Thursday, 16 April 2020

और फिर "अनंत" में खुद के साथ जीने लगा !

और फिर "अनंत" में खुद के साथ जीने लगा !
तू ना आई तेरा इन्तजार भी मैने बहोत किया !
"अनंत" 
तू ना आई 
आई ना तु. 
में अकेला 
में अँधेरा 
मेरा उजाला 
मेरा आईना तु . 

चहेरा अपना अब मै कैसे कहा  में देखू . 
"अनत" वैसे मेरा आईना तो तू ही थी !
"अनंत" 
https://www.facebook.com/photo.php?fbid=685986584844379&set=a.179957832113926&type=3&mibextid=UyTHkb



વર્ષો પહેલા ભાઈબંધે કહેલું ...
અનંત સત્ય ... 
અનંતનું સત્ય...
*બ્લાસ્ટ*
જૂઠ હોવા છતાં ! સત્યની બિલકુલ નજીક હોય છે !
"અનંત" કલ્પનાની દુનિયા, બડી અજીબ હોય છે !
"અનંત"
Comments
ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી આખે આખી રચના
મને છેક આજે મળી !
જેનો એક શેર બૌ પહેલા મેં અહીં ચિત્રમાં મઢીને મુક્યો હતો !
ઈર્ષાળુ દોસ્તો થકી ઢેબે ચડેલો અનંત પછીથી
એકાંત પ્રીય થઇ નીજ મસ્તીમાં જીવતા શીખી ગયેલો !
અને પોતાના મસ્ત એકાંતમાં અનંત નકરા ગરબડિયા અક્ષરે
જુના પસ્તીમાંથી મળેલા કોરા કાગળિયા ચીતરતો
જે હવે હું નવરો પડું અને મૌજમાં હોઉં ત્યારે
અકલે કે રાત્રે સવારે બપોરે ગમે ત્યારે ઉકેલ્યા કરું છું !
તો આજે નવરો પડ્યો ને એકલે અનંતના વર્ષો પહેલા લખેલા
એજ જુ ના જર્રજર્રિત કાગળિયાનો ઢગલો લઈને બેઢો
અને એમ્માથીજજ મ્મન્ને આ ઝાન્ખી પાંખી આંખે આખી રચના મળી
અકલે આપણે અહીં છાપીને છુટ્ટા !
હાશ્શ....! આજે પાછો એક કાગળ ફાટ્યો...
જૂઠ હોવા છતાં
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
હકીકતમાં જે સાથે હોય છે તે,
સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....
જ્યારે, કલ્પનામાં જે હોય છે દૂર દૂર....
તે દૂર હોવા છતાં ! હૃદયની બિલ્લકુલ નજીક હોય છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
મને તો મળશે ઘણું બધું
ના તમને કશુંજ મળશે !
મારી ઈર્ષા કરશો અગર
નાહક જીવ પણ બળશે !
અય દોસ્તો ! આમ મારી-
ઈર્ષા કરવાથી શું વળશે ?
એમાં મારો શું વાંક !
તમને માંગવા છતાં મળે ના કોઈ ચાહક !
તમને ચાહવા છતાં મળે ના કોઈ ચાહક !
અને હું માંગુ નહીં છતાં મળે જો અઢળક
તો એ તમારું દુર્ભાગ્ય ! અને મારું નશીબ હોય છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
ભાઈબંધ વગરનો ભિખારી
હશે દુનિયામાં લાખો કરોડ પતી "અનંત"
અંતે એકલો તડપસે એ ટોળા મહી "અનંત"
એક દોસ્ત નથી જેની પાસે એ સૌથી ગરીબ હોય છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
"અનંત"
*બ્લાસ્ટ*
એ ખુદ એવુજ જીવતો જેવું એ લખતો !
અકલેજ કદાચ એ, લોકોની/દોસ્તોની ઈર્ષાનો ભોગ બનેલો।
નીજ મૌજમાં ભાઈબંધે મીજાજ મુજબ લખ્યું છે કે,
"હું એક અક્કડુ અકળ
"અનંત"ફ્ક્ક્ડ ગીરધારી"
જોકે હું લંબાવતો નથી હાથ કદી પહેલા
એ વાત નોખી છે !
મગર, પુરુષ હોવાના નાતે અગર
હું હાથ કદિક પહેલા, લંબાવું
તો પછી, સ્ત્રી હોવાના નાતે
તું હાથ મારો પક્કડ !
ના પક્કડ તારી મરજી... !
"અનંત"
બસ્સ હવે જાજુ છેટું નથી !
बस यही ख़्वाब देखा है मैने !

મને એમના બન્ને ના આ વિચાર ગમે છે .
જે હું જીવનમાં ઉતારવા પ્રયાસ કરું છું...
બસ આટલું જ અત્યારે....
વધુ સમય મળે ત્યારે ....
"અનંત"શોધે છે તેને રસ્તા હજાર મળે છે.
હર એક દિશા માંથી નવા વિચાર મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોય, તો, ઈચ્છા મુજબ મળે છે.
"અજ્ઞાની"બાકી સૌને સૌના ગજા મુજબ મળે છે.
Comments
મને એમના બન્ને ના આ વિચાર ગમે છે .
જે હું જીવનમાં ઉતારવા પ્રયાસ કરું છું...
બસ આટલું જ અત્યારે....
વધુ સમય મળે ત્યારે ....
"અનંત"શોધે છે તેને રસ્તા હજાર મળે છે.
હર એક દિશા માંથી નવા વિચાર મળે છે.
"અનંત"
ઈચ્છા જો દ્રઢ હોય, તો, ઈચ્છા મુજબ મળે છે.
"અજ્ઞાની"બાકી સૌને સૌના ગજા મુજબ મળે છે.
"અજ્ઞાની"
Comments

મને એ બન્ને ના વિચારો ગમે છે .
જે સતત હું જીવનમાં ઉતારવા પ્રયાસ કરું છું...
ઉતારી નથી શકતો એ વાત નોખી છે જોકે
બસ આક,લૂ જ અત્યારે....
બીજું બધું આથી વધુ સમય મળે ત્યારે ....
"અનંત" શોધે છે તેને રસ્તા હજાર મળે છે.
હર એક દિશામાંથી નવા વિચાર મળે છે.
"અનંત"
ઈચ્છા જો દ્રઢ હોય તો, ઈચ્છા મુજબ મળે છે...!
"અજ્ઞાની" બાકી સૌને સૌના ગજા મુજબ મળે છે.
"અજ્ઞાની"
Comments
  • Kaushik Savariya "અનંત"શોધે છે તેને રસ્તા હજાર મળે છે.
    હર એક દિશા માંથી નવા વિચાર મળે છે.


    ઈચ્છા જો દ્રઢ હોય, તો, ઈચ્છા મુજબ મળે છે.
    "અજ્ઞાની"બાકી સૌને સૌના ગજા મુજબ મળે છે....................sav sachu ho bhai..............
    2
  • Riya Vaidya wah......pareshji........good one
    1
  • Riya Vaidya hmmmmmmm..........kunjalji u r wrt....pan aapne bhagvaan nathi ne atley khabar na pade eno shu hisab hoy.....baki ajo aavu karva lage too a bhagvaan nathi.........
    1
  • નિર્દોષ ગુનેહગાર :) Riya Vaidya ..... બસ એવું જ હિશાબ..! બધાની રોજનીશી લખાય છે ....

    .baki ajo aavu karva lage too a bhagvaan nathi........<<<આ જરા સમજાયું નૈ હવે...!!! :)
  • Riya Vaidya atle bhagvaan jo aavu karva lage too a bhagvaan nai..............a badha ne badhu mapsar j aape chhe.aapne samji nathi sakta karan ke aapne bhagvaan nathi............
    1
अगर तु मुजसे दुर हुई तो मे ..!
अपने आप तुजसे दुर हो जाउंगा..!
होगी गर तेरे ईश्कमे कशीश "अनंत"
तो मे तेरी और खी़चा चला आउंगा ...
"अनंत" ने बर्षो पहेले .....
अपनी चहीती से ये बात कहीथी.....
Comments

No comments:

Post a Comment