Friday, 10 April 2020

જ્યારે નહી દેખાઉં ત્યારે દેખાઈશ ...


વર્ષો પહેલા અનંતે લખેલા અનંત કાગળિયાં... 
આજે હું ઉકેલવા માટે ઉથલાવી રહ્યો હતો ત્યારે ... 
અનેક આછા અક્ષરો અટપટા શબ્દો ઉકેલ્યાપછી 
રાત જાગી જાગી ને થાકી ને હું સંકેલો કરતો હતો ત્યારે... 
ફરી એક કાગળ આંખ સામે આવ્યો ... 
અંતે એ કાગળ પણ મેં ઉકેલ્યો .... 

તેમાં અનંતે લખ્યું છે કે , 

જ્યારે હું નહી દેખાઉં ત્યારે દેખાઈશ ...

આવું અટપટું વર્ષો પહેલા ખબર નૈ અનંત શું કામ લખ્યું હશે ... 

દેખાઉં છું ત્યારે જો તું મારી સામે જોશે નહીં ..! 

તને દેખાશે "અનંત"દેખાતો બંધ થયા પછી ..! 

"અનંત"


એક વધુ જુનો જર્ર્જર્રિત કાગળ ફાટ્યો ...



7 years ago

देख, ना ....
देखना..!
बार बार कहा.!
कई बार कहा.!
देख, ना ..!
नहीं देखा ..!
मेरी और
तूने देखा ही नहीं ..!
लेकीन,
अब, देखना..!
अब तू देखेगी
मगर
मै कही दिखुंगा नहीं..!
कही भी दिखूंगा नहीं..!
जब मै दिखता था ..!
तब..!
ना देखा, ना सुना ..!
ना समजा ना जाना ..!
कीसीने भी मुजे..!
अब देखना, तूजे..!
मै कही दिखुंगा नहीं.!
कभी भी.!
कही भी .!
दिखुंगा नहीं,
जब मै कहीं
तब देखना,
दिखुंगा मै तूजे,
हर कही।
"अनंत"
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની કોઈ ચહીતીને,
ચહીતિથી રિસાઈને
તેના થી ખુબ દૂર દૂર જતા પહેલાકહે,લૂ
*બ્લાસ્ટ*
"અનંત" સતત નજર સામે હોય અને તોય કોઈ જુવે નહી ..!
આંખો સૌની શોધે છે સતત એનેજ એના દૂર ગયા પછી..!
આજ સિરસ્તો છે જગતનો અનંત કાળથી. કોઈ નવાઈ નથી.!
ઓળખે છે આખી દુનિયા એક કલાકારને મશહુર થયા પછી.!
"અનંત"
એક વધુ જુનો જર્ર્જર્રિત કાગળ ફાટ્યો ...





અરી... ઑ ઑ ઑ ઑ ...
!
!
!
!
તું ક્યાં છો.... ?
વગર વાંકે સજા ભોગવતો નીર્દોષ ગુનેગાર....
Comments


No comments:

Post a Comment