अरी... अरी ओ धोधी ईईई....
पण मारी वात तो सांभल ...
घोघा पर गुस्से थै हूह, हुह, करती पग पछाडती
घेर जती घोघी ने रोकवा प्रयास कर्यो. पण,
घोघो नीश्फल ग्यो.
घोघीए पाछु फरीने जोयु पण नै अकले
घोघाए तात्कालिक याद करीने गायु...
अरी जाती हो जाने जाना
आखरी सलाम लेते जाना
आखरी सलाम लेते जाना
आखरी सलाम लेते जाना
आखरी सलाम लेते जाना
आखरी सलाम लेते जाना
ફરી એજ તકલીફ..!
ભૂલાયજ ગઇ અચાનક આગલી કડી...
પણ આ વખતે ઘોઘાની ભૂલી જવાની આદત કામ કરી ગૈ
ગીતની આગલી કડીમાં શુ આવે છે
એ યાદ ના આવવાના કારણે ઘોઘોએ
એ કડી પછીની કડી યાદ કરવા ઘોઘાએ
અટકી અટકીને એકની એકજ લાઈન
ત્રણ ત્રણ વાર ગાઈ...
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
लेते जाना लेते जाना...
અને ઘોઘીને ફડક પડી,
એક ધબકારો ઘોઘી ચૂકી ગૈ
અને પગ ઘોઘીની થંભી ગયા....
અઠ્ઠેગઠ્ઠે સીત્તારામ....!
ઘોઘી પાછી ફરી, એ વિચાર કરી કે,
ક્યાક આ ઘોઘો ફરી પહેલાની માફક ક્યાક ભાગી જશે તો..!?
ક્યાક આ ઘોઘો ફરી પહેલાની માફક ક્યાક ભાગી જશે તો..!?
આમ વિચારી ઘોઘી પાછી ફરી અને,
સીધીજ ઘોઘા સામે ઘસી ગૈ...
ઘોઘો ભડકી ગયો સટ્ટાક કરતા ઊભડક ઠેકડો મારી
બંન્ને પગ સોફાપર ચડાવી કાન પકડીને કરાવવા લાગ્યો
ભૂલ પડી ગૈ ઘોઘી ફરી પાછો હુ ગીત ભૂલી ગ્યો...
તુ કૈશ તો હવેથી હુ નૈ ગાવ યા તો,
જ્યા સુધી આખુ ગીત નૈ આવડે,
ત્યા સુધી નૈ ગાઉ બસ.!
પણ મહેરબાની કરી..!
મારી સાથળ પર ચીંટીયો ના ભરતી...
ઘોઘી તો શુ નુ શુ ધારીને દુઃખી હ્રદયે પાછી ફરી હતી...
એને એમ હતુ કે..
નારાજ થૈ ને
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
आखरी सलाम लेते जाना,
આવુ ગાતા ઘોઘાને હુ પ્રેમથી, વ્હાલથી ગલે લગાડી
મનાવી લૈશ રોકી લૈશ....
પણ ઘોઘાને રીસાયને જવા નૈ દૌ...
પણ ઘોઘાની હાલત અને હરકત જોઈ સમજી ગૈ
અને, મનોમન સમસમી ગૈ...
આખે આખ્ખી ધારણા ખોટ્ટી પડી.!
ઘોઘાને ઈ માયલુ કશુ મનમાય નથી...!
અને હુ ઘોઘી, શુને શુ ધારી ને પાછી ફરી....
ઘોઘીએ મનોમન પોતાના વાળ ખેંચ્યા...
અને પછી ઘોઘીના ચીંટીયાના ડરથી અધ્ધર સોફા પર
પગ ચડાવી ટુંટીયુ વળીને કાન પકડેલા ઘોઘા પર...
એક તીખી અને તીરછી નજર કરી ફરી,
હૂંહ હૂંહ કરતી પગ પછાડતી ઘોઘી પાછી ફરી ગૈ....
ઘોઘો કૈ સમજી વિચારી ના શક્યો કે,
કેમ પહેલા ઘોઘી પ્રેમથી આવીને પછી,
પાછી ઘોઘી ગુસ્સે થૈ પાછી કેમ ચાલી ગૈ....
ઘોઘાને પરેશાન તો એમ કે ફરી,
ભૂલ ભૂલમા ભૂલથી ગીતમા ભુલ પડી ગૈ
અકલે ઘોઘી ખારી થૈ ને ઘસી આવી
ઘોઘાને એમ કે હમણા ઘોઘી એની સાથળ ઉતેળી નાખશે...
અકલે જ ઘોઘાયે સોફાપર પગ સંકોરી લીધેલા...
પણ ઘોઘાની ધારણા પણ બિલકુલ ખોટી પડી...
"ધાર્યા મુજબ કશુજ બન્યુ નૈ
જે બન્યું તે અણધાર્યું બન્યુ.... "
ઘોઘી ઘસી પણ આવી ને ખસીને ચાલી પણ ગૈ
ઘોઘાને કશુજ સમજાયુ નૈ...
અને ઘોઘીના ચીંટીયાના ડરથી અધ્ધર સોફા પર
પગ ચડાવી ટુંટીયુ વળીને કાન પકડીને સોફા પર
બેઠેલો ઘોઘો....
ઘોઘો એજ અવસ્થામાં બેઠો બેઠો....
ઘોઘીને જતી જોતો રહ્યો......
પછી શુ થયુ....?
મન નથ ખબર...
નિર્દોષ ગુનેહગાર
धोधी ए धोधी ....
आजे धोधी ने आववामा बौ वार लागी !
एटले धोधो मुंजायो अने ...
धोधीने मनोमन हाकल मारवानु वीचार्यु .
अने मनोमन ज हाकल मारी ....
धोधी ...ए... धोधी ...
पण जो के पछी मुखेथी हाकल मारवानी
जरुर ना पडी , कारण के !
धोधी आवी गै ...
आवता वेंत गावा लागी ....
कुछ एसे बंघन होते है ...
कुछ एसे बंघन होते है ...
कुछ एसे बंघन होते है ...
जो,
धोधा ए आगे चलाव्यु ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
पीन चोंटी ...पाछी पीन चोंटी...
धोधा आना करता मुगो रेतो होय तो !
धोधी धोधा पर गुस्से थै गै .
ना गाय छे ना गावा दे छे !
अक्कल वगरनो तेमा ...!
धोधी साव एम तो के मा ,
मने एम के मने आवडे छे !
आखु गीत मने याद छे !
आखु गीत मने याद छे !
पण पछी भुलाय ग्यु तो एमा हु शु करु ले पण !
रेवादे तु काय ना कर ...
भगवानने खातर मुंगो मर...हुह...
ले पण एमा भगवानने खातीर
शा माटे मु़गो मरु !
ई क्या काय सांभरे छे !
ते एने काय फेर पडे !
तु कहे तो तारे खातर जीवतो मरु !
बोल मरु ?
हुह हु जाउ छु ! आवजे ...
नै आवु ...
धोधो नै आवु एम बोल्यो 'ने
धेर जती धोधी अटकी
अने धोधा पर छटकी !
अने धोधा पर छटकी !
हुह ! थै ग्यो पाछो हतो एवो ने एवोज...
कुतरानी पुछडी ...
मने एम के पहेला करता
तु थोडोक सुघरी गयो छे !
पण तु नकटो ने नकटो ज रह्यो ...
धोधी जोरदारनी गुस्से थै गै
हुह ! हुह! हुह हवे हु जाउ छु ....
अरी... अरी ओ धोधी ईईई पण मारी वात तो सांभल ...
कुछ एसे ही हालतमे ....
मेरे यारने बर्षो पहेले ....
अपने प्यार से ,
बडे ही प्यारसे पुछा था की ...
आखीर कयु !? मुजे पहेले से कुछ
बदली बदलीसी अब नजर आती हे तु !
बदली बदलीसी अब नजर आती हे तु !
"अनंत" बता आखीर क्या बात हे एसी
जो कहेने से ईतनी धबराती हे तु !
जो कहेने से ईतनी धबराती हे तु !
"अनंत"
पेली खुलीने कशु बोली नही !
अटले फछी ए शरफीरानु सर फर्यु ...
अने एणे गुस्से थै ने एनी चहीतीने ,
कही ज दीघु के ,,,,
"अनंत" अगर जो तने मारु सामे आववु
होय ना पसंद .. !
तो,,,
तु तारी आंखो कर बंघ ...!
हु आपो आप अलोप थ्ई ज्ईश....
पछी शु थयु मने खबर नथी ..!
आटला वर्षो पछी पण !
एक भुलक्कड ने !
आटलु याद आव्यु ए शु ओछु छे ! 😇
कोई करे नै ए वात नोखी छे जो के !
बाकी मारा पर .....
बाकी मारा पर .....
गुस्सो तो कोई ने पण आवी शके छे ! 😇
धोधी ए धोधी ....
आजे धोधी ने आववामा बौ वार लागी !
एटले धोधो मुंजायो अने ...
धोधीने मनोमन हाकल मारवानु वीचार्यु .
अने मनोमन ज हाकल मारी ....
धोधी ...ए... धोधी ...
पण जो के पछी मुखेथी हाकल मारवानी
जरुर ना पडी , कारण के !
धोधी आवी गै ...
आवता वेंत गावा लागी ....
कुछ एसे बंघन होते है ...
कुछ एसे बंघन होते है ...
कुछ एसे बंघन होते है ...
जो,
धोधा ए आगे चलाव्यु ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
जो बीन बांधे बंघ जाते हे ...
पीन चोंटी ...पाछी पीन चोंटी...
धोधा आना करता मुगो रेतो होय तो !
धोधी धोधा पर गुस्से थै गै .
ना गाय छे ना गावा दे छे !
अक्कल वगरनो तेमा ...!
धोधी साव एम तो के मा ,
मने एम के मने आवडे छे !
आखु गीत मने याद छे !
आखु गीत मने याद छे !
पण पछी भुलाय ग्यु तो एमा हु शु करु ले पण !
रेवादे तु काय ना कर ...
भगवानने खातर मुंगो मर...हुह...
ले पण एमा भगवानने खातीर
शा माटे मु़गो मरु !
ई क्या काय सांभरे छे !
ते एने काय फेर पडे !
तु कहे तो तारे खातर जीवतो मरु !
बोल मरु ?
हुह हु जाउ छु ! आवजे ...
नै आवु ...
धोधो नै आवु एम बोल्यो 'ने
धेर जती धोधी अटकी
अने धोधा पर छटकी !
अने धोधा पर छटकी !
हुह ! थै ग्यो पाछो हतो एवो ने एवोज...
कुतरानी पुछडी ...
मने एम के पहेला करता
तु थोडोक सुघरी गयो छे !
पण तु नकटो ने नकटो ज रह्यो ...
धोधी जोरदारनी गुस्से थै गै
हुह ! हुह! हुह हवे हु जाउ छु ....
अरी... अरी ओ धोधी ईईई पण मारी वात तो सांभल ...
















No comments:
Post a Comment