Sunday, 17 May 2020

ગુસ્તાખી માફ ...

તમે ખુદે કરેલી મૂળ વાત કદાચ ભૂલી ગયા...
માત્ર  "સ્ર્ત્રી" અને એ પણ પાછી "બુદ્ધિશાળી સ્ત્રી"  
તમે આપેલો જવાબ ...
તમારી વાત અને મારા સવાલને અનુરૂપ નથીજ ... 
આપ સ્પસ્ટ જવાબ આપશો એવી ઉમીદ સેવું છું . 
અગર કોઈ જણાવી શકે તો જણાવે બુધ્ધી શાળી સ્ત્રી એટલે કેવી સ્ત્રી ?
પ્રેમ આપવો કે પામવો પછીની વાત છે ..!
પ્રથમ મને એ જણાવશો કે , 
સ્વભાવથી  ?દેખાવથી  ? વાણીથી  ?વર્તનથી ? કે વિચારથી  ?
બુધ્ધી શાળી સ્ત્રીને મારે ઓળખવી કેવી રીતે ...?



 Nidhi Adhyaru નિર્દોષ ગુનેહગાર
માં એક જ એવી બુધ્ધી શાલી સ્ત્રી છે જે આપને તથા આપના પરિવાર ને એક જ ઘરમાં સાંકળીને રાખે છે

સ્ત્રીને પ્રેમ કરવો સહેલો છે....
પરંતુ...
એક બુધ્ધિશાળી સ્ત્રીનો પ્રેમ પામવો બહું અધરો છે.🌹🌹🌹🌹 K

Like
Comment
Comments
  • નિર્દોષ ગુનેહગાર બુધ્ધી શાળી ની વ્યાખ્યા આપો ને...
    બુધ્ધી શાળી સ્ત્રી અકલે.?
    !

    !
    !
    !
    !
    !
    !
    હું આમ તો જ્યાં ત્યાં ગમે ત્યાં બોલતોય નથી કે આવતો જતોજ નથી..!
    સવાલ પણ..!
    શીષ્ય ભાવેજ પુછુ છું અગર આપ જ્ઞાન આપો..
    ચાલો હવે કહો
    બુધ્ધી શાળી સ્ત્રી અકલે..?
    બુધ્ધી શાળી સ્ત્રી ની વ્યાખ્યા..?
    જાણતા હો તો જણાવજો...
    જણાવશો તો જાણશો...
    • નિર્દોષ ગુનેહગાર હાં ભલે સવારે રાતે ચાહો ત્યારે નિરાંતે
      જવાબ આપજો
      પણ આપજો જરૂર ..!
      અન્ય લોકીની માફક માત્ર
      સવાલ કરીને ભૂલી ના જશો...
      અને જવાબ સચોટ આપજો
      ગુરુ મારો કોઈ નથી..!
      હું વિદ્યાર્થી છું એ ભૂલશો નહીં ...:)
    Write a reply...

  • Nidhi Adhyaru નારી ની વ્યાખ્યા કરવી મુશ્કેલ ‌છે તે બધી રીત‌ ની મુશ્કેલી થી લડી શકે છે
    • નિર્દોષ ગુનેહગાર Nidhi Adhyaru
      ઔહૌ...
      એ બરોબર છે પણ,

      મે નારીની વ્યાખ્યા કરવાનુ નથ કહ્યુ....

      ફરી વાંચો...

      બુધ્ધી શાળી ની વ્યાખ્યા આપો ને...
      બુધ્ધી શાળી સ્ત્રી અકલે.?
      !
      !
      !
      !
      !
      !
      !
      હું આમ તો જ્યાં ત્યાં ગમે ત્યાં બોલતોય નથી કે આવતો જતોજ નથી..!
      સવાલ પણ..!
      શીષ્ય ભાવેજ પુછુ છું અગર આપ જ્ઞાન આપો..
      ચાલો હવે કહો
      બુધ્ધી શાળી સ્ત્રી અકલે..?
      બુધ્ધી શાળી સ્ત્રી ની વ્યાખ્યા..?
      જાણતા હો તો જણાવજો...
      જણાવશો તો જાણશો...
    • Nidhi Adhyaru નિર્દોષ ગુનેહગાર માં એક જ એવી બુધ્ધી શાલી સ્ત્રી છે જે આપને તથા આપના પરિવાર ને એક જ ઘરમાં સાંકળીને રાખે છે
    • Nidhi Adhyaru નિર્દોષ ગુનેહગાર માં એક જ એવી બુધ્ધી શાલી સ્ત્રી છે જે આપને તથા આપના પરિવાર ને એક જ ઘરમાં સાંકળીને રાખે છે
    • નિર્દોષ ગુનેહગાર તમે જે લખ્યું છે એ મુજબ
      અને મે પુછેલા સવાલ સામે તમે આપેલો જવાબ બંધ બેસતો નથી..!
      અકલે તમારી વાત તમારી સામે લાવ્યો...

      લો હવે તમે જાતે તપાસો..
      સ્ત્રીને પ્રેમ કરવો સહેલો છે....
      પરંતુ...
      એક બુધ્ધિશાળી સ્ત્રીનો પ્રેમ પામવો બહું અધરો છે.🌹🌹🌹🌹 K
      -------------------

      ઉતાવળે નહીં આરામથી વીચારો પછી કહો...
      બુધ્ધી શાળી સ્ત્રી અકલે.?
      *****

      મને વઢવાની સખ્ત મનાઈ છે.! 😊
    Write a reply...

  • નિર્દોષ ગુનેહગાર ખબર છે...!
    !
    !

    !
    !
    !
    પણ મે ક્યાં એવુ કહ્યું.
    હું શીષ્ય છું એમ કહ્યું.
    ચલો હવે કહો..
  • નિર્દોષ ગુનેહગાર ખોટ્ટુ બોલોમા...
    !
    !

    !
    !
    !
    તમને ખબર ના હોય એ હું ના માનુ...
    તમે આકલુ બધુ સરસ ખૂબ વીચારી ને
    છેએએએક ....
    હ્રદયના ઊંડાણથી શબ્દો ઊલેચીને લખો છો.!
    અકલે તમને બુધ્ધી શાળી સ્ત્રી કેવી હોય,
    બુધ્ધી શાળી સ્ત્રી ની વ્યાખ્યા શું હોય એ ખબરજ હોય...
    જોકે તમે જે લખ્યું એના પરથી એવુ પણ સાબીત થાય કે
    બુધ્ધી વગરની સ્ત્રીઓ પણ હોય છે.!
    સ્ત્રી બુધ્ધી વગરની પણ હોય છે.!
    જો કે હું તો એવુ નથીજ કહેતો.!
    તમે કહ્યું એના પર થી જ સાબીત થાય છે..!
    વાતની ગંભીરતા
    મજાક સહ લેવા વીનંતી.. 🙏😊
  • Nidhi Adhyaru નિર્દોષ ગુનેહગાર koi nari bhudhi vgr na n hoy avu koi divs kheta nhi Karn ke nari ma avi shkti hoy che je koi na n hoy
  • નિર્દોષ ગુનેહગાર ઔહૌ તમે બૌ ઝડપથી વાંચો છો અને ઉતાવળે જવાબ આપો છો.!
    મે કહ્યું પણ ખરું કે હું એવુ નથીજ માનતો..!


    ફરી નીરાતે શાંત ચીતે વાંચો.!

    હું જાણુ છું સ્ત્રી પરમ શક્તિ છે..!

    ભાઈબંધ અનંતની જેમ હું પણ
    નારીને અર્થાત્ સ્ત્રી ને
    નાભીવત પ્રણામ્ કરૂ છું.! 🙏

    બસ મને એક લૂ જણાવો કે
    બુધ્ધી શાળી સ્ત્રી અકલે..?
    મને ખાલી બુધ્ધી શાળી સ્ત્રી ની વ્યાખ્યા આપો..! 🙏
  • Nidhi Adhyaru Bhudhi shali nari koi na Prem ma n pde ok
  • Nidhi Adhyaru Ani vyakhya krvi adhri che
  • નિર્દોષ ગુનેહગાર ઔહ...!
    એવુ.!!!
    તો પછી પ્રેમ માં પડતી નારી અર્થાત્ સ્ત્રી ઓ શું બુધ્ધી વગર ની હોય છે.?

    એમ.!
    અઘરૂ તો કશું છે નહીં
    અઘરૂ કરવામાં આવે છે.!
    પહેલા તમે કહ્યું કે,
    નિર્દોષ ગુનેહગાર koi nari bhudhi vgr na n hoy avu koi divs kheta nhi Karn ke nari ma avi shkti hoy che je koi na n hoy ,
    અને હવે તમેજ કહો છો કે,

    Bhudhi shali nari koi na Prem ma n pde ok

    અકલે હું પુછુ છું કે
    તો પ્રેમમાં પડતી નારી શું બુધ્ધી વગરની હોય છે..???

    વાત ગંભીર છે.!
    હજુ સવારે રાતે જરાં
    શાંત ચીતે નીરાતે મંથન કરીને
    જણાવશો જી.. 🙏
    કે,
    બુધ્ધી શાળી સ્ત્રી અકલે.?
  • નિર્દોષ ગુનેહગાર લે પણ,
    મે ક્યાં કહ્યું છે કે,
    સ્ત્રીને પ્રેમ કરવો સહેલો છે....

    પરંતુ...
    એક બુધ્ધિશાળી સ્ત્રીનો પ્રેમ પામવો બહું અધરો છે.🌹🌹🌹🌹 K

    તમે કહ્યું છે.!
    તો તમારેજ કહેવું પડે.!
    અર્થાત્ જવાબ આપવો પડે.!
    અને હવે તો તમારે કહેવું જ પડશે..!
    મારે ને બુધ્ધી ને તો ચોવીસ ગાઉ છેટુ છે.!
    ચાલો હવે તમે જલ્દી જલ્દી કહો..
    બુધ્ધી શાળી સ્ત્રી અકલે.?

No comments:

Post a Comment