Sunday, 19 April 2020

गर तू उसमे अपनी उंगली घुमा दे .!





ये पानी भी शराब हो जाए "अनंत" 
गर तू उसमे अपनी उंगली घुमा दे .!
"अनंत"
*બ્લાસ્ટ* 
એક છોકરી ને પામવા 
*ચાહવા માટે જ જોકે *
છોકરા ને કરવા પડે છે કેટ-
કેટલા જાત જાતના નખરાં. 
અને એક છોકરી જ્યાં 
જરીક અમથી હસે ને આંખ 
મીચકારે ત્યાં થઈ જાય "અનંત" 
છોકરા એના વશમાં.... 
"અનંત" 



હાં પીધુ..! પ્યોર...
તે દિ'રાતૈ જાહેરમાં...
!
!
!
!
!
!
હાં પણ, પાણી પર તો,
ક્યાં કોઈની પાબંધી છે હે!
તો પછી,
પાણી પીવામાં સંતાડવાનુ શું હોય..😉
જો કે મે તો પાણીની તરસ બૂજાવેલી.. 😉
Comments
  • Shree Nasib કંઇક mix નહોતું કરેલ ને...!!
  • નિર્દોષ ગુનેહગાર કૈજ ખબર નથી મને
  • Shree Nasib હા હા બહુ ભોળા તમે તૌ....
    1
  • નિર્દોષ ગુનેહગાર
    *****
    तेरा भरम अच्छा है. .

    मेरा करम अच्छा है .
    वर्ना ये "अनंत" बड़ा ,
    ही बे शरम लड़का है.

    વર્ષો પહેલા....
    ભાઈબંધની કોઈ ચહીતી
    અસ્સલ તારા જેવાજ ભરમ હતો ...
    અકલે સાચાળા ભાઇબંધે
    ખોટું બોલ્યા વિના કહ્યું હતું
    એ સત્ય તે મને યાદ અવાડી દીધું ...
    વર્ષો પછી....
  • Shree Nasib સારું થયું યાદ આવી ગયું હવે શું યાદ આવ્યુ એ કહો
  • નિર્દોષ ગુનેહગાર ****
    આવ્યું તું ....
    !

    !
    !
    !
    !
    !
    પણ તે ભૂલવાડી દીધું...

No comments:

Post a Comment