Friday, 21 August 2020

એલચો

 

Pravin Miyaatra.... લે, પવલા...!

એ પવલા..! હવે તારે જે ધારવું હોય તે ધાર, "અનંત" "અજ્ઞાની" કે પછી મારા વિષે.....

હું પણ ધારુ છું ક્યારેક મારા વિષે ક્યારેક તારા તો ક્યારેય ખરાબ કે પછી સારા વિષે ...

ધારણા તો આખરે ધારણા જ હોય છે ને ! પ્રવીણ ....

*બ્લાસ્ટ*

ધારણા નાની પણ હોય શકે છે , મોટી પણ હોય શકે છે.

ધારણા સાચી પણ હોય શકે છે 'ને, ખોટી પણ ! હોય શકે છે ...!

છતાં લોકો ધાર્યા જ કરે છે ,,,, 

અને, પછી, મનેય કોઈ ધારી ધારી ને જોયા કરે તો હું શું કરું ..!!!! 

ક,તિરા..... 

Image may contain: text
Comments
Pravin Miyaatra ભોળા ખુબસુરત ચહેરાને ઘણી વખત શંકા નો લાભ મલી જતો હોય છે..
બધાને માસુમ ..મસ્ત ચહેરા મલતા નથી...હવે તારી વાત કરુ...પરેશની...!!
મે તને આવો નહોતો ધાર્યો...!!!.

.
.
.
લે...!!!
અનંતે કહ્યુ છે ને..???

ધારણાઓ ખોટી પણ હોઇ શકૈ...
.
.
મે તને બહુ જ સજ્જન ધારેલો...

હજુય માનુ જ છૂ!!!
,,,
પણ ઓલો કહી ગયો છે એનુ શુ??

હુ મુંજવણમા છુ...

એની વાત માનુ કે નહી...!!!
બધાને માસુમ ..મસ્ત ચહેરા મલતા નથી...હવે તારી વાત કરુ...પરેશની...!!મે તને આવો નહોતો ધાર્યો...!!!....લે...!!!અનંતે કહ્યુ છે ને..???
  • ધારણાઓ ખોટી પણ હોઇ શકૈ...
    .
    .
    મે તને બહુ જ સજ્જન ધારેલો...

    હજુય માનુ જ છૂ!!!
    ,,,
    પણ ઓલો કહી ગયો છે એનુ શુ??

    હુ મુંજવણમા છુ...

    એની વાત માનુ કે નહી...!!!
  • નિર્દોષ ગુનેહગાર યાર હવે તો હું પણ મુંજાઈ રહ્યો છું .......

    લ્યા પવલા તું બૌ ભેળસેળ કરી નાખે છે.... !


    કડવી કાકડી ને ગળ ચટ્ટી કરવા મસાલા મરી નાખે છે...

    અરે યાર તું કોઇ તાંત્રિક છે કે શું !

    કે, તું, મરેલા ને જીવાડે છે ને જીવતાને મારી નાખે છે...:)

    બાપલિયા મરેલા ને શાંતિ થી જીવવા દેજો....

    જીવતાને મારજો મા. ....:D :) Pravin Miyaatra....
    ****************************************************************

હમણાં થોડી વાર પેલ્લા
મારી સામે આવી એલચી..
હા ..!
ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....

અને એમાં એણે લખ્યું છે કે....

"એલચી"

પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"

તો મને કહેવાનું મન થાય કે,

એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે..,

કે નહીં ?

મુશ્કેલી કે સંકટમાં.!! ?

અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?

જો કે મને તો ગમ્યું જ...!!

અને ના ગમે તોય શું ..!

સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?

ચાલો મે બે, શરમ થૈ સ્વીકાર્યું .... 

~~~~~~~~~~~~~~~~~~~~~~

અને હવે આ કતિરા નો "એલચો...."

પણ ચાખો... 

"એલચો"

સ્ત્રીઓને કદાચ નહીં !
સો ટકા ગમે જ ...!
આ પણ સનાતન સત્ય છે કે
સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે
એ પણ...!
પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!

ક, તીરા.... (કતિરા.)

આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..!

મારી જેમ જ ...! 

તો, ચાલો સ્ત્રી ઓઓઓઓઓ

હવે તમે પણ..!

આ પરમ ચરમ અનંત સત્ય...

પ્રેમથી સ્વીકારો...

કોઈની પણ શરમ રાખ્યા વગર...

અરે ભઈ બધુ જ અરસ પરસ જ હોય ....

એક વધુ "એલચો ...."

ચાખો.... 

સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ...

માત્ર મુશ્કેલી કે સંકટમાં નહીં
હંમેશા હર હાલમાં ..!

કોઈ પણ સંજોગોમાં...!

એક બીજાનો પ્રેમાળ સહવાસ....

ઝંખતા જ હોય છે....!

મુશ્કેલી કે સંકટ સમયમાં..

આ ઝંખનામાં.

ક,દાચ નહીં..!

બલ્કે..!

સો ટકા વધારો થતો હોય છે ..

હું તો મરીજ જાઉ એના વગર.. 😉

ક, તીરા>> "કતિરા"

વર્ષો પહેલાં એલચી એલચાના
મધુર મીલન બાદ
બાદ જન્મેલો એક ઔર એલચો
આવતા અંકે...
તાં લગી આ એલચો મમળાશો તોય
મો માથી સુગંધી ઊચ્છવાસ છુટશે... 😉

Image may contain: text
Comments
  • નિર્દોષ ગુનેહગાર Anand Naidu બસ એજ પરમ સત્ય .... :)
  • નિર્દોષ ગુનેહગાર બોલો હવે.... ?

    હવે કહેતા નહીં કે મને દેખાતું નથી , એટલે કે તમને આમ તો તમારી સાઈડ થી મારે આમજ કહેવું પડે ને kunjal જી....??? :D
  • Shree Nasib Ha dukh ma pn ne sukh ma pn ....stya kdvu pn mdta mithu satya....
  • નિર્દોષ ગુનેહગાર તમે કડવુ મીઠુ લગાડ્યુ અકલે,
    !
    !

    !
    રાજીના રેડ થૈ ગેલૂ ઈ મૌજી
  • Shree Nasib Red lal.vada k kyu....
    AmsTu j vat krtU emoji...
  • નિર્દોષ ગુનેહગાર લાલય નૈ ,લીલુય નય, આકાશી અકલે કે નીલૂ પણ નૈ ...
    !
    કાળું ધ્ધબ્બ ..!
  • Shree Nasib Tme pn eni jem.kidhu aaj me peli var ene puchyu ne k.tnE kyo rang gme to kye kado.......Yado ma hastu emoji.....
  • નિર્દોષ ગુનેહગાર બૌ હુશીયારી માર નૈ ખ્ખોટ્ટાળી...
  • Shree Nasib Sache j pn hve e bhut bhutkal che....
  • નિર્દોષ ગુનેહગાર ખબરજ હતી એ તો
    !
    !

    !
    !
    તુંજ હુશિયારી મારતી હતી

    ને બૌ
  • Shree Nasib એ તૌ હજીય મારુ જ છું... ભૂતકાળ છે પણ સતત યાદ છે... ન પામેલ સાથ છે... અધવચ્ચે છોડેલ હાથ છે....
    .
    .

    .
    બધી ખબર ન હોઇ તમને...😏 કોઈ કેટલા તોફાનો અંદર ધરબી ને જીવતું હોઇ છે એ કોઈ બીજુ જાણી સકે નય...
    .
    .
    .😏 ને કહો કે ખબર હતી...ઉહ
  • નિર્દોષ ગુનેહગાર હાં હો મને ના ખબર હોય એવી બધી
    ના હોં મને ના ખબર હોય એવી બધી
    !

    !
    !
    !
    !
    તને ભૂત તો નો કહેવાય કેમકે તું છોકરી છે અકલે

    તું પણ ભૂતડીજ છે આમ તો જો કે।

    કેતા તો કેવાય ગ્યું હવે મને બીક લાગે છે

    ક્યાંક તું મને,,,,,
  • Shree Nasib 😄😄 ભૂતડ઼િ હુ છું એવું કહેનાર તમે પેલા કે છેલ્લા નથી....
    .
    .
    .
    બીતા નય હુ બિવળાવા નય આવુ તમને ડાય ભૂતડ઼િ છું ને એકલે...
    .
    .
    .
    .
    😄 Ha ha ha bhut
  • નિર્દોષ ગુનેહગાર તો તું ભુતડી છેજ નૈ
    કેમકે ભૂત કદી ડાયા હોય નૈ
  • Shree Nasib નિર્દોષ ગુનેહગાર એ તૌ હવે કેહવા વારા ને જ પૂછો...તૌ ખબર..સત્ય હકીકત
  • નિર્દોષ ગુનેહગાર અહં મારે નથી જાણવું સત્ય ....
    કે હકીકત...


    !
    !
    !
    !
    !
    !
    !
    કારણ કે,


No comments:

Post a Comment