Thursday, 9 April 2020

વાદ વિવાદ વગર સ્પષ્ટ વાત ...


2 years ago
વર્ષો પહેલા ....
ભાઈબંધે "કરેલા" ભડાકા...!
અકલે કે ,
ભાયડાના ભડાકા ... ઉર્ફે બ્લાસ્ટ :-

Kunjal Pradip Chhaya
12 hrs ·
આ તે, નિયમ કઈં ખરો?
આખા દિવસના કામેથી,
થાકેલી-પાકેલી સ્ત્રીઃ
છેક છેલ્લે રસોડું આટોપી,
આડો વાંસો કરી સૂવે,
'ને સૂતાંની સાથે જ-
ફરી એની ચાકરી ચાલુ!
- |{©£@ ૧૨.૦૪.૨૦૧૪
કુંજકલરવ
લે બોલ કેમ ! ?
એમાં વાંધો શું છે હે..!???
" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "
“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે..?
લે બોલ ...!”
“અસસ્લ સ્ત્રી ઇ જે રાત થવાની રાહ જુવે ..... “
“ઇ ચાકરી જ આખા દિનો થાક ઉતારે.... “
“ઇ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.”
“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે ...?
બાત કરતી હે... !”
સંપુર્ણ પ્રેમ, સમર્પણ ભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.”
“જ્યાં અરસ પરસ પ્રેમ હોય ત્યાં આવા હિસાબ ના હોય ..”.
“જેને પ્રેમમાં હુંફમાં સમજ ના પડતી હોય એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “
“ખરો પ્રેમ કરનાર પતી પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “
“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો અલૌકિક અહેસાસ થતો હોય છે ... “
“બાકી બધુ છેવાડાની વાત છે. “ 
જે ક્ષણિક હોય છે .!
“અરસ પરસ એ ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.”
“એ ક્ષણ પણ દીર્ધ આનંદ આપે છે...!”
આવું બધું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ...
ખંડેર મધ્યે જ્યારે અમે મળતા ત્યારે..
જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ...
પછી પ્રેમ આપો કે પીડા ....
આનંદ આપો કે વ્યથા ...
જે આપો..!
તેજ પામો..!
જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...!
આપો તોજ ! મળે ...
માંગો તો ન મળે ....
એના લખેલા વર્ષો પહેલા...
*બ્લાસ્ટ :-
“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે,એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.”
એજ રીતે ...
પુરુષની જેટલી ખરાબ બાજુ હોય છે ,એટલીજ સારી બાજુ પણ હોય છે.”
મોટા ભાગના લલ્લુઓ...
સ્ત્રીઓની નજરમાં મહાન થવા...
ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ
જ ચીતર્યા કરતા હોય છે ..!
આવા લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ પણ જટ આકર્ષાય જતી હોય છે..!
કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે.
પણ..!
"જ્યારે પણ કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા....
વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું."
પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હમેશા તત્પર હોય છે..!
કેમ ???
ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે.
(“અવસરે હુય ઈજ માયલો છું “)
પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...
બસ બીજી મને ખબર ના પડે ....
અબે ચૂપ રે ...!
( હું કઈ લલ્લું પંજુ નથી ..... )
*બ્લાસ્ટ* ફોર ભાઈબંધ ...
સ્ત્રી

અસ્સલ સ્ત્રી

જેના મનમાં ભક્તિનો ભાવ હોય.
જેના હૃદયમાં અપાર પ્રેમ હોય.
જેની આંખોમાં અનંત કરુણા હોય.
જેની વાણીમાં સહજ મીઠાશ હોય.
અને સમર્પણ જેનો સ્વભાવ હોય ...

અસ્સલ
સ્ત્રી
બાકી,
સ્ત્રી
"અનંત" આકાર માત્ર શરીરના ...
બધી સ્ત્રી શરીર આકારે સ્ત્રી હોય છે ..!
મગર ઘણી સ્ત્રી વિચારે સ્ત્રી નથી હોતી...
વિચારે પણ જે સ્ત્રી હોય છે ..!
"અનંત" તેજ સ્ત્રી શરીર આકારે દીપે છે..!
બે અર્થમાં ભાઇબંધે છેલ્લું વાક્ય લખ્યું છે !
તે રાત્રે વાતના અંતે ..!
અર્થાત ...?
એમ જ્યારે મેં પૂછ્યું ત્યારે
ભાઇબંધે ખુલાસો આપતા કહેલું...
પરીયા...
જે ખરા અર્થમાં સ્ત્રી હોય છે ..!
તેના ચહેરા પર અનંત તેજ હોય છે !
અને એવી સ્ત્રી શરીર સમેત દીપી ઉઠતી હોય છે ..!
"અનંત"
Comments


  • નિર્દોષ ગુનેહગાર ગમાડો તે ગમે , ના ગમાડો તો પણ ફેર ના પડે, મને ....! :)

    Kunjal Pradip Chhaya ભારે કરી ..... !


    ?
    ?
    ?
    ?
    ?
    ?
    ?
    કે તમે આ પચાવી શક્યા ....

    મતલબ તમેય લલ્લુ પંજુ નથી...! :)

    બીજું કોઈ બોલી ના શકે ....

    બંધ થઈ જાય ને ! બોલતી....:)

    ભાઈબંધ નો ડોઝ કડવો છે.

    જેવાતેવા, જેવીતેવી ના ગળે ના ઉતરે ...

    બાકી તો આંખની જીભે અડતા જ ઓકી ર્યે જેવા તેવા, જેવી તેવી .....:)

    ઈશ્વર તમારા જેવી સેન્સ ઓફ હ્યુમર સૌને બક્ષે .... :)

    'ને થોડીક મનેય આલે .... :)

    મને તો તમે આલો તોય ચાલે ....

    બોલો આલો છો ....? થોડીક આલો ને હવે ! આવું શું કરો છો ... !

    તમારી પાસે તો ઘણિયું છે ... મળી રહેશે ...!

    મને કોણ આલશે ... :) સિવાય તમારા .... :) :) :)
    1
  • Shri Kkparmar વાહ ! ક્યા સોલિટ..વાત કરેલા..હેએ...બોલેતો...એક્દમ ..મખ્ખન..જેસી મુલાયમ..ઓર ..ક્રોન્ક્રીટ..જેસી સોલ્લીટ..બાત કી..હેએ..બીડુ...તુ..( આપ ) મેરા..સચ્ચા...યાર ..હેએ..રે.....
    1
  • નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar ....

    सचमे "करेला" ही तो हे !

    तभी तो सभीको
    कडवा लगे हे एएएएए..रे...😇
    1
  • Shri Kkparmar करेला...कडवा लेकिन गुणकारी....
    2
  • નિર્દોષ ગુનેહગાર वही तो !
    खाये सो गुण गाये बाकी मरे बीमार ..
    1
  • Kunjal Pradip Chhaya Gajab junu... tamari pase sache khander khazano chhe ho
    1
  • નિર્દોષ ગુનેહગાર મને શરમ આવે છે
    1
  • Kunjal Pradip Chhaya જૂની ને જાણીતી શરમ...
    1
  • નિર્દોષ ગુનેહગાર અહ , માત્ર જૂની ને જાણીતીજ નહીં ..!
    નવી નક્કોર પણ ખરી...


    અર્થાત "બે,શરમ "

    અકલે કે બેઉ એક સાથે જૂની ને નવી એમ
    1
  • Kunjal Pradip Chhaya આવે એમને આવવા જ દેવાય... ભલે આવે હો...
    1
  • નિર્દોષ ગુનેહગાર ભાગી જાય છે જૂની હવે નવી આવેલી હોય એ પણ,
    જાગી જાય છે ..!
    મને ખબર નથી પડતી એ વાત જોકે નોખી છે .!

    અકલે મુંજયા કરું પછી એકલો એકલો ...
    ટીચર વગરનો સાવ હું

Kunjal Pradip Chhaya
12 hrs ·
આ તે, નિયમ કઈં ખરો?
આખા દિવસના કામેથી,
થાકેલી-પાકેલી સ્ત્રીઃ
છેક છેલ્લે રસોડું આટોપી,
આડો વાંસો કરી સૂવે,
'ને સૂતાંની સાથે જ-
ફરી એની ચાકરી ચાલુ!
- |{©£@ ૧૨.૦૪.૨૦૧૪
કુંજકલરવ
લે બોલ કેમ ! ?
એમાં વાંધો શું છે હે....???
" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "
“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે...? લે બોલ ...!”
“અસસ્લ સ્ત્રી ઇ જે રાત થવાની રાહ જુવે ..... “
“ઇ ચાકરી જ આખ દિનો થાક ઉતારે.... “
“ઇ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.”
“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે ...? બાત કરતી હે... !”
“સમુર્ણ પ્રેમ, સમર્પણ ભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.”
“જ્યાં અરસ પરસ પ્રેમ હોય ત્યાં આવા હિસાબ ના હોય ..”.
“જેને પ્રેમમાં હુંફમાં સમજ ના પડતી હોય એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “
“ખરો પ્રેમ કરનાર પતી પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “
“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો અલૌકિક અહેસાસ થતો હોય છે ... “
“બાકી બધુ છેવાડાની વાત છે. “ જે ક્ષણિક હોય છે .!
“અરસ પરસ એ ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.”
“એ ક્ષણ પણ દીર્ધ આનંદ આપે છે...!”
આવું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ...
જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ...
પછી પ્રેમ આપો કે પીડા ....
જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...!
આપો તો જ ! મળે ...
માંગો તો ન મળે ....
એના જ બ્લાસ્ટ :-
“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે . એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.”
“એજ રીતે પુરુષની જેટલી ખરાબ બાજુ એટલીજ સારી બાજુ પણ હોય છે.”
મોટા ભાગના લલ્લુઓ સ્ત્રીઓની નજરમાં મહાન થવા ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ
જ ચીતર્યા કરે છે.
આવા લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ જટ આકર્ષાય છે .
કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે.
“પણ જ્યારે જ્યારે કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું.”
પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હમેશા તત્પર હોય છે કેમ ???
ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે.
(“અવસરે હુય ઈજ માયલો છું “)
પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...
બસ બીજી મને ખબર ના પડે ....
અબે ચૂપ રે ...!
( હું કઈ લલ્લું પંજુ નથી ..... )
Comments


  • નિર્દોષ ગુનેહગાર ગમાડો તે ગમે , ના ગમાડો તો પણ ફેર ના પડે, મને ....! :)

    Kunjal Pradip Chhaya ભારે કરી ..... !


    ?
    ?
    ?
    ?
    ?
    ?
    ?
    કે તમે આ પચાવી શક્યા ....

    મતલબ તમેય લલ્લુ પંજુ નથી...! :)

    બીજું કોઈ બોલી ના શકે ....

    બંધ થઈ જાય ને ! બોલતી....:)

    ભાઈબંધ નો ડોઝ કડવો છે.

    જેવાતેવા, જેવીતેવી ના ગળે ના ઉતરે ...

    બાકી તો આંખની જીભે અડતા જ ઓકી ર્યે જેવા તેવા, જેવી તેવી .....:)

    ઈશ્વર તમારા જેવી સેન્સ ઓફ હ્યુમર સૌને બક્ષે .... :)

    'ને થોડીક મનેય આલે .... :)

    મને તો તમે આલો તોય ચાલે ....

    બોલો આલો છો ....? થોડીક આલો ને હવે ! આવું શું કરો છો ... !

    તમારી પાસે તો ઘણિયું છે ... મળી રહેશે ...!

    મને કોણ આલશે ... :) સિવાય તમારા .... :) :) :)
    1
  • Shri Kkparmar વાહ ! ક્યા સોલિટ..વાત કરેલા..હેએ...બોલેતો...એક્દમ ..મખ્ખન..જેસી મુલાયમ..ઓર ..ક્રોન્ક્રીટ..જેસી સોલ્લીટ..બાત કી..હેએ..બીડુ...તુ..( આપ ) મેરા..સચ્ચા...યાર ..હેએ..રે.....
    1
  • નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar ....

    सचमे "करेला" ही तो हे !
    See More
    1
  • Shri Kkparmar करेला...कडवा लेकिन गुणकारी....
    2
  • નિર્દોષ ગુનેહગાર वही तो !
    खाये सो गुण गाये बाकी मरे बीमार ..
    1
  • Kunjal Pradip Chhaya Gajab junu... tamari pase sache khander khazano chhe ho
    1
  • નિર્દોષ ગુનેહગાર મને શરમ આવે છે
    1
  • Kunjal Pradip Chhaya જૂની ને જાણીતી શરમ...
    1
  • નિર્દોષ ગુનેહગાર અહ , માત્ર જૂની ને જાણીતીજ નહીં ..!
    નવી નક્કોર પણ ખરી... 
    See More
    1
  • Kunjal Pradip Chhaya આવે એમને આવવા જ દેવાય... ભલે આવે હો...
    1
  • નિર્દોષ ગુનેહગાર ભાગી જાય છે જૂની હવે નવી આવેલી હોય એ પણ,
    જાગી જાય છે ..!
    મને ખબર નથી પડતી એ વાત જોકે નોખી છે .!

    અકલે મુંજયા કરું પછી એકલો એકલો ...
    ટીચર વગરનો સાવ હું
**************************************************

Jayendra Ashara
"સંગીત સાંભળતા
જે લાગણીઓ
અશ્રુ રૂપે ગાલ પર સરી પડે છે
તે માટે સંગીત જવાબદાર નથી ...
પરંતુ તે સંગીત શ્રાવણ દરમિયાન
આપણાં માનસ-પટલ પર ઉપસી-ઉભરી આવતી
જૂની યાદો-અનુભવોના ચલચિત્રિત દ્રશ્યો જવાબદાર છે ...
જયેન્દ્ર આશરા .. 2016.04.08...
4 years ago

Jayendra Ashara.. સાહેબ...
તમારી આ વાત વાંચતાં જ હું વિતેલા વર્ષો માં ગરક થઈ ગયો ...
અને ત્યાથીજ છેક કઈક આ મળ્યું છે ! એજ મમળાવું છું !
જોકે હવે હું, ક્યારેક માત્ર એજ વાતો દોહરાવું છું ! દલીલો નથી કરતો ... 
તો ...
સંગીત સાંભળતા જે લાગણીઓ
અશ્રુ રૂપે ગાલ પર સરી પડે છે,
તે માટે સંગીત જવાબદાર છે જ ..!
સંગીત વાગે છે ત્યારે...
સંગીત શ્રવણ દરમિયાન...
આપણાં માનસ-પટલ પર
જૂની યાદો-અનુભવોનાચલચિત્રિત ..
ઉપસી-ઉભરી આવતા હોય છે ..!
અકલે સંગીત જવાબદાર નથી ..!
કહો ભલા એમ તો કેમ કહી શકાય ...
સંગીત પૂરે પૂરું જવાબદાર હોય છે !
આંસુ વહાવવામાં !
સંગીત પૂરે પૂરું ભાગીદાર હોય છે !
આંખને રડાવવામાં !
એ સિવાય પણ ઘણી ઘટના ભાગ ભજવતી હોય છે ..!
જૂની યાદો પણ જવાબદાર હોય છે !
જૂની યાદો અને સંગીતની સાથે સાથે ....
ભીની આંખ,
કોઈના શબ્દો પણ કરી શકે છે !
કોઈ કોઈ વખત સુગંધ પણ આવી સ્થિતિ સર્જતી હોય છે ..!
રડવા રડાવવામાં આ ત્રણેય સરખો ભાગ ભજવે છે !
ક્યારેક ક્યારેક
શબ્દો ,સંગીત , કે પછી દૂર દૂરથી આવતી
અતરની સુગંધ થકી પણ
કોઈ કોઈ વાર હ્રદય ભારે ભારે થઈ જાય છે ...
ત્યારે પણ આંખોમાથી આસું વહી જાય...
એ સારૂજ કહેવાય જો કે,
જૂની જૂની યાદો અને સંગીતની વાતો જ્યારે ચાલે ત્યારે...
શબ્દોને કહો ભલા કેમ ભૂલાય ....
ક્યારેક ક્યારેક કોઈના/કોઈક સારા કે માઠા શબ્દો પણ !
"માણસ" ને રડાવી શકે છે !
જૂની યાદો .!
કોઈના કરૂણ શબ્દો .!
અને કર્ણ પ્રિય સંગીત ...
આ બધા ભેગા મળીને ....
એક અટૂલા "માણસ" ની આંખો છલકાવી શકે છે ..!
જૂની જૂની એ દર્દનાક યાદો કોઇની પ્યાર ભરી વાતો, પછી અધૂરી મુલાકાતો...
પણ ક્યારેક હ્રદયને ખૂબ પીડા આપતી હોય છે !
પણ એ પીડા અને પીડાને કારણે આંખેથી વહેતા ગરમ હુફાળા આંસુ પણ !
જો કે , કોઈ કોઈને અલૌકિક આનંદ આપતા હોય છે !
શબ્દો, સંગીત, સુગંધ અને કોઇની જૂની યાદો
જો જીવનમાં ના હોય તો...
જીવનમાં શૂન્યાવકાશ સર્જાય.....
જીવનમાં જો કોઇ પ્રેમાળ પાત્ર સાથે વિતાવેલી....
અધૂરી છતાં મધુરી વાતો અને પછી એ ક્ષણો ની દર્દનાક યાદો ના હોય ,
તો ..!
કદાચ ઊંડાણ ભર્યા શબ્દો કે, હ્રદયના તાર ઝણ ઝણાવતું સંગીત જન્મે જ નહીં !
છોને મુલાકાતો અધૂરી હોય
પણ યાદો એની મધુરી હોય છે !
"અનંત" તું ના સહી , હોય ના યાદ તારી જો, યાર પાસે ... !
તો, સુખ સઘળું નકામું લાગે ! ભીતર બધુ ભેંકાર ભાસે... !
એટલે જૂની યાદો ને વાતો સાથે સંગીત અને ગીતના કરૂણ શબ્દો ...
આંખો છલકાવે છે ... !
આવું બધુ મારો ભાઈબંધ વર્ષો પહેલા....
એક દિવસ જ્યારે અમે મધરાતે મળ્યા ત્યારે કહેતો હતો...
જોકે ત્યારે હું થોડી ખોટી જીભાજોડી કરતો..,
પણ પછી જીભાજોડીને અંતે "અનંત' સાથે મોડે મોડે પણ સહમત ! થઈ જતો..

"સંગીત સાંભળતા
જે લાગણીઓ
અશ્રુ રૂપે ગાલ પર સરી પડે છે
તે માટે સંગીત જવાબદાર નથી ...
પરંતુ તે સંગીત શ્રાવણ દરમિયાન
આપણાં માનસ-પટલ પર ઉપસી-ઉભરી આવતી
જૂની યાદો-અનુભવોના ચલચિત્રિત દ્રશ્યો જવાબદાર છે ...
જયેન્દ્ર આશરા .. 2016.04.08...

No comments:

Post a Comment