આખરે એ વાત જાહેર થઇ જાય છે.
તું જે વાત ને આ જગતથી છુપાવે.
જેનો સામનો કરવો ના હોય એજ સતત સામે આવે.
"અનંત" ક્યાં સુધી કોઈ જાતને આ જગતથી છુપાવે .
"અનંત"
કોઈને કહેશો નહીં .! એમ કહી કાનમાં કહેલી વાત,
"અનંત" પછી આખા ગામમાં ફેલાઈ જતી હોય છે .!
"અનંત"
પ્રેમમાં...
સામેના પાત્રના
વર્તન મુજબ 😉
વર્તન મુજબ 😉
પ્રેમી યા પ્રેમીકા..
અર્થાત્
છોકરા યા છોકરી
અર્થાત્
પુરૂષ યા સ્ત્રીના
વર્તન થકી.!
અરસ પરસ
તબક્કાવાર...
આવતું..
પરીવર્તન...
અર્થાત્
છોકરા યા છોકરી
અર્થાત્
પુરૂષ યા સ્ત્રીના
વર્તન થકી.!
અરસ પરસ
તબક્કાવાર...
આવતું..
પરીવર્તન...
ધ્રુજારી...
કંપારી...
'ને પછી ક્ષણ ક્ષણ સતત
"અનંત" ઝણઝણાટી....
કંપારી...
'ને પછી ક્ષણ ક્ષણ સતત
"અનંત" ઝણઝણાટી....
અને પછી અંતે બધ્ધુજ શાંત.....
"અનંત"
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધે
પ્રેમ થયા પહેલાં
પ્રેમ થયા પછી
અને પાક્કે પાયે
પ્રેમમા પડ્યા પછી...
અઢળક વખત અનુભવેલું...
અને પછી જાત નીરીક્ષણ કરેલુ...
છેક પછી એણે લખેલું વર્ષો પહેલાં...
પ્રેમ થયા પહેલાં
પ્રેમ થયા પછી
અને પાક્કે પાયે
પ્રેમમા પડ્યા પછી...
અઢળક વખત અનુભવેલું...
અને પછી જાત નીરીક્ષણ કરેલુ...
છેક પછી એણે લખેલું વર્ષો પહેલાં...
જે મને વર્ષો પહેલાં રાત્રે ખંડેર મધ્યે
બતાવ્યું ત્યારે...
ક્ષણ ભરમા તો હું
પ્રેમમા તબક્કાવાર
આવતા ત્રણેય...
પ્રકારના...
વર્તન પરીવર્તન માથી
પસાર થૈ ગયેલો..
વગર અનુભવે...
તો અનુભવીએ
કેકલુ બધુ અનુભવ્યું હશે.!
એ વીચાર માત્રથી...
આજેય હું...
ધ્રુજારી......
કંપારી......
અને.!
ઝણઝણાટી....
અનુભવું છું....
બતાવ્યું ત્યારે...
ક્ષણ ભરમા તો હું
પ્રેમમા તબક્કાવાર
આવતા ત્રણેય...
પ્રકારના...
વર્તન પરીવર્તન માથી
પસાર થૈ ગયેલો..
વગર અનુભવે...
તો અનુભવીએ
કેકલુ બધુ અનુભવ્યું હશે.!
એ વીચાર માત્રથી...
આજેય હું...
ધ્રુજારી......
કંપારી......
અને.!
ઝણઝણાટી....
અનુભવું છું....
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણણ ઝણણ ઝણઝણઝણ
બ્લાસ્ટ :-
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે..!
અને પૂરૂષ બહારથી...!
અને પૂરૂષ બહારથી...!
"અનંત"
અપવાદ બધી બાબતે હોય શકે છે..!
અકલેજ ભાઈબંધ
કોઈ નાસમજ નાદાન...
સ્ત્રી કે પુરૂષ....
પછી થી ખોટી ભેજામારી ના કરે
અકલે કે વાદ વિવાદ દલીલ ના કરે એમ..! 😉
એ આષયે...
જ્યારે પણ આવુ બધુ લખે,
એ પહેલા જ લખી નાખતો.
અકલેજ ભાઈબંધ
કોઈ નાસમજ નાદાન...
સ્ત્રી કે પુરૂષ....
પછી થી ખોટી ભેજામારી ના કરે
અકલે કે વાદ વિવાદ દલીલ ના કરે એમ..! 😉
એ આષયે...
જ્યારે પણ આવુ બધુ લખે,
એ પહેલા જ લખી નાખતો.
(અપવાદ બાદ કરતા)
અને પછી દે ધનાધન....!
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે..!
અને પૂરૂષ બહારથી...!
અને પૂરૂષ બહારથી...!
અનંતે ઉઘાડું સત્ય ઉઘાડે છોગ ઉઘાડી
ભાષામાં કહ્યું અકલે..,
ભાષામાં કહ્યું અકલે..,
ત્યારે અજ્ઞાનીએ અનંતને ગુસ્સે થૈ કહેલું
તું સાવ બુધ્ધિ વગરનો છે...!
તું સાવ બુધ્ધિ વગરનો છે...!
અનંતે અજ્ઞાની ને પૂછ્યું.
કેમ.? મે કૈ ગલત કહ્યુ..?
ત્યારે અનંતને જવાબ આપતા અજ્ઞાનીએ કહ્યું.
નાં તે કશુંજ ગલત નથી કહ્યું મગર....
તારી કહેવા લખવાની રીત ખોટી છે..!
કેમ એમા એવુ તે શું હોય સાચુ ખોટુ .!
ત્યારે અજ્ઞાનીએ કહ્યું.
મને ક્ઇજ વાંધો નથી અનંત.....!
હું જાણું છું કે કોઈને ગમે કે ના ગમે..!
મગર ઘડપણ તો સૌને આવે છે ને આવશેજ..!
હાં એ વાત જુદી છે કે,
જે યુવાનીમા ઊકલી જાય...
એ ઘડપણથી બચી જાય...
એ ઘડપણથી બચી જાય...
પણ તેમ છતાં તું આવુ ચોખે ચોખુ લખશે તો
નારીઓ તારાથી તાત્કાલીક નારાજ થૈ જશે..!
નારીઓ તારાથી તાત્કાલીક નારાજ થૈ જશે..!
તારી વાત સાચી હશે તો પણ..!
તુ સીધે સીધુ કોઈને પણ ઘરડો કહે
એ કદાચ કોઈ નાદાનને ન પણ ગમે...!
એ કદાચ કોઈ નાદાનને ન પણ ગમે...!
લખતા લખાઈ ગ્યુ તો હવે હું શું કરૂ.?
અનંતે અજ્ઞાનીને પુછ્યું.
અનંતે અજ્ઞાનીને પુછ્યું.
અનંત એજ વાત ઘરડી કે ઘરડો શબ્દના
ઉપયોગ વગર પણ તુ સારી રીતે કહીજ શકે છે..!
ઉપયોગ વગર પણ તુ સારી રીતે કહીજ શકે છે..!
મને ગોળ ગોળ ફેરવી કહેતા નૈ ફાવે..!
અનંતે ચોખ્ખુ ને ચટ્ટ સુણાવી દીધુ.
બૌ સમય સુધી હું આંખ બંધ કરી ચુપચાપ
એ બંનેની વાતો સાંભળતો હતો...
એ બંનેની વાતો સાંભળતો હતો...
પણ અંતે મારી ધીરજ ખુટી ગૈ અકલે,
મે કહ્યું શું યાર્ર બેઉ મંડાય પડ્યા છો.!
એક ને એક વાત પર...
એક ને એક વાત પર...
હવે વાતનો અંત લાવો ને...!
પરીયા...
તું ચુપજ રે એ ઠીક રહેશે...
અજ્ઞાની મને વઢ્યો...
કમ સે કમ અમે તારી જેમ
લવારી તો નથીજ કરતા..!
લવારી તો નથીજ કરતા..!
હાં ભૈ હાં હવે ખોટી ભેજામારી ના કર....
મે પણ ઊંધના માર્યા
ઊંચા સાદે અજ્ઞાનીને કહ્યું.
ઊંચા સાદે અજ્ઞાનીને કહ્યું.
અગર અનંતે કહ્યું એમાં તને વાંધો હોય,
તો તું એજ વાત તારી રીતે જટ કે'ને...! '
અકલે હું પટ દૈન સુઈ જાવ
મને બૌ ઊંઘ આવે..!
અકલે હું પટ દૈન સુઈ જાવ
મને બૌ ઊંઘ આવે..!
તો ઘેર સુતુજ રહેવાય પરીયા....
અવાયજ નૈ અહીયા...
અમારી વાતમાં વીક્ષેપ કરવા..
અવાયજ નૈ અહીયા...
અમારી વાતમાં વીક્ષેપ કરવા..
મે ઊંઘની વાત કરી તો અનંત પણ ગીન્નાયો....
અકલે મને બૌ દુ:ખ થયુ અકલે
દુ:ખી શ્વરે મે કહ્યું.
દુ:ખી શ્વરે મે કહ્યું.
ઠીક છે, એ બાબતે હું વીચારીશ...
શક્ય હશે તો નૈ આવું.
ચાય બહારથી મંગાવી લેજો...
હાં એમ કરશું એમા શું.. અનંતે કહ્યું.
પણ તારે કંપની આપવા તો
આવુજ પડશે પરીયા...
આવુજ પડશે પરીયા...
તરા વીના ચાય પીવામાં
અમને લીજ્તત નહીં આવે..!
અમને લીજ્તત નહીં આવે..!
અજ્ઞાનીએ હસતાં હસતાં મને
મનાવવા પ્રયાસ કર્યો...
મનાવવા પ્રયાસ કર્યો...
મે કહ્યું.
અનંતે મારી ઈજ્જત ઊતારી લીધા પછી
તું લીજ્તતની વાત રહેવા દે.!
અનંતે મારી ઈજ્જત ઊતારી લીધા પછી
તું લીજ્તતની વાત રહેવા દે.!
અજ્ઞાનીએ મને સમજાવવા
સમજાવતા કહ્યું.
સમજાવતા કહ્યું.
પરીયા...
ગુસ્સામાં બોલાયેલા શબ્દોને
બૌ ધ્યાને નૈ લેવાના....
બૌ ધ્યાને નૈ લેવાના....
ગુસ્સો માત્ર વરાળ હોય છે..!
થોડી વાર પછી આપો આપ એતો
હવા હવા થઈ જાય...
મગર અગર જો દિમાગમાં ભરો
તો ફુલાઈને ફુગ્ગો થાય.....
તો ફુલાઈને ફુગ્ગો થાય.....
અંતે જો એ ફાટે
તો એમા કોઈ નો ખાટે
તો એમા કોઈ નો ખાટે
એના કરતા...
ગુસ્સાની એ એક ક્ષણ જો તું ભૂલી શકે ,
અને જો ભૂલી જશે..!
અને જો ભૂલી જશે..!
તોજ અલૌકિક મસ્તી.......
અને,
પરમ આનંદ...
ચરમ આનંદ...
અનંત આનંદ....
તારા ચરણોમાં આળોટશે....
ચરમ આનંદ...
અનંત આનંદ....
તારા ચરણોમાં આળોટશે....
અજ્ઞાની હવે તારી ફીલોસોફી પૂરી થૈ
હોય તો પેલી વાત
ઘરડા ઘરડી શબ્દ બાદ
કરીને તું કહી બતાવ....
હોય તો પેલી વાત
ઘરડા ઘરડી શબ્દ બાદ
કરીને તું કહી બતાવ....
એટલે સાપય મરી જાય ને
લાકડી પણ ભાંગી જાય...
લાકડી પણ ભાંગી જાય...
જુની કહેવત અનંતે કહી તો ખરી
મગર ગુઢાર્થમા...
મગર ગુઢાર્થમા...
આ સાંભળી મને અને અજ્ઞાનીને
હસવું આવ્યું.
હસવું આવ્યું.
હસી લીધું તમે...?
હાં..! અમે બંને એક સાથે હાં ભણી.
અચ્છા...!
તો હવે એજ વાત તું બંધમાં બોલ.!
જે મારી વાત તને ઉઘાડી લાગેલી .
જે મારી વાત તને ઉઘાડી લાગેલી .
અકલે અજ્ઞાનીએ કહ્યું ઠીક છે
લે પકડ આ કાગળ ...
લે પકડ આ કાગળ ...
મે સુધારી દિધુ છે..!
વધ આગળ...
અકલે અનંતે અજ્ઞાનીએ સુધારો કરી આપેલ
કાગળ ખોલીને કહ્યું સાંભળો...
કાગળ ખોલીને કહ્યું સાંભળો...
મે ક્હ્યું મને એકને જ સંભળાવ અનંત
અજ્ઞાનીએ તો સુધારો કર્યો છે.
એટલે એને ખબરજ હોય..!
અનંતે મને ગુસ્સે થૈ ને કહ્યું.
પરીયા બે કાન વધુ સાંભળે
એમાં તને વાંધો હોય તો લે પકડ આ કાગળ
અને તુ ખુદ ઘેર જઈ ને વાંચી લેજે
એટલે ના મારે બોલવુ પડે
ના કોઈને મારો અવાજ સંભળાય....
હું સૂઇ જાઊ છું....
આમ મારા હાથમાં કાગળ થમાવી અનંત
અજ્ઞાનીની માફક ખુરશી પરજ ઢળી ગયો...
અજ્ઞાનીની માફક ખુરશી પરજ ઢળી ગયો...
પછી ઘેર જૈને રાતના એકાંતમાં શાંત ચીતે
મે અજ્ઞાનીએ ફેરફાર કરેલો કાગળ ખોલ્યો..
મે અજ્ઞાનીએ ફેરફાર કરેલો કાગળ ખોલ્યો..
તો એમાં લખ્યુ હતું.
સ્ત્રી બહાર થી લાંબો સમય યુવાન દેખાય છે..!
જ્યારે પુરૂષ અંત સુધી ભીતર થી યુવાન રહે છે.!
જ્યારે પુરૂષ અંત સુધી ભીતર થી યુવાન રહે છે.!
"અનંત"
વીચાર બીજ અનંત નું હતું તેથી
અજ્ઞાનીએ ફેરફાર કર્યા પછી પણ
અંતમાં નામ અનંતનુજ
એમનેમ હેમખેમ લખેલું રાખ્યુ હતું ....!
અજ્ઞાનીએ ફેરફાર કર્યા પછી પણ
અંતમાં નામ અનંતનુજ
એમનેમ હેમખેમ લખેલું રાખ્યુ હતું ....!
અજ્ઞાનીએ એજ કહ્યુ.
જે અનંતને કહેવુ હતું.
જે અનંતને કહેવુ હતું.
અજ્ઞાનીએ માત્ર એકજ શબ્દ બદલાવ્યો...
ઘરડી ની જગ્યાએ યુવાન લખી નાખ્યું.
ઘરડી ની જગ્યાએ યુવાન લખી નાખ્યું.
નર પણ ખુશ અને નારી પણ..,
*બ્લાસ્ટ*
*બ્લાસ્ટ*
પુરુષ અંદરથી અંત સુધી સદાબહાર રહે છે !
સ્ત્રી બહારથી લાંબો સમય યુવાન દેખાય છે ..!
સ્ત્રી બહારથી લાંબો સમય યુવાન દેખાય છે ..!
પુરુષ માત્ર બાહ્ય દેખાવેજ ઘરડો દેખાય છે !
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે !
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે !
"અનંત"
ઝણઝણઝણ...
ઝણણણ ઝણણણ....
ઝણઝણઝણ...
ઝણણણ ઝણણણ....
ઝણઝણઝણ...
ક્રમશ :....




No comments:
Post a Comment