, 7 March 2020

પહેલેથી ગુંચવાયેલો ઘોઘો ગભરાઈ ગયો.

રોજની માફક ધોઘી ઘોઘા માટે ચાય લૈને આવી.
પગ ટીપોય પર લંબાવી 
ઘોઘો સોફાના ટેકે માથુ અઢેલીને ઊઘી રહ્યો છે
એવુ ઘોઘીને લાગ્યું. 
પણ હકીકતે એવુ હતુ નહી. 
ઊઠ ઘોઘા... 
ઘોઘા ઊઠ..! 
કૈજ બોલ્યા વીના ઘોઘો પડખુ ફરી ગયો.
ઊઠ ઘોઘા ચાય ઠરી જશે..!
ઘોઘીએપપડખુ ફરેલા ઘોઘાને 
ખભેથી પકડી સીધો કરતા કહ્યું.
વધુ આવતા અંકે 

No comments:

Post a Comment