जो के एवु चाले नै ए साचु !
पण पागल प्रेमी ने कोण समजावे !
पोते भले जे सामे आवे तेना प्रेममा पडे !
पण पेली भुलमाय जो कोई बीजानु नाम ,
उच्चारे ..॥॥
तो भ्ई ने वांघा पडे !
पोते करे ए लीला ने पेली कै करे तो भै ने पीडा
थाय , जीव बारे ...बौ के वाय ...
आवु चाले ज नै !
पण ए पगलाने कोण समजावे !
जे कोई वातमा समजे नै !
जो के आ पुरुष प्रक्रुती छे !
ए जेवो कोईने प्रेम करे ,प्रेममा पडे के तरतज !
एना मनमा तेनी चहीती प्रत्ये -
अघीकार भाव जन्मे !
जोके ,कोई अघीकार पण त्यारे ज अने
तेना पर ज करे ,जेनी साथे प्रेम होय !
आ पण हकीकत छे !
बाकी लश्कर क्या लडे छे !
एनी एने परवा पण ना होय ....
तोय आ सारु तो नाज कहेवाय ने !
पण आवी बघी वातो थी ईवडो ई
साव अजाण !
एक दि' एनी चहीती ए कोई छोकरानी-
जराक वात शु करी ,
ईवडो ई तो गुस्से थै ग्यो अने गुस्से थैने
आ ये तो कोण जाणे कै केटलाय
अर्थमा ! पेली ने कै दीघु !
वर्षो पहेला....
सबको जो देखे वो मुजको ना देखे और "अनंत"
मुजको जो देखे वो कभी कीसी और को ना देखे
मुजको जो देखे वो कभी कीसी और को ना देखे
"अनंत "
ब्लास्ट :- ईवडो ईज पछी मुंजातो ने के'तो ,
"अनंत" ज्यारे ज्यारे प्रेम थाय छे !
खबर नै, मने आवु केम थाय छे !
खबर नै, मने आवु केम थाय छे !
"अनंत"
(4)
બસ માત્ર થોડી ભ્રમની અસર ને મૂંગો એકાએક વાચાળ થઈ જાય છે.
માત્ર થોડી સેકન્ડ,મિનિટ, અથવા કલાક, અહી રાડારાળ થઈ જાય છે.
માત્ર થોડી સેકન્ડ,મિનિટ, અથવા કલાક, અહી રાડારાળ થઈ જાય છે.
પછી બૌ બહુ તો બે ચાર દિવસ કોઈ વાતે અહી ધમસાણ થઈ જાય છે.
અને પછી ભેદી નીરવ શાંતિ, ક્ષણ ભર વિચાર વિકરાળ થાઇ જાય છે.
અને પછી ભેદી નીરવ શાંતિ, ક્ષણ ભર વિચાર વિકરાળ થાઇ જાય છે.
આ હકીકત છે. મારી તમારી સૌની મન સ્થ્તિમાં જાજો તફાવત નથી !
કોઈ પણ વિચાર.. આગ લગાડે એ પહેલા જ અહી વરાળ થઈ જાય છે.
કોઈ પણ વિચાર.. આગ લગાડે એ પહેલા જ અહી વરાળ થઈ જાય છે.
સૌને તૈયાર રસ્તા પર ચાલવું સુગમ લાગે છે. બધા એ રસ્તે ચાલે છે.
કોઈએ ચાલીને ચાતરેલો નવો ચીલો એ લોકો માટે ઢાળ થઈ જાય છે.
કોઈએ ચાલીને ચાતરેલો નવો ચીલો એ લોકો માટે ઢાળ થઈ જાય છે.
હે ઈશ્વર તું હિસાબ મુજબ બધુ ઠીક ઠાક કરે છે. હું જાણું છું. ઇન્સાનિ સમજ -
તારા ઇશારા સમજવામાં સમજ ટૂંકી પડે છે. અને તું વિકરાળ થઈ જાય છે
તારા ઇશારા સમજવામાં સમજ ટૂંકી પડે છે. અને તું વિકરાળ થઈ જાય છે
આજે આવડી આ ભૂલ મારાથી થઈ ગઈ છે...
અકેલા...હું, મૈ... એક ગીત ....
કતિરા... હું, મૈ... બીજું ગીત.....
કતિરા... હું, મૈ... બીજું ગીત.....
હાં પણ લે ! બીજું શું કરું ! હું શું કહું ...!
*બ્લાસ્ટ*
વર્ષો જૂનો ભાઈબંધ લિખિત *બ્લાસ્ટ*
અંતે,મારી મૂંગી વેદના "અનંત"
બોલી, બોલીને વરાળ થઈ ગઈ....
બોલી, બોલીને વરાળ થઈ ગઈ....
"અનંત"
હુ નો તો કે તો...!
કે તો તો ને કે...!
!
!
!
!
!
આયા ક્ણે ક્રાંન્તી કારી વીચાર....
અંતે લાચાર થૈન વરાળ થૈ જાય....
કે તો તો ને કે...!
!
!
!
!
!
આયા ક્ણે ક્રાંન્તી કારી વીચાર....
અંતે લાચાર થૈન વરાળ થૈ જાય....
અકલે...
બને એકલુ જલ્દી..!
ક્રાન્તી ની ભ્રાંતી માથી બહાર આઈ જા માર ભાઆઆય....
આવુ આયના સામે ઊભી મે મને કૈ દીધુ...
અકલે પછી મે ચુપ્પ થૈ ધબ્બ દૈ ખુણચી પર બેવી ગાયો...
પછ મન મારા પર બૌ દાંત આયવા... 😀😀😀
જો કે આયા કણે આકલા એરીયામા
વિચાર થીજી ગયેલા ઈ આજે જાણ્યું...
આ માર્ક ભૈ નુ ફે.બુ ફ્રીજ આપણે વહેતા કરેલા વિચારોને
વર્ષો સુધી થીજાવી રાખે છે....
ગંધારા હોય તોય ગંધાય ના જાય અકલે...
અને પછી તરસ લાગી હોય કે નૈ ઈ કાય નૈ
બસ ઈ ઓગાળી ને ઉપર લૈ આવે...
અને પછી પાછા ફ્રીજ...!
અકલે કે જામી જાય અને પાછા તળીયે દટાય જાય....
વાત પૂરી....
******
બાષ્પીભવન થૈનેય....
નદી, નાળા, ઝરણાનુ મીઠુ જળ ....
દરીયામાં સમાઈને
ખારૂ ખારૂ તો થૈજ જતૂ હોય છે..!
અને અંતે..
ઘુઘવતા સાગરનું એ ખારૂ પાણી પણ...
બાષ્પીભવન થૈ જતૂ હોય છે.!
મગર...
એ કૈ પાણીનો અંત નથી હોતો..!
બલ્કી...,
એ તો મીઠુ મધૂર થૈને...
ફરી પાછુ નદી, નાળા, ઝરણાં....
છલકાવવા....
અને તસસ્યા પ્રાણી માત્રની
તરસ છીપાવવા....
પરત ધરતી પર આવે છે..!
"અજ્ઞાની" આવેજ છે....!
નદી, નાળા, ઝરણાનુ મીઠુ જળ ....
દરીયામાં સમાઈને
ખારૂ ખારૂ તો થૈજ જતૂ હોય છે..!
અને અંતે..
ઘુઘવતા સાગરનું એ ખારૂ પાણી પણ...
બાષ્પીભવન થૈ જતૂ હોય છે.!
મગર...
એ કૈ પાણીનો અંત નથી હોતો..!
બલ્કી...,
એ તો મીઠુ મધૂર થૈને...
ફરી પાછુ નદી, નાળા, ઝરણાં....
છલકાવવા....
અને તસસ્યા પ્રાણી માત્રની
તરસ છીપાવવા....
પરત ધરતી પર આવે છે..!
"અજ્ઞાની" આવેજ છે....!
આ વાત વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાનીએ...
રાત્રે ચાઈ પીતા પીતા જ્યારે હું ને અનંત
ફાલ્તૂની બકવાસ અને,
ખીલોસોફી કરતા હતા ત્યારે કહેલી...
જે મને અત્યારે ઉલ્ટા ક્રમે યાદ આવી...
અકલે કે વરસાદ ઉપરથી નીચે આવે
અને આ પોસ્ટ નીચેથી ઊપર આવી
અને આ પોસ્ટ નીચેથી ઊપર આવી
આમ બસ બધ્ધુજ..!
ઊપર નીચે સતત થયા કરે
અકલે ઓચીંતીજ મને વર્ષો પહેલાં પહેલાં...
ભાઈબંધે કરેલ વાત યાદ આઈ ગૈ...
આ ઘટના પણ દરીયાનાં ખારા નીર
જેવી જ ઘટના કહેવાય આમ તો જો કે....
છેક નીચે હતીને અકલે...
પાછી ઊપર આઈ ને પાછી નીચેય જશે....
જો કે નદી, નાળા કે કલકલ વહેતા ઝરણા
જેવી સારી દશા થશે કે નૈ મને ખબર નથી..!
એ જ રાત્રે ભાઈબંધે એક રચના કહેલી...
જેનુ શીર્ષક હતૂ
"ટીપૂ સુલતાન"
ખારૂ મીઠુ મીઠુ ખારૂ
નીચેથી ઊપર જાતુ
ઉપરથી નીચે આવતુ
મીઠુ જળ ખારૂ થાતું
ને ખારૂ જળ મીઠુ થાતુ...
"અનંત" દરીયામા ઝરણાનુ ટીપું
ઝરણામા દરીયાનાં ટીપું..
નીચેથી ઊપર જાતુ
ઉપરથી નીચે આવતુ
મીઠુ જળ ખારૂ થાતું
ને ખારૂ જળ મીઠુ થાતુ...
"અનંત" દરીયામા ઝરણાનુ ટીપું
ઝરણામા દરીયાનાં ટીપું..
ભાઈબંધની આ રચનાને
આયા કણેથી અકલે કે આ અદ્ભૂત
દ્શ્ય અદ્રશ્ય, સ્થૂળ ક્ષૂક્ષ્મ વીશ્વની
કોઈ છોકરી,
નામ કદાચ એનુ shradhdha હતું.
દ્શ્ય અદ્રશ્ય, સ્થૂળ ક્ષૂક્ષ્મ વીશ્વની
કોઈ છોકરી,
નામ કદાચ એનુ shradhdha હતું.
એણે એ રચનાને શીર્ષક આપેલૂ...
"ટીપું સુલતાન"
આ શીર્ષક માટે હુ હંમેશા તેને યાદ કરીશ....
પછી એ ક્યાં ગૈ એ મન નથ ખબર....
ખૈર....
જ્યાં હોય ત્યાં માર્રે શું...!
" આંટાલાલ ઢીલાલાલ...."
જીંગાલાલા..... 😉😉😉
बौ केवाय ....
अने पछी तो मारा वीचारोय
अही वराळ थै ग्या .....
मुज बे शरम नकटा ने बौ शरम आवी ....
बौ केवाय ....
अने पछी तो मारा वीचारोय
अही वराळ थै ग्या .....
मुज बे शरम नकटा ने बौ शरम आवी ....
(3)
ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......
ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......
અન્યાય સામે અસંખ્ય વાર ક્રાંતિ થઈ....
કઈક ક્રાંતિ વીરો પેદા થયા. અને સૌ પોત પોતાના હિસ્સાનું અન્યાય સામે લડી લડીને શહિદ થઈ ગયા ....
ને આપણને આઝાદી દઈ ગયા ...
પણ હવે કદાચ ક્યારેય ક્રાંતિ નહીં થાય....
કે ના તો ક્રાંતિ વીરો પેદા થશે....
કારણ કે...
અન્યાય સામે જંગ લડવાનું જનૂન....
એનામાં જ પેદા થાય છે ...
જે પ્રજા....
લાંબો સમય સુધી ચૂપ ચાપ સહન કરે છે...
અને મનોમન રિબાય છે ...
આવા રિબાતા અસંખ્ય લોકોનું મન...
સતત અન્યાય કરનાર સામે ....
જંગ છોડવાનું બદલો લેવાનું અને
પાપીઓની શાન કેમ ઠેકાણે લાવવી...
એ વિચારતું રહે છે....!
એ વિચારો ધીરે ઘીરે ચિનગારી બને છે....
અને પછી, આખરે એક દિવસ...
એના મનમાં સતત ચાલતા વિચારો જ !
એના મનની દશા બદલે છે અને એજ દશા દીશા બદલે છે..!
જેમ જેમ અન્યાય સામે જંગ છેડવાના વિચારો પ્રબળ થાય છે,
તેમ તેમ કૈક નવુજ બળ એને બદલો કેમ લેવો જંગ કેમ કરવી,
અન્યાય સામે કેમ લડવું .....
એના માટેની નીત નવી દિશા બતાવે છે !
અને એક દિવસ એ લોકોના.....
ક્રાંતિકારી વિચારો....
વિશ્ફોટક રૂપ ધારણ કરી યા હોમ કરી....
એ અન્યાય કરનાર....
જે પણ હોય તેની સામે કૂદી પડે છે ...!
એ લોકો દેખીતી રીતે ખૂબ નાના હોય છે!
પણ વિરાટ થવા સક્ષમ હોય છે !
એ ગરીબ હોય છે, લાચાર હોય છે,
મજદૂર કે મજબૂર હોય છે...
એ ઉપર મુજબ બધુ જ હોય છે ...
પણ એમાથી કોઈ પણ !
હિન્દુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ,કે,
પારસી નથી હોતા...
એ લોકો માત્ર ને માત્ર ગરીબ હોય છે,
પીડિત હોય છે ...
જે એક હદ સુધી....
ચૂપ ચાપ અન્યાય સહન કરે છે....
આપણી માફક એ ગરીબો....
ફાલતુની બકવાસ નથી કરતાં....
હવેની વાત જુદી છે !
બલ્કે જ્યારે અન્યાય સહન કરી કરીને એ લોકો થાકે છે,
ત્યારે....
એક ઘા 'ને અનેકના કટકા કરે છે..!
એક હદ પછી ....
સતત અન્યાય સહન કરતું ,
એનું મન મક્કમતા થી વિચારે છે કે...
રોજ તીલ તીલ મરવા કરતાં કે,
બાયલાની મૌત મરવા કરતાં....
એક વાર મર્દ ની મૌત મરી ફીટવું બહેતર છે...
જો બસો પાંચસો ના અન્યાય સામે...
લડીને મરી ફિટવાથી ....
બાકીના હજારો લોકોનું કલ્યાણ થતું હોય....
તો મર્દ ની મૌત મરવું બહેતર છે...
પણ ! હવે , ક્યારેય એ ક્રાંતિ નહીં આવે ...
કારણ કે હવે અન્યાય કે ભ્રસ્ટાચારી
સતાધિસોની ....
નકટાઈ , નફટાઈ બેવકૂફી , નાગડદાઈ , હલકાઇ
લુચ્ચાઈ જોઈ જોઈને સહન કરી કરીને....
ભીતર લાગતી આગ કે ,
મનમાં આવતો ગુસ્સો ...
વિકરાળ થાય એ પહેલા,
અહી વરાળ થઈને ઊડી જાય છે...
અહી બળતરા ઠાલવી સૌ કોઈ ....
હળવા ફૂલ થઈ જાય છે ...
ને પછી સૌ પોત પોતાનમાં...
મશગુલ થઈ જાય છે....
મોટી મોટી વાતો કરીને અહી સૌ કોઈ....
મનોમન મહાન થઈ જાય છે,...
ખૂબ શરમિંદગી સાથે કહું છું કે ...
કદાચ મે પણ અત્યારે એજ કર્યું છે....

હું જાણું છું કે માત્ર એક આંગળી....
કોઈ પણ વ્યક્તિ તરફ કરતાં....
હજારો આંગળી સાથે....
મારી ખુદની પણ ચાર આંગળી...
મારી સામે ઉઠશે...
બની શકે કદાચ થોડી જ ક્ષણો બાદ ....
આ કહેવા બદલ હું વધુ શરમ અનુભવું ...
કેમકે હું જાણું છું આ નક્કર પ્રવૃતિ નથી ....
આમ અહી બકવાસ કર્યે કશું ઉકળવાનું કે,
હાંસિલ થવાનું નથી જ ...
અહી આભાસી દુનિયામાં.....
આવી તેવી વેવલી ગાલાવેલી કે પછી-
અન્યાય સામે અવાજ ઉઠાવતી......
કોઈ પણ વાત પર જમા થઈ જતી ભીડ...
જો બહાર એકઠી થઈ ના શકતી હોય તો ...
તો મહેરબાની કરી માત્ર !
સૌ સૌનું મનોરંજન કરો...
હું ભીડ નથી ઈચ્છતો....
( કાલ ઊઠીને કદાચ હું પણ ફરી એજ કરીશ. )
આ બધુ બૌ અઘરું છે !
એકલાનું આમાં કામ નથી...!
એકલા એકલા અન્યાસ સામે લડવા જતાં
કૈ કેટલાય ઊકલી ગ્યાં ...
મુજકો રખે રામ મુજકો અલ્લાહ રખ્ખે ....
એક દિ' હું પણ !
આમ ને 'આમ' ઊકલી જવાનો ....
*બ્લાસ્ટ*
મે કિસીકા ભી કઠ પૂતલા નહીં...!
ભક્ત મે ભી હું લેકિન, અંધા નહીં..!
મુજે વો ભી દિખતા હૈ જો દિખતા નહીં..!
જે દેશમાં અન્યાય સામે ઉઠતાં અવાજને,
યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતો હોય..
જે દેશમાં જાગતા નાગરિકને .....
ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવતા હોય...
જે દેશમાં સરહદ પરથી નિવૃત થઈ આવેલા...
સૈનિકને હોસ્પિટલના -
પટાંગણમાં સારવાર લેવી પડતી હોય...
જે દેશના નેતાઓ સત્ય સાંભળવાને બદલે...
સાચ સામે આંખ આડા કાન કરતાં હોય...
જે દેશમાં માત્ર ભાષણ સમયે પૈસા આપીને...
ટોળાં એકઠા કરવા પડતાં હોય...
જે દેશમાં માત્ર વડાપ્રધાન પસાર થવાના હોય
એજ રસ્તા, હા, માત્ર એજ તૂટેલા રસ્તા....
રાતો રાત રીપેર થતાં હોય...
જે દેશના નેતામાં પગાર ચૂકવતા હોવા છતાં !
કામ ન કરતાં નીચલા અધિકારીઓને ...
આદેશ આપવાની
આવડત કે તાકાત ના હોય...
જે દેશના નેતા....
ચંદ કરોડ પતિઓના પૈસે ચૂંટણી લડતા હોય ...
ને જીતી ગયા પછી માત્ર એ લોકોનાજ
ફાયદા નુકસાન નો જ વિચાર કરતાં હોય...
જે દેશના નેતાને ભ્રસ્ટાચાર સામે કાર્યવાહી
કરવામાં સંબંધો આડા આવતા હોય...
જે દેશના નેતા મોટા ભાગનો સમય...
પોતાના જ પ્રચારમાં વેડફતા હોય...
જે દેશમાં હોનહાર ઈમાનદાર અફસરને
બિરદાવવાને બદલે ....
શહિદ કરી નાખવામાં આવતા હોય....
જે દેશમાં એકતાની માત્ર વાતો ....
અને અંદર ખાને અનેકતા પ્રવર્તતી હોય...
જે દેશના નેતા પ્રજાને રેડિયો,મીડિયા કે,,,
સોશિયલ મીડિયામાં સૂચન કરવાનું આહ્વાવાન
આપી, ને પછી જો !
એના રિપોર્ટ પેજ પર એની વાહ વાહી જેવી
વાહિયાત પોસ્ટ ને બદલે ....
કોઈ ઠોસ સૂચન મૂકવામાં આવે તો ,
ડિલીટ મારી દેતા હોય...
( જે નેતા તેના રિપોર્ટ પેજ પર ,
સૂચન આપનારની પોસ્ટ ડિલીટ કરી શકે !
એ કોઈ સમયે એ પોસ્ટ કર્તાને પણ આ
દુનિયામાં થી ડિલીટ કરી શકે છે ... )
જે નેતા પોતાની ઇજ્જ્ત....
સાચવી ના સકતા હોય...
જે દેશના નેતાની ગમે તે
આલિયા માલિયા મશ્કરી કરી જતાં હોય....
તે દેશ પર કોઈ પણ આલિયો માલિયો...
ગમે ત્યારે આક્રમણ કરી શકે છે... !!!
જરૂરી છે હવે નેતા ખુદ ,
સતાના મદ અને નિંદ્રા માંથી જાગે ....
પ્રકૃતિનો નિયમ છે.
સારી ચીજ જો સમય સર ખાય ને
પચાવવામાં ના આવે તો....
ધીરે ધીરે સડે છે !
અને સડેલી ચીજનો ધીરે ધીરે ....
ખુદ પ્રકૃતિ નાશ કરે છે...
જો કે પછી તો એ વિનાશજ કરે છે...
હવે કદાચ પ્રલય એજ આખરી વિકલ્પ....
કભી કભી હી સહી,
લેકિન...
કતિરા.. જો દિખતા હૈ વો લીખતા હૈ...
कोईये खाली खोटी वाह वाह करी
मारामा हवा भरवानो प्रयास ना करवो !
आ वराल पण आपो आप हवामा वीलीन
थ्ई जशे ....
હું બંધ નથી ખુલ્લો છુ....!
ભૈ હુ કૈ ફુગ્ગો નથી કે મારામાં હવા ભરાય....
હુ તો ખુલ્લો છુ, હવા ખુલ્લામાં ભરાય......?
હુ તો ખુલ્લો છુ, હવા ખુલ્લામાં ભરાય......?
અકલે કૌ છુ બીજુ કૈ નૈ
શુ લેવા ખોટી મહેનત કરાવવી જાણી જોઈએ દોસદારો ને.. 😉
मात्र मारामा हवा भराय....
एवी वाह वाह मने लगीरे पसंद नथी ...!
બ્લાસ્ટ :- જીવન પર્યત
સંપૂર્ણ સાચો થૈ ને કોઈ જીવ્યુ નથી....
આદિ અનાદિ અનંત કાળથી.....
કોઈને કોઈ કાળે,
મહાન કહેવાતી વ્યક્તિ કે,
જગતમાં પૂજાતી હસ્તી ને પણ.!
નીજ સ્વાર્થે યા તો પરમાર્થે જૂઠનો સહારો
લેવોજ પડ્યો છે.!
છતાં હુ એમ કૌ છુ કે,
એવુ જુઠ ક્યારેય ના બોલો કે,
જેના કારણે આજે અન્ય અને
આવનારા સમયમાં તમારે કે તમારાઓને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે...!
હે અજ્ઞાની જુઠ કદાચ ક્ષણભર ભરપૂર આનંદ આપશે......
મગર સત્ય અનંત નીરંતર પરમ અલૌકિક
આનંદ આપશે.......
મગર સત્ય અનંત નીરંતર પરમ અલૌકિક
આનંદ આપશે.......
ક્ષણભંગુર કે અનંત અલૌકીક...?
તારે કેવો અને કેટલો આનંદ જોઈએછે..!
એ તારે જાતે નક્કી કરવાનું છે...!
આવુ એ લોકોએ મને,
વર્ષો પહેલાં કહેલૂ......





No comments:
Post a Comment