Saturday, 7 March 2020

બૌ બોલતો ભાઈબંધ પછી ચુપ્પ થૈ જતો ત્યારે

બકબક બંધ કર.!
આખો દિ બોલ બોલ બોલ બોલ કરે છે...!
આવુ વર્ષો પહેલાં મહોલ્લામા રહેતી ભાઈબંની
એ ચહીતીએ અનંતની બકબકથથી કંટાળીને કહ્યું હતુ. 

જે અનંત જ્યારે ચુપ થૈ જતો ત્યારે... 

પાછી એમ કહેતી કેમ અનંત કૈ બોલતો નથી.!

એ ચહીતીને અનંતે એક દિવસ ગુસ્સે થૈને કહ્યું.

અગર હું ચુપ રહું તો કહે છે "અનંત" તું કૈક બોલ ને.! 
મગર અક્કલ વગરની બોલુ છું તો તું કહે છે ચુપ રે'.!
તું પણ.! 
ભાઇબંધની એ અક્કલ વગરની જેવુજ કરે છે.! 
અકલે યાદ આઈ ગ્યુ.
હવે પછી માર્રો વાંક્ક ના કાઢજે કૈ દૌ છું.! 
ખરેખર અનંત સતત બકબક કરતો. 
અને ચુપ્પ થાય ત્યારે લખલખ કરતો. 
જ્યારે અનંત ચુપ્પ થૈ જતો ત્યારે... 
મહોલ્લામાં જાણે સોપો પડી જતો.
પેલી અનંતની ચુપકીદી થી અકળાઈ જતી. 
મગર અનંત ને લખવાનો મોકો મળી જતો. 
અને પછી પેલી ખૂબ મનાવતી. 
પણ અનંત માનતો નહીં. 
કારણ એટલુજ કે તે ચાહતો કે તેને ચાહે તે 
ચાહે ગમે તે કરે પણ ચાહત ઓછી ના થવી જોઈએ. 
કારણ કે, 
ક્રમશ :-



No comments:

Post a Comment