Thursday, 21 May 2020

यादे नई नहीं पुरानी हे बहोत पुरानी








ON THIS DAY

જો ..!
જો તું જો ..!
હું ખોટું નોતો બોલતો ...
કહ્યું હતું ને મેં કે ,
તારા પહેલા પણ આવી ઝંખના કોઈએ કરેલી....
કાગળો મંગાવ્યા હતાં...
અને પરત મોકલી આપ્યો થપ્પો...!
એક પણ કાગળ ઉકેલ્યા વીના..
* જો કે તે એક ઉકેલ્યો એ વાત નોખી છે જો કે *
*જો કે આ એ નથી...
એ બીજી કોઈ હતી ..!
એ પણ છે ..!
પણ હવે એ ,
અહીંયા નથી ..!
એક અઘોરીના અટપટા અસ્તવ્યસ્ત ઝાંખા થૈ ચુકેલા ગરબડીયા
અક્ષર ઉકેલવા તૈયાર થૈ છે..!
બાકી તારા પહેલાં પણ આવી ઝંખના કોઈએ કરેલી....
કાગળો મંગાવ્યા હતાં..
અને પરત મોકલી આપ્યો થપ્પો
એક પણ કાગળ ઉકેલ્યા વીના..
હાં પણ એ કાગળ થકી
એને કૈક વીચીત્ર કહેવાય તેવી અલૌકિક અનુભુતી થયેલી ...
એવુ એ કહેતી હતી .
અઘરી છે તું પણ
તુ પણ અઘરી છે
ખૈર...
આજે ઊકલ્યો એટલા સહેલા નથી બીજા કાગળો ઊકેલવા
મને કદાચ થોડી મદદ થોડી રાહત મળશે..!
પણ તું થાકી જૈશ કંટાળી જૈસ...
સ્સાલ્લુ ..!
કેકલાય વર્ષો થી બંધ કબાટમાં પીડાઈને જર્જરીત થૈ
પીળા પડી સડી રહેલા ઢગલાબંધ કાગળમાં થી એક નો ઉધ્ધાર થૈ ગ્યો..!
વર્ષો બાદ કોઈ નાયા ધોયા વગરના પાગલ માણસ જેવા કાગળને તે ઘસી ઘસીને ઊજળો
કર્યો હોય,
એવો અલૌકિક અહેસાસ થયો...
પણ બીજા અનેક ગુંગળાતા કાગળ નું શું..!?
ચીંતા ના કરજે...!
અનંત વેદના સહન કરતો
પીડાતો હોવા છતાં ભાઈબંધ નાની અમથી ખુશી મળે તો પણ કહેતો.
"આ ભવમાં આટલુ ઓછું ન કહેવાય"
હું કહું છું કે,
આ ભવમાં આક લૂ તો બૌ કેવાય...
બસ
બાકીના કાગળો એના ગયા બાદ હું વર્ષોથી ઉકેલુ છું.!
અને ઊકલી ન જાઉ ત્યાં સુધી ઊકેલતો રહીશ..!
2 years ago

!
!
જે વર્ષો પહેલાં ભાઈબંધ છોડી ગયો છે...
જેને હું આજ સુધી ઉકેલી નથી શક્યો....
Comments
  • Shree Nasib Mara address par mokli aapo ....
    1
  • નિર્દોષ ગુનેહગાર રેવાદે ને હવે તૂ, પણ, આ ભવ
    !
    !

    !
    !
    ઓછો પડે
    આવતા ભવે વાત
    1
  • Shree Nasib એ તમને ઓછો પડે મારે તો આ ભવ મા જ જીવી લેવું...
    ....
    .
    ..
    .કોણ જાણે આવતો ભવ હોઇ કે ન હોઇ....
    .
    .તમ તમારે મોકલી આપો..હુ ઉકેલી લઈશ

    ..
  • નિર્દોષ ગુનેહગાર નૈ જીવાય....

    ભાઈબંધ જ કહેતો કે,


    એક ભવમાં ચાહ્યુ ધાર્યું ક્યારેય ના જીવી શકાય...

    આ પણ, જે પણ, જેટલૂ પણ જીવાય છે તે પણ.!

    આગળનુ અધુરૂ છુટેલૂ છે,

    તેજ જીવાય છે..!

    હર વખતે....

    એમાં થોડુ થોડુ ઉમેરાય છે..!

    અકલે કેવાનો મતલબ એજ કે,

    તૂ રેવાદે..!

    અને મારી સાથે,

    બૌ ભેજા મારી ના કર..
  • Shree Nasib ઉહહહ ....
    એ મને કાંઇ ખબર નય પણ તમે એક વાર કહ્યુ તુ કે ઉકેલી સકતી હોઇ તૌ ઉકેલી લે આ અસ્થિ સમા કાગળિયા...
    પણ હજુ તમે એય પણ નય મોકલ્યા....

    .
    .
    .
    ..
    .
    ભેજા મારી એની સાથે કરાય જેને ખરેખર ભેજું હોઇ....
    .
    .
    .
    .🤣🤣
  • નિર્દોષ ગુનેહગાર મોડી મોડી પણ તનેય ખબર પડી ગૈ નૈ..!

    તોય પાછી ભેજામારી તો ચાલુ ને ચાલુ...


    સ્સાલ્લુ શુ મજા આવતી હશે ખબર નૈ...

    ઊકેલવાનુ તો રેવાજ દે...

    હુ ઉકેલી દૈશ હુ ઉકેલી દૈશ

    એવુ

    કૈ કૈ ને કૈક ઊકલી ગૈ
Write a comment...

તે તો જોઈજ લીધો છે ને...!
2 years ago
વર્ષો પહેલાં ભાઈબંધ દ્વારા લખાયેલો....
જોઈલે તૂ પણ આ ઝર્ર ઝર્રીત કાગળીયો...
લૂ થી બચવા ક્યારેક લીલા નો આશરો લેવો પડે ...!
લૂ પણ જીવનમાં જરૂરી છે .!
ઠંડકનો અહેસાસ ....
ટાઢકનો અહેસાસ...
લૂ વિના શક્ય જ નથી ...
લૂ વિના શક્ય નથીજ ..!
ટાઢકનો અલૌકિક અહેસાસ...
ઠંડકનો અલૌકિક અહેસાસ ....
ભાઈબંધ ની એક વાત ફરી યાદ આઈ ગઈ...
તું' વિના હું નહીં
તું' નહીં હું નહીં
તું' વિના હું છું જ નહીં ...
તું' નહીં તો હું છું નહીં ...
અર્થાત ..
ભાઈબંધનું કહેવાનું એમ થતું હતું .
કેમ કહેવાનું થતું હતું એ એનેજ મને
અર્થાત ? એવા મારા સવાલના જવાબમાં
ખંડેર પર રાત્રે ચાય પીતા પીતા કહેલું કે,
ખરેખર.! હું છું એ ત્યારેજ ખબર પડે છે મને,
"અનંત" જ્યારે તું સામે યા, પાસે હોય છે..!
"અનંત"
આવું ખબર નૈ ભાઇબંધે કઈ ચાહીતીને કહ્યું હશે ..


2 years ago
સખત ઊનાળાનો ધોમ ધખતો તડકો.....
'ને પવનમા વાતી લૂ...
ભલભલાને રેલો આવે,
ત્યારે...
તડકાને રોકવા યાને,
છામણો કરવા
વામણો પ્રયાસ કરે છે ...
મે પણ કર્યો...
ખરેખર લીલાની લીલા અજબ છે...
ટાઢકનો અહેસાસ થાય છે હવે...
આ લીલા કલરનુ છાપરૂ ઢાંક્યા પછી..
હવે લૂ... નથ લાગતી... 😉
4 years ago
कोई कोई कांचीडो पण कहे छे ...
!
!
!
!
आंखो मे,
ना.!
झांको....
आंखे,
घोखा,
दे शकती है...
खा भी.! शकती है....😇
बार बार देखना नै ...
फिर सोते जागते में ही में
तूजे नजर आऊ अगर तो...
मेरा वांक नै काढना कै देता हु... 😉
Comments
Write a comment...

4 years ago

बीना कीसी को कहे पुछे...
अपने आप चलने लगा....
कला की राह पर....
ईससे बडा सुख भला,
और क्या होता....
मे नही जानता...
Katira Jay.... का...
यु मस्ती मे झुमना
अच्छा लगता है....
प्यारा लगता है...
मै भी झुमता हु...
जब जय झुमता है....
-1:02
Comments
Write a comment...




No comments:

Post a Comment