“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Tuesday, 14 April 2020
ઘણું બધું ત્યાં નથી બોલી શકતો ...
ઘણું બધું જ્યાં ત્યાં હું નથી બોલી શકતો...
ભેદ અનંતના હું નથી ખોલી ખોલી શકતો...
મજબુર છું ...
મગર અહી બધુજ ખુલી ને બોલી શકું છું..!
એક અનંતના ભેદ સિવાય ...
Nilam Gundaraniya
April 14, 2016
·
Har subah jaag kar yun lage,
Chal pade uss raah pe..
Fir usi mod par aa ruke,
Jo jude uss khwaab se..
See Translation
17
17
7 Comments
Like
Comment
Share
Comments
Nitin Gondaliya
Waah... line must che shambhdvu padse
☺
1
Hide or report this
Like
·
Reply
·
See Translation
·
4y
Active Now
Nilam Gundaraniya
😯
Hide or report this
Like
·
Reply
·
2h
Active Now
Nilam Gundaraniya
Sun kabhi in nigaahon ki kahi
Bekasi keh saki na jo kabhi
❤
Hide or report this
Like
·
Reply
·
2h
નિર્દોષ ગુનેહગાર
*****
"અનંત" આંખો મારી બહેરી થઈ ગઈ છે ..!
તેથી જોવાનું કામ મે કાનને સોંપી દીધુ છે.!
એજ
વર્ષો પહેલાં...
ભાઈબંધે ઓલી ને કહેલી વાત..
તે અત્તારે
સવારે સવારે યાદ અવાડી...
1
Edit or delete this
Like
·
Reply
·
2h
Active Now
Nilam Gundaraniya
મનેય કયો એ વાત
Hide or report this
Like
·
Reply
·
1h
નિર્દોષ ગુનેહગાર
અહં ,
!
!
!
!
!
!
લૂઉંઅ ...
અહી માફક નહીંજ આવે..
જગ્યાય કદાચ ટૂંકી પડે
તહી બોલાવ્યા વગર નહીંજ આવું
અને, બૌ પહેલાજ કહેવા સમું બધુજ કહી નાખ્યું છે ..!
"જા સાંભળી લે"
અર્થાત , વાંચી લે ..!
એમ કહેવું પણ નથી ગમતું
સરનામું જાહેર હોવા છતાં .!
આપવું નથીજ ગમતું "ખંડેર"
ત્યાં જઈને વાંચ .!
એમ કહેવું તો લગીરે નહિ ફાવે
એમ કરતા ભાઈબધની ચેતવણી યાદ આવે છે
એ મને એમ કહેતા કરતા અટકાવે છે ...
ચોખ્ખી મનાઈ ફરમાવેલ છે વર્ષો પહેલા ...
એકલે
ખૈર...
ઉપરથી નીચે વાંચ્યું
નીચેથી ઉપર વાંચશે
તો પણ તને સંભળાશે ...
કદાચ ..
Edit or delete this
Like
·
Reply
·
2m
નિર્દોષ ગુનેહગાર
હું નથી જાણતો થોડી ક્ષણમાં તે સાંભળી લીધું છે કે નહિ
પણ વધુ ક્ષણ હું એ શબ્દો અહી રાખી શકતો નથી ...
માટે એને જ્યાં હોવું જોઈએ ત્યાં લઇ જઈશ ...
તારા શબ્દો સમેત ...
Edit or delete this
Like
·
Reply
·
1m
Nilam Gundaraniya
1 min
·
जैसे कोई बिना खिड़की के बंधियार कमरे में सांस लेने में होती हो, दिल को ऐसी घुटन सी हो रही है .
Nilam Gundaraniya
3 mins
·
ये काली रातें, रातों की गहराइयां, ग़मो के सायें, तन्हाई का आलम और लंबी खामोशी..
पागल ही न कर दे मुझे!
.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment