- Sun kabhi in nigaahon ki kahiBekasi keh saki na jo kabhi ❤
"અનંત" આંખો મારી બહેરી થઈ ગઈ છે ..!તેથી જોવાનું કામ મે કાનને સોંપી દીધુ છે.!એજવર્ષો પહેલાં...ભાઈબંધે ઓલી ને કહેલી વાત..તે અત્તારેસવારે સવારે યાદ અવાડી...
નિર્દોષ ગુનેહગાર અહં ,
!!!!!!લૂઉંઅ ...અહી માફક નહીંજ આવે..જગ્યાય કદાચ ટૂંકી પડેતહી બોલાવ્યા વગર નહીંજ આવુંઅને, બૌ પહેલાજ કહેવા સમું બધુજ કહી નાખ્યું છે ..!"જા સાંભળી લે"અર્થાત , વાંચી લે ..!એમ કહેવું પણ નથી ગમતુંસરનામું જાહેર હોવા છતાં .!આપવું નથીજ ગમતું "ખંડેર"ત્યાં જઈને વાંચ .!એમ કહેવું તો લગીરે નહિ ફાવેએમ કરતા ભાઈબધની ચેતવણી યાદ આવે છેએ મને એમ કહેતા કરતા અટકાવે છે ...ચોખ્ખી મનાઈ ફરમાવેલ છે વર્ષો પહેલા ...એકલેખૈર...ઉપરથી નીચે વાંચ્યુંનીચેથી ઉપર વાંચશેતો પણ તને સંભળાશે ...કદાચ ..



No comments:
Post a Comment