Thursday, 21 May 2020

બધું એક સામટું ઉસેડી લાવ્યો આજ તો

युं तो मरते लाख देखे।
मगर जनाजा कीसी का न देखा।
બીજા કો'કની છે.! કોની એ ખબર નથી.!
Like
Comment
Share

Comments

Write a comment...

tf2dS0po omnhsSororlesd
 · 
Only me
Only me
ગમાડવા જેવી હાલત નથ અકલે નથ ગમાડતો...
!
!
!
!
!
!
વર્ષો પહેલાં ભાઇબંધે આવું કાં'ક કહ્યું હતું...
તારા ભાંગેલ હાથ ને જોઈન
યાદ આઈ ગ્યુ...
ભાંગ્યા નુ દુ:ખ ભાંગેલ જાણે
"અનંત" હાથ પગ હોય કે હૈયુ.
"અનંત"
શું વાગ્યું? કેમ વાગ્યું? ક્યારે વાગ્યું.?
આવા દુ:ખદ સવાલો કરીને
હું તને વધુ દુ:ખી નહીં કરૂ ચૌધરી....
ખાલી એકલૂ કૈદે
હૈયા ને કેમ છે હવે.? 😜
Shailesh Chaudhary Agam
નિર્દોષ ગુનેહગાર તમે જૂના બધા દૂર જતા રહ્યા છો....નથી ગમતું.... તમે ત્યાં....કુંજલ પરીઓના દેશમાં....😭
નિર્દોષ ગુનેહગાર
દોસ્ત ગમતુ તો મનેય નથી..!
હું પણ રાહ જોઈ રહ્યો છું.!
ભાઈબંધ ના કહ્યા મુજબ...
ભાઇબંધ અનંતે એની કોઈ ચહીતી ને કહેલી વાત...
કુંજલજી ને અર્પણ..
કે,
કુજલ જટ શરીર બદલીને આવે...
હમણાં આવું શરીર બદલીને એમ કહીને ગયા છે..!
હજુ આવ્યા નહીં
બૌ વાર લગાડી.!
કદાચ, કપડા બદલવા જેટલુ
સહેલું નૈ હોતુ હોય, દોસ્ત
શરીરનું બદલવુ...
કદાચ કપડા બદલવા જેટલુ
સહેલું નૈ હોતુ હોય... 😢
Like
Comment

Comments

Write a comment...

tf2dS2po omnhsSororlesd
 · 
Public
Public
જનમ નો સંગાથી કુંભા રાણા કોઈ નથી...
ભાઇબંધો પસંદ ભજન...
જો કે મને પણ ગમેજ છે.!
આ ભજન ઘણાં સમયથી શોધતો હતો.
તે છેક આજે મળ્યું.
વર્ષો પહેલાં..
ખંડેર મધ્યે અડધી રાતે...
ચાયની ચુસ્કી સાથે...
જ્યારે અમારી પાસે ના કોઈ વીષય...
ના કોઈ વાતો હોય...
ત્યારે...
નીરવ શાંતી વચ્ચે...
બહાર ઠંડો ઠંડો પવન વાતો હોય...
ધુપસળીના ભીના ભીના
સુગંધી ધુંવાળા સાથે નાક નો નાતો હોય...
મન હ્રદય અને આત્માને....
પરમ ચરમ અનંત અલૌકિક અહેસાસ થાતો હોય...
ત્યારે ચુપચાપ..!
અર્થાત્ એકદમ મૌન...
અમે લોકો આ અર્થ સભર ભજન સાંભળતા...
જનમ નો સંગાથી કુંભા રાણા કોઈ નથી...
Himatbhai Mehta
Like
Comment
Share

Comments

Write a comment...

YhlhecscttcterdaSpray aton l1seao1sshe:t0oir5end dcAMl
 · 
Public
Public
જંતર મંતર જેવા અઢી અક્ષર પ્રેમના...
વર્ષો પહેલાં ભાઇબંધે લખેલી રચના...
Mtaysc S20pt,omnh ramstd201lt2eoresd
 · 
Public
Public
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે...
મધરાતે ખંડેર મધ્યે...
ચાયની ચુસ્કી ભરતા ભરતા...
કહેલી બાદમાં લખેલી...
રચના...
"અઢી અક્ષર પ્રેમના"
આજથી હર ઘરમાં હર યારોના જિગરમાં ...
આજ પછી ગુંજશે"અનંત"આ અઢી અક્ષર પ્રેમના.
"અનંત" એવું તે શું ભર્યું છે,
આ અઢી અક્ષરમાં ખાસં ખાસ.
કે હર કોઈનું મન મંડરાય છે,
આ અઢી અક્ષરની આસ પાસ...
*******************************************
*******અઢી અક્ષર પ્રેમના.*******
કરે પ્રેમથી તરબતર આ અઢી અક્ષર પ્રેમના.
છે ઘૂઘવતો સમંદર આ અઢી અક્ષર પ્રેમના.
હોય દિવસ કે રાત. સતત ઘૂંટાય છે. સૌના-
હ્રદયની અંદર અંદર આ અઢી અક્ષર પ્રેમના.
જીવનમાં જો આવે તો લાવે બહાર. જો ના,
આવે તો લાગે બંજર આ અઢી અક્ષર પ્રેમના.
રાજાઓ બાદશાહોને જુકાવે કરાવે મહેલો તાજ
ને મણી મંદિરના ચણતર આ અઢી અક્ષર પ્રેમના.
આ અઢી અક્ષરનો વિચાર માત્ર આવે તો આપે.
હ્રદયને મીઠીસી કળતર. આ અઢી અક્ષર પ્રેમના.
જરાક અમથું જો સ્મિત સહિત કોઈ સામે જુવે
તો જગાડે છે રાત ભર આ અઢી અક્ષર પ્રેમના.
તમને કે મને જ નહીં. લાગે છે આખી દુનિયાને.
સૌથી વધુ કોમળ સુંદર આ અઢી અક્ષર પ્રેમના.
પ્રવાસ સ્થળની દીવાલે લખેલા ખંડરમાં કોતરાયેલા છે,
ચો તરફ પર્વતોના પથ્થર પર આ અઢી અક્ષર પ્રેમના.
હર એક જીવની ઝંખના, સૌ કોઈ એ ઝંખે.! હોય
એ ગરીબ કે પછી હોય તવંગર અઢી અક્ષર પ્રેમના.
આ બ્રહમાંડનો સૌથી મોટો જાદુ ભલ ભલાને કરે
વશમાં. છે એવી અસર આ અઢી અક્ષર પ્રેમમાં.
સાજો પળમાં માંદો પડે ‘ને મરતો બેઠો થાય.
પ્રેમની એક ફૂંકથી. છે ને ?
જંતર મંતર આ અઢી અક્ષર પ્રેમના ?
મારી અંદર છુપાયેલા અઢી અક્ષર તું આવ,
તો હું “હા” સમેત તને દઈ દઉં.
'ને તું પણ "ના" કહે ના
દે મને એ જે છે તારી ભીતર અઢી અક્ષર પ્રેમના...
"અનંત"કોરો કટ્ટ ના રહે કોઈ કદીક વરસાદે તો ક્યારેક,
વિના વરસાદે કરે તરબતર આ આ અઢી અક્ષર પ્રેમના.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
Alka Panchal
Like
Comment
Share

Comments

Write a comment...

YhlhecscttcterdaSpray aton l1seao0sshe:t5oir0end dcAMl
 · 
Public
Public
मै चेत कर चलता हुं।
तुं भी चेत कर चलना।
डरना वरना कुछ भी करना।
पर मुज भोले को ना छलना।
जुठ-ओ-फरेब से बचाना बचना।
मै चेत कर चलता हुं।
तुं भी चेत कर चलना।
मै चेता हुंआ हुं तु भी चेतना।
मै और मेरी "अनंत" चेतना।
जो भी तुं देगी वोही मीलेगा।
तुं मेरा सुख तुं ही मेरी वेदना।
जो चाहे लेना, सो तुं मुजे देना।
मै चेत कर चलता हुं।
तुं भी चेत कर चलना।
तुं और तेरी चेतना।
मै और मेरी चेतना।
देख ना..
मेरी और देखना..!
मै ऐसा कभी कीसी को नहीं कहेता..!
मुजे कभी कहेना ही नही पडा।
क्यो की सब देखते है से मुजे आंखो से।
खुल्ली आंखे धोखा खाती है।
धोखा बंध आंखो से भी होता है।
खुल्ली आंखो से भी.!
खा सकती है धोखा।
गर सीर्फ आंखो से देखो।
देखना चाहो तो
उन आंख से देखो जो दीखती नहीं है।
खेर...
गर तुम चाहो देखना।
तो आंखे बंध रखना।
मै फोरन आ जाउंगा तुम्हारे सामने।
गर तुम देखना चाहो मुजे,
तो बंध आंखो से देखना।
जीस रुप मे देखना चाहो।
देखेगी "अनंत" चेतना।
दीखेगी "अनंत" चेतना।
गर तुम चाहो देखना।
तो आंखे बंध रखना।
मै फोरन आ जाउंगा तुम्हारे सामने।
"अनंत"
ऐ मेरी चेतना।
मै और मेरी चेतना।
मै चेता हुं
तुं भी चेतना।
आंखे जब मै बंध करु।
प्रकट के तु भीतर प्रकटना।
"अनंत"
વર્ષો પહેલાં ભાઇબંધે એની કો'ક ચહીતીને
આવું કાં'ક, કહ્યું લખ્યું હતું...
અનેક ગુઢ અર્થમાં...
મને વર્ષો બાદ મળ્યું...
જુના ઝર્રઝર્રીત કાગળીયાના ઊકેલતા...
Mtaysc S20pt,omnh ramstd201lt6eoresd
 · 
Public
Public
"मै और मेरी चेतना"
चेतना....
बीना चेतना....
कोई जीता नही...
जब जिस्म से चेतना नीकल जाती है...
जां नीकल जाती है....
सांस रुक ही जाती हे...
और रुक गई....
लेकीन फीर भी...!
मै जिन्दा हु....
ऐसा एक रात अनंत ने कहा था...
एक दिन जब अचानक मै खंडर पर गया तो,,,,
मैने देखा अनंत अकेला अकेला कुछ युही,
बडबडा रहा था...
जब मैने उसे पुछा....
अनंत मुजे आज तु ये बता...
जब कभी हम मिलते नही...
तब तु ईस महोल्ले मे....
रात के घने अंधेरे मे....
तन्हा तन्हा अकेले मे....
क्या बडबडाता रहेता है...
तु कीस से बाते कराता है...?
तब जाके अनंत ने बताया,
जब कभी हम मिलते नही.
मे तन्हा हो जाता हु, "पर होता नही"
और तब मै, रात के अंधेरे मे,
अपनी ही चेतना से बाते कर लेता हु....
फीर वो बोला...
बर्षो पहेले एक रात मुजे ऐसा महसूस हुवा....
जैसे मुजसे कोई रुठा...
जैसे मुजसे कोई छुटा...
उसने हाथ नही पकडा था...
हाथ तो उसने पकडा ही नही था....
लेकीन फीर भी ऐसा लगा जैसे...
हाथो से मेरे कुछ छुटा....
ना वजै बताई ना कुछ पुछा....
ना कुछ कहा ना कुछ सुना....
मुजे पता तक नही अाज भी..!
ऐसा भी क्या कीया मैने गुनाह...?
बे वजै तो कुछ भी होता नही...!
वजै क्या थी मै जानता नही..!
लेकीन एक दिन....
वजै के साथ वो सामने आयेगी...
वजै वो खुद ही आके बतायेगी...
तु देखना...
मै और मेरी चेतना....
तन्हाई मे....
अकसर यु बाते करते है....
"अनंत"
ऐसा उसने बर्षो पहेले कहा था.....
Alka Panchal
Like
Comment
Share

Comments

Write a comment...



No comments:

Post a Comment